સુરતનાં ફેમસ સરસિયા ખાજા આ રીતે બનાવશો તો બહાર જેવા જ ક્રિસ્પી બનશે - Surti Khaja recipe in gujarati

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • સુરત ના ખુબ જ પ્રખ્યાત એવા, લોકો જેના માટે કલાકો સુધી લાઈન માં ઉભા રહેતા હોય છે, એવા ખાજા બનાવવાની રીત - સુરતી ખાજા બનાવવાની રીત - khaja recipe in gujarati - surti khaja recipe step by step - Sarasiya Khaja Recipe - સરસીયા ખાજા બનાવવાની રીત - Surat Special Sarasiya Khaja Recipe - Surti Khaja Recipe
    **make sure dip fry khaja on low gas flame
    *** ખાજા બની ગયા પછી એને ૬ થી ૮ કલાક માટે ચારણીમાં
    કે વાંસના ટોપલા માં ખુલ્લા રાખવા.
    ******************************************
    Surti Khaja Recipe Ingredients :-
    500gm Maido (4 cup + 4 Tbsp)
    1 + 1/2 Tbsp Black Pepper Powder
    1 Tbsp White Pepper Powder
    1 Tbsp Lemon juice
    1/2 tsp Baking Soda
    Salt as taste
    3/4 cup Oil + 3/4 cup Warm Water + 2 tsp Salt + Lemon juice + 1/4 tsp Haldi powder mix it well in Mixer Grinder
    ******************************************
    ** ખાજા ફુલેલા અને ક્રિસ્પી બનાવવા હોય તો એને
    ભાખરી જેવા પાતળા વણવા...અને એમાં આંગળી
    વડે મોટા કાણા કરી સાધારણ ગરમ તેલ માં ફ્રાય
    કરવા...
    ** ફ્રાય કરવા માટે મુકેલા ખાજા ને તરતજ ન પલ્ટાવવા..
    નીચે ની સાઈડે થી ફ્રાય થઈ ને તેલ માં ઉપર આવે
    ત્યારે જ હળવેથી પલ્ટાવવા...
    ** ખાજા ને બિલકુલ ધીમી આંચ પર બંન્ને બાજુ થી
    ગોલ્ડન કલર ના ફ્રાય કરવા...એટલે ખાજા વચ્ચે થી
    કાચા ના રહે...એને માટે 7 થી 8 મિનિટ નો ટાઈમ
    લાગશે...
    ** ફ્રાય કરેલા ખાજા ને 6 થી 8 કલાક માટે ખુલ્લા રાખી
    એક સ્ટીલ ના ડબ્બા માં સ્ટોર કરવા...
    ** પરફેક્ટ મેઝરમેન્ટ પ્રમાણે લોટ બાંધી ને આ બધી જ
    ટિપ્સ ફોલોવ કરશો... તો તમારા ખાજા ફરસાણ ની
    દુકાન માં મળે એવા ક્રિસ્પી બનશે...
    @Gujarati Zayka
    ************************************
    દરરોજ નવી રેસિપી જોવા માટે / For daily recipe updates: / @gujaratizayka
    ************************************
    #khajarecipe #sarasiyakhajarecipe #surtikhaja #suratifood #food #gujaratisnacks #suratspecial #gujaratifarsan #teatimesnacks #snackrecipe #nastarecipe #farsaan #gujaratifood #gujaratirecipes #gujaratikhana #gujarati #healthyfood #healthyrecipe #surat #gujaratirecipe #gujaratikitchen #gujaratidish #recipeingujarati #gujaratirasoi #gujaraticooking #food #khanakhajana #indianfood #streetfood #gujaratifarsan #gujaratisnack #suratifood #gujaratizayka #restaurantstyle

КОМЕНТАРІ • 38

  • @minaxipatel6713
    @minaxipatel6713 3 роки тому +5

    Perfect tips add superb recipe 👌👍

  • @devtailor5165
    @devtailor5165 2 роки тому +1

    Khubj sars

  • @tarunabendesai5103
    @tarunabendesai5103 2 місяці тому +2

    very nice

  • @desaisunitadesai3726
    @desaisunitadesai3726 3 роки тому +2

    Me tamari Recipe joi ne khaja banavya khub j saras banya chhe…wow perfect tips and superb recipe 👌👍❤️badha ne khub j tasty lagya test pan perfect……Thank you so much for Recipe 👌👍

    • @gujaratizayka
      @gujaratizayka  3 роки тому +1

      Thank you for your Nice Feedback 😊

  • @shivangiparmar5119
    @shivangiparmar5119 3 роки тому +3

    I tried it today. it was really amazing. It came out perfectly crisp and crunchy. Khaja vagar Ras adhuro che. Thank you so much for sharing such authentic "Surati recipes". I really miss Surat for such real taste.

