ડુંગળીયું મેહસાણા નું ફેમસ - dungaliyu recipe in gujarati - vegetarian recipes - kitchcook

Поділитися
Вставка
  • Опубліковано 5 гру 2024
  • મેહસાણા નું ફેમસ ડુંગળીયું બનાવા માટે આપણને જોઈશે (7-8 વ્યક્તિઓ માટે)
    સામગ્રી :---
    500 ગ્રામ સૂકી ડુંગળી (4 વાટકી લાંબી સમારેલી ) (6 નંગ ) ( મોટી )
    200 ગ્રામ ટામેટું (2 વાટકી સમારેલું ) (6 નંગ ) ( મોટા )
    100 ગ્રામ લીલું લસણ (2 વાટકી સમારેલું )
    100 ગ્રામ લીલી ડુંગળી (2 વાટકી સમારેલું )
    100 ગ્રામ કાજુ ના ટુકડા (1 વાટકી )
    500 ml તેલ (પોણા 2 વાટકી ) (1 and 3/4)
    5 ગ્રામ રાઇ ( 1/2 મોટી ચમચી )
    3 ગ્રામ 1/4 મોટી ચમચી હિંગ
    25 ગ્રામ લસણ ની પેસ્ટ (15 - 16 નંગ લસણ ની કળી )
    40 ગ્રામ આદું નો ટુકડો (2 ઇંચ )
    70 ગ્રામ કેપ્સિકમ (1/2 નંગ )
    50 ગ્રામ વઢવાની મરચા (5 - 6 નંગ )
    50 ગ્રામ તીખા મરચા (6 - 7 નંગ )
    50 ગ્રામ અથાણાં નો તૈયાર મસાલો (4 મોટી ચમચી )
    13 ગ્રામ ગરમ મસાલો (1 મોટી ચમચી )
    13 ગ્રામ લાલ મરચું પાવડર (1 મોટી ચમચી )
    10 ગ્રામ હળદળ પાવડર (1 મોટી ચમચી )
    17 ગ્રામ ધાણાજીરું પાવડર (1 મોટી ચમચી )
    15 ગ્રામ મીઠું
    125 ગ્રામ ખાટ્ટું દહીં (2 વાટકી )
    100 ગ્રામ પાપડી ફરસાણ (2 વાટકી )
    100 ગ્રામ ગોળ (1/2 વાટકી )
    100 ગ્રામ શીંગદાણા (1 વાટકી બાફેલા )
    50 ગ્રામ કોથમીર (1 વાટકી સમારેલી )
    1 ગ્લાસ પાણી (2 વાટકી)
    જો તમેને મારી આ રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો. ફેમિલી કે મિત્રો સાથે ફેસબુક કે વોટ્સએપ્પ પર મોકલજો.
    ને તમે જો તમે મારી ચેનલ ને subscribe ના કરી હોય તો જરૂર કરજો ને બેલ ને દબાવજો. જેથી મારી નવી રેસીપી મુકુ એટલે તમને મેસેજ મળી જાય બધા કરતા પહેલા . આ ફ્રી છે.
    અમારી બીજી રેસીપી:--
    જોધપુર ના ફેમસ મિર્ચીવડા । Jodhpuri Mirchi vada recipe :-- • જોધપુર ના ફેમસ મિર્ચીવ...
    મેથી ના ગોટા । testy methi na gota :-- • મેથી ના ગોટા । testy m...
    ધાબો દીધા વગર ગોળ ના પાયા વગર અડદિયા પાક । Adadiya recipe :-- • ધાબો દીધા વગર ગોળ ના પ...
    ચાઈનીઝ ભજીયા - મંચુરિયન ભજીયા :-- • મંચુરિયન પણ ભુલી જાવ ત...
    ખજૂર બિસ્કિટ । Khajur Biscuit recipe :-- • બાળકો અને મોટાબધા ને ભ...
    લીલા લસણ નું કાચું | Lila lasan nu kachu recipe :-- • સુરત નું ફેમસ લીલા લસણ...
    લીલા લસણ ની ચટણી :-- • લીલા લસણ ની ચટણી । શિય...
    Peanut Til Kahjur Gud Ladu :-- • બીમારી ને દુર રાખી શક્...
    અળસી ના લાડવા :-- • સુગર કંટ્રોલ કરે, કોલે...
    કુંભણીયા ભજીયા બનાવવાની પરફેક્ટ રીત :-- • કુંભણીયા ભજીયા બનાવવાન...
    વઘારેલો રોટલો :-- • નવા સ્વાદમાં વઘારેલો ર...
    નારિયેળની શાહી મીઠાઈ :-- • એકવાર ચોક્કસ ટેસ્ટ કરવ...
    પાલક બટાકા નું શાક :-- • પાલક બટાકા નું શાક - પ...
    રાઈતા મરચા | athela marcha :-- • રાઈતા મરચા । તેલ વગર પ...
    મમરા ના લાડું :-- • ફક્ત 2 વસ્તુ માંથી બહા...
    દાણા મુઠીયા નું શાક :-- • ઉંધીયું પણ ભૂલી જશો તે...
    ચાઈનીઝ ભજીયા :-- • મંચુરિયન પણ ભુલી જાવ ત...
    મેથી નો નવો નાસ્તો | Savar no nasto :-- • મેથી નો નવો નાસ્તો | મ...
    રોગપ્રતિકાર શક્તિ વધારનાર લાડુ :-- • રોગપ્રતિકાર શક્તિ વધશે...
    ચણા નો સૂપ :-- • હેલ્ધી અને ટેસ્ટી પ્રો...
    #kitchcook #kitchcookrecipe #kitchcookgujarati
    SUBSCRIBE It's Free :-- / @kitchcook
    ----------------------------------------------------------------------------------
    CONNECT ON
    Website :-- www.kitchcook.in/
    UA-cam:-- / kitchcook
    Pinterest:-- / kitchcook
    Facebook :-- / kitchcook
    Instagram :-- / kitchcooks
    Twitter :-- / kitchcooks
    ------------------------------------------------------------------------
    vegetarian recipes, gujarati food, indian street food, gujarati recipe, gujarati recipes, how to make dungdi nu shaak, વરાળીયું શાક, Dungadiyu recipe, indian street food, gujarati recipes in gujarati language, gujarati food, onion sabji, શાક બનાવવાની રીત, શાક પુરી, how to make dungdi nu shaak,

КОМЕНТАРІ • 252