Nitin Gadkari Interview : Haryana અને Jammu Kashmir ચૂંટણીનાં પરિણામ વિશે નીતિન ગડકરી શું બોલ્યા?

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • #nitingadkari #haryana #jammukashmirelection
    હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનાં પરિણામ મંગળવારે આવી ગયાં. હરિયાણામાં ભાજપે જીતની હેટ્રિક કરી છે તો જમ્મુ-કાશ્મીરમાં નૅશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસના ગઠબંધનનો વિજય થયો છે. આ વિધાનસભા ચૂંટણીનાં પરિણામ વિશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી શું કહે છે? કલેક્ટિવ ન્યૂઝરૂમની સીઇઓ રૂપા ઝાએ નીતિન ગડકરી સાથે ખાસ વાત કરી હતી અને તેમને આ ચૂંટણીઓના પરિણામો વિશે પૂછ્યું હતું.
    બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો whatsapp.com/c...
    Privacy Notice :
    www.bbc.com/gu...
    તમે અમારી સાથે જોડાઈ શકો છો :
    Website : www.bbc.com/gu...
    Facebook : bit.ly/2nRrazj​
    Instagram : bit.ly/2oE5W7S​
    Twitter : bit.ly/2oLSi2r​
    JioChat Channel : BBC Gujarati
    ShareChat : bbcnewsgujarati

КОМЕНТАРІ • 4

  • @ashikmultani887
    @ashikmultani887 Годину тому

    Evm he to mumkin he

  • @meramanbhatiya2561
    @meramanbhatiya2561 20 хвилин тому

    हरियाणा में दोपहर के पहले अच्छा दोपहर बाद खराब 😅😅😅

  • @himmatkhanbahelim9314
    @himmatkhanbahelim9314 2 години тому

    EVM ZINDABAD

  • @arshibhaibera6353
    @arshibhaibera6353 2 години тому

    E v m se jite hei bjp ke liye e v m jindabad