આ છે દેશ પ્રેમી 🇮🇳 જેને સવાલ કરો તો ત.ત.ત.ત થઈ જાય છે 😛😛😛😛😛😛

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 467

  • @KPVyas-bu5ev
    @KPVyas-bu5ev 2 роки тому +105

    અભણ નેતાઓના લીધે તો દેશ, પ્રજાની આ હાલત છે. જનતા કાઈ પણ વિચાર્યા વિના મત આપે છે. એ એનાથી પણ વધારે વિટંબણા છે.

    • @hirenbhaichaudhari9899
      @hirenbhaichaudhari9899 2 роки тому +3

      Aamne nai lavoto aapnu Hindutv khatrama nahi padene?

    • @ghanshyambhaipatel4829
      @ghanshyambhaipatel4829 2 роки тому +3

      Aato loot chalavavani chavi SE

    • @rohandon878
      @rohandon878 Рік тому

      @@hirenbhaichaudhari9899 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

    • @hareshpatel4384
      @hareshpatel4384 7 місяців тому

      તારા બાપ દાદા કેટલું ભણેલા ઇ તને ખબર હોય ને તો તને કંઈ દઉં...કે તારા મગજ મથી ઇ રાઈ ભરાઈ ગઈ હોય ને તો એને કાઢી નાખ કે અભણ દેશ નો ચલાવી શકે....અરે પપ્પૂડા મુત્સદ્દી , હોશિયારી, સમજદારી,બુદ્ધિ,અને અડગ આત્મ વિશ્વાસ આ બધા માટે કંઈ ભણવું નથી પડતું...
      અરે ગધેડા આ બધું અનુભવ થી જ્ઞાન મળે... બાકી તારા જેવા લાટ રખડે છે ભણી ભણી ને ભૂત થઈ ને તે શું કરી દીધું તારા કુટુંબ માટે એનો હિસાબ કાઢ...
      ભાઈ આપડો દેશ મોદી ના લીધે દુનિયા સામે આંખો મેળવી શકે છે...
      સલામ છે મોદી બાપા ને
      જય શ્રી રામ

  • @batukgirigoswami5642
    @batukgirigoswami5642 2 роки тому +62

    ગુજરાતના મુખ્ય મંત્રીશ્રી 27 વરસનું અને વડા પ્રધાનનું છેલ્લા 7 વરસનું પ્રવાસ ખર્ચ કેટલું તે કદાચ છેલ્લા 70 વરસના ખર્ચ કરતા વધારે હસે

    • @mustakpatel191
      @mustakpatel191 Рік тому +1

      Desdroh na karo ane dhrm ni viryth pan najavo bjp to bhagvan ram ni parti chhe

  • @PravinMaru-vt9qf
    @PravinMaru-vt9qf Рік тому +72

    ભાજપ માં આવાજ નંગ છે

  • @upadhyaynilesh4978
    @upadhyaynilesh4978 7 місяців тому +20

    ભણેલા આવા લોકોને સલામ કરીને સન્માન આપે એ આપણી કમજોરી છે ભાઈ 👍

  • @jantakiaavazhume8826
    @jantakiaavazhume8826 2 роки тому +33

    જોરદાર. વિડિયો. છે હો. ભાઈ

  • @sureshparmar7672
    @sureshparmar7672 2 роки тому +130

    આ અભણ ક્યાં થી દેશનું ભલું કરશે

    • @sumaarbhaiparvani3576
      @sumaarbhaiparvani3576 Рік тому

      Vikas to karshe ne

    • @PARMARKRUSHANG
      @PARMARKRUSHANG Рік тому +3

      @@sumaarbhaiparvani3576 ena Ghar vada no

    • @purshottamrathod3307
      @purshottamrathod3307 Рік тому

      ૧૫ મી ઓગષ્ટ અને ૨૬ મી જાન્યુઆરી ઝંડો ધજા કોણે ફરકાવ્યો હતો

    • @heenajagatiya843
      @heenajagatiya843 7 місяців тому +3

      Badha aava j chhe

    • @kks8408
      @kks8408 7 місяців тому

      सोनिया भाभी नो नंग पप्पु हावर्ड यूनिवर्सिटी मां भणेलो छे छता हिसाब किताब आवडतो नथी साहेब

  • @patelajitbhai9048
    @patelajitbhai9048 Рік тому +34

    જેવા રાજા તેવી પ્રજા. ખાતરી કરવી હોય તો આ જ પ્રશ્ન પ્રધામંત્રીશ્રીને પૂછી જોજો.

