મોમાં ઓગળી જાય તેવી સોફ્ટ સુખડી બનાવવાની પરફેક્ટ રીત પરફેક્ટ માપ સાથે/સોફ્ટ ગોળપાપડી બનાવવાની રીત

Поділитися
Вставка
  • Опубліковано 6 вер 2024
  • મોમાં ઓગળી જાય તેવી સોફ્ટ સુખડી બનાવવાની પરફેક્ટ રીત પરફેક્ટ માપ સાથે#એકદમ સોફ્ટ ગોળપાપડી બનાવવાની રીત#ગુજરાતી મીઠાઈ#માવા, ચાસણી, મિલ્ક પાવડર વગર ફક્ત ૩ વસ્તુ થી હેલ્દી ગુજરાતી પરંપરાગત મીઠાઈ સુખડી એટલે કે ગોળપાપડી બનાવવાની પરફેક્ટ રીત#૧૦૦% ગેરંટી સાથે એકદમ સોફ્ટ સુખડી બનાવવાની રીત
    ----------------------------------------
    સુખડી એટલે કે ગોળપાપડી બનાવવા માટે જરૂરી સામગ્રી:-
    ૨ વાડકી ઘઉંનો લોટ
    ૧ વાડકી ચોખ્ખું ઘી
    ૧ વાડકી ગોળ
    Optional સામગ્રી:-
    એલચી પાવડર
    જાયફળ પાવડર
    ખસખસના દાણા
    બદામ
    ----------------------------------------
    ----------------------------------------
    ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ ખરીદવા માટેની લીંક 👇
    amzn.to/31QENi6
    વેનીલા એસન્સ ખરીદવા માટેની લીંક
    amzn.to/3jpf3R3
    ફૂડ કલર ખરીદવા માટેની લીંક
    amzn.to/32zXTLq
    એલ્યુમિનિયમ નો ગોળો શેપનું સાત ઇંચનો મોલ્ડ ખરીદવા માટેની લીંક
    amzn.to/2Y6cjQn
    ----------------------------------------
    તમારો કિમતી સમય આપવા માટે ખૂબ ખૂબ આભાર 🙏💐
    જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન અને પ્રેસ કરજો
    મારો વિડિયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડસ અને ફેમિલી સાથે શેર કરજો
    આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ સેક્શન માં કોમેન્ટ કરી મને જરૂરથી જણાવજો
    મારી આવનારી દરેક રેસીપી ફ્રી માં જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ને બેલનુ બટન જરૂરથી દબાવજો 🔔
    આ જ રીતે ફરીથી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ🙏🙏💐

КОМЕНТАРІ • 1,8 тис.

  • @zalakacharya4483
    @zalakacharya4483 3 роки тому +62

    Me banavi aa rite. Bauj mst bani. Family members are so happy. Osm tasty. 👌👌👌 me ek vakhat banaviti. To chavvad thai ti. Aj bhul sudhari ne banavi. Thank u for such good tips vdo.

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому +12

      રેસિપી બનાવી અને તમારો અનુભવ શેર કરવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐
      ખરેખર જાણીને ખુબ આનંદ થયો કે આ રીતે તમારી સુખડી સરસ બની.
      તમારો કિંમતી સમય આપી તમારો અભિપ્રાય આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐

    • @user-bi7se2zl1c
      @user-bi7se2zl1c 3 роки тому +5

      જય માતેશ્વરી મેલડી માં મહારાષ્ટ્ર સોમનાથ ભુવાજી 🌹🌹🌹

    • @user-bi7se2zl1c
      @user-bi7se2zl1c 3 роки тому +6

      @@ashirwadkitchen-gujarati જય માતેશ્વરી મેલડી મા મહારાષ્ટ્ર સોમનાથ ભુવાજી 🌹🌹🌹

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому +1

      જય માતાજી 🙏💐

    • @jayshreegondhiya841
      @jayshreegondhiya841 3 роки тому +1

      Pak. & Sukhdi

  • @Km-zx3zp
    @Km-zx3zp 3 роки тому +5

    Ohh nice 👌👌👌😋😋so sweet 😋😋😋my most favourite

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      Yes, this one is one of the favourite of all the Gujarati people.
      Thank you for watching and thank you for your lovely comment.🙏💐

