Kachi Re Matinu Kodiyu I કાચી રે માટી નું કોડિયું I Pamela Jain I Gujarati Bhajan Song
Вставка
- Опубліковано 9 лют 2025
- Kachi Re Matinu Kodiyu I કાચી રે માટી નું કોડિયું I Pamela Jain I Soor Mandir Bhajan | Gujarati Song
Song : Kachi Re Matinu Kodiyu
Album : Mrityu Mangalya
Singer : Pamela Jain
Music: Appu
Label : Soor Mandir
#kachirematinukodiya #surmandir #pamelajain
કાચી રે માટી નું કોડિયું Lyrics In Gujarati
હે..એ..કોઈ ના સમજ્યું ક્યારે વાગે ચોઘડિયું કિરતારનું
હરિ ના હાથ સદા એ મોટા સમજીને જીવવાનું રે…
કાચી રે માટી નું કોડિયું આ કાયા ઝબકી ઝબકીને બુજાવાનું રે
જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે શું થવાનું।
તન મન ધનના તલને પીસતી ઘાણી ઘૂમ્યા કરતી ઘાણી ઘૂમ્યા કરતી
હો તન મન ધન ના તલને પીસતી ઘાણી ઘૂમ્યા કરતી ઘાણી ઘૂમ્યા કરતી
હે ..એ . ભવસાગરનો નહિ ભરોસો ઘડી ઓટ ઘડી ભરતી હે ઘડી ઓટ ઘડી ભરતી
હે લેણું દેણુ લખ્યું લલાટે લેણું દેણુ લખ્યું લલાટે અહીંનું અહીં દેવાનું
રે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે શું થવાનું
કાચી રે માટીનુ હે કોડિયું આ કાયા
યોગવિયોગની રમત વિધિની ચક્ર ફરે સંસારનો હે ચક્ર ફરે સંસારનો
હો યોગવિયોગની રમત વિધિની ચક્ર ફરે સંસારનો હે ચક્ર ફરે સંસારનો
હે…એ..કોઈ ના સમજ્યું ક્યારે વાગે ચોઘડિયું કિરતારનું હે ચોઘડિયું કિરતારનું
એ હરિના હાથ સદા રે મોટા હરિના હાથ સદા રે મોટા સમજીને જીવવાનું
રે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહિ કાલે સવારે શું થવાનું
કાચી રે માટીનું હે કોડિયું આ કાયા હો કાચી રે માટી નું કોડિયું
આ કાયા ઝબકી ઝબકીને બુજાવાનું રે જાનકીનો નાથ પણ જાણી રે શક્યો નહિ
કાલે સવારે શું થવાનું
કાચી રે માટીનું હે કોડિયું આ કાયા.
We are glad that we meet virtually on UA-cam through our music.
If you are new to our channel, **Pranam Namaste!**
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
Thank You All from the bottom of our Hearts.
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Please "Subscribe" on this Link for more Videos.
/ @soormandir
We are glad that we meet virtually on UA-cam through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Subscribe Our Channel 👇👇👇👇
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
👉 Subscribe to Soor Mandir :
/ @soormandir
👉 Subscribe to DEVOTIONAL BHAJAN :
/ @devotionalbhajan
👉 Subscribe to Gujarati Bhakti Sagar :
/ gujarati%20bhakti%20sagar
👉 Subscribe to Soor Mandir Krishna Bhakti :
/ @krishna .
👉 Subscribe to Soormandir Hindi :
/ soor%20mandir%20hindi
👉 Subscribe to Soor Mandir Audio Jukebox :
/ @soormandiraudiojukebox
👉 Subscribe to GujaratiLokGeet :
/ @gujaratilokgeet
👉 Subscribe to SM GUJARATI :
/ @smgujarati
👉 Like us on Facebook Page: 1.
/ soormandir
2.
/ soormandirdevotional
👉 Follow us on Instagram:
/ soormandirm. .
👉 Follow us on Twitter:
/ soormandirindia
Stay Blessed & Always Connected With Soor Mandir All Above Platforms@@!!!