  • @muljiparmar1006
    @muljiparmar1006 7 місяців тому +14

    બહુ સરસ પ્રસ્તુતિ 👍

  • @mohitthakor7417
    @mohitthakor7417 2 роки тому +55

    આ નમુનો છે સાથે સાથે નંગ છે

  • @BaldevjiThakor-ss5fs
    @BaldevjiThakor-ss5fs Рік тому +9

    भारत माता की जय जय जवान जय किसान भैया आपको खूब-खूब अभिनंदन दिल से खूब धन्यवाद सीताराम सीताराम जय हिंद

  • @dineshpatel84
    @dineshpatel84 Рік тому +14

    खूब सरस छे जरुरी छेआजे आवाने खुल्ला करवानी ,

  • @Y.R_001
    @Y.R_001 2 роки тому +39

    તમારી વાત બિલકુલ સાચી છે

  • @meghajibhaivora394
    @meghajibhaivora394 2 роки тому +19

    વાહ પી એમ સાહેબ આમાં તમારૂં ઘટે

  • @pateldipakkumar4649
    @pateldipakkumar4649 2 роки тому +37

    નેતા ની લાયકાત ઓછા માં ઓછી ગ્રેજ્યુએશન હોવી જોઈએ

    • @Gk_genral_knowledg07
      @Gk_genral_knowledg07 7 місяців тому

      ખાલી ભણેલા નહી પણ કોઠાસૂઝ વાળા હોવા જોઇએ

  • @mehulthummar4569
    @mehulthummar4569 2 роки тому +14

    Tamaro vidyo jova ni moj aavi jay se bhai

  • @કલાકેન્દ્ર
    @કલાકેન્દ્ર 2 роки тому +53

    આવા અનેક નગો ની વિદાય થશે 2023 માં

    • @jagdishpipariya8841
      @jagdishpipariya8841 9 місяців тому

      ઘાચી ની ઘાણીએ દેસ પીલાસે તે આગમ વાણી સાચી પડતી હોય એવુ લાગી રહીયુ છે

  • @jayabhaikher3028
    @jayabhaikher3028 Рік тому +18

    આવા નંગ ને જરૂર બતાવજો મજા આવે છે.અને ખબર પણ પડે કે આવાં ડફોળ કેટલા છે

  • @mukeshahir5238
    @mukeshahir5238 2 роки тому +19

    ભાઈ પણ આ જનતા આવાજ ગમે છે

  • @pravinbarot_edits
    @pravinbarot_edits Рік тому +8

    સાચી વાત છે....તમારી સાહેબ 👌👌🇮🇳🇮🇳

  • @sakiralisaiyed8581
    @sakiralisaiyed8581 7 місяців тому +2

    બહુજ જોરદાર

  • @maheshwaghela5481
    @maheshwaghela5481 2 роки тому +7

    Bhavesh Bhai khoob khoobAbhinandan

  • @ramzanalijariya2472
    @ramzanalijariya2472 7 місяців тому +6

    સંભુ મેળો ભાજપ

  • @nileshvasava6907
    @nileshvasava6907 2 роки тому +26

    ખરો નમુનો છે

  • @rathvajaydipkumar2663
    @rathvajaydipkumar2663 2 роки тому +18

    ક હા સે આતે હૈં એ લોગ .....

