બહુ નહીં થાય ખાતરનો ખર્ચ ll ખેડૂતનો સમય બચી જશે અને મજુરી ઓછી થશે llખેડૂત માટે ક્રાતિકારી શોધ ll

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2024
  • બહુ નહીં થાય ખાતરનો ખર્ચ ll ખેડૂતનો સમય બચી જશે અને મજુરી ઓછી થશે ll
    ખેડૂત માટે ક્રાતિકારી શોધ ll
    www.farmfluence.in
    sales@farmfluence.in
    +91-97240-26585
    #બહુનથીથાયખાતરનોખર્ચ
    #ખેડૂતનોસમયબચીજશે
    #અનેમજુરીઓછીથશે
    #ખેડૂતમાટેક્રાતિકારીશોધ
    #positivevaat
    #inspirestoryingujarati
    #successpersonstory
    #gujaratimotivationalstory
    #જીવનપ્રેરકપ્રસંગો
    #inspirestoryingujarati

КОМЕНТАРІ • 82

  • @manubhaimuliya5488
    @manubhaimuliya5488 2 місяці тому +7

    Khedut ne lutvano plan,deshi khatr nakho,jivamrut bnavo, bell thi kheti kro,khatr ni company vala uper nhi aavva de.

    • @JelalDhananjay-hz6ci
      @JelalDhananjay-hz6ci 2 місяці тому +1

      ખેડૂતો ને ખેડૂતો ના દિકરાઓ લુટે છે રાસાયણિક દવા કોણ વેચે છે??! માર્કેટીંગ યાર્ડ મા વધુ દુકાનો કોની છે ???! દેશી છાણુય ખાતર તેમજ અળશીયા ખાતર અનૈ ગાય આધારિત સજીવ ખેતી કરો ,તમારી બુદ્ધિ મા ઉતારી વિચારી અમલ મા મુકશો હિન્દુ લેઉઆ કણબી જયસુખરામ ગૌકુલદાસ લીંબાસીયા જયસુખ ધનંજય

  • @bharatgorwadia4734
    @bharatgorwadia4734 2 місяці тому +1

    Very nice solutions congratulations

  • @bharatnakrani2067
    @bharatnakrani2067 2 місяці тому +3

    રીઝનેબલ પ્રાઇઝ થાય તો ઝડપથી વપરાશ - ખરીદી વધે કામની વસ્તુ છે

    • @AP87045
      @AP87045 2 місяці тому

      સમગ્ર ગામ નાં ખેડૂતો એકસરખી ધન રાશિ એકત્રિત કરી ખરીદી શકાય જેથી એકબીજા માં એકતા ની ભાવના થશે આત્મિયતા વધું મજબૂત થશે

  • @user-kj4il8ey5g
    @user-kj4il8ey5g 2 місяці тому +1

    ગમ્યું હો ભાઈ

  • @bharatpathak5566
    @bharatpathak5566 2 місяці тому +7

    ખૂબ ખૂબ અભિનંદન

  • @kalabhaisavabhai8723
    @kalabhaisavabhai8723 2 місяці тому +1

    Congratulations

  • @rameshkaneriya740
    @rameshkaneriya740 2 місяці тому

  • @AP87045
    @AP87045 2 місяці тому +3

    ખેડૂત મિત્રો માટે અત્યંત ઉપયોગી થઇ શકે છે
    ધન્યવાદ

  • @ripalvaru1792
    @ripalvaru1792 2 місяці тому +1

    કિંમત

  • @rajeshdhamecha9245
    @rajeshdhamecha9245 2 місяці тому

    ખુબ સરસ...❤

  • @chandubhaitilva6430
    @chandubhaitilva6430 2 місяці тому +3

    ભાઈતમેતો. ગજબકરી. આસોધકરી. તેબદલઆભાર

  • @maganbhalodiya2886
    @maganbhalodiya2886 2 місяці тому

    खुब खुब अभिनंदन

  • @italiyabharat1103
    @italiyabharat1103 2 місяці тому +2

    ખુબજ સુંદર માહિતી આપી

  • @alpeshpatel-tp1ss
    @alpeshpatel-tp1ss 20 днів тому

    Amare joye che sir
    Su. Kimat che ani

  • @KirtisinhJadeja-hk3nx
    @KirtisinhJadeja-hk3nx 2 місяці тому

    Abhinandan bhai

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 2 місяці тому +1

    Instrument ma ૫૫ hajar જેવું કંઈ દેખાતું નથી કોઈ ના લે ભાઈ only two thousand

  • @ramjibhaipatel1132
    @ramjibhaipatel1132 2 місяці тому

    Good

  • @oragenicfarming236
    @oragenicfarming236 2 місяці тому

    Very nice

  • @gambhirsinhsolanki7842
    @gambhirsinhsolanki7842 2 місяці тому +1

    Kimat shu che sathi Biju matriyal joy

  • @jayeshdave7085
    @jayeshdave7085 2 місяці тому

    Great 👌👌👌

  • @VinodPatel-hm8dr
    @VinodPatel-hm8dr 2 місяці тому +2

    ખુબ ખુબ આભાર

  • @amotiyajasabha773
    @amotiyajasabha773 2 місяці тому

    Good 😊

  • @kathapatel4861
    @kathapatel4861 2 місяці тому +5

    Price શું છે?