    • @gujaratizayka
      @gujaratizayka  3 роки тому

      Thank you so...much for watching and feedback

    • @ketanmehta2756
      @ketanmehta2756 3 роки тому

      @@gujaratizayka which measuring cup did you used?.
      200ml or 240ml.Thanks.
      Pls, let me know

    • @gujaratizayka
      @gujaratizayka  3 роки тому

      250ml

    • @ketanmehta2756
      @ketanmehta2756 3 роки тому

      @@gujaratizayka Thanks a lot. 👍

  • @nayanarana319
    @nayanarana319 3 роки тому +1

    Wow Jyotiben perfect 👌 and very testy Surati Khaja. I will sure try thanks for sharing

    • @gujaratizayka
      @gujaratizayka  3 роки тому

      Sure try...Thank you so...much for watching and praising...

  • @naynagalchar9174
    @naynagalchar9174 3 роки тому +1

    Thank you for this recipe 😍😍me aaje savare banavya khaja saras banya ne badha khush thai gaya 😍😍thanks once again…from qatar 🙋‍♀️🙋‍♀️🙋‍♀️

    • @gujaratizayka
      @gujaratizayka  3 роки тому

      Thank you for watching and feedback 😊

  • @jalpagohel3783
    @jalpagohel3783 3 роки тому +1

    Mam modha ma pani avi gayu hu banavish hu surti khaja khub j miss karu chhu thank u mam 🙏🙏

  • @niketalad753
    @niketalad753 3 роки тому +1

    Nice 👍😋testy testy yummy yummy 😋

  • @jigishachauhan9592
    @jigishachauhan9592 3 роки тому +1

    Mam please Mango khaja recipe...

  • @manishadwivedi2156
    @manishadwivedi2156 3 роки тому +1

    I like .

  • @jagrutimakwana535
    @jagrutimakwana535 3 роки тому +2

    Super 💗

  • @bhavnapatel7534
    @bhavnapatel7534 3 роки тому +1

    Very nice recipe

  • @Chaitalibhatt16
    @Chaitalibhatt16 3 роки тому +1

    Good recipe

  • @modidhaval3756
    @modidhaval3756 2 роки тому +1

    Bovj saras banavya 6 have hu pan banavis

    • @gujaratizayka
      @gujaratizayka  2 роки тому

      Sure...gai kaale navi recipe upload kari che a try karjo....

  • @Engineer-lr8xb
    @Engineer-lr8xb 3 роки тому +1

    Mam tame ak be video ma oli and water garam kari ne bata vo 6u ne bija video ma oli and water be mix ma miks kari ne batavu 6u to bane mathy kaya best 6

    • @gujaratizayka
      @gujaratizayka  3 роки тому +1

      આગળ ના વિડિઓ માં ફ્રાયપેન માં તેલ-પાણી ગરમ કરી...પછી એને ફીણીને મિક્સ કરેલું...એમાં થોડીવાર લાગે અને હાથ વડે મહેનત કરવી પડે....
      બીજા વિડિઓ માં મિક્સીમાં ગરમ પાણી સાથે તેલ નાંખી મિક્સ કરેલું...એટલે સમય ઓછો બગડે અને વધારે મહેનત પણ ન કરવી પડે...
      બંન્ને વિડિઓ બેસ્ટ છે...તમને જે રીત સહેલી લાગે એ રીતે તમે બનાવી શકો....Thank you...

    • @Engineer-lr8xb
      @Engineer-lr8xb 3 роки тому

      @@gujaratizayka thanks mam

  • @shitalrana2766
    @shitalrana2766 2 роки тому +1

    Khaja 5-6 kalak pa6i pocha thay jay 6 aenu solution apo, jara jaldi reply apjo

    • @gujaratizayka
      @gujaratizayka  2 роки тому

      Khaja ni new Recipe :-
      ua-cam.com/video/vdsg9DIDFQQ/v-deo.html
      Please, Aa recipe joi ne banavo....trust me khaja pocha nahi thay