  • @LakhubhaiNakum
    @LakhubhaiNakum 7 місяців тому +5

    જબરદસ્ત

  • @vanrajkthakor.9545
    @vanrajkthakor.9545 7 місяців тому +2

    રાઈટ

  • @yadavbharat520
    @yadavbharat520 7 місяців тому +3

    saci. vat. ce. bhai

  • @n.npatel4950
    @n.npatel4950 Рік тому +11

    આ બધુંય અઠે ગઠે. હાલે છે

  • @ShivaBhai-n7c
    @ShivaBhai-n7c Місяць тому

    Athe gathe desh Chale bhai moj karo🎉

  • @thakorbhikhiben5169
    @thakorbhikhiben5169 Рік тому +13

    આમ આદમી પાર્ટી IS BEST જેટલા ઉમદવારો ને ટિકિટ આપી સે તેટલા ભણેલા ગણેલા છે

    • @munnokelaiya5280
      @munnokelaiya5280 7 місяців тому

      Sav sachi vat...
      Delhi ma sanjay singh sau thi vadhare bhanela chhe, kadach...

  • @pareshjani6888
    @pareshjani6888 7 місяців тому +3

    બબૂચક

  • @arajanbhai.j.sutariya5772
    @arajanbhai.j.sutariya5772 2 роки тому +4

    Very good

  • @shodhaarjunsinh116
    @shodhaarjunsinh116 2 роки тому +16

    આ લોકોએ તો દેશ ની પથારી ફેરવી છે

  • @gopalchauhan887
    @gopalchauhan887 7 місяців тому +2

    અભણ હોય પણ વ્યવહારિક બુધ્ધિ હોય તો કામ પૂરાં કરે. બાકી ભણેલા પણ મોટા કોભાડો સરસ રીતે કરતા હોય છે

  • @Bjpgondlalispeech
    @Bjpgondlalispeech 21 день тому +1

    ભાઈ. ગુગલ પર સર્ચ. કરી ‌વિડયો‌ બનાવો. સરળ છે

  • @zalaharichandrasinh4851
    @zalaharichandrasinh4851 Рік тому +3

    Congress... Lao

  • @stevenmacwan7716
    @stevenmacwan7716 7 місяців тому +5

    ભારતીય જનતા ની સરકારમાં રાષ્ટ્રીય ધ્વજની ગરિમા જળવાય જ નથી... ગમેતેવી જગ્યાઓ ધ્વજ ફરકાવી દેવાય છે. રાષ્ટ્ર ધ્વજ કંઈ કદર રહી નથી.... આજની તારીખે પણ ઘણી બધી જગ્યાએ ગંદી હાલત માં લોકોના ઘરે જોવા મળી આવે છે..જેવી અભણ પ્રજા એવા એમના નેતાઓ.....

  • @chinubhaimorakhiya2276
    @chinubhaimorakhiya2276 Рік тому +10

    આવા તો ઘણા નેતા છે

  • @muljiparmar1006
    @muljiparmar1006 7 місяців тому +2

    બહુ સરસ 👌

  • @abusufiyanabdulmuttalib3505
    @abusufiyanabdulmuttalib3505 2 роки тому

    Tamari waat sir 100% sachi
    Gratuate.hoy ene j pad apo koi pan sarkar hoy.koi degree nathi ena hath maa satta no apwe.

  • @lakhmanbhaivankiya6193
    @lakhmanbhaivankiya6193 2 роки тому +7

    વિદાય સંભારભ કયારે છે

  • @nileshpadmani461
    @nileshpadmani461 7 місяців тому +1

    બહુસરસભાઈ

  • @patelchinubhai870
    @patelchinubhai870 2 роки тому +22

    હવેતો આપ એટલે આપ બીજા બધા સાફ

  • @popatlalraval6693
    @popatlalraval6693 2 роки тому +10

    બધા જ નેતા ઓ આવા હોય છે પરંતુ દેશ ની જનતા ની સેવા કરવા ની એક ભાવના હોયછે બિચારા રાત કે દિવસ ની પરવા કર્યા વિના લોકો માટે દોડાદોડ કરે છે સલામ છે ભારત ના રાજ્ય

