Pargama payri Part 1 Best Aadivasi Timli

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Track- Pargama payri part 1
    Album - Pargama payri
    Singer-
    Lyrics-
    Music-
    Producer-
    Copyright owner- Parvati music center

КОМЕНТАРІ • 353

  • @gamitkiran8070
    @gamitkiran8070 Рік тому +82

    હું જ્યારે આ સોંગ જોવું છું તો એટલો ગર્વ થાય છે કે હાથ ના વાળ ઊભા થઈ જાય છે.... ગર્વ છે મને હું આદિવાસી છું...
    જય આદિવાસી 🏹🏹

  • @shobhanavasava456
    @shobhanavasava456 3 роки тому +81

    વટ છે મારા આદિવાસીઓ નો ખૂબ આનંદ થાય છે મારી માતરુ ભાષામાં ગીતો સાંભળવા ખૂબ આનંદ થયો ☺☺☺

  • @onlympgujratitimliofficial4581
    @onlympgujratitimliofficial4581 5 місяців тому +11

    સાંછુ ભાઈ મને પણ આ ગીત સાંભળીને બાળપણ ની ખુશી આજ પણ એહસાસ થાય છે જય આદિવાસી સાસ્કૃતિક પરંપરા ગીત બાળપણ યાદ આવે છે ભાઈ 😥😥😢😭

  • @manilaltadvi4115
    @manilaltadvi4115 Рік тому +37

    ઓલ મોસ્ટ સુપર હિટ ટીમલી આદિવાસી સમાજ ફેવરેટ ગીત 🤘🕺

  • @unknown-jh1xf
    @unknown-jh1xf 11 місяців тому +6

    Mere dediapada (Narmada) ki taraf hamare adivasi (tribal) community ko represent karti ek folk song+dance
    VASAVA TRIBES ki aur se sabhi Adivasi bhai ko Jay Adivasi 🏹🇮🇳🙏🫡

  • @rooh_x13
    @rooh_x13 8 місяців тому +27

    Instagram se special is song ke liye aaya ❤❤

    • @jayminsolanki2304
      @jayminsolanki2304 6 місяців тому +1

      😊

    • @karunvasava9813
      @karunvasava9813 6 місяців тому

      Me bhi old song dhudte dhudte UA-cam par aa gaya ,abhi old song sunne me maja aata he

  • @vishaldamor2384
    @vishaldamor2384 4 роки тому +74

    હું અરવલ્લી નો છું.. પહેલીવાર Song સાંભળ્યું અને બોલી પણ સમજણ પડી ગઈ..
    હું પોતે ખૂબ જ ટીમલી રમું છું
    જય જોહર જય આદિવાસી💪

    • @rockgaming3979
      @rockgaming3979 4 роки тому +4

      Jai johar

    • @rockgaming3979
      @rockgaming3979 3 роки тому +2

      Vasava boli che 🙏 jai johar jai adivasi 🙏🏹

    • @nishaben9050
      @nishaben9050 3 роки тому +3

      Me aadiwashi shu vasava ....Hal ma aambalayara job karu shu

    • @Yuvi_Vasava
      @Yuvi_Vasava 2 роки тому

      @@nishaben9050 superb

  • @vasavakamaal1987
    @vasavakamaal1987 Рік тому +14

    વાહ જ્યારે જ્યારે આ ગીતો શાભડું છું ત્યારે મને ગર્વ થાય છે કે હુ એક આદીવાસી છું PMC નો ખુબ ખુબ આભાર જેમને આવા અણમોલ ગીતો ની ભેટ આપણ ને આપી❤❤❤❤❤

  • @vasavaravi297
    @vasavaravi297 3 роки тому +22

    MY FAVOURITE TIMLI 😘😘

  • @vasavanitinkumar670
    @vasavanitinkumar670 4 роки тому +20

    Haaa moj vasava ni garv thay gayo mane...jai adivasi bhaiyo

  • @vasavaritesh6631
    @vasavaritesh6631 4 роки тому +31

    Bhai gajab nu chhe Juno jamano aavi gyo yad

  • @vasavanileshvasavanilesh8255
    @vasavanileshvasavanilesh8255 5 років тому +5

