માછલીબેન ચાલ્યા ફેશન કરવા || Machhaliben Chalya Fashion Karva || GujaratiBalgeet

Поділитися
Вставка
  • Опубліковано 26 кві 2023
  • Singer : Nityashree Kanabar (4Years Old) And Jaydeep Kanabar
    Music And Composition : Jaydeep Kanabar
    Lyrics : Madhavi Ashra (Bhavnagar)
    _________________________________________________________________________
    માછલીબેન માછલીબેન, ચાલ્યા ફેશન કરવા,
    મેકઅપ કર્યો મસ્ત મજાનો, ચાલ્યા ફેશન કરવા.
    લીલી માછલી, પીળી માછલી, રંગબેરંગી માછલી,
    પાણીમાં તો દોડતી કુદતી, કેવી અનોખી માછલી,
    માછલીબેન માછલીબેન,
    ચાલ્યા ફેશન કરવા.
    લીપસ્ટીક કરી, આંજણ કર્યું, લાગે હિરોઈન જેવી,
    ઉંચી એડીના સેન્ડલ પહેરી , લટકા કરતી કેવી,
    માછલીબેન માછલીબેન,
    ચાલ્યા ફેશન કરવા.
    ખંભે પાકીટ, આંખે ચશ્મા, હાથમાં મોબાઈલ લેતી,
    તળાવે જાતી, દરિયે જાતી, નદીએ સેલ્ફી લેતી,
    માછલીબેન માછલીબેન,
    ચાલ્યા ફેશન કરવા.
    - માધવી આશરા
    ભાવનગર
    _______________________________________________________________________
    For More Videos please go to My UA-cam Channel and Don't Forget to Subscribe my channel :
    Jaydeep Kanabar
    / jaydeepkanabar
    You Can Follow Me On :
    / jaydeep.kanabar.391
    / jaydeep_kanabar_official
    #balgeet

КОМЕНТАРІ •