    • @navnitjoshi9803
      @navnitjoshi9803 29 днів тому

      પ્રથમ અને મોટી બધી ભાવના તો પોતાની ઘર ભરવાની હોય છે. નામ સેવાનું અને કામ મેવાનું😅😅

  • @garasiyasalubhia9478
    @garasiyasalubhia9478 2 роки тому +4

    આવા નંગ કેટલા છે

    • @chandreshmehta2399
      @chandreshmehta2399 Рік тому

      A bhai pan nang j chhe. 1916 ....ene email chhe ke gujarat ma ena jeva doba j chhe badha.

  • @amrutlalbchaniyara8085
    @amrutlalbchaniyara8085 Рік тому +3

    આપણી ભૂલ શે

  • @faridahmedmakrani5420
    @faridahmedmakrani5420 24 дні тому

    Bhaveshbhai kharekhar nidartathi bolechhe maza avechhe bilkul shatiq samachar & patrakarita.bhai
    Bhasha jordar vaprechhe pachhad marcha lagi jay Evi.Bilkul nirbhay patrakarita . Mane nathi lagti ke bhaveshbhaine koiye angdi kari hoy.lage raho bhai.😂😂😂😂💪💪🤲🤲🙏🙏👍👍👌👌

  • @pragnyajoshi4666
    @pragnyajoshi4666 24 дні тому +1

    કંગના તો કહેછે 1914 મા આજાદી મળી છે આભાઇ કહેછે 1947 મા આજાદી મળીછે સાચુ શુ છે

  • @mansukhbhaikathiriya2212
    @mansukhbhaikathiriya2212 2 місяці тому +1

    નરેન્દ્ર મોદી અમિત શાહ ની કંપની માં આવા નમુના ની જરૂર છે

  • @DineshFof-qt5gs
    @DineshFof-qt5gs 7 місяців тому +2

    Sachu aaa ta ta ta

  • @PrahladPrajapati-o4x
    @PrahladPrajapati-o4x 7 місяців тому +1

    ભાવેશ ભાઈ ભજનમાં આવી ભાંગ તો ટોચથી જ શરુ થઇ મૂલ સુધી ભરેલી છે દેશ દાઝ કે દેશ સંમાન તેમનાથી જોજન દૂર છે તેમનામાં છે અહંકાર તેમનામાં છે અભિમાન એટલે તો ચૂંટાયા પછી આમ જનતાને નમાલી ગણી તઆકડધઇનનઆ કરવાના સંવિધાનની કલમ નું જ્ઞાન પણ નથી માત્ર અંધભકતિમા રાચવાનુઇ

  • @rajendrakumarsolanki2119
    @rajendrakumarsolanki2119 Рік тому +4

    ધન્યવાદ ભાવેશ ભાઈ

    • @dspatel9692
      @dspatel9692 Місяць тому

      Bhai aa to congress ni oupaj chhe. Tamane chhodine gayo etale dafor lagyo. Wah bhai wah gajabani note chho tame to.

  • @pareshvyas5258
    @pareshvyas5258 7 місяців тому

    Saheb. Tamari. Vat. Sachi. Che
    Bhagvan. Bharose. Jivia. Chia

  • @chauhanyogendrasinh4477
    @chauhanyogendrasinh4477 2 роки тому +11

    વધારે ફોરવર્ડ કરો આ મેસેજ

  • @naeemlokhandwala7447
    @naeemlokhandwala7447 2 роки тому +6

    Bhavesh bhai tame aava namuna kya thi lao chho,,, haaaaaaa haaaa haaaa,, good job bro