    Mast timli juno geet

  • @martin5645
    @martin5645 6 місяців тому +110

    કોણ કોણ 2024 માં જોય છે આ વીડિયો ❤😁

  • @veer05-y
    @veer05-y 3 роки тому +8

    Dil jiti le song shabhdine evi aadiwashi amari timali che bov sarsh...🙏🙏

  • @RameshRathod-tn9zl
    @RameshRathod-tn9zl 2 роки тому +3

    Haa mara real aadivasi 🌿🏹🏹🏹🏹💯

  • @tadvijaydeep5127
    @tadvijaydeep5127 Рік тому +7

    Jay Aadivashi Jay Johar 🏹🌾 ha apri moj ha ❤️🌏

  • @sanjayvasava6919
    @sanjayvasava6919 4 роки тому +23

    Proud of dediya pada,😊aane kevay timli 👌👈 👍

  • @neelgameing3724
    @neelgameing3724 Рік тому +51

    આદિવાસી સમાજ ના પરંપરા ને આટલું સરસ રજૂ કરવાવાળા ને મારા અને મારા આદિવાસી તરફ થી ખૂબ ખૂબ અભિંદન.

  • @niteshjvlogs
    @niteshjvlogs 3 роки тому +5

    Very nice 👌👌👍

  • @vasavaaruna4692
    @vasavaaruna4692 4 роки тому +4

    Jay johar Jay aadivasi

  • @rooh_x13
    @rooh_x13 8 місяців тому +6

    Awsome yarrr❤❤❤

  • @MaheshTadvi-zd5vp
    @MaheshTadvi-zd5vp 5 місяців тому

    Jay adivasi

  • @Vishuu215
    @Vishuu215 Рік тому +121

    ખરેખર અદ્ભુત રીતે આદિવાસી સમાજની શૈલી માં આ ગીત રજૂ કરવામાં આવ્યું છે. મને ગર્વ છે કે હું પણ આદિવાસી સમાજમાંથી જ છું. 👑❤️🙌😇🏹

  • @kingragner3306
    @kingragner3306 3 роки тому +8

    Ha Ha... VaSaVa ni Moj...🔥🔥🔥🔥

  • @kamalkirade8730
    @kamalkirade8730 Рік тому +2

    ❤️❤️

  • @alpeshrathwa2751
    @alpeshrathwa2751 Рік тому +10

    આદિવાસી રીતરિવાજોના ગીતો પ્રકૃતિ સાથે મેળાપ હોય છે અને બોલીમાં મીઠાશ હોય છે

  • @j_star_topedit1650
    @j_star_topedit1650 Рік тому +4

    Super 😍❤️😍❤️😍❤️😍

  • @kalpeshgaming1198
    @kalpeshgaming1198 Рік тому +3

    🏹❤❤❤

  • @nishaben9050
    @nishaben9050 3 роки тому +7

    Jay birjamunda ...I am vasava

  • @VSV684
    @VSV684 Рік тому +11

    King of aadivasi

  • @ashokvasava2078
    @ashokvasava2078 Рік тому +3

    vasava king👑

  • @vasavapriyank7533
    @vasavapriyank7533 4 роки тому +5

    Dn

  • @vasavayuvraj7554
    @vasavayuvraj7554 Рік тому +7

    Old is gold 🥇

  • @nitavasava1532
    @nitavasava1532 Рік тому +1

    ohh aa to Mari language che 💃💃💃

  • @RajubhilRajubhil-qt2ek
    @RajubhilRajubhil-qt2ek 4 місяці тому +5

    જય, આદીવાસી,મોજ,હા❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sanjaymali6955
    @sanjaymali6955 4 роки тому +6

