38 કલાક નોનસ્ટોપ ગાડી માં કાઢી ને 4 રાજ્ય ફર્યા અને માંડ નવસારી પોહચ્યા | Anand Sata Vlog 717

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2024

КОМЕНТАРІ • 58

  • @narendraparekh9903
    @narendraparekh9903 3 дні тому +3

    તમે બહારગામ ગયા પછી બાપુજી જે ખુબજ શાંત રહેતા હતા તે ,ખુબજ બોલતા થયા તેવું લાગે છે.

  • @chhayalification
    @chhayalification 3 дні тому +2

    Anand Bhai and ba ne mara amba amba🙏🏽
    I am from UK and watching your vlogs regularly. I feel so homely watching your vlogs.
    Ria is so humble and Anad bhai you are so so family to me. The way you look after baa is commendable.
    But pls look after yourself. Mostly you eat outside as it’s your profession and I am sure you do take care of yourself as your sister is helping you doing yoga and naturopathy.
    Keep it up guys.
    🙏🏽🙏🏽

  • @tejalchauhan3268
    @tejalchauhan3268 3 дні тому +2

    Salute bhai Yash bhai also nice strong journey thank u for sharing 😊

  • @gohiljay17
    @gohiljay17 3 дні тому +2

    Are jabardast bhai

  • @vandnapandya7842
    @vandnapandya7842 4 дні тому +3

    વાહ પારુલ ભાભી ઊંધિયું મસ્ત ચટાકેદાર બનાવ્યું લાગેછે બાપુજીએ વખાણ કર્યા એટલે સો ટકા મસ્ત જ બન્યું હોય પારુલ ભાભી ઊંધિયા ની રેસીપી મૂકજો હવેતો શિયાળો ચાલુ થયો ગયો છે અને દરેક જાતના ઊંધિયા ના શાકભાજી પણ મળવા મંડયા છે ઊંધિયાની રેસીપી ની વાટ જોઈસુસર ગમેત્યા વિદેશમાં કે પંજાબ કેગમેત્યા જાવ પણ આપણું સૌરાષ્ટ્ર માઆવોઅને અહિનુ ફૂડ અથવા ઘરનું ના જમોત્યા સુધી મજા તો નાજ આવે કાઠિયાવાડી ને ગાંઠિયા અને ચા અને શાક ભાખરી ના જમે ત્યા સુધી નાજ ગમે બરાબરને સર વેલ કમ ગુજરાત વેલ કમ સૌરાષ્ટ્ર આજનો vlog bestજયહિદજયભારત જયજલારામ બાને મારા અંબાઅંબા❤🎉❤🙏🙏🙏🙏👍

  • @sangitadomadia1525
    @sangitadomadia1525 2 дні тому

    Jai Jinendra 🙏 journey vlog nice 👌 Bapuji undha padigya undhiya ni raah joi joi ne 😂😂❤️ undhiyu looking tempting & mouth watering Anandbhai missing Undhiyu .

  • @hirensolanki8048
    @hirensolanki8048 3 дні тому +3

    વાહ ઊંધિયું જોરદાર બન્યુ છે ઊંધિયું તો ઘર નુજ સારુ બને રિયા બેન ઊંધિયા નો સ્વાદ બ્રેડ સાથે મસ્ત લાગે મારૂ પણ ફેવરેટ છે બ્રેડ સાથે 😋

  • @preakathi7038
    @preakathi7038 3 дні тому +3

    Wah undhyu is jorrrdaarr just mindblowing 👌👌👌 I love it

  • @varshasoni9599
    @varshasoni9599 3 дні тому +2

    Jai shree Krishna 🙏 baa kem cho amba amba mast undhyu banavyu parul ben bapuji jordar shokhin chey khava na aanand bhai pav bhaji gathiya n marcha wah moj chey 😊

  • @ShvetaShukla-d2c
    @ShvetaShukla-d2c 3 дні тому +1

    Nice vlog 👌

  • @punitanakrani984
    @punitanakrani984 3 дні тому +2

    Nice vlog and Ba and Bapuji ❤❤❤

  • @nitamakwana7010
    @nitamakwana7010 3 дні тому +2

    Jay mataji 🎉

  • @Vijayshree-m9p
    @Vijayshree-m9p 3 дні тому +1

    Amba amba baa ❤

  • @meenacarpenter3239
    @meenacarpenter3239 3 дні тому +3

    Surat ma khadayta bhavn ma jamva nua rheva nua gujarati matea bovaj fayna chea

  • @jayshreemathuria7341
    @jayshreemathuria7341 3 дні тому

    Nice vlog

  • @nayanaghoda227
    @nayanaghoda227 3 дні тому +2

    Mane to Rajasthan ma kachori samosa bahu j bhave.

