Thank u bhai✨ tame badhu kaaran na sathe samjavo che etle tamari recipe sari lage. Maap, vajan pramane badhu aj ko chho jethi badhi rite khyal ave. Su karvathi su thay ane su na thay badhu janavo chho a badal abhar
દરેક વીડિયોમાં મારો હંમેશાથી એવો જ પ્રયત્ન રહે છે કે હું પરફેક્ટ માપ અને નાની નાની ટિપ્સ રેસિપી સમજાવું જેથી બનાવવામાં સુગમતા રહે, વીડિયો જોઈને આટલી સુંદર કૉમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
Wah khubj soft and akdam parfect sekavathi teno colour pan akdam saras avyo che my all time favourite sweet 👌👌👌kharekhar dat vager na pah khai shaky tevi sukhadi banavta shikhavi che 👍👍👍👍 Thanks for sharing nigam beta 🙏
Wow maja padi gayi jowanu 👌🏻👌🏻 hu a rit thi banawis chokkas .. koi pan Mari wadki set Kari nakhu 👍🏻 2 wadki melted ghee and same 4 wadki ghau no lot and 2 wadki gol samarelo bas😊 thank you so much.. I'm you new follower🙋🏻♀️ from Mumbai.. but pehla to a akhi thali mane Api do yar 😅
@@nigamthakkarrecipes wah..Maru home town che Ahmedabad.. Now only mom dad ni ghar che e bi Khali...hu amukwar awu chu 4 days rahine Ghar saf Karine , relatives ne Mali ne jau chu 🙂 I'm born in Ahmedabad only..
ઘીનું પ્રમાણ સરખું લો અને લોટ ને બરાબર શેકો તો સુખડી સફેદ નહીં બને. ગોળનું પ્રમાણ વધી જાય તો પણ સુખડી સફેદ બને છે. એટલે માપ ફોલો કરવું અને લોટને સરખો શેકવો ખૂબ જરૂરી છે. આભાર
Chaku no god pan deshi j hoy che, Ahiya amdvaad ma ene chaku no god kahe che, God ni bahar ni સપાટી પર લાઈન જેવું હોય છે. કેમિકલ ફ્રી ગોળ જે ડબ્બા માં આવે છે તે અલગ હોય છે, તે લો તો માપ ઓછું રાખવું.
આપનો ખૂબ ખૂબ આભાર કલ્પનાબેન, મારી ચેનલનાં વ્યૂઅર ઈન્દ્રવદનભાઈ રાણા, વલસાડ રહે છે, તેમના બા 85+ વર્ષ ઉંમરનાં છે, ઘણા સમયથી તે મને કહેતા હતા કે બા ને સુખડી ખાવાનું બહુ મન થયું છે પણ હું ઘરે બનાવું છું તો પોચી નથી બનતી, તો મને 1 કિલો સુખડી બનાવીને મોકલજો. પરંતુ સમયની અનુકૂળતા ન હતી એટલે હું બનાવીને મોકલી ન શક્યો. ગઈકાલે બનાવીને તેમને વલસાડ કુરિયર દ્વારા મોકલી અને આજે વિડીયો એડિટ કરીને ચેનલ પર મૂકી. આશા રાખું છું કે તેમના બા સુખડી ખાઈને ખુશ થશે. 🙏🙏🙂
After roasting the wheat flour, turn off the flame and after 5 minutes add chopped Jaggery and mix it well. Transfer the mixture into the greased plate and set it equally. (Must follow the measurement)
Thank u bhai✨ tame badhu kaaran na sathe samjavo che etle tamari recipe sari lage. Maap, vajan pramane badhu aj ko chho jethi badhi rite khyal ave. Su karvathi su thay ane su na thay badhu janavo chho a badal abhar
દરેક વીડિયોમાં મારો હંમેશાથી એવો જ પ્રયત્ન રહે છે કે હું પરફેક્ટ માપ અને નાની નાની ટિપ્સ રેસિપી સમજાવું જેથી બનાવવામાં સુગમતા રહે, વીડિયો જોઈને આટલી સુંદર કૉમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ 🙏
Are vah khub soft Ane saras sukhdi banavi chhe
Thank you so much 🙏
મારી મનગમતી સ્વાદિષ્ટ,પૌષ્ટિક,અલૌકિક મીઠાઈ વીડિયો માટે આભાર
ખૂબ ખૂબ ધન્યવાદ
Khub sars
Thank you
Jay shree krushna Nigambhai 🙏🙏
Shree prabhu ne sohay avi sunder Nagari ni samgree 👌🏻👍aape badhi tips sathe sunder siddh karta sikhvadi 👍👌🏻
Jay Shree Krushna Nitaben 🙏 Khub Khub Dhanyavad
Very good.....hu aam j banavu chhu
ખૂબ ખૂબ આભાર
Wow sir very nice thank you so much tumhari Nani Nani tips khubaj kaam aave chhe .