  • @binduyagnik9996
    @binduyagnik9996 3 місяці тому +1

    જોરદાર સુખડી બનાવી

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 місяці тому

      તમારો કિંમતી સમય આપી વિડિયો જોવા બદલ અને તમારો અભિપ્રાય જણાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏

  • @kalpeshparmar6881
    @kalpeshparmar6881 3 роки тому +4

    Superb recepie👍

  • @GirishJS
    @GirishJS Місяць тому +1

    Khubj saras che

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  Місяць тому

      રેસીપી ગમી એ જણાવવા બદલ ખુબ ખુબ આભાર. 🙏

  • @virsinhchauhan2660
    @virsinhchauhan2660 3 роки тому +3

    બહુંજ સરસ રીતે અને મોં માં પાણી આવી ગયું 🙏 સરસ બની છે બેન🙏
    જય શ્રી કૃષ્ણ 🙏

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      તમારો કિંમતી સમય આપી વીડિયો જોવા બદલ અને તમારી કોમેન્ટ બદલ ખુબ ખુબ આભાર.🙏🙏
      મારો પ્રયાસ ગમ્યો તે જણાવવા બદલ ખુબ આભાર 🙏💐

  • @anitapednekar8080
    @anitapednekar8080 3 роки тому +1

    Bahujsari God papdi yummy

  • @vibhutiunakar356
    @vibhutiunakar356 3 роки тому +5

    વાહ સરસ રીત. અમે ગોળ પાપડી કહીએ છીએ 👌👍

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      તમારો કિંમતી સમય આપી વીડિયો જોવા બદલ અને તમારી સરસ કોમેંટ્સ બદલ ખુબ ખુબ આભાર 🙏💐❤️

  • @daxapatel6213
    @daxapatel6213 Рік тому +1

    Gorpapdi in my piyar
    Nd sukhdi my sasre
    Very nice sis

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  Рік тому

      Thanks for watching 🙏💐
      And thank you so much for sharing your valuable feedback 🙏

  • @balvantsinhgohil9352
    @balvantsinhgohil9352 3 роки тому +5

    સુખડી બનવાની રીત અને સમજાવાની રીત બહુ ગમી અમે સુખડી કહી એ છી એ

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому +1

      ખુબ ખુબ આભાર 🙏💐
      તમારો કિંમતી સમય આપી વીડિયો જોવા બદલ અને મારો પ્રયાસ ગમ્યો તે જણાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐

    • @belabenbhatt3859
      @belabenbhatt3859 3 роки тому +1

      Sukhadi kahiye chiae

  • @vandanaruparel6064
    @vandanaruparel6064 Рік тому +1

    Bavaj mast bani Mari thankyou 😊

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  Рік тому

      તમારો કિંમતી સમય આપી વીડીયો જોવા બદલ અને તમારો અભિપ્રાય જણાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐
      જાણીને આનંદ થયો કે તમારી સુખડી મસ્ત બની😊👍

  • @dinamehta1809
    @dinamehta1809 Рік тому +3

    બહુ જ સરસ રીત બતાવી, મારી સુખડી સારી જ બને છે, છતાં મને તમારી રીત વધારે સરસ અને perfect લાગી. Thanks.

