श्री परम पूजनीय पांडुरंग दादाजी आज से पांच हजार साल पहले गाई हुई भगवद्गीता को पांच हजार वर्ष केबाद फिरसे मनुष्य को सतर्क करनेकेलिए सादीसरल भाषा मे समझाने केलिए भगवान श्रीकृष्ण के दूत बनकर प्रगट होकर भगवान के लाडले हो गये ।जय योगेश्वर ।
ધન્ય છે કે તમને વ્યાસપીઠ પરથી ગીતા ના સિદ્ધાંત ની વાત કરી.હકીકત માં અત્યારે વ્યાસપીઠ પરથી નેતાનું સન્માન કરવામાં આવે છે તે નો હોવુ જોઇએ વ્યાસપીઠ પરથી કોઈ ની સ્તુતિ કે નિંદા નો થવી જોઈએ માત્ર વ્યાસ માન્ય વિચાર જ પીરસવા જોઈએ શ્રોતા ને ગમે કે નો ગમે પણ કાન પકડીને સત્ય કહેવાની હિંમત હોવી જોઈએ.તમને સાંભળીને મને ગર્વ છે.
thodu barabar sambhlo, e dada naa naame katha nathi karta pan katha maa fakt emno anubhav dada saathe ni vaato kare chhe.. ne swd bhai shu kare chhe ? bhavferi maa ? dada ni vaato j ne
પૂજ્ય દાદાના વિચારો ક્યારેક આ રીતે પણ સમાજમાં જાય તો કૃતિશિલને બહુ ખટકવું ન જોઈએ. આટલા ઉત્કૃષ્ટ કાર્યનો સમાજમાં ઉલ્લલેખ થવો જ જોઈએ. ૧૩૦ કરોડ લોકોમાં સ્વાદ્યાય વિચાર જાય તે આજના સમાજની જરૂર છે.
@@bhupeshdxb bhavferi ma dada ni vato pan..... Pan bhavferi e Atmiyta majboot krva mate.... swadhyay no prachar mate nhi..... Bhavferi ma aapne emne Swadhyay ma aavu joie evu kahi pan na shakie ❤
ઓહો..... કમાલ કરી બતાવી છે પુજનીય દાદાજી અને ભગવાન ખુશ થાય એવું કામ કરી રહ્યા છો તો આપને ખુબ ખુબ અભિનંદન છે નમસ્કાર કરું છું સંસાર ની કરોડરજ્જુ તો બ્રાહ્મણ છે બ્રાહ્મણ જાગે તો સંસાર સ્વર્ગ બની જાય તુકારામ એકનાથ નાં સાચા વારસદાર ગણાય એવું લાગે છે
દાદા નું કામ દાદા એ આપેલી આચાર સહિતા થી કરવુ જોઈએ
દાદાજીના ચરણોમાં પ્રણામ જય યોગેશ્વર
દાદા ના વિચાર પર અમને ગર્વ છે ❤
श्री परम पूजनीय पांडुरंग दादाजी आज से पांच हजार साल पहले गाई हुई भगवद्गीता को पांच हजार वर्ष केबाद फिरसे मनुष्य को सतर्क करनेकेलिए सादीसरल भाषा मे समझाने केलिए भगवान श्रीकृष्ण के दूत बनकर प्रगट होकर भगवान के लाडले हो गये ।जय योगेश्वर ।
દાદા ના વિચારોને આગળ વધારનાર તથા સંસ્કૃતિને આગળ વધારનાર આવા ભૂદેવો ને શું શું સલામ
દાદા ને બ્રાહ્મણ ની કોઈ જરૂર નથી
દાદાજી ને વિચારની જરૂર છે જય યોગેશ્વર
6:57 વાહ દાદાજી નાં બ્રાહ્મણ ને સતસત વંદના જય યોગેશ્ર્વર
Dadan namen ho🎉
ભારત મા આવા કથાકારો ની ખૂબ જરૂર છે અભિનંદન 🙏🙏🙏🙏
❤
ધન્ય છે કે તમને વ્યાસપીઠ પરથી ગીતા ના સિદ્ધાંત ની વાત કરી.હકીકત માં અત્યારે વ્યાસપીઠ પરથી નેતાનું સન્માન કરવામાં આવે છે તે નો હોવુ જોઇએ વ્યાસપીઠ પરથી કોઈ ની સ્તુતિ કે નિંદા નો થવી જોઈએ માત્ર વ્યાસ માન્ય વિચાર જ પીરસવા જોઈએ શ્રોતા ને ગમે કે નો ગમે પણ કાન પકડીને સત્ય કહેવાની હિંમત હોવી જોઈએ.તમને સાંભળીને મને ગર્વ છે.
