ગુલાબ નું એક ફૂલ તમારી તિજોરી કેવી રીતે ભરી દેશે ./ How a rose flower will fill your treasury.

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2022
  • ગુલાબ નું એક ફૂલ તમારી તિજોરી કેવી રીતે ભરી દેશે ./ How a rose flower will fill your treasury.#lalkitabexpert #lalkitab #astrologer # લાલકિતાબ ના અદભુત ઉપાય ./ Amazing remedy of Lalkitab.

КОМЕНТАРІ • 17

  • @user-ln1ob2sd6p
    @user-ln1ob2sd6p 4 місяці тому +1

    Daru nu vysan shodava mate upay batavo

  • @pratapsinghthakor2984
    @pratapsinghthakor2984 Рік тому +2

    ખુબ સરસ ઉપાય બતાવ્યો ગુરુજી. જયશ્રી કૃષ્ણ

  • @nidhitandel4245
    @nidhitandel4245 Рік тому +1

    Nich information sir

  • @mumtazvirani6802
    @mumtazvirani6802 Рік тому

    Very nice guru ji namaste

  • @govindbhaivekariya8085
    @govindbhaivekariya8085 Рік тому

    Jaymataji

  • @indubenlashkari9216
    @indubenlashkari9216 Рік тому

    jay shree krishna 🙏

  • @pravinarathva8601
    @pravinarathva8601 Рік тому +3

    નામ સરોજ બેન ઉંમર 53વર્ષ દવા 5વર્ષ થી ચાલુ સારૂ થતું નથી મેમેરી લોસ છે ડો મગજના સારું થાય કે ના થાય ‌ કોઈપણ તેની ખાતરી આપતાં નથી તો હવે શું કરવું સલાહ આપો

  • @satishpatel9320
    @satishpatel9320 Рік тому +1

    Mari office pagdi ni chhe landlord redevlopment karto nathi to kyare karse ane teno upay batavo

  • @Bhavana_sur
    @Bhavana_sur Рік тому

    Office bhada ni chhe . Kan na machine nu kaam chhe to kai disha ma besi ne business karwo? Guruji plz. Batawsho

  • @jatinrakholiyaofficial4559
    @jatinrakholiyaofficial4559 Рік тому +1

    ૧૧ ગુલાબ હનુમાન જી ને શુક્લ પક્ષ નાં મંગળ વારે કરવા નો કે પછી પેલો મંગળ વાર શુક્લ પક્ષ નો પછી ક્રમ પ્રમાણે કરવા નો જાણકારી આપો
    એવી અપેક્ષા છે
    ટેજૂરી માં પોટલી બાંધી ને મૂકવી તે કપડાં ની જ પોટલી બનાવી કે દોરા વડે બંધી ને મૂકવી

  • @naynachheda1953
    @naynachheda1953 Рік тому

    dikri na Lagan kya thata nathi ,vat Angad vadhti nathi eno upay batavo guruji

  • @hiteshmunjiyasara5176
    @hiteshmunjiyasara5176 Рік тому +1

    મારા પત્ની ને બે બાળકો મને છોડી ને મારી પત્ની નાં પિયર નાં ગામ માં બે વર્ષ થી રહેવા જતા રહ્યા છે. બાળકો અનુક્રમે ૨૨ વર્ષ અને ૧૯ વર્ષ નાં છે. તે લોકો મને નફરત કરે છે.
    તો તે લોકો મને પ્રેમ કરવા લાગે અને મારા ઘરે પરત આવી જાય અથવા તો ચારેય સાથે રહીએ એવું કરવા માટે ઉપાય જણાવો..
    કોઈ પણ કારણ વગર એ લોકો મારી સાથે પાંચ વર્ષ થી દુશ્મન જેવું વર્તન કરે છે. મારી પત્ની એ બેય બાળકો ને ચડાવી ને મારા દુશ્મન બનાવ્યા છે તો એ લોકો મને પ્રેમ કરવા લાગે મારી વગર નાં રહી શકે અને અમારું દામ્પત્ય જીવન સુખરૂપ શરૂ થઈ જાય અને બધા સાથે રહેતા થઈ જઈએ તે માટે કોઈક નિવારણ બતાવો. (બે કોર્ટ કેસ પણ ચાલે છે તેમાં થી છુટકારો મળે એવું કોઈક નિવારણ આપો