પીઠ ના દુખાવા નો વગર દવા એ ઈલાજ
Вставка
- Опубліковано 1 лют 2025
- શરીર નો કોઈ પણ દુઃખાવો જેવો કે કમર, સ્નાયુ, સાયટીકા, સાંધા, ઘૂંટણ, વગેરે નો વગર દવા થી ઈલાજ.
👉 સમય સવારે ૯:૦૦થી સાંજે ૫:૦૦ વાગ્યા સુધી.
👉 સાજે ૫:૦૦ વાગ્યા પછી કોઈએ આવવું નહી.
👉 ફોન નો લાગે અથવા ફોન નો ઉપડે તો સીધુ આવવું નહી.
👉 ફરજિયાત ફોન માં વાત થાય પછી જ આવવું.
👉 ફોન કરવા નો સમય સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ અને બપોર પછી ૩:૦૦ થી ૫:૦૦ સુધી.
👉 દર ગુરુવારે રજા હોય છે
નાગજીભાઈ પાટડીયા - 9737271181
#seva #acupressure #botad