હું તો બોલીશઃ ચૂંટણીમાં માસ્ક વિના ડાન્સ કરનાર સુરતના મેયર વાહનમાં વધુ યાત્રી દેખાતા ધમકાવવા લાગ્યા

Поділитися
Вставка
  • Опубліковано 29 вер 2024
  • હું તો બોલીશઃ ચૂંટણીમાં માસ્ક વિના ડાન્સ કરનાર સુરતના મેયર વાહનમાં વધુ યાત્રી દેખાતા ધમકાવવા લાગ્યા
    Surat Mayor's hypocrisy on using mask and warning passengers
    The video of Surat Mayor Himali Boghawala checking a vehicle on the roads of Surat is very popular on social media. In the video, the mayor stops a car and sees more passengers threatening to appear. However, the recent Manpani elections took place and during this election, the same Hemaliben and his party held several rallies and gathered thousands of people. Hemaliben himself is seen in several videos dancing without a mask.
    To Subscribe our UA-cam channel, click here: / @abpasmitatv
    Social Media Handles:
    Facebook: / abpasmita
    Twitter: / abpasmitatv
    Watch Live on gujarati.abpli...
    Download ABP App for Android:play.google.co...
    Download ABP App for Apple: apps.apple.com...

КОМЕНТАРІ • 1,4 тис.

  • @darshanyoutuber966
    @darshanyoutuber966 3 роки тому +127

    મેડમ શાંતિ રાખો આડકતરા જવાબો ના આપો
    જવાબ આપવા ની હિંમત નથી...

  • @mr.j6123
    @mr.j6123 3 роки тому +9

    ફાટી.....😂😂😂😂😂😂

  • @gajenpurohit6196
    @gajenpurohit6196 3 роки тому

    Superb News Reporter

  • @bhaveshvekariya1511
    @bhaveshvekariya1511 3 роки тому

    Ronak bhai jordar ...

  • @raginijparmar150
    @raginijparmar150 3 роки тому

    Shabash ronakbhai....

  • @Shivrajbhil1999
    @Shivrajbhil1999 3 роки тому

    મેડમ પાસે કોઈ જવાબ નથી 😄🤣🤣🤣🤣🤣

  • @ajaymakvana4718
    @ajaymakvana4718 3 роки тому +83

    મેયર GTU ના student લાગે, ગોખી ને આવ્યા લાગે...😂😂😂

  • @mahendrapatel7373
    @mahendrapatel7373 3 роки тому +329

    એન્કર ને દિલ થી સલામ અવાજ ઉઠાવતા રહો એવી શક્તિ પ્રભુ આપે એજ પ્રાર્થના

  • @shailendra_20
    @shailendra_20 3 роки тому +18

    મને તો હસવું આવે છે આવા મેયર ને જીતાડવા માટે..

  • @youtubekabir7764
    @youtubekabir7764 3 роки тому +201

    પત્રકાર ને જો જવાબ નથી આપતી... તો પ્રજા ને સુ જવાબ આપતી હશે... આવા છે આપણા ચૂંટાયેલા પ્રતિનિધિ... શરમ કરો

  • @Yogi.........
    @Yogi......... 3 роки тому +11

    🤣🤣🤣 આ લોકો ની જવાબ ટાળવા ની ઓફિસિયલ ટ્રેનિગ થાતિ લાગે છે🤣🤣🤣

  • @MukeshPrajapati-sc1vx
    @MukeshPrajapati-sc1vx 3 роки тому +83

    એન્કર ને સલામ

    • @yogeshdave2095
      @yogeshdave2095 3 роки тому +2

      Bhai aa anchor koi jordar nahi. Aaye godi j che

  • @suvaraju5188
    @suvaraju5188 3 роки тому +14

    આને સાચો પત્રકાર કેવાય વાહ ભાઈ વાહ ગુડ જોબ એબીપી અસ્મિતા ને ધન્યવાદ

  • @Bipinchavda2877
    @Bipinchavda2877 3 роки тому +71

    હવે 5 વર્ષ સુધી સવાલ ના કરો જોયા કરો

    • @RoadRunner0390
      @RoadRunner0390 3 роки тому +1

      5 વર્ષ સુધી સવાલ કરવા નો અધિકાર સીનવાય ગયો ભયલા હોવી

  • @nareshsinhzala1440
    @nareshsinhzala1440 3 роки тому +16

    રિપોર્ટસ ને સલામ છે નેતા ઞીરી ઉતારી દીધી🤣🤣🤣😁😁

  • @pareshrathod1482
    @pareshrathod1482 3 роки тому +89

    આ લોકો બીજેપી વાલા જવાબ નઈ આપે સાહેબ એનું કમજ એ છે કે તમે પૂછો કઈક ને જવાબ આપે કઈક

    • @nikkiraval423
      @nikkiraval423 3 роки тому +1

      Madam pure politician chhe

    • @musicalreverberation6807
      @musicalreverberation6807 3 роки тому +1

      Khali BJP nahi. Badhi party sabha karti hati.
      Biju a ke aama election commission pan javabdaar chhe.