2014 થી ગોદીજીનાં ગુણગાન ગાવામાં ગોદી મીડિયા ભાનભૂલી ગયાં છે.
દાદાજી કો કોટી કોટી વંદન જય યોગેશ્વર
જાગ્યા ત્યાંથી સવાર જય યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણ શરણં મમ ❤❤
જય યોગેશ્વર
દાદાજીના ચરણોમાં શત કોટી પ્રણામ..
સન્યાસી દાદા પાંડુરંગ
સ્વાધ્યાય પ્રણેતા અને અમારા રદયસ્થ પરમ પૂજ્ય પાંડુરંગ શસ્ત્રીજી આઠવલે ને પ્રણામ
પૂજ્યપાદ દાદા પાંડુરંગ શાસ્ત્રીજીના પાવન ચરણોમાં સત સત પ્રણામ🙏🙏🙏🌷🌷🌷🌷
પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી ના શરણોમાં સત સત નમન🙏
ધન્ય છે દાદા પાંડુરંગ
મહાપુરુષ દાદાજીને કોટી કોટી વંદન 🙏🏻
વાહ....અદ્ભુત વિચારો...e પણ પૂજ્ય દાદાજી ના. આજે આવા સાચા Kathakar ની જરૂરત છે
પૂજ્ય દાદાજી ના વિચારો કહેવા બદલ ખુબ ખુબ અભિનંદન
Jay yogeswer jay maa Gita
દાદાજી ના બ્રાહ્મણ ના થવાય દાદાજી ના કૃતિશીલ થવાય અને દાદાજી નો કૃતિશીલ દાદાજી ના નામે કથા નથી કરતા દાદાજી ના રસ્તે ચાલે છે
What’s the definition of “Krutisheel” for you ?
Why Dadaji asked for Karmakamdi Brahman ? Why he called him in front of?
thodu barabar sambhlo, e dada naa naame katha nathi karta pan katha maa fakt emno anubhav dada saathe ni vaato kare chhe.. ne swd bhai shu kare chhe ? bhavferi maa ? dada ni vaato j ne
પૂજ્ય દાદાના વિચારો ક્યારેક આ રીતે પણ સમાજમાં જાય તો કૃતિશિલને બહુ ખટકવું ન જોઈએ. આટલા ઉત્કૃષ્ટ કાર્યનો સમાજમાં ઉલ્લલેખ થવો જ જોઈએ. ૧૩૦ કરોડ લોકોમાં સ્વાદ્યાય વિચાર જાય તે આજના સમાજની જરૂર છે.
@@bhupeshdxb bhavferi ma dada ni vato pan..... Pan bhavferi e Atmiyta majboot krva mate.... swadhyay no prachar mate nhi..... Bhavferi ma aapne emne Swadhyay ma aavu joie evu kahi pan na shakie ❤
@@my121centss krutisheel etle Dadaji na Swadhyay Parivar ni darek aachar sanhita ni sathe, Daxta Rakhi Hamesha karya ma utsah sathe kaam kre te......
જય યોગેશ્વર
નમન છે ભૂદેવ તમને
આવા બ્રાહ્મણો હોએ તોજ સંસ્કૃતી અને રાષ્ટ્ર નિર્માણ થઈ શકે સાચું કહેવાની હિંમત છે
મારા દાદા નાં વિચારો સાંભળીને આનંદ થયો
Mane pan
जय योगेश्वर
Sacha bhraman ne Jay yogeshavar
પૂજ્યપાદ દાદા પાંડુરંગ શાસ્ત્રીજીના પાવન ચરણોમાં સત્ત સત પ્રણામ 🙏🙏🙏❤️❤️❤️
વાહ બહુ શરસ
Jay ho dada
વાહ મહારાજ વાહ !
કયાં કયાં કથાઓ ચાલતી રહે છે જણાવતાં રહો
મારા દાદા ને મારા હૃદયના પ્રણામ
Sachi vaat 6e
વાહ ❤ ગીતા નું મફત નું નોલેતો 😅 ખુબ સરસ જય યોગેશ્વર
Dadaji ne koti koti vanden
ક્રુષ્ણ મ વંદે જગતગુરૂ
Khub khub abhinandan katha na madhyam thi sanskruti punhuthan kam karo 6e❤
Ame dar budhvare dadaji ne sambhdi ye 6e
સંસ્કૃત અને સંસ્કૃતિ ને આગળ ધપાનાર બ્રાહ્મણ ને અમારા વંદન અભિનંદન
Mara Dada ne Mara Raday na Pranam
ધન્યવાદ વ્યાસ પીઠ પરથી દાદાના વિચારો કહેવા બદલ
🙏પૂજ્ય દાદાજી ને કોટી કોટી નમન 🙏
Jay Yogeshwar❤❤❤❤❤❤❤
jay yogeshwar 🎉
હવે બામણો એ બામણ નું કામ સારું કરીયુ બહુ સરસ
હવે બામણો ની જવાદોરી સમાજ ના હાથ માં છે બામણ દુઃખી તો સમાજ દુખી
The great dadaji vicar. Abhyas ma lava Joey.