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  Рік тому

      તમારો કિંમતી સમય આપે વિડિયો જોવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐
      તમારો સરસ મજાનો અભિપ્રાય જણાવવા બદલ હું દિલથી આભારી છું 🙏💖

    • @sudhamehta3100
      @sudhamehta3100 Рік тому

      Ur sukhdi method is very nice i wii sure make.wr say gulpapdi

    • @sudhamehta3100
      @sudhamehta3100 Рік тому

      Thanku for showing

  • @laxmifanasiya5312
    @laxmifanasiya5312 3 роки тому +1

    बहुत बहुत सुन्दर रेसीपी खूब खूब धन्यवाद

  • @sumatit6335
    @sumatit6335 3 роки тому +4

    🌹🌹🌹 Mouth Watering Sukhadi Recipe ! Frying long time on medium flame till it gets beautiful chocolaty brown colour is , the main secret of Sukhadi Burfi . 👌👌👌
    👍👍👍 🤗🤗🤗 🌹🌹🌹

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому +1

      Yes, dear 🙏💗
      Thank you so very much for your sweet comment and thank you so much for such a pleasant compliment🙏💐❤️

    • @vikaspanchal2899
      @vikaspanchal2899 Рік тому

      O

  • @parinismail9520
    @parinismail9520 5 місяців тому +1

    Love your recipe I will try definitely thank you

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  5 місяців тому

      Thank you for liking my recipe 💐
      Yes, Do try this recipe and share your feedback with us.

  • @katrinarenison2917
    @katrinarenison2917 3 роки тому +6

    Keep it up

  • @shilpashah9001
    @shilpashah9001 2 роки тому +1

    Wow saras sukhdi

  • @mahobatsinhaswar8419
    @mahobatsinhaswar8419 3 роки тому +5

    Ame pn tmari recipe joy ne sukhdi bnavi.. tmara karta pn khub khub srss👌🏻bni che 😅.. thanks for your recipe ☺️

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому +2

      Are waah! Saras👍💐
      Recipe try kari tamaro anubhav janavva badal khub khub aabhar 🙏💐
      Jo recipe gami hoy to Tamara friends and family saathe share karjo...😊🙏💐

  • @mallikagandhi5033
    @mallikagandhi5033 Рік тому +1

    Very nice 👌easy resipe thank you mam 👍

  • @payalpatel5880
    @payalpatel5880 3 роки тому +4

    Very nicely explained. Thank you so much. 😊

  • @sayantibose9566
    @sayantibose9566 2 роки тому +1

    Khop valo hoyacha

  • @ramchandraashram2581
    @ramchandraashram2581 3 роки тому +3

    Very beautiful video

  • @nageshwarjainvidhikarakors8252
    @nageshwarjainvidhikarakors8252 3 роки тому +1

    Bshut achi banai aapne jordaar

  • @sushilasolanki7917
    @sushilasolanki7917 2 роки тому +3

    એકદમ સરસ 👍👍👍

  • @vasantpatel346
    @vasantpatel346 Рік тому +1

    Sars sukhdi banavel che all the best resipi medam thanks ap ne namskar 🙏🙏

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  Рік тому

      તમારો કિંમતી સમય આપી વીડિયો જોવા બદલ અને તમારો સરસ મજાનો અભિપ્રાય આપવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐

  • @kalpeshparmar6881
    @kalpeshparmar6881 3 роки тому +3

    🙏🙏🌹💓JAY SHREE KRISHNA💓🌹🙏

  • @parulpatel1829
    @parulpatel1829 3 роки тому +1

    Bahuj mast look che jay Shree Krishna

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      Jay Shree Krishna 🙏💐
      Thank you for watching and thank you for your sweet comment 🙏💐