Thanks for your appreciation 🙏🙂
Wah khubj soft and akdam parfect sekavathi teno colour pan akdam saras avyo che my all time favourite sweet 👌👌👌kharekhar dat vager na pah khai shaky tevi sukhadi banavta shikhavi che 👍👍👍👍
Thanks for sharing nigam beta 🙏
Thanks for your appreciation 🙏🙂
ખૂબ સરસ આભાર
Most welcome
Khub saras video thankyou 👌 jai shri krishna
જય શ્રીકૃષ્ણ, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏🙏
Wah wah khub j srs samagri bani hti..hu e aaje j banvi hti...jay shree krishna🙇♀🙏
જય શ્રીકૃષ્ણ અમીબેન, ખૂબ ખૂબ ધન્યવાદ 🙏👏
Wow maja padi gayi jowanu 👌🏻👌🏻 hu a rit thi banawis chokkas .. koi pan Mari wadki set Kari nakhu 👍🏻 2 wadki melted ghee and same 4 wadki ghau no lot and 2 wadki gol samarelo bas😊 thank you so much.. I'm you new follower🙋🏻♀️ from Mumbai.. but pehla to a akhi thali mane Api do yar 😅
Thank you so much for connecting with us.
Glad you liked it 😊
Yes 🙌 perfect measurement 💯 next time banavis tyare sukhdi ni thali aapis 😁
@@nigamthakkarrecipes oh wow thank you so much..Nigam ji ..I'm from Mumbai..koi pan kaam hoy to janavjo Vina sankoche plse.. tame Kaya sheher thi cho?
I'm from ahemdabad
Thanks
@@nigamthakkarrecipes wah..Maru home town che Ahmedabad.. Now only mom dad ni ghar che e bi Khali...hu amukwar awu chu 4 days rahine Ghar saf Karine , relatives ne Mali ne jau chu 🙂 I'm born in Ahmedabad only..
