જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં આપના વિડીયો હોય છે ખુબ ખુબ ધન્યવાદ 🌹🌹🙏🌹🌹 આજના દરરોજ સાયબર ફ્રોડ ના જમાનામાં બહુ જ ઉપયોગી ચેતતો નર સદા સુખી એ આવા નાના-નાના પગલાથી બચી શકાય છે આમાં ટિપ્સ નંબર 8 છે જે તમે ફિંગરપ્રિન્ટ કહો છો તે હવે App Lock Disabled લખીને આવે છે જે સહજ આપની જાણ માટે
આપની દરેક વિડીયો ખુબ જ સરસ હોય છે અને માહિતી પૂર્ણ હોય છે અને ખૂબ જ સરસ રીતે આપ સમજાવો છો.. આમ તો આ વીડિયોની દરેક ટીપ ખૂબ જ મહત્વની છે પણ નવ નંબરની ટીપ મારા માટે ખૂબ જ અગત્યની છે આભાર
ખૂબ સરસ માહિતી આપી . તમે જે સમજાવો છો તે સરળ અને સહેલું લાગ્યું. મારે તો વારંવાર કોઈ ને પુછવુ પડે તમે સમજાવ્યું સહેલું લાગ્યુ ધન્ય વાદ
Thank You - બસ આવીજ રીતે કોમેન્ટ દ્વારા સપોર્ટ કરતાં રહેજો, જોતાં રહેજો
🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👍 સુંદર 🙏
ખૂબ જ સરસ ભાઈ તમારી સમજાવવા ની રીત સહેલાઇ થી આવડી જાય છ👌
ખુબ્ સરસ્ માહિતી આપી sir tme.... ઘણા નવા features janva મળ્યા
મજા આવી gai sir
ખુબ સરસ અને સરળ ભાષા હોવાથી બૈરાઓ પણ શીખી શકે. થેન્ક્યુ પુરણ ભાઈ
• તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો, બસ જોતાં રહેજો,કોમેન્ટ કરતાં રહેજો
Khub khub abhar puranbhai.
ખૂબ સરસ માહિતી એકદમ સરળ ભાષા માં આપી છે. આપ ને ખૂબ ખુબ અભિનંદન. આજે લગભગ 2 વર્ષ બાદ મળવાનું થયું, આપ વોટ્સ અપ ગ્રુપ ચલાવતાં ત્યારે સભ્ય હતા.
Bhu j mst rite samjavyu amathi adadha fichar vishe khabar noti saras mahiti api.. 🙏🙏🙏🙏
ખૂબ સરસ. આમ તો હુ ધણા બધા આવા વિડિયો જોઈએ ને માહિતી મેળવતો હોવ છુ. પરતું તમે ખરેખર ખૂબ સરસ રીતે સમજાવ્યું એ ગમયુ એટલે જ મે તમને પંસદ કયૉ.
ખુબ સરસ ઉપયોગી વિડિયો છે ભાઈ આભાર
અભિનંદન.
આવા વીડિયોસ બનાવતાં રહો👍
સારી જાણકારી આપી, આભાર शुक्रिया
ખુબજ સરસ અને સરળ માહિતી આપવા બદલ આપશ્રી નો ખૂબખૂબ આભાર અને આવી જ માહિતી શેર કરતાં રહેશો
Khub saras mahiti..Ghana features Nava janya thank you
બહુ સરસ માહિતી આપી
ધન્યવાદ ભાઈ આવા વીડિયો મોકલાવતા રહેજો
હા, આ પ્રકારના વીડિયો આવતા રહેશે - જોતા રહેજો,કોમેન્ટ દ્વારા સપોર્ટ કરતા રહેજો
Khub saras mahiti api aabhar....
ખૂબ જ અગત્યની માહિતી આપવા બદલ આપશ્રીનો આભાર.... આભાર..... આભાર...્
• તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો, બસ જોતાં રહેજો,કોમેન્ટ કરતાં રહેજો
Khubaj mahatvani mahiti apva badal hraday purvak abhar Saheb...