  • @katrinarenison2917
    @katrinarenison2917 3 роки тому +4

    Ane mane to bau j bhave che i really like it

  • @rajnisancheti5157
    @rajnisancheti5157 3 роки тому +1

    Bahut badhiya 👌

  • @shobhamaheta3270
    @shobhamaheta3270 3 роки тому +4

    અમારાં ધરે એને ગોળ પાપળી કહે છે 👌👌👌🤟🤟👍

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому +1

      તમારો કિંમતી સમય આપી વીડિયો જોવા બદલ અને તમારો પ્રતિભાવ આપવા બદલ આભાર 🙏💐❤️

    • @mariyamseedat9517
      @mariyamseedat9517 3 роки тому +1

      Amre tya pn

  • @leenamorde7024
    @leenamorde7024 2 роки тому +1

    Ekdum SARAS 👌👌👌

  • @nimashah3
    @nimashah3 3 роки тому +4

    Nicely explained

  • @ushabenbarot7268
    @ushabenbarot7268 3 роки тому +1

    Bahu saras....mane aa recipe bahu gami, hu zarur thi banavish

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      Thank you 🙏💐
      જરૂર થી રેસિપી ટ્રાય કરજો અને તમારો અનુભવ અમારી સાથે જરૂરથી શેર કરજો.
      તમારો કીમતી સમય આપી વિડિયો જોવા બદલ અને તમારો અભિપ્રાય જણાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐❤️

  • @kavishksolanki9805
    @kavishksolanki9805 3 роки тому +7

    Nice 👍

  • @dineshashar1496
    @dineshashar1496 3 роки тому +1

    Mari puj. Ba Bahuj saras tamo mujabaj banavti hati.. Aaje fari Ba ni yaad aavi gayi "Gol-papdi" Saras.. Jsk.

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      તમારો કીમતી સમય આપી વિડિયો જોવા બદલ અને તમારા જીવનની સરસ યાદગાર વાત અમારી સાથે શેર કરવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐
      તમારા બા ને મારા ખુબ ખુબ પ્રણામ 🙏💐

  • @harnishvanjara2945
    @harnishvanjara2945 3 роки тому +3

    Very informative and explained in detailed one can follow easily thanx to share

  • @chandrikabakrania6720
    @chandrikabakrania6720 Рік тому +1

    Jay shree krishna did love u 🙏 you recipes very very nice very yummy 👌 👍 ❤❤har har mhadev 🙏 🤝🇬🇧🌹🌹

  • @pravinathacker8737
    @pravinathacker8737 3 роки тому +3

    Nice

  • @ranjitashah8145
    @ranjitashah8145 3 роки тому +1

    Bahu saras rite banavi aape thank..u......

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      તમારો કીમતી સમય આપી વિડિયો જોવા બદલ અને તમારો અભિપ્રાય જણાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐
      સાથે સાથે રેસિપી ગમી તે જણાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐

  • @jayshreedave1365
    @jayshreedave1365 3 роки тому +6

    Nice Recipe will try

  • @NikisMixContents
    @NikisMixContents 3 роки тому +1

    Waw....mara badha j dout clear thae gya....me avi rite banavi to 1 dum perfect bani.... thank you so much didi.....ur voice is nice......pls share more recipes....I like watching ur video....

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      Thank you so much 🙏💐❤️
      તમારો અભિપ્રાય જણાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐
      જો વિડિયો ગમ્યો હોય તો વીડિયોને તમારા friends અને family સાથે શેર કરજો.

  • @sunitashaikh7510
    @sunitashaikh7510 3 роки тому +4

    Very nice 👍 sukhadi

  • @manishaghag511
    @manishaghag511 2 роки тому +1

    Bau mast bani aa rite . Thank you soo much god bless

  • @dipaksolnaki7947
    @dipaksolnaki7947 3 роки тому +14

    Very nice 👍 Keep it up

  • @kailashdesai5017
    @kailashdesai5017 2 роки тому +2

    Thanks for how to make gudpapadi

  • @hinadoshi6542
    @hinadoshi6542 3 роки тому +4

    Very nice Recipe 👍

  • @deepashah9686
    @deepashah9686 Рік тому +1

    SUkhadi.. very nice vdo

  • @shahsultanmeghjiravji2795
    @shahsultanmeghjiravji2795 3 роки тому +3

    Very Nice. EXCELLENT. BENA.🌹🌹🌹🌹🌹

  • @pushpasolanki9800
    @pushpasolanki9800 Рік тому +2

    Jay Shri Krishna Krishna

  • @aashamehta5602
    @aashamehta5602 3 роки тому +4

    Mouthwatering

  • @kumudparikh1913
    @kumudparikh1913 10 місяців тому +1

    સુખડીની રેસીપી ખૂબ સુંદર છે જયશ્રી કૃષ્ણ

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  10 місяців тому

      જય શ્રી કૃષ્ણ 🙏💐
      સુખડી ની રેસીપી તમને ગમી તે જણાવવા બદલ અને કોમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર.