  • @dineshbhai4122
    @dineshbhai4122 2 місяці тому

    Good 🎉

  • @user-vz3ux3sy4k
    @user-vz3ux3sy4k Місяць тому

    ખેડૂત. ને. ભાવ. આવે. એવું. Mcin. બનાવો

  • @ygnkgnchishty3273
    @ygnkgnchishty3273 2 місяці тому

    Congratulations 😊

  • @umedbhaiprajapatikeshabhai7196
    @umedbhaiprajapatikeshabhai7196 2 місяці тому +1

    Bhai price ketali chhe?

  • @maheshdhandhlya
    @maheshdhandhlya 2 місяці тому

    ઓર્ગેનિક કાર્બન,સલ્ફર,લોહતત્વ,કેલ્શિયમ, વગેરે બતાવે તો કામનું,

  • @nirmalkumarwala2530
    @nirmalkumarwala2530 2 місяці тому

    Need such instrument to detect pesticides

  • @krupeshchaudhari7438
    @krupeshchaudhari7438 2 місяці тому

    😅

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 2 місяці тому

    ૨૦૦૦ હજાર કિંમત ગણાય. ૫૫ હજાર robbery

  • @ranjitsinhraol9878
    @ranjitsinhraol9878 2 місяці тому

    જમીનનો કાબૅન બતાવશે ?

  • @KirtisinhJadeja-hk3nx
    @KirtisinhJadeja-hk3nx 2 місяці тому +1

    કેટલી કિંમત છે.

  • @umedbhaiprajapatikeshabhai7196
    @umedbhaiprajapatikeshabhai7196 2 місяці тому +1

    Bhai price vadhare chhe khedutnu kam nathi

  • @vtvpcr6363
    @vtvpcr6363 2 місяці тому

    ક્રાતિકારી શોધ

  • @vipinpatel6019
    @vipinpatel6019 2 місяці тому

    JAMAICA NI JEM JAMIN MA PANI MAPNI NU MACHIN CHE K ? AAJ MACHINE MA PANI MAPLE NO OPTION CHE K KEM ?

  • @dipeshdodiya8179
    @dipeshdodiya8179 2 місяці тому

    Aani under micro nutrients tatva ni khabar pade khari

  • @rameshchandrapabari7042
    @rameshchandrapabari7042 2 місяці тому +1

    વિડિયો નો વિષય સારો છે, મોટા ભાગના ખેડૂતો ને આ કીંમત નાં પરવડે. આજ વિષય પર નવા વિડિયો નો ઇંતજાર.

    • @AP87045
      @AP87045 2 місяці тому

      સમગ્ર ગામ નાં ખેડૂતો એકસરખી ધન રાશિ એકત્રિત કરી ખરીદી શકાય જેથી એકબીજા માં એકતા ની ભાવના થશે આત્મિયતા વધું મજબૂત થશે

  • @usmanganishaikh6649
    @usmanganishaikh6649 2 місяці тому +2

    " ગુજરાત રાજ્ય ના બધા ગ્રામો ની ખેડુત મંડરીયો પાસ, આજ યંત્ર હોવુ જરુરી છે "

  • @babubhai851
    @babubhai851 2 місяці тому

    Kit na bhav vishe mahiti aapo

  • @manubhaisindhav6653
    @manubhaisindhav6653 2 місяці тому +2

    ખૂબ સરસ
    શું કિંમત છે

  • @AhirNathubhaibandhiya
    @AhirNathubhaibandhiya 2 місяці тому

    ખુબ જ સરસ અભીનંદન

  • @Bhavin.b
    @Bhavin.b 2 місяці тому +10

    આ બધુ ભણવા પુરતુ જ હારૂ લાગે બાકી જેણે ઝીણવટ ભરી નજર થી હળ હાંક્યુ હોય બળદથી વાવ્યુ હોય દાતરડી થી પારુ હોય નીંદણ કર્યુ હોય અને મહેનત કરી હોય એને મારો ભગવાન ગાંડો થય ને ખેતરના ખુણા માથી ઢગલો કરી દે એટલુ આપી જ દે છે આદી અનાદી કાળ થી આ જ ચાલ્યુ આવે છે જય શ્રી રામ