    કેટલા દીવસ પછી મલી ટીમલી 🤜👌👌👌👌👌👌

  • @HareshKumar-mg7vs
    @HareshKumar-mg7vs Рік тому +3

    Nice 👍 song

  • @sonalvasava2579
    @sonalvasava2579 2 роки тому +5

    Vat mara adivasiyono🤗👏👏👏

  • @SajantadviSajantadvi-qy7pc
    @SajantadviSajantadvi-qy7pc Рік тому +5

    Super song

  • @rahulvasava752
    @rahulvasava752 2 роки тому +2

    Jay Adivashi 🏹

  • @djsanjaygujaratimix2653
    @djsanjaygujaratimix2653 4 роки тому +9

    My fevret song

  • @arjunvasava9761
    @arjunvasava9761 3 роки тому

    Haa moj vasava

  • @rajbharti3314
    @rajbharti3314 5 років тому +32

    Bhai juna divaso yaad aave gaya👍👍👌👌💪

  • @vasavaritesh6631
    @vasavaritesh6631 4 роки тому +10

    👌👌👌👌👌👌👌

  • @neelgameing3724
    @neelgameing3724 Рік тому

    જય આદિવાસી

  • @vasavasudhaben1906
    @vasavasudhaben1906 2 роки тому +1

    Ram hunumanji game che

  • @SunilkumarSunilkumar-jr6rv
    @SunilkumarSunilkumar-jr6rv Рік тому

    Very nice git se

  • @shobhanavasava456
    @shobhanavasava456 3 роки тому +11

    Nice jay aadivasi

  • @pigeoningujarat
    @pigeoningujarat 4 роки тому +6

    Ha mara aadivasi

  • @nickvasava3347
    @nickvasava3347 4 роки тому +10

    Aadivasi Vasava king

  • @kgamit8327
    @kgamit8327 4 роки тому +15

    Listing 2020 after 3year 😘👫👫👫👫 n First Number of This Timli other defiantly fail to this timli compare😘😘😘😘😘 Jay Adiwasi🏹

  • @jagadishvasava8404
    @jagadishvasava8404 4 роки тому +121

    કેટલી સરસ અનુભૂતિ થાય છે, આપણી બોલીમાં જ્યારે ગીતો ગવાય છે.અને આ ગીતો ,તેનો લય આજે પણ જીભ પર અચાનક આવી જાય છે.

    • @worshipofnature1595
      @worshipofnature1595 3 роки тому +2

      Sachi vat Jay Johar 🏹
      Jay adivasi 🏹

    • @shanukalidash4658
      @shanukalidash4658 3 роки тому

      સતકોનેમતકોહસ ?યસયષલલય
      યઙવલયયયસયઞઞભઞયઙઞભયભહ

    • @pandupawara5114
      @pandupawara5114 3 роки тому +2

      Pandu Laxman Pawara

    • @jitendrathakor2825
      @jitendrathakor2825 2 роки тому +3

      The gyeg

    • @aodsatish3767
      @aodsatish3767 2 роки тому

      @@pandupawara5114 p PPP ml /0)/LP PPP0 po PPP

  • @vasavarajesh3661
    @vasavarajesh3661 Рік тому +2

    1number ❤❤💋

  • @kishanrathod5472
    @kishanrathod5472 Рік тому +3

    🏹🏹🏹 😍Jay Adivasi😍 🏹🏹🏹

  • @valvirohit2293
    @valvirohit2293 Рік тому +3

    जय आदिवासी❤❤

  • @raaj_vr_7384
    @raaj_vr_7384 Рік тому +4

    💥😎😎😎💯✌hyy mara aadivasi

  • @deepvasava6035
    @deepvasava6035 3 роки тому +7

    I,💓 love 💕💗aadivash

  • @pinakinvasava7176
    @pinakinvasava7176 4 роки тому +4

    Dabhoi nu shooting pan che bhaiyo 😍👌🏻👌🏻👌🏻 jordaar timali parghama payri 😍😍

  • @nileshrathva6319
    @nileshrathva6319 6 місяців тому +2

    મને મારૂં બાલ પણ યાદ આવી ગયું ભાઈ મે બોવ ટીમલી સાભળ તો હતો.. જય આદીવાસી...❤❤❤

  • @amitgamit5486
    @amitgamit5486 4 роки тому +8

    Jay aadivasi good

  • @sureshvasava4459
    @sureshvasava4459 3 роки тому +16

    વટ છે મારા આદિવાસી નો
    આપણી બોલી અને સંસ્કૃતિ
    જૂના દિવસો યાદ આવી ગયા ખુબ સરસ