  • @rinkubengauswami6244
    @rinkubengauswami6244 3 роки тому +4

    Nice 😆keep it up

  • @pramilashah1976
    @pramilashah1976 3 роки тому +1

    Very nice We will call gud papdi nice receipe

  • @sangitahajariwala8021
    @sangitahajariwala8021 3 роки тому +4

    Ame gorpapdi kahia Chhia. Tamari jem j banavi a 6. Pan amuk time kathan bane 6e. Khoob khoob abhar.

  • @bhavanapandya588
    @bhavanapandya588 3 роки тому +1

    Khub saras👍

  • @Sing3199
    @Sing3199 3 роки тому +3

    બહુ જ બારીકાઈથી માહિતી આપી છે સરસ

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому +1

      તમારો કિંમતી સમય આપી વીડિયો જોવા બદલ અને તમારી કોમેન્ટ બદલ ખુબ ખુબ આભાર 🙏💐💓

  • @SantaMasi-ki8le
    @SantaMasi-ki8le Рік тому +1

    👌👌સુખડી જ કહીએ છીએ.
    કરકરા લોટ થી બનાવીએ છીએ અમે.તમે બનાવી તે 👌👌 બની છે.🙏🙏🙏🙏

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  Рік тому

      તમારો કિંમતી સમય આપી વીડીયો જોવા બદલ અને તમારો અભિપ્રાય જણાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐

  • @mr.kantijithakor1974
    @mr.kantijithakor1974 3 роки тому +3

    માતર

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      હા, સુખડી, ગોળપાપડી અને માતર પણ કહેવાય છે.
      તમારી કૉમેન્ટ બદલ ખુબ આભાર 🙏💐

  • @shivanyavlog1211
    @shivanyavlog1211 Рік тому +1

    I try it... So nice... Superb... Thnk u so much ❤

  • @kanchansawale1687
    @kanchansawale1687 3 роки тому +3

    👌👌

  • @pooja-wt8ly
    @pooja-wt8ly 3 роки тому +1

    Nice golpapdi che😋😊

  • @lionsofswaminarayan4288
    @lionsofswaminarayan4288 3 роки тому +4

    👌👌👌👌👌

  • @vipulchavda2769
    @vipulchavda2769 Рік тому +1

    very nice Mari favourite sukadi

  • @mahendraramavat60
    @mahendraramavat60 3 роки тому +4

    સુખડી ખુબ જ સારી વાનગી છે.પણ તેનુ સ્થાન
    ચોકલેટે લઇ લીધુ છે.સરસ રજુૃવાત💪

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому +3

      સાચી વાત છે.
      આમ જોઈએ તો સુખડી જેવી હેલ્ધી અને ટેસ્ટી મીઠાઈ કોઈ જ નથી ચોકલેટ પણ નહીં.
      તમારો કિંમતી સમય આપી વીડિયો જોવા બદલ અને તમારી સરસ કોમેંટ્સ બદલ ખુબ ખુબ આભાર 🙏💐❤️

  • @jyotipunj5976
    @jyotipunj5976 3 роки тому

    Dashmi recipe

  • @chandrikasoni8904
    @chandrikasoni8904 3 роки тому +6

    Super👍👍👍👍👍

  • @binamehta7095
    @binamehta7095 Рік тому +1

    Ame golpapdy kahe che..
    Aam j banaviye chiye.
    Tamari recipe 👌👌

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  Рік тому

      તમારો કિંમતી સમય આપી વીડિયો જોવા બદલ અને તમારો સરસ મજાનો અભિપ્રાય જણાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐

  • @ghanshyambhaipatel380
    @ghanshyambhaipatel380 3 роки тому +3

    કોરોનામા ભુલાય જવાયુતું પરંતુ તમારો એપિસોડ જોયા પછી બનાવાની ઈચ્છા થઇ , તમારી સમજાવાની સરસ, સરળ રીત છે, ખુબ સરસ રજુઆત કરી તમે

