સીતારામ બા ભાઈ ભાભી બધાઈ ને તમારા વિડિયો જોઈને બહુજ આનંદ નો અનુભવ થાય છે ભાઈ ક્યારેક બહાર નો નજારો બતાવજો લીલી હરિયાળી ને આસપાસ જે 🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
Jai shree Krishna seetaram 🙏 daxa ben nu piyer sars chey beno na 3,son mast chey priyal ne moj avi gai nana na ghre priyal avigai dadi aagal ghr sunu hatu taravger❤
રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ બધા ને ખબર હોય કે ઘર માં કોઈ કામ કરે એમ નો હોય તો કામ કરાવા લાગવુ પડે નાના છોકરા ઘરમાં હોય ને એટલે બધા ને થોડુ થોડુ કામ કરવું પડે
નાના ભાઈ તો બધાને ઘરે કામ તો એવું પડી જ હોય એ ઘરમાં કોઈ ના હોય એટલે કોણ કામ કરે તમારાથી થાય નહીં તો અમારા ઘરમાં અમારે બે નાના છોકરા છે તમારે કામ બધું પડ્યું રહેવું એવું કઈ ના હોય કે જેવું તેવું પડ્યું છે એમ કૈલાશબેન બોલો બોટાદ થી
Jay shree Krishna
Jay shree krishna 🙏
Jay shree Krishna viram bhaiya
@@ManishHalai જય શ્રી કૃષ્ણ 🙏
Jyar thi tme vlog stat kriya tyar thi roj jovu
Thanks 👍
જય માતાજી
વાહ ખૂબ સરસ
જય માતાજી🙏
ખુબ ખુબ આભાર🥰
બા ને આજે ગમતું નોતુ પિયલ વગર તમારે બોવ વરસાદ છે😊
હા હવે આવી ગઈ એટલે મોજ.
હા આજે નથી આવ્યો બાકી તો ચાલુ જ હોય
Ba Shanti thi karvanu kai utavad nai karvanu padi jaiye to
Ok
તમારા વિડિયો જોવા ની બહુ જ મજા આવે છે
Thankyou so much 🥰
Jay Mata Di Veeram bhai daksha didi priyal and baa jit bhai🎉🎉🎉🎉🎉
જય માતાજી 🙏 તમને પણ
મધુ પરમાર વિરમ ભાઈ ❤ ભાભી બા❤પૃયલ જીતભાઈ ❤ બધા ❤મજા માં ને❤સરસ વીડિયો છે ❤
હા હો મજા માં બધા
ધન્યવાદ
સીતારામ ને જયશ્રી કૃષ્ણ દક્ષા બેન 😊😊😊
જય શ્રી કૃષ્ણ 🙏 સીતારામ
સીતારામ બા ભાઈ ભાભી બધાઈ ને તમારા વિડિયો જોઈને બહુજ આનંદ નો અનુભવ થાય છે ભાઈ ક્યારેક બહાર નો નજારો બતાવજો લીલી હરિયાળી ને આસપાસ જે 🎉🎉🎉🎉 વર્ષા બેન ભરતભાઈ કિડેચા સુરત થી
સીતારામ 🙏 તમને પણ
હા જરૂર બતાવીશું
Popaya nu be rakhjo ly jasu
Ok
Mahadev har
Mahadev har 🙏
જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ 🙏
Jay shree krishna daxaben masi priyal kem co bdha mja mane priyal vinano vidiyo saro noto lagto priyal aavi aetle mja aavi vidiyo jovani happy family
Thankyou so much 🥰
Hu tmara roj vlog jovu chu
Thankyou so much 🥰
Ram Ram Virambhai Ane Bhabhi Ane Baane Priyal Saras Laage Che
Ram Ram 🙏
Thankyou so much 🥰
Virambhai તમે બોવ જવાબદારી સંમભાલો છો
મોટાભાઈ હોય e બધે સમજદાર j hoy
દક્ષા બેન ને રોકવા દિવાય ની ભાઈ
Hi priyal❤❤
Thankyou so much 🥰
Jai shree Krishna masi 💗✨
Priyu baby aene masi ni bonding jova ni bovj maza aave ❤❤
Jay Shree krishna 🙏
જયશ્રી.ક્રિશ્ના.માસી.વિરમભાઇ.દાક્ષભાભો.પ્રિયા.જીતભાઇ...બધા.કેમ.છો.મોજ.માં.🙏🙏🌹🌹
જય શ્રી કૃષ્ણ 🙏
મોજ માં હો બધા 🥰
જય માતાજી સીતારામ વીરમ ભા ય દક્ષાબેન
જય માતાજી 🙏
Jaymataji 😊
Jay mataji 🙏
Jay mataji virambhai ne daxabhabhi ne masi ne jeetbhai ne priyal su kare che
જય માતાજી 🙏
પ્રિયલ ને હમણાં મોજ હો
Jay mataji 🙏
જય માતાજી 🙏
Sitaram 🙏🙏 jay shree krishna 🙏🙏
Sitaram 🙏
Jay shree krishna 🙏
❤જય શ્રી પુરૂષોત્તમ 🙏🌹 વિરમભાઇ મારા તરફથી બઘાને કહેજો મીના બેન છોટાઉદેપુર થી
જય શ્રી પુરૂષોત્તમ 🙏 તમને પણ
જય સુરાપુરા દાદા કેમ છો બધાં દક્ષાબેન પ્રિય લ સુકરે છે વીરમં ભાઈ આવી ગયા પાછા બોટાદ થી કૈલાસબેન બોલુ છું
જય સુરાપુરા દાદા🙏
બધા મજા માં હો🥰
Jay mataji
Jay mataji 🙏
Jay shri Krishna to all, ❤❤❤❤❤
Jay Shree Krishna 🙏
Mast
Thanks all
Very nice
Thankyou so much 🥰
Jay dwarkadhish
Jay dwarkadhish 🙏
Hii priyal dika Aavigai ghare.