Nigambhai nice recipe 👌👌👌
Thank you so much
Jayshri Krishna 🙏🏻🙏🏻
Jay Shree Krushna 🙏
Soo nice. Jai shree krishna nigan bhai. Khub khub ashirwad. Thakur ji ki kripa aap par bane rahey 🌹🌹
Jay Shree Krishna 🙏 Thanks a lot
Superb 👍👍
Thank you so much 🙏
Jay shri Krishna
Saras rite batavi sukhdi
Jay Shree Krushna 🙏 Priti ben, Thank you
wah nigam bhai khub saras🙏🙏
Thank you so much *Nehaben Shah* 🙏🙏
Aapki boli aur bananeki rit bahutttttbadhiya hai
आप हमारी सभी रेसिपी वीडियो हिंदी भाषामें हमारे दूसरे चेनल पर देख सकते है जिसका लिंक youtube.com/@nigamcuisine-hindirecipes1396 है, धन्यवाद 🙏👏
🙏🏻🙏🏻 Lovely receipy🙏🏻🙏🏻❤️❤️
Thank you so much
સરસ
ખૂબ ખૂબ આભાર
Suppar sir
Thank you so much 👍🙏
Saras 👌👌👍
Thank you 👍🙏
khub saras 🙏🙏👌👌
Aapno Khub khub Dhanyavad
Jay Shree Krushna 🙏
જય શ્રી કૃષ્ણ નિગમ ! ખુબ સરસ રેસીપી. એકદમ પોચી બની સુખડી - દર્શિત પાઠક (સ્મિત પાઠક નો ભાઈ ) 😊
જય શ્રીકૃષ્ણ, દર્શિત ભાઈ, thanks a lot 👍😃🤗
Kubh saras gor papdi banavi bhai tame xxsoft 🎉Prabha Ben from England UK 🎉🎉
Thanks for watching
Jay Shree Krushna Bhai 🙏 Wow.... delicious 😋 Thanks for sharing 😊
Jay Shree Krushna Jankiben 🙏 Thank you so much 🙂
🙏Jay shree krishna 🙏 🙏jay shree vallabh🙏🌹🙏🌹👌🌹🙏🌹✅👍🆗🌟💫🌹🙏
Jay Shree Krushna 🙏 Jay Shree Vallabh
😊😊
Thanks 🙏
વાહ.. આભાર. 🙏🏽
ખૂબ ખૂબ આભાર
Nice dicious
Thank you so much 🙏🙂
સરસસમજાવાનીરીતછેભાઇ
આપનો ખૂબ ખૂબ આભાર યામીનીબેન 🙏🙏
Jaykrishn
जय श्रीकृष्ण 👏🙏
Mast
Thanks
Excellent
Thank you so much
👌
Thank you
❤
Thank you so much 🙏
Supar
Thank you
Very good
Thank you
❤બનાવોછો
Thank you 😊
👍👍👍👍👍👍👍👍👍👍
Thank you
Mynam is ahmad
Hi Nigam bhai,
Mari shukhdi ma uper white layer thai Jai che enu solution shu?
ઘીનું પ્રમાણ સરખું લો અને લોટ ને બરાબર શેકો તો સુખડી સફેદ નહીં બને. ગોળનું પ્રમાણ વધી જાય તો પણ સુખડી સફેદ બને છે. એટલે માપ ફોલો કરવું અને લોટને સરખો શેકવો ખૂબ જરૂરી છે. આભાર
ગોળ ડાયાબિટીસમાં ખવાય?
ખાંડ કરતાં ગોળ પૌષ્ટિક પણ બંને શેરડી માંથી જ બને એટલે ડાયાબિટીસ પેશન્ટ પ્રમાણસર ગોળ ખાઈ શકે, વધુ પ્રમાણમાં નુકસાન કરે છે.
Bhai me Aaj rite sukhdi banavi pan gher ma lot nakhta ekdam dhilu thaei gayu......evu Kem thayu?
Ghee pehle thi vadhare praman ma lidhu hoy to evu thaay pachi jem jem lot sekso tem ghee absorb thase ane lot shekai ne thodo dark thase
❤super😅😅
Thank you so much
Very nice recipe 👍
સુખડી સરસ બની છે. જોતાં જ ખાવાનું મન થાય.....
Thank you so much
Easy and very testy👌👍
Thank you so much *Vaishali ben*
Khabd ni ( bura ni ) sukhadi kevi rite siddh thay?
Jay shree krishna 🙏
Sukhdi always ગોળ નો ઉપયોગ કરીને જ સિદ્ધ થાય છે. ખાંડ ની ચાસણી કરીને બરફી થાય, જેમ થોડા દિવસ પહેલા મેંદા નો મોહનથાળ મૂક્યો છે તેજ રીતે. જય શ્રીકૃષ્ણ 🙏
આ રીતે બનાવેલ સુખડી કેટલા દિવસ સુધી રાખી શકાય તે જણાવવા માટે વીનંતી
૧૫-૨૦ દિવસ સુધી રાખી શકાય છે.
એક મહિનો પણ ખરાબ નહિ થાય પણ થોડી ડ્રાય થઇ જશે.