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому +1

      ઘણો ઘણો આભાર 🙏💐
      તમારો કિંમતી સમય આપી વીડિયો જોવા બદલ અને મારો પ્રયાસ ગમ્યો તે જણાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐

  • @rekhasachdev5675
    @rekhasachdev5675 3 роки тому +2

    Wow thank you for the perfect sukhdi recipe 🙏🙏

  • @nizampatel430
    @nizampatel430 3 роки тому +3

    👍👍👍👍👍👍

  • @amrutgadhavi8767
    @amrutgadhavi8767 Рік тому +1

    Jaymataji

  • @vimalathakkar8160
    @vimalathakkar8160 2 роки тому +1

    The Best method. We also doing same method from our Janis time

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  2 роки тому

      Thank you so much for your valuable feedback 🙏💐❤️
      Thank you for watching 🙏💐

  • @jitendradharmpal2530
    @jitendradharmpal2530 3 роки тому +5

    Sari che pan time bahu. Lage che 😇. & Your voice 👍👌. Che 😁

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому +1

      હા, સમય વધુ લાગે પણ સ્વાદિષ્ટ એટલી હોય કે વારેઘડીએ બનાવવાનું મન થાય.
      તમારી કૉમેન્ટ બદલ ખુબ આભાર.
      મારો અવાજ તમને સરો લાગ્યો તે જણાવવા બદલ આભાર.
      તો હું સરસ ગાયિકા પણ છું.
      આ મારા દ્વારા ગવાયેલું ભજન તમે જરૂર સંભાળજો, તમને ગમશે.
      હે મારા ઘટમાં બિરાજતા
      ua-cam.com/video/popPvV7Op3A/v-deo.html

    • @pratibhamehta8141
      @pratibhamehta8141 3 роки тому +1

      Very nice sukhdi golpapdi pun kaiechie.

  • @dipalimachchhar9860
    @dipalimachchhar9860 3 роки тому +1

    Hu pan aa rite j banavu chhu nice video

  • @chakramlallu9171
    @chakramlallu9171 3 роки тому +4

    ખુબ જ સરસ

  • @adipikapatel8041
    @adipikapatel8041 3 роки тому +1

    Joradar rit Che

  • @pramilabenparmar8117
    @pramilabenparmar8117 3 роки тому +1

    Khub saras

  • @jyotigajjar3576
    @jyotigajjar3576 3 роки тому +3

    Sukhadi j kahiye chhe

  • @pritimehta6692
    @pritimehta6692 Рік тому +1

    Aaj rite

  • @jumanakagalwala9615
    @jumanakagalwala9615 3 роки тому +1

    Baahu j saras. Hame ene golpapdi kahie chhe

  • @dilipbhaishukla6333
    @dilipbhaishukla6333 3 роки тому +5

    અમે આરીતે જ કરતા હતા પરંતુ ઉતાવળ કરતા હતા આભાર

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      તમારો કિંમતી સમય આપી વીડિયો જોવા બદલ અને તમારી સરસ કોમેંટ્સ બદલ ખુબ આભાર 🙏💐

  • @devamakwana7659
    @devamakwana7659 3 роки тому +1

    Bahuj saras

  • @dipeshbhavsar1982
    @dipeshbhavsar1982 3 роки тому +4

    My personal favourite

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      Yes
      It's my favorite too
      And I think it's the most favourite sweet of all of Gujju people

  • @rudrasharma1412
    @rudrasharma1412 3 роки тому +1

    Bahut tasty lg rhi he .. mouth watering 😋😋😋😋

  • @rekhathakor3682
    @rekhathakor3682 3 роки тому +4

    માતર કેવામ આવે છે

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      હા, એકદમ સાચું
      સુખડી, ગોળપાપડી અને માતર પણ કહેવાય છે.
      Thank you 🙏💐

    • @jyotigajjar3576
      @jyotigajjar3576 3 роки тому

      Matrima kuldevi chhe?

