"પાછલી પરોડીયાની રાત રે ગાજે ઘમ્મર વળોણૂ", છેલ્લી કડી મા કોમેડી છે( નીચે લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 18

  • @daxapatel8763
    @daxapatel8763 2 роки тому

    સરસ ભજન👌👌🙏🙏

  • @pravinsuthar6307
    @pravinsuthar6307 2 роки тому

    બીજા ભજન મોકલી આપો સરસ ભજન છે

  • @ushapatel4712
    @ushapatel4712 2 роки тому

    ખુબ સરસ વલોણુ ગાયુ બેનો

  • @ramaradadiya4503
    @ramaradadiya4503 2 роки тому +1

    આપણી વિરાસત ની સાચવણી 😍💃💃💐💐💐💐💐💐💐💐💐💐👌👌🙏

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar 2 роки тому +4

    🙏🙏સુપર ઘમર વલોણુ

  • @jayantilaldhakan2508
    @jayantilaldhakan2508 2 роки тому

    બહેનશ્રી....
    હંસાબેન રાણીપા......
    આ કિર્તન બહુ જ સરસ મજાના રાગમાં ગાયું છે.....
    પરંતુ તમારી ચેનલમાં જયાં સુધી તમો શબ્દો સાથે વીડિયો નહીં મુકો ત્યાં સુધી મારા જેવા શ્રોતાઓ ને કોઈ રસ નહીં પડે......
    .....કારણ કે કિર્તનો હંમેશા સમૂહમાં ગવાતા હોય છે.....પરંતુ સામુહિક અવાજને લીધે શબ્દો સમજાતા નથી....
    તો પછી જ્યાં સુધી શબ્દો સમજાય નહીં...તો કિર્તન નો મર્મ જાણી શકાય નહીં.....કિર્તન નો ભાવાર્થ સમજી શકાય નહીં.....
    ....તો બહેનશ્રી... મારી તમોને વારંવાર વિનંતી છે... કે તમો જુના વિડિઓ અને નવા વિડિઓ મુકો ત્યારે શબ્દો સાથે વિડિઓ મુકવા કૃપા કરશો.....
    ......મારા સિવાય પણ અન્ય એક શ્રોતાએ શબ્દો સહિત વિડિઓ મુકવા તમોને કોમેન્ટ કરેલી જ છે...
    તો બહેનશ્રી.... તમોને શબ્દો સાથે વિડિઓ મુકવા શુ વાંધો છે....તે મને સમજાતું નથી.....
    મને વિગતવાર રીતે આ કોમેન્ટ નો જવાબ આપવા મહેરબાની કરશો......
    નહિંતર અમો એમ માણીશું કે તમોને શ્રોતાઓને જવાબ આપવામાં રસ નથી.......

  • @ranipakhodiraj911
    @ranipakhodiraj911 2 роки тому +5

    ખુબ સરસ બધા બહેનોને મારા જય શ્રી કૃષ્ણ

  • @hanshatirgar9438
    @hanshatirgar9438 2 роки тому +1

    Very nice

  • @sdkachrola1743
    @sdkachrola1743 2 роки тому +1

    Wah

    • @jashubhairohit3812
      @jashubhairohit3812 2 роки тому +1

      Wah khubi saras makhaniyanu Bhajan chy Ane sathy action sathy khubj saras gayu sakhiyo a . 🙏🙏🙏

  • @rekhabhatt1234
    @rekhabhatt1234 2 роки тому +1

    Khubaj sundar bhajan gayu chelli kadi mena popat vali kadi kaho 🙏🙏

  • @jeeyapatel4444
    @jeeyapatel4444 2 роки тому

    Tamaru bhajan bau saru che bhajan lakhi ne moklo sabdah ma khabar nai padti

  • @Smitasheth008
    @Smitasheth008 2 роки тому

    Nice

  • @naynarathod2248
    @naynarathod2248 2 роки тому

    સરસ છે લખી મોકલો 🙏🙏🙏

  • @lipsaranipa3750
    @lipsaranipa3750 2 роки тому

    👏👏👏🙏🙏🙏👌👌👌