કેનેડામાં ભયાનક કાર અકસ્માતમાં 2 ભારતીય સ્ટુડન્ટ્સના મોત, ગાડીના ફૂરચા ઊડી ગયા

Поділитися
Вставка
  • Опубліковано 8 лип 2024
  • Canada highway accident Indian student death: કેનેડાના વેનકુવર હાઈવે નંબર 1 પર જે માર્ગ અકસ્માત થયો હતો એ કારમાં સવાર 4 સ્ટુડન્ટ્સ ભારતીય હતા. પોલીસે એક સપ્તાહ પછી આ વિગતો શેર કરી છે કે આ અકસ્માતમાં એક મહિલાની ગાડી અને 4 ભારતીય સ્ટુડન્ટ્સની ગાડી વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં બંને ગાડીના ફૂરચા બોલી ગયા હતા. જેમાંથી 2 ભારતીય સ્ટુડન્ટ્સના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા જ્યારે 2 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

КОМЕНТАРІ • 8