Sahjanand Swami Re Aavya | Jay Swaminarayan Kirtan | સહજાનંદ સ્વામી રે આવ્યા |

Поділитися
Вставка
  • Опубліковано 5 кві 2024
  • ‪@jayswaminarayanmeshwa‬
    Presenting : Sahjanand Swami Re Aavya | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
    #swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
    Song Name : Sahjanand Swami Re Aavya
    Singer : Dinesh Vaghasiya
    Music : Jayesh Sadhu
    Lyrics : Premanand Swami
    Genre : Swaminarayan Kirtan
    Deity : Swaminarayan Bhagwan
    Temple : Chhapaiya
    Festival : Poonam ,Samaiyo
    Label : Ganesh Digital
    સહજાનંદ સ્વામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી
    સદગુરુ શ્રી પુરુષોત્તમ પ્રગટ બહુ નામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી
    સહજાનંદ સ્વામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી (2)
    શુકનારદ સનકાદિકસંગે (2)
    શોભે સુખધામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી
    સહજાનંદ સ્વામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી (2)
    મંગલ થાળ ભરી મેં વધાવ્યા (2)
    હરિ અંતરજામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી
    સહજાનંદ સ્વામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી (2)
    મંદિરમાં પધરાવ્યા પ્રીતે (2)
    ચરણે શિર નામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી
    સહજાનંદ સ્વામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી (2)
    પ્રેમાનંદના સ્વામીને મળતાં (2)
    પૂરણ સુખ પામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી
    સહજાનંદ સ્વામી રે આવ્યા મારે સહજાનંદ સ્વામી (4)

КОМЕНТАРІ •