ખુબ જ સરસ મજાની માહિતી આપી છે સાહેબજી
Good vidio
Avtar fiture vishe janavo.
Khub saras mahiti api.
ખૂબ જ સારી માહીતી આપી છે સાહેબ
Khub saras mahiti api..
Khub sras mahiti, Abhar tmaro
Khub sarash mahiti aaposo sr
Thanks khub upyogi....
જોરદાર માહિતી છે ભાઈ...આભાર
Khubaj Saras information
ખૂબ ખૂબ સરસ..
સાબ....
જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર અને સરળ ભાષામાં આપના વિડીયો હોય છે ખુબ ખુબ ધન્યવાદ 🌹🌹🙏🌹🌹 આજના દરરોજ સાયબર ફ્રોડ ના જમાનામાં બહુ જ ઉપયોગી ચેતતો નર સદા સુખી એ આવા નાના-નાના પગલાથી બચી શકાય છે આમાં ટિપ્સ નંબર 8 છે જે તમે ફિંગરપ્રિન્ટ કહો છો તે હવે App Lock Disabled લખીને આવે છે જે સહજ આપની જાણ માટે
આભાર સરસ રીતે સમજાવ્યું છે
Khub saras jankari mali
ખુબ ઉપયોગી માહિતી. Self માં save કરવું એ ખુબ ઉપયોગી લાગ્યું. 🙏
Khub upyogi mahiti.Abhar
આભાર ,ધન્યવાદ સાહેબ વોટસ એપ ની માહિતી આપી આવા જ વિડિયો મૂકતા રહેજો
તમે જોતાં રહેજો, વીડિયો તો મૂકાતા રહેશે
સરસ માહિતી આપી છે. આભાર
Khub saras
Thenks
બહુજ સુંદર રીતે સમજણ પડી એરીતે તમે સમજાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર
Bhuj saras jankari apo thanku sir
Jordar video... Number save karya vagar message Kari shakay e feature ni mare khub jarur hati te gamyu...
• તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો, બસ જોતાં રહેજો,કોમેન્ટ કરતાં રહેજો
ખુબ સરસ 👌🏻
ખુબ સરસ માહિતી, ધન્યવાદ
Wah kya baat hai.......mast mast
બઉ સરસ માહિતી આપી. ખુબ ખુબ આભાર ભાઈ. 🙏🙏🥳🥳
Very good job sir masage your self walo feature saras lagyo
Khub saras bhai
તમે જે જે માહિતી આપી તે બધી જ ઉપયોગી છે ભાઈ..! ધન્યવાદ ...
• તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો, બસ જોતાં રહેજો,કોમેન્ટ કરતાં રહેજો
Thanks for new tech advices, do keep posting.
ખૂબ ખૂબ આભાર પુરણભાઈ
વોટ્સએપની બહુ જ સારી ઇન્ફોર્મેશન આપી
ખૂબ સરસ માહિતી આપી.
ખુબ સરસ માહિતી આપી...
આભાર
Thank you so much bhai bau sari mahiti aapi👍
આપ નો વિડીયો ખૂબ સારી રીતે સમજી શકાય તેવો છે.ખુબ ખુબ અભિનંદન 😊
તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો -મારી મહેનત વસૂલ
ખુબ સરસ અને સરળ રીતે આપે સમજાવ્યું સર , આવી રીતે બીજા નવા ફિચર્સ વિશે માહિતી આપજો જેથી હાઉસ વાઇફ બેનો ને ખુબ ઉપયોગી થાય .આભાર .🙏
તમે જોતાં રહેજો, વીડિયો તો મૂકાતા રહેશે
Khub j saral bhasha ma mahiti api sir ...abhar😊
Kai j ખબર noti aaje j ખબર પડી આભાર ❤
વાહ ખુબજ સરળ ઉપયોગી માહિતી ધન્યવાદ
વાહ... સરસ.. સરસ,
આપે ખુબ સરસ માહિતી આપી. ઘણાંજ ફિચર્સ ખ્યાલ માં નહોતા. ધન્યવાદ સહ આભાર..
• તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો, બસ જોતાં રહેજો,કોમેન્ટ કરતાં રહેજો
Bahu saras mahiti aapi
સરસ માહિતી આપી ધન્યવાદ
બહુ સરસ માહિતી આપી વડીલ તમે ભાઈ
તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો -મારી મહેનત વસૂલ
Very good information.... And you explain very very nicely Sir..... everyone can understand easily
Thanks and welcome
બહુ સરસ રીતે સમજાવ્યું ભાઈ આભાર
Superb sirji nice information about whatsup we get nice information from you sirji
Saras saheb
Feature no.9.Good info.Thank u.
Khoob saras sir thank you very much
Mast
સરસ માહિતી મળી
Khub saras... 👌🏻👍🏻
Puran bhai mast info.mali gai.thank you
Khub sars 🙏
બોવ સરસ વિડિઓ છે ભાઈ
Bahut khub Sunder 👍🌹🙏💖👌
સુંદર ઉપયોગી રજૂઆત બદલ આભાર!!🙏🏻🕉️
સરસ વિડિયો હતો. Privacy option સારું લાગ્યું.
Very helpful video, thank you Bhai
ખુબ સરસ માહિતી ❤
ખૂબ સરસ 👌👌🌹💐
પુરણભાઇ લાઇવા હો બાપુ કામનો વિડીયો , મજા આવી ગઇ, ખૂબ સરસ, ખૂબ જ ઉપયોગી..... Thank you.
તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો -મારી મહેનત વસૂલ
વાહ વાહ 👌
આપની દરેક વિડીયો ખુબ જ સરસ હોય છે અને માહિતી પૂર્ણ હોય છે અને ખૂબ જ સરસ રીતે આપ સમજાવો છો.. આમ તો આ વીડિયોની દરેક ટીપ ખૂબ જ મહત્વની છે પણ નવ નંબરની ટીપ મારા માટે ખૂબ જ અગત્યની છે આભાર
સમય કાઢીને આટલી સરસ રીતે કોમેન્ટ લખવા બદલ તમારો આભાર , મને ગમ્યું
Very useful information. Thank you
You are welcome
ખુબજ સરસ
ખુબ ખુબ અભિનંદન
Very nice information, save કરવા કોઈ folder what's app માટે બનાવી શકાય?
Mast info api bhai
Wow..very nice information..I could find lot of new features..
Many many thanks
Very helpful tips ! Thanks.
ખુબ ખુબ ધન્યવાદ
Very useful video for seniors like myself . I do appreciate your method of explaining.
Thank you so much.🙏
Thanks and welcome
Very nice.computer ne Lagta video pan Karo.
Useful information!! Keep it up!!
Bahu j sars Mahiti aapi
Havay aaj ritay
Thodu Face book pn samjavo
ખુબ ઉપયોગી માહિતી
Very informative.
ખૂબ જ સરસ
સરસ👌👌👌
સરસ માહિતી 👌👌
ખુબજ સરસ મજાની વાત કરી છે સાહેબ
તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો -મારી મહેનત વસૂલ
👌 Very informative video. Your explanation is in detail. Congratulation.
Thanks a lot 😊
જય જિનેન્દ્ર જય શ્રી કૃષ્ણ ખૂબ જ સરસ માહિતી આપી છે ખુબ ખુબ આભાર ધન્યવાદ મોટા ભાઈ ને પ્રણામ
મનોજભાઇ, તમારી કોમેન્ટ વાંચીને આનંદ થયો -મારી મહેનત વસૂલ
Good and well prepared video much useful
Good information sir...ઘણું નવું જાણવા મળ્યું....
Thank You - બસ આવીજ રીતે કોમેન્ટ દ્વારા સપોર્ટ કરતાં રહેજો, જોતાં રહેજો