Bhai, chaku no god etle kayo ???
Desi gud ekdam dhilo aave chhe.... To aapda map ma e vadhare na pade?????
Chaku no god pan deshi j hoy che, Ahiya amdvaad ma ene chaku no god kahe che, God ni bahar ni સપાટી પર લાઈન જેવું હોય છે. કેમિકલ ફ્રી ગોળ જે ડબ્બા માં આવે છે તે અલગ હોય છે, તે લો તો માપ ઓછું રાખવું.
Can you add fafda recipe please
Fafda Recipe ua-cam.com/video/W8IwQBDnBjE/v-deo.html
Wheat and rice flour na papad 15 to 20 papad banava Ni recepi share karjo please
Ok Sonalben, haju to papad ni season nathi aavi December end ma papad ni recipe channel par mukis. Thanks 🙏
Urad papad Ni recepi share karjo please
Haa urad dal na papad pan banavisu.
Thanks Nigam Bhai
Jai Shree Krishna 🙏🏼🙏🏼
જય શ્રીકૃષ્ણ 🙏🙏
વાઉ! નિગમ ભાઈ..કહેવું પડે...તમે વડીલ બંધુ નો પણ વિચાર કરીને સરસ અને સરળ રીતે વાનગી બનાવી
આપનો ખૂબ ખૂબ આભાર કલ્પનાબેન, મારી ચેનલનાં વ્યૂઅર ઈન્દ્રવદનભાઈ રાણા, વલસાડ રહે છે, તેમના બા 85+ વર્ષ ઉંમરનાં છે, ઘણા સમયથી તે મને કહેતા હતા કે બા ને સુખડી ખાવાનું બહુ મન થયું છે પણ હું ઘરે બનાવું છું તો પોચી નથી બનતી, તો મને 1 કિલો સુખડી બનાવીને મોકલજો. પરંતુ સમયની અનુકૂળતા ન હતી એટલે હું બનાવીને મોકલી ન શક્યો. ગઈકાલે બનાવીને તેમને વલસાડ કુરિયર દ્વારા મોકલી અને આજે વિડીયો એડિટ કરીને ચેનલ પર મૂકી. આશા રાખું છું કે તેમના બા સુખડી ખાઈને ખુશ થશે. 🙏🙏🙂
Bhai why my sukdhi becomes hard. I follow all the instructions even then it becomes hard. Is it not due of gud guality. I am using local gud.
After roasting the wheat flour, turn off the flame and after 5 minutes add chopped Jaggery and mix it well. Transfer the mixture into the greased plate and set it equally. (Must follow the measurement)
Mast nigam bhai. Made it many times for Thakorji. Ekdum perfect recipe !!! 😅
Thank you so much Hetalben 😀👍🙏
😂 goodnight
Good night 😴
, ગોળની જગ્યાએ શાકર લઇએ to ચાલશે કે
ના બિલકુલ ન ચાલે, સુખડી ગોળની જ બને છે.
😢😂😂😂
Thanks for watching
Savarna.Nasta.mate.kaik.
Fatafat.ne.heldi.kaik.batavso
Jowar Upma ua-cam.com/video/0xtwInOIKbg/v-deo.html
Batata Poha ua-cam.com/video/U0N3J1DX8_M/v-deo.html
Masala Thepla
ua-cam.com/video/lU0gxFKL65g/v-deo.html
Brown Bread Upma ua-cam.com/video/N7kLa1NI6lg/v-deo.html
Veg Daliya
ua-cam.com/video/qL9W8FL4XlM/v-deo.html
Plz help 🙏
Read the previous comments
Nigam bhai plz send once again correct measurements of wheat flour, ghee and jaggery in gms for making sukhri. Can we add dry fruits /gond in it
Super.
Thank you so much *Jagdish Raithatha Ji*
સરસ
ખૂબ ખૂબ આભાર
Very nice
Thank you 🙏😊
Super
Thank you 😊
Very nice
Thanks
Very nice
Thanks
Very nice
Thank you for your appreciation 😊