    • @positivevaat
      @positivevaat  2 місяці тому +1

      To saru bhai

    • @shaikakadiya
      @shaikakadiya 2 місяці тому +2

      Topa Israel thi vadhare bhagvan koine nay ruthyo hoy hara abhan

    • @sgsodhavlog808
      @sgsodhavlog808 2 місяці тому +1

      પણ ભાઈ અત્યાર ની પેઢી ને
      નથી હળ હકતા આવડતું
      નથી નેંડતા આવડતું નથી પાણી પાતા આવડતું નથી ઠોર રાખવા તેને ભાગવા ખેતર ના ખૂણા માંથી સુ આખા ખેતર માંથી નથી મળવાનું
      એક વાત યાદ રાખજો કે જ્યારે કોઈ ટેકનોલોજી આવે ત્યારે તેને આવકારી લેવાય
      ટેકનોલોજી એ પ્રગતિ નું પગથિયું છે

    • @kevalpatel2158
      @kevalpatel2158 2 місяці тому +1

      તમારી વાતસાચી છે પણ એ 20 મી સદી સુધીજ સાચી હતી અત્યારે 21 મી સદી મા ઝેરી વાતાવરણ મા 20 મી સદી ની જેમ ખેતી કરવામા છોકરા કુવારાજ રહે અને ખેડુતને અઅંતે ઝેર પિવા સિવાય રસ્તો ના હોય . હવેની ખેતી ખાલી મહેનત કરવાથીને ભગવાન ભરોસે થાતીજ નથી . ટેક્નોલોજી સમજણ કોઠાસુજ મહેનત અને આત્મવિશ્વાસ થી હવેની ખેતી થાસે.

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 2 місяці тому

    Sona karta ઘડામણ મોંઘું આવી વાત થઈ.

  • @rakeshpatel1337
    @rakeshpatel1337 2 місяці тому

    તમે અમારા ખેતર માં આવી ને કરી આપો તો જે થાય એ ચૂકવીએ

  • @abg8940
    @abg8940 Місяць тому

    જમીન નો કાર્બન જાણી સકાય ?

  • @vtvpcr6363
    @vtvpcr6363 2 місяці тому +2

    અમારી જમીનમાં ચેક કરાવવુ હોય તો શું price લે છે...જૂનાગઢ

  • @laljibhaiherma6369
    @laljibhaiherma6369 2 місяці тому

    પૈસાઙે

  • @balavantbhaipatel9048
    @balavantbhaipatel9048 2 місяці тому +2

    Phon-no-apo

  • @jadejabalwantsinh147
    @jadejabalwantsinh147 2 місяці тому +1

    આ નાલાયક લેબ વારા ખોટા રિપોર્ટ આપે છે ખેતર માં ક્યારેય નહીં જાય ખોટી ના છે

  • @aonea-one4009
    @aonea-one4009 2 місяці тому +1

    Mobail nambar mokalo

  • @gambhirsinhsolanki7842
    @gambhirsinhsolanki7842 2 місяці тому

    Aapno mo no

  • @maganbhalodiya2886
    @maganbhalodiya2886 2 місяці тому +1

    ગામ દરેક મંડળી નો સંપર્ક કરો

    • @smnagar5198
      @smnagar5198 2 місяці тому

      ग्रुप मां के ग्राम पंचायत खरीदे तो राहत रहसे !

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 2 місяці тому

    10 fut dur rakho

  • @sgsodhavlog808
    @sgsodhavlog808 2 місяці тому

    મને 52000નો અંદાજ હતો

  • @Intraday_Target_Trader
    @Intraday_Target_Trader 2 місяці тому +1

    55000 kit chhe
    Khedutone luto

    • @AP87045
      @AP87045 2 місяці тому +1

      ઉપયોગી વસ્તુ નો આદર કરવો જોઈએ અભીનંદન ની અપેક્ષા નથી રાખતું પણ તે વ્યક્તી ને હતાશ ના કરો
      લૂંટ લાગતી હોય તો સમગ્ર ગ્રામવાસી સરખે હિસ્સે ધનરાશિ એકત્રિત કરો તો એકતા ની ભાવના થશે એકબીજા પ્રત્યે આત્મીયતા વધશે

    • @Intraday_Target_Trader
      @Intraday_Target_Trader 2 місяці тому

      @@AP87045 એક વ્યક્તિ હતાશ થાય એનાથી કંઈ થઈ ફેર ન પડે પરંતુ જો આટલી બધી કોસ્ટ હોય ખેડૂતને કઈ રીતે પહોંચાય એ તો એક પ્રોફિટેબલ બિઝનેસ થઈ ગયો અને 55000 ની કોસ્ટ હોય તો એ ખેડૂતને નહીં પરંતુ એ કંપનીને વહેંચી શકે.
      હું જે સમજી શક્યો એ મેં કીધું.

  • @kamleshnaik1127
    @kamleshnaik1127 2 місяці тому

    Address phone vagar mahiti aapvano shu upyogi? Phone number aapva vinati chhe

  • @keshubhairakholiya7138
    @keshubhairakholiya7138 2 місяці тому

    Good