હા હો....
વિરમભાઈ તમારા પરીવાર ને જય શ્રી કૃષ્ણ સીતારામ માસી તમારા થી ધીમે ધીમે કામ થાય એકલા હાથે કરવાનુ હોય તે
જય શ્રી કૃષ્ણ 🙏
હા થાય એટલું તો કરવું જ પડે ને
Jai shree Krishna seetaram 🙏 daxa ben nu piyer sars chey beno na 3,son mast chey priyal ne moj avi gai nana na ghre priyal avigai dadi aagal ghr sunu hatu taravger❤
જય શ્રી કૃષ્ણ 🙏 સીતારામ
હા પ્રિયલ ને મોજ પડી ગઈ હો
Tamare kuvo che?
હા
Baa kem hmna tensan ma ch kai k su?/sad j hoy ch hmna
એવું કાઈ નથી
Hello Bhai. Na. Tamara. Baa. Na. Bada. Dayro na Jay mataji na sita ram Bhai majam sa. To. Ben. Bay. Ok
જય માતાજી 🙏
હા હો મજા માં
Masi tamne pag dukhe che atale kaam dhime dhime j thai ama Kay vadho nay e to avu paydu hoy
હા અમે પણ એ જ કહીએ કે થાય એટલું ધીમે ધીમે કરાય.
કામ તો કાયમ કરવાનું જ હોય
Jit bhai love merej karva na so ke hu rajkot thi jagu
Na ho arrange marriage karva. 😊
રામ રામ ને સીતા રામ માસી દક્ષાબેન પ્રિયલ ને વિરમભાઇ બધા ને ખબર હોય કે ઘર માં કોઈ કામ કરે એમ નો હોય તો કામ કરાવા લાગવુ પડે નાના છોકરા ઘરમાં હોય ને એટલે બધા ને થોડુ થોડુ કામ કરવું પડે
હા સાચી વાત છે તમારી😊
.raji.thai.gyan.ho!ma
હા
🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏
શીલાની ડાહી છે
Thankyou 🥰
Priyal.આવી.એટલે..વિડિયો.માં.મજા..આવી.પ્રિય.નું.બોલવાનું.ચાલુ.😂😂.વાતો.કરવી.બહુ.ગમે😂
હા હો પ્રિયળ વગર વિડિયો પણ અધૂરો લાગે અને અમને પણ ન ગમે
Kem che viram bhai bhabhi priyal baa ne badha maja ma ne hu rajkot thi jagu
મજા માં હો🥰
Viram bhai bov saru kam kro so hu rajkot thi jagu
Thankyou so much 🥰
ભાઈ પ્રિયલ નાનાને ઘરે ગીયાતા
હા હો
Daksha Ben tamara piyar ma jai ne vlog banavay etale rokava made kiran ben ni jem
બનાવી તો લયે પણ ત્યાં ઈન્ટરનેટ નથી ચાલતું સરખું એટલે વિડિયો એડિટ અને અપલોડ નથી થઈ શકતો
નાના ભાઈ તો બધાને ઘરે કામ તો એવું પડી જ હોય એ ઘરમાં કોઈ ના હોય એટલે કોણ કામ કરે તમારાથી થાય નહીં તો અમારા ઘરમાં અમારે બે નાના છોકરા છે તમારે કામ બધું પડ્યું રહેવું એવું કઈ ના હોય કે જેવું તેવું પડ્યું છે એમ કૈલાશબેન બોલો બોટાદ થી
થેંકયુ કૈલાશબેન🥰 હા સાચી વાત છે તમારી. ઘર માં કોઈ ન હોય કામ પડ્યું રહે
પ્રીયલ વગર ઘરમાં અંધારૂ❤❤❤ હતું વો વિરમભાઈ
હા સાચી વાત છે તમારી.
Baa ne mara Sita Ram khejo
Haa jaroor
🙏🙏
જય શ્રી કૃષ્ણ 🙏
Jay mataji 🎉
જય માતાજી 🙏
Very nice
👍
Thankyou 🥰
જય માતાજી
જય માતાજી 🙏
🎉🎉🎉🎉🎉🎉❤🎉🎉🎉@@Veerdaxavlogs