હમણાં રમા ભાઈ નો પાછળ નો કાનો આગળ આવી જાત અને રમા ના રામ થઈ જોત એક મીનીટ વધારે હેરાન કર્યો હોત તો રમો વયો ગ્યો તો ભાધરો પડત રમો, રમા ના રામ રમી જ જાત થોડી વારમાં 😂😂😂😂 મજા પડી ગઈ વાહ શું રમાનાં મોઢાના હાવભાવ બદલાણા તા હો એક ડોળો નીચે ને બીજો ડોળો ઉપર ચડી ગ્યા તા 😂😂😂😂😂😂
તમારા વિડિયો શ્રેષ્ઠ ગુજરાતી સારા 😊👌🙏
Thanks 🙏
Vinyo and Jongo ❤ are best
ભાઈ આવા વિડિયો ના બનાવો એના રદય બેસી જાય આવા ગભરાઈ ગયા તા અને કઈ થઇ પણ જાય તો 😢
Sachi vat che
સાવ આમ નો કરાય વનરાજભાઈ ઓલા રમાંભાઈ ગાન્ડ ફાટી ગઈ 😂😂😂😂
નવુ લાયા હોં વનરાજ ભાઈ 😂😂😅😅
Ha.moj. રેવાણીયા
વાહ વનરાજ ભાઈ 😅😂😂😂
Rama bhai is innocent guy … really pure hearted .
એલા ભાઈ રોવું કે હસવું... બેયનું દખ થાય.
પણ કોઈને આવું નો કરતા કોઈક નું હ્યદય બેઠી જશે તો તમે બંને આવી જશો.
જયહૌ.ચાલુરાખજો.સરસ.ભાઈ
Vanraj aap bohatt achhe ho 🤗🌹❤️🙏
life ma paheli var Gujrati prank joyu and kharekhar khubaj saru kari rah cho. aapni matruhasha ne ravi rite agal vadharjo
રામાભાઈ બેચારા ડરી ગયા ❤❤❤❤❤
Hali gyu ho bhai tmaru 😂
Ha bhai
विनयो-जोंगो😂❤🎉
કાકા ને 6 આંગળી સે 😂😂જોવો 😂
Ha
Super kam se tmaru bhai❤❤❤
અલ્યાય એ 😂😂
વા ભાઈ વાહ
A laya ho bhai 😂😂😂😂😂😂😂😅😅😅😅😅😅
એ વના ઇજિક્ષ્ણન મારી દે રમાં ને 😂😂😂😂
🤣🤣🤣🤣
Viniyo ne jongo best😅
Bicharo 😂😂😂ramo😂😂kokne etec aavijase kaka😂😂😂
ખુબ સરસ ભાઈ 😂😂🎉🎉
😂😂😂😂😂😅😅😅
Va vanava 😂😂
Have aa bhai tamri gadi nai beshe nai😂😂😂😂
Va Rama va😂😂
રામા ભાઈ ના ચકલાં ઉડી ગયા ભાઈ 😂😂😂😂
Bhagvanna manas che ramabhai👌🏻👌🏻👌🏻
Bhai Bhai nice video
રમા ભાઈ નુ આવી બન્યું વનરાજ ભાઈ 😂😂😂
❤😊Haa vaniya haa 🙏
Aam na hoi Saav😅
9:27 😂😂😂😂😂
Ha Bhai ha
Kokne hartek avijase🎉🎉😂
મોજ માણી હો ❤❤
આવા માણસો પંચમહાલ મા સારા ના રે 🏹જય જોહાર🏹
बनासकांठा मां साजा नो जाय भाइ
1:51 એ આપડે થી નો થાય 😂
Rama bhai bichara jindagi ma gadi ma nai bese koi ni aavu na karay😂
Jongo 🔥
કરી હો ભાઈ😂
વા વના વા રમા ની મોજ 😅
Thanks 🙏
Nice😂😂
સુપર ડુપર❤❤
આ ભાઈ તો ઢોકળવા ના છે
Ha ha
Habhai😂😂😂😂
કોક ને એટેક આવે આવી મજાક નો હોય ...
Super Kam bhai...