    • @rekhathakor3682
      @rekhathakor3682 3 роки тому

      @@jyotigajjar3576 હા

  • @moviesvers2845
    @moviesvers2845 3 роки тому +1

    Didi bovaj saras resepi che

  • @urmiart1447
    @urmiart1447 3 роки тому +3

    Beautiful

  • @CDKAPADI
    @CDKAPADI 3 роки тому +1

    Saras rit chhe

  • @asg_gamer7898
    @asg_gamer7898 3 роки тому +6

    👍

  • @vandnajethani8233
    @vandnajethani8233 3 роки тому +1

    Bau mast bani hati dii mara dada pan khai sakta hta soft hati mst

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      Are waah! Khub saras👍👌
      Tamara dada ne mara Jay Shree Krishna 🙏💐 kehjo
      Janine khub aanand thayo ke tamne recipe pasand aavi.
      Recipe try kari tamaro anubhav janavva badal khub khub aabhar 🙏💐❤️

  • @user-bi7se2zl1c
    @user-bi7se2zl1c 3 роки тому +3

    ગોળ ઘી નો પાયો બનાવીને માતેશ્વરી મેલડી માં મંદિર માં સુખડી નો પ્રસાદ બનાવી છીએ માં માતેશ્વરી મેલડીમાં તમને સુખી રાખે🌹🌹🌹

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      જય માતેશ્વરી મેલડીમાં 🙏💐
      તમારા આશીર્વાદ માટે ખૂબ જ આભારી છું 🙏🙏
      તમારો કિંમતી સમય આપી વીડિયો જોવા બદલ અને તમારી સરસ કોમેંટ્સ બદલ ખુબ ખુબ આભાર 🙏🙏
      તમે માતાજીના મંદિર માં સેવા આપો છો તે જાણીને ખૂબ જ આનંદ થયો.
      માતાજી ના ચરણો માં મારા પ્રણામ🙏🙏

  • @kalpanabakshi693
    @kalpanabakshi693 2 роки тому +1

    Saras rite samjavy👌👌👍

  • @bharatisejpal3920
    @bharatisejpal3920 3 роки тому +4

    Avij rite bane chh

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому +2

      તમારો અભિપ્રાય જણાવવા બદલ ખુબ ખુબ આભાર 🙏💐

  • @geetajaraval3806
    @geetajaraval3806 3 роки тому +1

    Bhub saras

  • @kaminiluhar7794
    @kaminiluhar7794 3 роки тому +3

    👌👌💯

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      Thank you for watching and thank you so much for your lovely comment 🙏💐❤️

  • @kalpanakatti7735
    @kalpanakatti7735 3 роки тому +1

    Bhau j sars

  • @Shreehari201
    @Shreehari201 3 роки тому +3

    👌👌👌👌

  • @nargisashaiknargisashaik6994
    @nargisashaiknargisashaik6994 Рік тому +1

    ❤ verygood bhotachhalga 😊

  • @raj_syama_ji_officiel1554
    @raj_syama_ji_officiel1554 2 роки тому +1

    Supar . Jotaj moma pani aavi gayu
    .mem sojina lothani sukhadi kevirite banavay.

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  2 роки тому

      તમારો કીમતી સમય આપી વિડિયો જોવા બદલ અને તમારી કૉમેન્ટ બદલ ખુબ ખુબ આભાર 🙏💐

  • @manjulabenmakwana2390
    @manjulabenmakwana2390 3 роки тому +3

    Sukhadi

    • @ashirwadkitchen-gujarati
      @ashirwadkitchen-gujarati  3 роки тому

      તમારો કીમતી સમય આપી વિડિયો જોવા બદલ અને તમારી કોમેન્ટ બદલ ખુબ ખુબ આભાર 🙏💐❤️

    • @chandubensonigra878
      @chandubensonigra878 3 роки тому

      @@ashirwadkitchen-gujarati u