  • @vasaiyarahul9935
    @vasaiyarahul9935 3 роки тому +9

    રોનકભાઈ સરમુખત્યાર શાહી માં આપનું હાર્દિક સ્વાગત છે

  • @chauhan_status2850
    @chauhan_status2850 3 роки тому +74

    હવે ન્યુઝ વાળા અને પબ્લિલ ભેગા થાવ તોજ પબ્લિક ને ખબર પડશે

  • @ASYexplainTV
    @ASYexplainTV 3 роки тому

    Mene Javab de Diya he

  • @bharatparmar9216
    @bharatparmar9216 3 роки тому +56

    લાગે છે કે આ ઓલી કોરોના વાળી કોલરત્યુંન વાળા મેડમ લાગે છે😂😂😂

  • @nareshbhaichuhan5186
    @nareshbhaichuhan5186 3 роки тому +11

    સલામ સાહેબ બહુ જ સરસ અવાજ ઉઠાવ્યો

  • @mauliksavaliya7120
    @mauliksavaliya7120 3 роки тому +57

    વાહ સાહેબ વાહ તમે જનતા નો અવાજ છો હલકી મેયર ની બરાબર ની બજાવી

  • @shailendra_20
    @shailendra_20 3 роки тому +7

    આ .....લોકો ને કોરોના ચૂંટણી પછી જ યાદ આવે છે. પેલા પાટીલ ની birthday માં સુરત માં કેટલા ભેગા થયાં હતાં એ જોવો કે તમે પણ આંધળા બની ગયા છો?

  • @jaimishrabadiya4511
    @jaimishrabadiya4511 3 роки тому +38

    મેયર મેડમ જવાબ આપી શકે તેમ નથી ગુનો કર્યો છે એટલે

  • @jaavidkazi
    @jaavidkazi 3 роки тому +6

    તમારી હિમ્મત કઈ રીતે થઈ? ભાજપ ના બનેલા આ નવા મેયર ને આવા સવાલ પૂછવાની? તમે દેશદ્રોહી છો!!! "હમ કરે તો પુન, તુમ કરો તો પાપ" નથી સાંભળ્યું મારા બાપ?

  • @dhavalpatel-rp1hw
    @dhavalpatel-rp1hw 3 роки тому +43

    સાહેબ મેડમ પાસે જવાબ જ નથી....

  • @vijayradiya3363
    @vijayradiya3363 3 роки тому +6

    હવે બેસાડો બદી જગ્યાએ લેડીઝ ફસ્ટ 😂😁😀😂😂😁😁😀😁😂😂

  • @rameshgondaliya6831
    @rameshgondaliya6831 3 роки тому +46

    ભાજપ કોઈ ની વાત નહી સાભળે આનુ નામ ભાજપ

  • @parasdobariya4436
    @parasdobariya4436 3 роки тому +4

    પરીક્ષા માં પૂછ્યો એ પ્રશ્ન નો નહીં પરંતુ જે પ્રશ્ન પાકો કરીને આવ્યા છે એનો જવાબ આપે છે.😂

  • @laxmansolanki7428
    @laxmansolanki7428 3 роки тому +30

    અંધેરી નગરી ગાડું રાજા જનતા જાગો હિટલર ભાગો

    • @SJ-mv8yi
      @SJ-mv8yi 3 роки тому

      ગાડું કોણ? ચોકીદાર?

  • @mehulvora1510
    @mehulvora1510 3 роки тому +4

    સી.આર. પાટલો આવ્યોતો ત્યારે ક્યા હતી??

  • @govindabhaimakwana238
    @govindabhaimakwana238 3 роки тому +23

    આ મેયર બેન તમારા જવાબ નહીં આપે કારણ પોતાની પર નિયમ લાગુ પડે છે. તેથી એક સ્પીચ લખેલું વાંચી ગયા.