  • @vsvdivu9480
    @vsvdivu9480 4 роки тому +5

    Nice video

  • @gopalviram188
    @gopalviram188 Рік тому +2

    Oh vah 😮😊 jay aadivasi Hu pn aadivasi chu

  • @ajaybhaibhil3146
    @ajaybhaibhil3146 2 роки тому +4

    Super song full mojj

  • @hardikvasava4370
    @hardikvasava4370 2 роки тому

    એકજ ચાલે આદિવાસી ચાલે

  • @rockgaming3979
    @rockgaming3979 4 роки тому +20

    Ha mara adivasi o ni mojjj haaaa

  • @VasavaRaju-qe3qt
    @VasavaRaju-qe3qt 6 місяців тому +2

    King of aadivasi ❤️⚔️

  • @mukeshvasava6732
    @mukeshvasava6732 5 років тому +9

    Bija old timli video oplod karo

  • @vasavamanojbhaijetieyabhai3899

    Jai aadivasi

  • @Parulvasava750
    @Parulvasava750 4 місяці тому +1

    ખુબ જ સરસ સોંગ છે મને ગર્વ છે કે હુ આદિવાસી સમાજ નીછુ 🥰🥰

  • @kgwalagamerff1512
    @kgwalagamerff1512 2 роки тому

    Vasava op

  • @jigneshvasava5188
    @jigneshvasava5188 5 років тому +6

    My village body in background dancer- JARGAM

  • @sendyofficial5985
    @sendyofficial5985 3 роки тому +6

    Jay aadivasi

  • @GambheerYoyo-pz8vu
    @GambheerYoyo-pz8vu Рік тому +1

    Jay Adivasi Jay Dediyapada na aadivasi

  • @BollyFactz
    @BollyFactz 4 роки тому +1

    1080p ma convert Karo plz

  • @khansingvasava9906
    @khansingvasava9906 10 місяців тому +2

    Jay Aadivasi ❤ 🏹 🏹🏹 ❤

  • @ZaverVasava
    @ZaverVasava 5 років тому +10

    GIVE THE PROPER CREDIT 🙏🏻🙏🏻
    PLEASE

  • @vasavasudhaben1906
    @vasavasudhaben1906 2 роки тому +1

    Tempal pan game pan mandir to mara bajumaj che

  • @shivampradhan7775
    @shivampradhan7775 4 роки тому +5

    Supar timli bhai 👍 👌 👈 🎵

  • @vasavajasu5152
    @vasavajasu5152 4 роки тому +18

    Vasava narmada ben
    Singar

  • @vasavapritesh9926
    @vasavapritesh9926 4 місяці тому +2

    🏹જય 🏹આદિવાસી 🏹 ❤️

  • @tikupadvi1702
    @tikupadvi1702 5 років тому +7

    😚😚👌👌👌old is gold

  • @avinashgavit1742
    @avinashgavit1742 2 роки тому +1

    Me 12 sal ka tab ye geet meyne suna tha ab me 29 sal ka hogya hu

  • @vasavavikram956
    @vasavavikram956 Рік тому +2

    Old is Gold ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @jayeshjogi9121
    @jayeshjogi9121 4 роки тому +4

    JAYESH

  • @vasavaheenaheena3922
    @vasavaheenaheena3922 4 роки тому +10

    I Love you. 💞❤️💕VASAVA

  • @nitinpawara7715
    @nitinpawara7715 5 років тому +11

    Osm

  • @newideasniteshrathva2397
    @newideasniteshrathva2397 5 років тому +22

    Jay adivasi ...........Royal king ..

  • @mandvidjsclubs5358
    @mandvidjsclubs5358 4 роки тому +4

    Super

  • @vaghrimahendra3195
    @vaghrimahendra3195 5 років тому +3

    Rahtva

  • @nitinpawara7715
    @nitinpawara7715 5 років тому +5

    Nice

  • @mukeshvasava6732
    @mukeshvasava6732 5 років тому +15

    Parvati music center Thanks

  • @chandanpatel6427
    @chandanpatel6427 4 роки тому +6

    Jay johar jay aadivasi

  • @dipak9306
    @dipak9306 5 років тому +7

    Jay johar

  • @VanduWaskle
    @VanduWaskle 3 роки тому +3

    👌👌👍👈

  • @umeshgamer8888
    @umeshgamer8888 2 роки тому +1

    singer narmadaben vasava

  • @ManishVasava-v8l
    @ManishVasava-v8l 6 місяців тому +1

    Aek J cale aadivashi J chale❤😊

  • @gamitabhay9600
    @gamitabhay9600 4 роки тому +3

    Superb hay ra

  • @jogi5865
    @jogi5865 4 роки тому +9

    Ha mara vasava ni mojj...😘😘

  • @ganeshbhai7275
    @ganeshbhai7275 4 роки тому +6

    Nice bo bare