જાણે અજાણે આ કેવી છે પ્રીતિ જતીન ભાઇ ની સ્મિત ની ઉમંગે ઉમટે છે સાચી લાગણી શબ્દો ની માળા કેવી બનાવી વ્હાલા પ્રભુ ને પામવાની પ્રીત મા મનડું રંગાવી જતીન ભાઇ ખુશી મા મલકાય છે એમના દિલ માં જાણે આત્મ મા પ્રભુ ના પાવન કિરણ નો પડછાયો ઉભરાય છે..જેને જીવન માં રાખી પ્રીત સાચી પ્રભુ ના પ્રિય ભકત બની જાય છે જતીન ભાઇ નું હૈયું હરખાય છે..... લિ.દર્શ શાહ (ગોપાલ)
અંતરમન કેવું હરખાય જાય રે..પ્રીત પ્રભુ તુજ પામી આત્મ મા એક પ્રકાશ સૂર્ય સમાન તેજ સમાય છે રાખી જેને પ્રીત પ્રભુ ને પામવાની એની સ્મિત સદાય હરખવાની એના હ્રદય થી પ્રભુ કદીય દૂર જાય નહિ પ્રભુ ની પ્રીત મા મનડું રંગી વેદના લાગણી હૈયે થી નીકળી વાત ગોપાલ ની લખાય છે પ્રભુ મળી ગયા તો સર્વસ્વ અર્પણ છે તુજ ચરણ મા મારી સ્મિત હરખાય આ હેત ભર્યા વ્હાલા ભજન મા ગોપાલ નું મન બસ કહે રાજપ્રિય બની જશે પ્રભુ ના આત્મ નું સાચું નજરાણું..... લિ.દર્શ શાહ ગોપાલ
Bahuj saras stavan banavyu che really very heart touching ❤ Voice too good God gift 🎉 Tame bas aava nava nava stavan banavta raho sambhline haday khush Thai jaay che positive wibes male che. All team members support also good 😊
तारा रंगे रंगाई जवाय रे ए शब्दोथी कहेवाय रे सूर ताल मां भीना थईने हेत खुब ज उभराय रे Its Soulful ....bhavsrushti ni Paramdhara Shabdo ni mahek Sur Taal No Sangam ...❤❤💫👌
પ્રણામ ખરેખર જતીનભાઈ નાં સ્માઇલ સાથે નાં એક એક કડી માટે હર્ષ અને ઉલ્લાસભેર જાણ પ્રભુ ની ભક્તિ માં ટીમ સાથે સરી પડ્યા છે ખુબ ખુબ અભિનંદન જતીનભાઈ કરછ ડો બારેમાસ,
Very nice composition & lyrics too 👍
જાણે અજાણે આ કેવી છે પ્રીતિ જતીન ભાઇ ની સ્મિત ની ઉમંગે ઉમટે છે સાચી લાગણી શબ્દો ની માળા કેવી બનાવી વ્હાલા પ્રભુ ને પામવાની પ્રીત મા મનડું રંગાવી જતીન ભાઇ ખુશી મા મલકાય છે એમના દિલ માં જાણે આત્મ મા પ્રભુ ના પાવન કિરણ નો પડછાયો ઉભરાય છે..જેને જીવન માં રાખી પ્રીત સાચી પ્રભુ ના પ્રિય ભકત બની જાય છે જતીન ભાઇ નું હૈયું હરખાય છે.....
લિ.દર્શ શાહ (ગોપાલ)
Super મારા પ્રભુ પર હેત એટલું ઉભરાય રે
🙏❤️
અંતરની ઊર્મીબહુ બહુ છલકાય છે
હૈયામાં ભક્તિની છોળો છવાય ગઈ છે
જીવન ગુલાબની પાંદડી જેવા સુગંધી બની જાય છે
ખુબ જ સુંદર કાવ્ય (ભાવ) રચના કરી છે
Geet na sabdo ruday ne nachavi de che jatin Bhai...sache het ubharay che Prabhu par❤❤
Jatin Bhai aapni team ne khub khub dhanyawad.
Lyrics, bahuj Sundar.
Khub khub Anumodna tamari team ne.
Aava bhakti song chalu rakhjo 🙏🙏🙏
Tamara gayela stavan shakti aap che .Ek ek shabd ruday che .Saras saras bau saras .Anumodna varamvar
Parmatma bani jase 2.0 version....
