બોલો Saurashtra University ની જગ્યા પણ પચાવી ગયા, TPO Sagathiya ની લીલા કે RMC ની તપાસનો વિષય

Поділитися
Вставка
  • Опубліковано 19 лис 2024

КОМЕНТАРІ • 32

  • @laxmansinhjadeja6399
    @laxmansinhjadeja6399 3 місяці тому +4

    શવ થી જાજા કોભાંડ રાજકોટ મા વિજય ભાઈ રૂપાણી ની સરકાર માં થયા છે આમ તો આખા ગુજરાત મા પણ એમ.ના ને આનંદી બેન ના રાજ મા સવ થી જાજા કોભાંડ થયા છે પણ ભાજપ ની સરકાર છે ગુજરાત મા તિયાં સુધી તેઓ

  • @yogipambhar7155
    @yogipambhar7155 3 місяці тому +1

    વિજયવિજયવિજય વિજયવિજય વિજય રૂપાણી ના શાસનમાં બધી વહેચાયેલું છે તો એની જવાબદારી કોની છે

  • @yogipambhar7155
    @yogipambhar7155 3 місяці тому

    આમાં વિજય રૂપાણી સાબિત થાય છે કે એના ભાગીદાર હોય સાગઠીયા સાહેબના એવું ભાગીદાર હોય એવું સાબિત થાય શકે છે

  • @yogipambhar7155
    @yogipambhar7155 3 місяці тому

    રાજકોટ ની 48 49 પૈકી ની જમીન સાગઠિયા સાહેબે જે 2160 વાર નીકળતી હતી એ 2500 વાર જગ્યા કાઢી છે સાગઠિયા સાહેબ ની મહેરબાનીથી

  • @yogipambhar7155
    @yogipambhar7155 3 місяці тому

    સાગઠીયા એની જગ્યાએ સાગઠીયા 25% પાનાર માર્યા છે સાગઠીયા સાહેબે 48 49 પૈકીની જમીન 2160 નીકળતી હતી એની જગ્યાએ 2500 વાર જગ્યા છે એની જગ્યાએ

  • @yogipambhar7155
    @yogipambhar7155 3 місяці тому

    રાજકોટ ની અંદર જે ટીપી ના રસ્તા મોકલેલા છે એમાં ત્રણ થી પાંચ કરોડ રૂપિયાનો વહીવટ થયેલો છે સાગઠિયા સાહેબે આમથી આમ બદલી કરવાના ત્રણ થી પાંચ કરોડ રૂપિયા

  • @yogipambhar7155
    @yogipambhar7155 3 місяці тому

    રાજકોટ ની અંદર કુવાડા રોડ ઉપર હોસ્ટાર ઓક્ટા બિલ્ડીંગ બને છે એ જગ્યા હિરલ જગ્યા સરકારી ગોડાઉન હતું ઘઉંનું એની અંદર ટીપીઓ મનસુખ સાકરીયા વેચી મારી છે અને એની અંદર કરોડો રૂપિયા કમાણો છે સાગઠીયા સાહેબ

  • @yogipambhar7155
    @yogipambhar7155 3 місяці тому

    વિજય રૂપાણી માં સાથે છે તો એનું નામ કેમ નથી આવતું

  • @bhanubhairaval1412
    @bhanubhairaval1412 3 місяці тому

    Vala kobhand 😊

  • @patelshirish-xy8of
    @patelshirish-xy8of 3 місяці тому +2

    હરામિયો

  • @yogipambhar7155
    @yogipambhar7155 3 місяці тому

    તો વિજયભાઈ રૂપાણીને હજી પાંચ વર્ષ રાખ્યા હોત તો રાજકોટ થી કે પણ આખું ગુજરાત વે રાજકોટ તો ઠીક છે પણ આખું ગુજરાત વેચી નાખે તો વિજયભાઈ રૂપાણી પાંચ વર્ષ મુખ્યમંત્રી આવોત તો આખું ગુજરાત વેચી નાખે મહારાષ્ટ્રના આત્મા હોપી દેતા પાકિસ્તાનના હોપી દે વેચી નાખત વિજયભાઈ રૂપાણી

  • @anilchavda8311
    @anilchavda8311 3 місяці тому

    🌷aap👍27

  • @LaxmiGoswami-vv7dn
    @LaxmiGoswami-vv7dn 3 місяці тому

    Satymev jayte bharat mata ki jay. E v m hataao desh bachao navajivan news very nice news best news saachi baat chhe tusaar bhai basiya very nice bhai good work best story jay bhabani bhajap jabaani

  • @mansukhbhairabadiya6314
    @mansukhbhairabadiya6314 3 місяці тому

    Biladao ne garib dhudh jevi prajaye apiya
    badalama praja ne deshbhkati ne rastrabhakti ne hindu mushalim ni add ma srif combhando ne bhrachatachar maliyo

  • @mau1991
    @mau1991 3 місяці тому

    કેમ છો? મઝા માં🇮🇳♈🙏

  • @anilchavda8311
    @anilchavda8311 3 місяці тому

    🌷✋✋✋27🌷✋👍

  • @kachhadiyakishor8920
    @kachhadiyakishor8920 3 місяці тому

    Chha gathiya gathiya