  • @Hemant-g1z
    @Hemant-g1z 7 місяців тому

    sachi vat che bhaveshbhai

  • @kanaksinhjadav2757
    @kanaksinhjadav2757 2 роки тому +3

    આ બંધી ભુલ જનતા વારમ વાર કરેછે અને ભોગવશે પણ જનતા અભણ ગાદી માં અને ભણેલા લારીમાં રહી ને મતદાન કરેછે તો જનતા એ અને યુવા મિત્રો એ જરૂરી છે ભોગવો હર હર મોદી નહીં પણ હર હર મહાદેવના નાદથી શિવાલયો ભક્તોથી ઉભરાયા છે ગુજરાત ની જનતા જનાર્દન દેખાય છે આપ એટલે આપ

  • @SurprisedAirboat-lv2hi
    @SurprisedAirboat-lv2hi Місяць тому +1

    આવાઞધૂનેકોણેમતદીધાભાઈ.તિરંઞાનીપાઘડીબનાવીનાખી

  • @kamarabari9570
    @kamarabari9570 2 роки тому

    Tamara batha vidio bhuj saras hoy che

  • @chandulalr.virparia2627
    @chandulalr.virparia2627 2 роки тому +1

    Khedutona hit MA chhe

  • @ahemadjamadar4746
    @ahemadjamadar4746 7 місяців тому

    Nice video

  • @prafullagurjar755
    @prafullagurjar755 Місяць тому

    O Doba ato badhu Amen khabar j chhe tane je saval karyo eno javab apta tane km ge he fe fe Thai gayo

  • @hareshlimbad1204
    @hareshlimbad1204 2 роки тому +2

    Congratulation Bhavesh Bhai

  • @nikunjsurani4988
    @nikunjsurani4988 2 роки тому +3

    Very funny 😄

  • @irfanmirza9835
    @irfanmirza9835 Рік тому +3

    Mahaan.budhu

    • @lakhaahir9549
      @lakhaahir9549 7 місяців тому

      N Hindu banega n muslman banega insaan ki olat to insaan ki olat to insaan bnega hai

  • @pravinjadav7975
    @pravinjadav7975 Місяць тому

    Very nice

  • @nareshpatel-gj2ms
    @nareshpatel-gj2ms Місяць тому

    ખેસ પહેરો અને આવી જાઓ

  • @dhirajlalbhuva1863
    @dhirajlalbhuva1863 2 роки тому +6

    MLA ઓછામાં ઑછું ગ્રેડયુએટ અને 58 વર્ષથી નાનો હોવો જોઈએ.....ખેડૂતો બળદિયા ઢાઢા થાય પછી હાંકતા નથ...તો અભણ 58 વર્ષથી મોટા ધારાસભ્યો કેમ ચલાવાય? વિચારવા જેવું ખરૂં ને ભાઈ?

  • @रमेशभाईरेवाभाईपटेलरेवाभाईपटेल

    भाई भेसो चारवा पण ना रखाय

  • @PARMARKRUSHANG
    @PARMARKRUSHANG Рік тому

    Aanu name su che

  • @malparanaeem7862
    @malparanaeem7862 Рік тому +1

    ભાઇ,એમના,થી,દેસ,હાલેછે

  • @jayeshbhaibhoye73
    @jayeshbhaibhoye73 Рік тому +1

    Bhai BJP ma j nathi se આવાં નંગ ભાધા j partty ma se પાર્ટી ને જોઈ ની malas ne joy ne voting kar jo

  • @Hajipir_92
    @Hajipir_92 Рік тому +1

    ❤❤

  • @santilalvariya
    @santilalvariya 7 місяців тому +1

    Ana.karta.kogres.ma.vadhu.namuna.che.

  • @vinujichavda8259
    @vinujichavda8259 2 роки тому +4

    Aap

  • @gnaneshvarbarot9088
    @gnaneshvarbarot9088 7 місяців тому +1

    પણ સાહેબ આ લોકો ને બની શકે ઇતિહાસ નું નોલેજ ના હોય પણ વિજ્ઞાન નું નોલેજ હોય
    આમે ક્યાં રાજકારણ માં બધા સમાજવિદ્યા ભણેલા હોય છે સાહેબ