એલા વનરાજ ભાઈ એ ને એટેક આવી જાસે ભાઈ 😮😮😮😅
Tame to ramabhai ni fadi nakhi ho bhai 😂😂😂😂
07:25 એક નો એક 😆😆😆😆
આની એક્ પડીજાહે તો ગોત્યા નઈ જળો 😊😊😊
આવા માણસો રમાભાઈ જેવા પ્રભુના માણસ હોય
Eeke hu ramamandal ramu chhu😂😂😂
ભાઈ આ દારુ પી ગયો છે😂
Zegvu(salgavu)😂
1:30 કોને એવું લાગ્યું કે ભાઈ ફોન પર વાત કરવા ની acting કરતા હતા, ને સામે થી ફોન આવ્યો, પાછડ જે ભાઈ બેઠા તા એમને હસુ પણ આવી ગયું tu......😅😅😅😅😅😅😅😅
Moj kardi re 😂😂😂😂
E la amni to....😂
Aava bhola mansh ne heran no krai bhai
બકાલું એટલે શાકભાજી
હા
, કાકા બીડી ક્યારે પિશે😅
😅
હમણાં રમા ભાઈ નો પાછળ નો કાનો આગળ આવી જાત અને રમા ના રામ થઈ જોત એક મીનીટ વધારે હેરાન કર્યો હોત તો રમો વયો ગ્યો તો ભાધરો પડત રમો, રમા ના રામ રમી જ જાત થોડી વારમાં 😂😂😂😂 મજા પડી ગઈ વાહ શું રમાનાં મોઢાના હાવભાવ બદલાણા તા હો એક ડોળો નીચે ને બીજો ડોળો ઉપર ચડી ગ્યા તા 😂😂😂😂😂😂
Bicharane rovdavi didha😂😂😂😂
Hmmm
Nice video bro 👌
😂 કે શો દ બાજુ આવો
Kedi avu
આવું નો કરાય ભાઈ
Banavo banavo maja aavse bhoot vala banavo 😂😂
Ok
Aeee bhai aam na hoy kay tamr ramabhai ne jada karavi nakhiya😂😂😂😂😂😂
😂😂😂❤❤❤❤❤🎉🎉🎉🎉
Rama bhai na hath ma 6 finger che koiye notis karyu 😊😊😊😊😊
ramabhai nu pent bhinu thay gayu 😂😂😂😂🤣🤣🤣🤣🤣
🤣🤣🤣🤣
Tari ben ni sathe aavo video banavu aeni nadi dhili kari dav 😂😂@@VanrajPrank
મને હમણાં રોવા જેવું થઈ જહે....😅😅😅9..25
😂😂😂😂😂😂
Jay ramapir jay khodiyar ma
Jai ramapir 🙏🙏
વનરાજ ભાઈ તમે હસો એટલે મારુ હસવું થઇ જાય 😂😂😂😂
😁😁😁
😅😅😅😅
❤😮😅❤
જય રામાપીર
બહુજ સરસ..,
Seat belt alag rite peryo rama bhaie..😅😅
રમાંભાઈ ની ફાટીને હાથમાં આવી જઈ 😅😅😅
ખતરનાક xપિયંસ 😂 કયારેક મોટું લફડુ થય જસે😅
Jay mataji bhai
😂😂😂
Na javay ajani gadima😅
ભાઇ વનરાજ ડાક ઉપર પરેક કરો ❤❤
Taray kar su
એલા ભાઈ ને સાચવજો
વનરાજભાઈ
રમાં ભાઈ k ઇ બરોબર j હોય 😂😂😂😂
Very nice video
Thanks
ભગવાનનૂ.માણસ.સે.બસારાને.બીવડાવી.દીધો.😂😂😂
Jay dawarka dhish ❤
જય શ્રી રામદેવપીર મહારાજ 🙏
જય શ્રી દ્વારકાધીશ 🙏
❤
Aava bhola manas ne heran na kro
નવો વિડિયો મેકવા માટે તમારો આભાર અમે તમારા નવા વિડિયો જોઇને બવ ખુશ સવી 🙏
Comment na marvanu bhai strike mari dwwnau
Moj
રામાભાઇ 😮😮😮😮😮