દુનિયા આખી જાકારા દિયે અને રાખે નાં ઘર માં રાણ અને માથા સાટે મૂલવે ઈ છે આયર નાં એંધાણ. ઝાઝાં વેરી જોઇને કોઇ દી હૈયાં માં ન પામે હાર, લડવામાં પાછાં નાં હટે ઈ છે આહીર નાં એંધાણ. દી ઉગે ને દાન દિયે ને તબકે ઘી ની ધાર, સૌ મેમાન ને સરખાં ગણે ઈ છે આહિર નાં એંધાણ. મુખ થી જૂઠું કોઈ દી બોલે નહીઁ ને નીરખે નહીં પર નાર, આતો રાજા નું પણ રક્ષણ કરે ઈ છે આહિર નાં એંધાણ. આહિર કુળ અવનિ પરે જો હમીર નાં હોત હયાત, તો તો દેવકીજી નો દીકરો ઓલા કંસ ને હાથે કપાત. ગોકુળ કરે ગોંદરે જો નો હોત આહિર નંદ, તો તો વાસુદેવ ને દેવકીજી નું ક્યાંય ફૂટત નહીં ફરજંદ. જય આહિરાત જય દ્વારકાધીશ
ધન્ય સે આહિર સમાજ ને
ઘણું જીવો બાપ ❤
દુનિયા આખી જાકારા દિયે અને રાખે નાં ઘર માં રાણ
અને માથા સાટે મૂલવે ઈ છે આયર નાં એંધાણ.
ઝાઝાં વેરી જોઇને કોઇ દી હૈયાં માં ન પામે હાર,
લડવામાં પાછાં નાં હટે ઈ છે આહીર નાં એંધાણ.
દી ઉગે ને દાન દિયે ને તબકે ઘી ની ધાર,
સૌ મેમાન ને સરખાં ગણે ઈ છે આહિર નાં એંધાણ.
મુખ થી જૂઠું કોઈ દી બોલે નહીઁ ને
નીરખે નહીં પર નાર,
આતો રાજા નું પણ રક્ષણ કરે ઈ છે આહિર નાં એંધાણ.
આહિર કુળ અવનિ પરે જો હમીર નાં હોત હયાત,
તો તો દેવકીજી નો દીકરો ઓલા કંસ ને હાથે કપાત.
ગોકુળ કરે ગોંદરે જો નો હોત આહિર નંદ,
તો તો વાસુદેવ ને દેવકીજી નું ક્યાંય ફૂટત નહીં ફરજંદ.
જય આહિરાત
જય દ્વારકાધીશ
❤❤❤❤
Njmjh hó, ni kk ne ii 😅
ધન્ય છે મારા મોસાળ પક્ષ આહિર સમાજ આજ રબારી સમાજ ને તમારા પર ગર્વ છે ધન્ય છે મારી માલધારી સમાજ
Wah bhai avij akta kayam rakhjo ❤
હા ભાણુભા હા જય મુરલીધર 🙏⚔️🚩⚔️🙏
ક્ષત્રિય આહીર
😊😊😊@@MayurHethvadiya
@@MayurHethvadiya😊
એકદમ સત્ય વાત કરી માયાભાઈ આહીર, ધન્યવાદ છે આહીર દેવાયત આપા અને આયરાણી સોનબાઇ ને.
જય શ્રી કૃષ્ણ.
M ., , . ..... . .❤❤❤❤❤❤❤❤❤❤
Jay Dwarkadhish 🚩🙏
Vandan chhe aa Aahirat ne.
તમારી રજૂઆત થઈ દરેક આહીર ની આંખ મા આંસુ હતાં ધન્યવાદ માયાભાઇ🎉
ખૂબજ સરસ વાત કરી સમાજ ની એકતા માટે માયા ભાઈ એ ખૂબ ખૂબ ધન્યવાદ અભિનંદન આપને.
❤
હા માયા ભાઈ આજે આપડે બધા યે દ્વારકાધીશ ને આપડી પાસે બોલાવી લીધા તા ❤
જય દ્વારકાધીશ જય માતાજી ધનીયે છે આહિર સમાજ ને ધન્ય છે માયા ભાઈ તમંને આજે ખુબ ખુબ આભાર માન્યો છે પ્રોગ્રામ જોય ને હયુ રડી પડી યુ છે જય દ્વારકાધીશ જય કનૈયા લાલ જય નંદ લાલા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Jay ho ahirat lakh lakh dhny vad Jay shree krushhn 🙏🏻 ♥️
વંદન છે આયર કુળ ને🙌🙏🚩
જય શિવશક્તિ 🙏 જય માતાજી 🙏 જય શ્રી રામ 🙏🚩 જય હો દેવાયત આપા બોદર 🙏
વાહ માયાભાઈ આહીર
Jay ahir smaj hve aapde ek thavanu cge jay hindh rashtra
Radhe radhe
જય હો આહીર રાણી જય દ્વારકાધીશ
વાહ આહીરો નો આસરો
ધન્ય દેવાયત બોદર પરિવાર 🙏 જય દ્રાવરકાઘીશ 🙏
આપા દેવાયત બોદર ની જય હો🚩
જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આંખો ભીંજાઈ ગઈ છે એક એક શબ્દ તૂટી ચૂંટીને આપે રજૂ કર્યો છે મારી આંખો ભીંજાઈ ગઈ છે જય શ્રી કૃષ્ણ
જય દ્વારકાધીશ ધન્ય છે આ ધરા ને 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
જય શ્રી દ્વારકાધીશ
જય શ્રી કૃષ્ણ
જય શ્રી રાધે રાધે જય શ્રી કૃષ્ણ
જય શ્રી નંદલાલ
જય શ્રી નંદકુમાર
વાહ માયાભાઈ જય દેવાયત આપા બોદર
જય આહિરાત
Jay Muralidhar
Maya Bhai Ahir Jay Muralidhar
Jay Dwarkadhish.....jay ahirat...