  • @AarifSayyed-d1w
    @AarifSayyed-d1w Місяць тому

    WAH KEYA SEEN HAY ESE KEY BHARAT KE ZAMEEN PE CHEEN HAY

  • @ArvindPatel-ig5ny
    @ArvindPatel-ig5ny 8 місяців тому +2

  • @vejabhai7414
    @vejabhai7414 Рік тому +1

    Ok sir

  • @kantibhaikoladiyakoladiya1387
    @kantibhaikoladiyakoladiya1387 Місяць тому

    આવાઅભણનંગકેટલાહશેઆશુજનતાનુભલુકરે

  • @liyakatgmansuri328
    @liyakatgmansuri328 7 місяців тому +1

    Bhaves bhai,,, ama aa loko no vank nathi.... public j emane chunte 6e.... praja jya sudhi jagrut nahi thay tya sudhi ava namuna j apanane bhogavava padase....

  • @KhushSheladiya
    @KhushSheladiya 2 роки тому +3

    આપ લાવીને ગુંડા ને આંતકી ઓ લાવી શું કરીશુ?

  • @जयभवानी-ज4र
    @जयभवानी-ज4र Рік тому +3

    અનપઢ ગવાર ની ફોજ તૈયાર કરવામાં આવી છે.

  • @KanubhaiVaja-q1s
    @KanubhaiVaja-q1s 18 днів тому

    હાલો જોવી નમુનાને

  • @sidikmadvani8517
    @sidikmadvani8517 7 місяців тому

    Wah nang

  • @zalaharichandrasinh4851
    @zalaharichandrasinh4851 Рік тому

    Vaah... Bhai

  • @Arvindbhai-y3v
    @Arvindbhai-y3v 7 місяців тому +1

    પારટીયો ટીકીટ આપે છે
    જનતાને કોકને કોકને મત તો
    આપવોજ પડે

  • @chhatrasinhmahida2241
    @chhatrasinhmahida2241 7 місяців тому +1

    Pappubhi.namuna.he

  • @sedhabhai5198
    @sedhabhai5198 2 роки тому +10

    A badha ખોવાઈ જાસે

  • @rathvam859
    @rathvam859 23 дні тому

    Je abhn che te badha aava che

  • @vinubhairathod4799
    @vinubhairathod4799 Місяць тому

    ઉમેદવાર ની યોગ્યતા અને શિક્ષણ જોઈ ને મત આપવાનો સમય પાકી ગયો છે.

  • @dineshmacwan6183
    @dineshmacwan6183 7 місяців тому

    આવા નેતા ની પરીક્ષા લેવીજ જોઈએ વિધાથીર્ઓ ને પેપર થી પરીક્ષા લેવાય છે તેમ બધા જ સાંસદ સભ્યો ધારાસભ્ય ન.પા.કાઉન્સિલરો ની પરીક્ષા ફરજિયાત જનતા સામે થવી જોઈએ શું વાત સાચી છે

  • @parmarbabubhai7908
    @parmarbabubhai7908 2 роки тому +5

    હા ભાઇ આ તો મોટા મા મોટો નગ સે

  • @journey9318
    @journey9318 Рік тому

    😂😂

  • @jamodsanjay6083
    @jamodsanjay6083 Рік тому

    A nmunane kadho

  • @AshokPatel-jr4no
    @AshokPatel-jr4no 2 роки тому +1

    હવે નમૂના જાય છે

  • @anilmakwana3322
    @anilmakwana3322 Рік тому

    SABKO ACHCHHE DESHBHAKTI MILE UPARVAALE JIVIT ISVAR PRABHU YESHUNAATH SATGURUDEV

  • @PoojaPatel-wo9hq
    @PoojaPatel-wo9hq 2 роки тому +1

    Loko aap aap kari rahiya che jav Delhi ma Jai ne aek var juoo su che tya na hal .

    • @dilipthakar7637
      @dilipthakar7637 Рік тому

      पाप ने लाववा करता अभ्यास वीनना ने लाववा सारा

  • @RohitPatel-pw3qf
    @RohitPatel-pw3qf Місяць тому

    Hrm