  • @vandanasamarth8700
    @vandanasamarth8700 3 дні тому +1

    Aavo ghare ame navsari ma j rahiye

  • @uttamgohel7440
    @uttamgohel7440 3 дні тому

    🙏🏻અંબા અંબા બા🙏🏻આનંદભાઈ એન ફેમેલી

  • @vidhibarot6592
    @vidhibarot6592 3 дні тому +1

    Ankleshwar aavo bhai

  • @nayanaghoda227
    @nayanaghoda227 3 дні тому +1

    Mane pan aavi j upama bhave

  • @tejalchauhan3268
    @tejalchauhan3268 3 дні тому +1

    Wah bhai bhai undhiyu joi Pani avi Gau thank u for sharing 😊

  • @chetalzaveri8711
    @chetalzaveri8711 4 дні тому +1

    અમે ક્યારેય ના રાહ જોઈએ છીએ આનંદભાઈ આજ ના વિડીયો નો ❤
    અઁબા અઁબા બા બાપુજી ❤❤❤
    આનંદભાઈ રીયા ❤❤❤❤❤

  • @rasilagohil7543
    @rasilagohil7543 3 дні тому +1

    Surat navsari ni vacche che

  • @rasikathakrar4923
    @rasikathakrar4923 3 дні тому +1

    Bros.a.your.v.e.d.e.o.is.v.nice.today.you.are.with.your.dost.frand.s.good.company.long.travaling.h.a.nice.time.god.b.you.all.t.you.🎉🎉.j.jalaram.to.all.🎉🎉aman.🎉🎉.

  • @mirajart4560
    @mirajart4560 3 дні тому +1

    Locho Try karva mate jajo Anand Bhai..surat ma Videos pan banavjo ❤❤❤

  • @pritikotak9893
    @pritikotak9893 3 дні тому

    Methi na dada nai muthiya Undhiyu khava ni to Puri rotali jode bahuj maja ave

  • @punitsikotra6626
    @punitsikotra6626 3 дні тому +1

    Nice work popat bhai

  • @dipikapatel8306
    @dipikapatel8306 3 дні тому +2

    મેથી ના દડા નહિ મુઠીયા કહે એને 😀

  • @krushnasinh
    @krushnasinh 3 дні тому +1

    👌👍

  • @jayviradiya2742
    @jayviradiya2742 4 дні тому +1

    જય રામાપીર સીતારામ આનંદ ભાઈ

  • @rdmakwana3367
    @rdmakwana3367 3 дні тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 4 дні тому

    Wah wah unadhiyu jordar yummy 😋❤

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 4 дні тому +1

    Amba amba 😊

  • @divyanimavat4551
    @divyanimavat4551 3 дні тому +2

    😊😊😊

  • @mansishah1068
    @mansishah1068 4 дні тому +2

    Anandbhai. Tamara friend Dharmeshbhai Kem dekhata nathi? Resai Gaya che????

  • @niruthanki3951
    @niruthanki3951 3 дні тому +1

    Jai Ambe Maa ❤️🙏

  • @raghughanghal1553
    @raghughanghal1553 3 дні тому +1

    Late vlog anandbhai but okk

  • @vandnapandya7842
    @vandnapandya7842 4 дні тому +2

    ગુડ નાઈટ સર

  • @vandnapandya7842
    @vandnapandya7842 4 дні тому +4

    આજનો vlogમુકવાનુ મોડું થયું છે સર રાત્રીના અગિયારમા પાંચ કમ છે સર આજતોચાર વાગ્યાના vlogની વાટ જોવાતી રહી હતી સર

  • @rashmikagokani837
    @rashmikagokani837 4 дні тому +2

    Annandbhai atlu bathu driving na karaay .1 place upar rest karay. 1days am k tem .biju kai nahi thaki javay.tabiyat bagde.

  • @rajurughani5162
    @rajurughani5162 3 дні тому

    Jay jalaram

  • @kalindivora1069
    @kalindivora1069 3 дні тому +1

    Good saras Amrutsar gaya hata toh vagha border jai avya hata toh maza avat, maro dikro pan drive karva no sokhin cha te Banglor thi Bhutan gayo hato

  • @krishnanathwani8015
    @krishnanathwani8015 3 дні тому +1

    😊🙌👍👌

  • @kamalnanavaty1414
    @kamalnanavaty1414 3 дні тому +1

    you guys need to take rest, rather then too much driving.

  • @falguni7697
    @falguni7697 4 дні тому +1

    Amba amba

  • @jaleshsolanki5965
    @jaleshsolanki5965 3 дні тому +1

    અમદાબાદ માં પણ ચટણી ni સિસ્ટમ નથી 🤔😭😂

  • @krutikabajadeja5445
    @krutikabajadeja5445 4 дні тому +1

    First comment any time 😊

  • @PanchmatiyaRajeshbhai-mh1ly
    @PanchmatiyaRajeshbhai-mh1ly 4 дні тому +1

    Jay jalaram bhai

  • @jayshreebenvadgama7395
    @jayshreebenvadgama7395 3 дні тому +1

    રીયા હસાવ્યા ઉનધીયા મા મેથી ના દડા નો કેવાય મેથીના મૂઠિયાં કેવાય 😂😂😂

  • @vandnapandya7842
    @vandnapandya7842 4 дні тому

    થેંક્યું સર vlogમૂકવા બદલ🙏

  • @gj_41
    @gj_41 4 дні тому

    Behma ji nu mandir che puskar ma thai to jai aavo

  • @nitinmistryj
    @nitinmistryj 4 дні тому +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
    ❤❤aanand bhai aapna ghare navsari padharo please ❤❤❤❤❤
    ❤❤❤❤
    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @ramvasan668
    @ramvasan668 4 дні тому +1

    😮😮😮

  • @DhartiBajaria
    @DhartiBajaria 3 дні тому +1

    બા અંબા અંબા

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 4 дні тому +1

    Aanand Bhai gopal Bhai em ke che ne sori na vale etle Santosh na thai evo matlb thai jo hu khoti na hov to