I was lucky to be a part of..❤😮🧿
Jatin really your all your bhakti geet are heart touching and expressive voice mind blowing 👍💯🤗🎊may God bless you my child,
Beautiful picturistion
Soulful lyrics
Wonderful
खूब पसंद आया ये प्रभुमय भक्ति गीत। प्रभु को बहूसे क़रीब लाया है आपने। प्रभु आपको ऐसे ही भक्ती गीत दे। ये भावना है आदिनाथ दादा से
અંતરમન કેવું હરખાય જાય રે..પ્રીત પ્રભુ તુજ પામી આત્મ મા એક પ્રકાશ સૂર્ય સમાન તેજ સમાય છે રાખી જેને પ્રીત પ્રભુ ને પામવાની એની સ્મિત સદાય હરખવાની એના હ્રદય થી પ્રભુ કદીય દૂર જાય નહિ પ્રભુ ની પ્રીત મા મનડું રંગી વેદના લાગણી હૈયે થી નીકળી વાત ગોપાલ ની લખાય છે પ્રભુ મળી ગયા તો સર્વસ્વ અર્પણ છે તુજ ચરણ મા મારી સ્મિત હરખાય આ હેત ભર્યા વ્હાલા ભજન મા ગોપાલ નું મન બસ કહે રાજપ્રિય બની જશે પ્રભુ ના આત્મ નું સાચું નજરાણું.....
લિ.દર્શ શાહ ગોપાલ
હરખ હરખ હરખ થાય રે...
મલક મલક મલક થાય રે...
હૈયું છલક છલક છલક થાય રે...
ભક્તની ભક્તિ ઝલક ઝલક ઝલક થાય રે...
પ્રભુ મુખ ચળક ચળક ચળક થાય રે...
આંખો અપલક રહી જાય રે...
પ્રભુને જોઈને હરખાતા મનડાંને અભિનંદન...
🙏❣️🙏❣️🙏❣️🙏
Super
Bahuj saras stavan banavyu che really very heart touching ❤ Voice too good God gift 🎉 Tame bas aava nava nava stavan banavta raho sambhline haday khush Thai jaay che positive wibes male che.
All team members support also good 😊
Khub saras song..❤
Fabulous !!!
Speech less
બહુજ સરસ👍❤
અપ્રતિમ બહુજ સુંદર..🙏🙏❤
Superb....
As always best...heart touching 💗
Khubaj saras...jatin bhai❤
Keep making this type of songs.feeling very devotional
Wow🥰thanks a lott jatin bhai and team for this😍❤️
વાહ... જબરદસ્ત ટીમ..... અતિ સુંદર...
As always jatin bhai ur voice is soo sweet😇 and lyrics are super❤️
तारा रंगे रंगाई जवाय रे ए शब्दोथी कहेवाय रे
सूर ताल मां भीना थईने हेत खुब ज उभराय रे
Its Soulful ....bhavsrushti ni Paramdhara
Shabdo ni mahek Sur Taal No Sangam ...❤❤💫👌
What a lyrics what a voice!!!
Incredible song
Listening again and again
Amazing ❤❤JB u rock🎉🎉
Adbhut! jatinbhai!
Ek number ❤️
Awesome 🥰🥰🙏🙏❤️
❤❤❤
Really melodious n beautifully picturise🎉congratulations🎉 keep progressive
અપ્રતિમ...ભક્તની માંગણી...
Beautiful song .....❤
Roj sunta hu
itna sundar geet❤
Feelingfull words
Bhut aacha song hai💖💖the line het etlu ubhraay re ❤ it connects to dada💖 have dada jaldi thara dersar mai bulavo ne 🥺🥺❤
Thank you so much bhai i am a part of this ♥️♥️♥️😍😍😍
પ્રણામ ખરેખર જતીનભાઈ નાં સ્માઇલ સાથે નાં એક એક કડી માટે હર્ષ અને ઉલ્લાસભેર જાણ પ્રભુ ની ભક્તિ માં ટીમ સાથે સરી પડ્યા છે ખુબ ખુબ અભિનંદન જતીનભાઈ કરછ ડો બારેમાસ,
આપ સહુના શુભ ભાવો અમને ખૂબ પ્રેરણા આપે છે, હંમેશા આ શુભાશિષ પાઠવતા રહેજોજી
Jatin Bhai always rocks
Awesome ❤🎉
ખૂબ સુંદર ❤
Heart touching song with lovely voice.. Super❤❤❤... Jatin bhai... Listening this bhakti song heart filled...koine pan bhav aavi jai 👌
As always Jatin Bhai and team always rocks🙂. Again very heart touching voice n lyrics 👌👌
👏👏👏
Uttam banavyu motabhai @jatinbid
Umangbhai, Your Words Counts Much More, Thanks for appreciation,
It boosts our strength
🙏🙏🙏❤❤❤
waiting❤
Another masterpiece 🎶🫠❤
Ek no ❤
❤❤