Jay thakar jay devayat aapa
Radhe Radhe ❤
અમને ગર્વ છે અમારા મોટાભાઈ ઓબીસી સમાજ અને બહુજન સમાજ યાદવ સમાજ ઉપર. જય યાદવ સમાજ જય મૂળનિવાસી
jay dwarkadhish
જયસોમનાથ જયમુરલીધર ભાઈ સરસ
Bhuj.saras.vat.che,sachi sanskar.ma.sivay.koi.na.aape.
❤🎉❤જય દ્રારકાધિશ
🚩✨ જય શ્રી કૃષ્ણ ✨🚩🙏
જય હો મામા ડાયરો
JAY DVARKADHISH JAY DVARKADHISH JAY DVARKADHISH
જય માતાજી 🚩🙏 જય ઠાકર 🚩🙏 જય દ્વારકાધીશ 🚩🙏
Jay Dwarkadhish 🙏🚩
Jay dwarkadhish 🙏🚩
જય શ્રી દ્વારકાધીશ
Ha aayar
Ha moj
Jay ho devayat bodar ki
જય હો..🙏
જય હો માં સોનબાઈની
જય હો દેવાયત બોદર
જય હો ઉગાની
લાખ લાખ વંદન આવા કુળને
જય હો
Jay Jo Dwarkadhish Bhagawan ki
Jay ho
ધન્ય છે આહીર નાં આગના ને
Jay thakar 🎉🎉🎉🎉🎉🎉 anant koti koti vandan 🌹 adbhut 🎉🎉🎉🎉🎉🎉
Jay dwarkadhish
Jay Murlidhar
Jay Murlidhar 🙏🏻👑🚩
Jay shree Swaminarayan
Aapa devayat bodar mama ni jay
જય હો dwarkadhish 🙏
ખુબ જ સરસ
Sat yugi samaj Sanatani samaj sanskari samaj dhany se
Wha wha
Jay thakar 👏👏
જય હો આપા દેવાયત બોદર
જય હો આઈ સોનબાઇ માઁ
જય હો ઉગા આપા
જય હો જાહલ માઁ
जय श्री द्वारकाधीश
Jaymataji.khodiyad mataji jayho
Jay ahirat
જય મુરલીધર જય દ્વારકાધીશ
જય, શ્રી કૃષ્ણ પ્રભુ હરી
J😢😢😢😢😢❤❤❤❤❤
JAY DWARKADHISH 🙌🏻🚩
Jay thakar maldhari
Jai Dwarkadhish
જય શ્રી કૃષ્ણ સર્વત્ર
Vah balidan vah
જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ
जय श्री द्वारकाधीश 🌴🌺🌺🌷🌷🌺🌼🌼🌷🌼🌼🌼❤️❤️🌹🌹🙏🙏🚩🚩🙏🙏
જય દ્વારકાધીશ ખુબ જ સરસ
જય મોરલીધર
Foto bija program no che
😮
Jay shree dvarikadhais
Jay dwarika dhish❤❤
કોટી કોટી વંદન આયર અને આયરાણીને
જય કૃષ્ણ...🌹🌹🌹🚩🚩🚩🪷🪷🪷
Very good
Jay ho ahirat ❤
ધન્ય આહીર કુળ ને આતા
Vah mayabhai moj avi gai bhai
रामकृष्ण हरि जय द्वारकाधीश की जय हो ज्ञानोबा माऊली तुकाराम
Jai maa mogal ❤❤❤
JAY MA JINDVAWALI WALI JAGDAMBA
જય દ્વારકાધીશ
ઓહ અદભૂત શક્તિ જ આ કરી શકે
Jai yadav jai madhav
જયદ્રારકાધીશ
Very good Maya bhal
જય માતાજી 🌹🌹
Jay kana
Aa gujarati dairawala Maya Bhai ne namaskar Bhai daiyara jamvat karvi hoi to Maya bolva
આયર શાયર ઉજળા આયર અડીખમ કુળ આયર ટેકા આભ ના એના ધરા માં મોંઘા મુલ 🚩🙏🙌
સરસ
જય રાઘે કિષના
🙏જયમા
જય શ્રીકૃષ્ણ
Jaydwrkadhisa