જય યોગેશ્વર ભગવાન
શત શત વંદન કરીએ છીએ અને આવા સમયે આ વિચારો ની જરૂર છે.❤❤🎉
દાદાજીનુ નામ છે ,પર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી.
જય યોગેશ્વર મારા દાદા ને મારા પ્રણામ...🙏
Jay yogeshwar
ઓહો..... કમાલ કરી બતાવી છે
પુજનીય દાદાજી અને ભગવાન ખુશ થાય એવું કામ કરી રહ્યા છો તો આપને ખુબ ખુબ અભિનંદન છે નમસ્કાર કરું છું
સંસાર ની કરોડરજ્જુ તો બ્રાહ્મણ છે
બ્રાહ્મણ જાગે તો સંસાર સ્વર્ગ બની જાય
તુકારામ એકનાથ નાં સાચા વારસદાર ગણાય એવું લાગે છે
Yug purush Pandurang Shastri ji ne shat shat naman 🙏
Jay yogeshwar.
Jay shree Ram
Shat shat pranam param pujya pandurang dadaji ne
પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે
mandhir ni vato karvi sari lagese pan pujya dadaji e to mandir no jirnoddhar karyose😊
🙏🙏🙏jay yogeshwar barham Tej ne vandan 🙏🙏🙏
❤Jay yogeshwar...❤
જય યોગેશ્વર શાસ્ત્રીજી નુ શુભ નામ
શ્રી દિપભાઈ મહેતા
Jay yougeswar
તવ પ્રેમ રદય નો પામી હું ધન્ય થયો દાદા
જય યોગેશ્વર આપ શ્રી ને કોટી કોટી વંદન
સરસ
जय योगेश्वर 🙏
Dada ne shat shat pranam
દાદા નું નામ શું છે ક્યાંના છો દાદા આપ ગામ નું નામ આપવા વિનંતી આપ શ્રી ❤
શ્રી દિપકભાઈ મહેતા
Dada nu maam “ Pandyrang shastri Aathvale “ swadhyay parivar
જય યોગેશ્વર.. ક્યાં ની કથા છે...?
જય યોગેશ્વર.....પૂ.દાદાને વંદન
આ કરી કારમાં તમારા જેવા બ્રાહ્મણોની જરૂર છે
નમસ્કાર ભૂદેવ દરેક કથાકાર આ રીતે વાત કરતા હોઈ તો સમાજ ને સાચો રસ્તો ખબર તો પડે 🙏🙏
Good
જય યોગેશ્વર
Jay yogeshvar🙏
પાંડુરંગશાસ્ત્રી આઠવલે
Dada ji na siddhant samjava vala Brahman Tsmne Vandan.🙏🙏
Jay ho
Jay yogeshwar 🙏
Very nice
God bless you
જય યોગેશ્વર ❤
જય યોગેશ્વર
🙏🙏જય યોગેશ્ચર
Dadaji, Jay Yogeshwar Bhagwan
Jay.yogaxwr
Dadaji etle dadaji.......!
वा!!! क्या बात है
Jaymataji yogesver
જય યોગેશ્વર 🙏
Dadaji ne koti koti vandan
Dadaji na vicharo ne barabar samjya hoy to dadaji na raste kruti bhakti bhavbhakti thay katha nahi
નાનો છુ પણ તારો છું એ ગર્વ
મને.
દાદાજી ને નમન
Jay yogeshwar
મારે આ સપ્પતા આખી જૉયેસે
Dadaji Naman
dadajine Koini Upma na Aapi Shakay. Hrdyasth(Antaryami) Chhe
Jay yogeshwar bhagvan
Jay Yogeshwar
❤khub khubj dhanyvad tamne mara vadan❤
જય યોગેશ્ર્વર🙏🏻🙏🏻
Jay yogeshvar🎉🎉🎉🎉🎉
🙏🙏👌✋jay yogeshcar jay DADA, ❤❤❤❤❤❤❤