  • @YatriDirector
    @YatriDirector 3 роки тому +5

    મેયર એ પેહલા સવાલ નો જવાબ નઈ આપ્યો...... તમારે સી આર પાટીલ ને પણ પૂછવું પડશે ...તો ખબર પડશે ...જરા એમને પણ પૂછો તમે

  • @crazyfact9416
    @crazyfact9416 3 роки тому +26

    સુરત ની જનતા બહુજ હોશિયાર
    વાહ શુ મેયર છે
    વોટ કોણ આપે એ આને

    • @SJ-mv8yi
      @SJ-mv8yi 3 роки тому

      તાળીઓ વાળા

  • @rightviewpublicity2079
    @rightviewpublicity2079 3 роки тому +1

    મેયર મેડમ ને સ્ક્રિપ્ટ અપાય છે અને બોલે જાઈ છે....
    સવાલ તો સાંભળતાજ નથી....

  • @adrojabhautik1484
    @adrojabhautik1484 3 роки тому +34

    Vah Ronak bhai vah tamara jeva reporter ni j jaroor 6e

  • @mylifemeditationmusic7125
    @mylifemeditationmusic7125 3 роки тому +2

    મેયર ને તો પેલા એક થપડ મારો હરામખોરો ચૂંટણી પ્રચાર આઇસ્ક્રીમ પાર્ટી ભજિયાં પાર્ટી યાદ કરો કોરોના થિ તો મરતાં મરિશૂ પણ મોંઘવારી થિ જરૂર મરી જ જશૂ મંથન કરવું હોયતો કોરોના પર નહિં પણ મોંઘવારી પર કરો

  • @advocatesosa7216
    @advocatesosa7216 3 роки тому +31

    સાહેબ મેડમ પાસે સવાલ નો જવાબ નથી ,,,,,,,

  • @hareshsondarva8503
    @hareshsondarva8503 3 роки тому +1

    આ મેડમ નથી બોલતા ....
    આ EVM બોલે છે.........
    આં મેડમ વાત પણ ધ્યાન માં નથી લેતા...

  • @sadgurusangeetclassesrajko7404
    @sadgurusangeetclassesrajko7404 3 роки тому +20

    જલ્દી થી શેર કરો...એટલુ શેર કરો કે શરમ લાગવી જોઈએ મેયર ને....Share

  • @raoljanaksinh8049
    @raoljanaksinh8049 3 роки тому +1

    એની,અટકજ,બોધાવાલા, છે, એટલે જ,બોધા,ની,જેમ, જવાબ આપ્યો છે

  • @maldesindhal6750
    @maldesindhal6750 3 роки тому +58

    તમે પત્રકાર ના સવાલ નો જવાબ આપવા ની બદલે લપ કરવા બેઠા એના કરતાં માફી માંગી હોત તો પણ તમે મેયર તરીકે કાંઈક સારા લાગત ....જય શ્રી રામ

  • @PratipalsinhJadeja77
    @PratipalsinhJadeja77 3 роки тому +2

    😂😂😂ચુટણી માં કોરોના ગાયબ😂😂😂
    વિકાસ.. વિકાસ.. વિકાસ..

  • @shyampatil3245
    @shyampatil3245 3 роки тому +30

    પહેલા પોટ્ટે કાયદાનું પાલન કરો

  • @vithalaninarendrabhai2268
    @vithalaninarendrabhai2268 3 роки тому +1

    આ મેયર પોતાને મુખ્યમંત્રી સમજે છે. આ બોધાવાલા અત્યાર સુધી કયા હતા. કોરોના તો એક વર્ષ થયા છે.

  • @maheshkumarramsinh6979
    @maheshkumarramsinh6979 3 роки тому +14

    મેયર મેડમ પશ્ન નો સાચો જવાબ આપી શક્યા નથી,.......😄😄😄😄😄😄

  • @Yogi.........
    @Yogi......... 3 роки тому +1

    🤣🤣🤣 આ લોકો ની જવાબ ટાળવા ની ઓફિસિયલ ટ્રેનિગ થાતિ લાગે છે🤣🤣🤣

  • @SpiritualRaju11
    @SpiritualRaju11 3 роки тому +22

    સત્તા આગળ શાણપણ નકામું. પૂછો કઈ ને જવાબ કઈ. પોતે કરેલી બધી ભૂલો માફ, વાહ!

  • @ravikadhiwala1762
    @ravikadhiwala1762 3 роки тому +1

    મેયર સાહેબ ની ફાઇન નું ચલણ જોવા માંગો

  • @786jigu
    @786jigu 3 роки тому +12

    ખરેખર હિંમતવાન પત્રકાર છે.......આ બેન ને મેયર કહેવાય.
    ??..

  • @alpeshanghan7065
    @alpeshanghan7065 3 роки тому +1

    આ બુદ્ધિ વગર ની બાઈ છે
    આને કોને મેયર બનાવી છે બુદ્ધિ વગર ની બાઈ

  • @anilpandya6272
    @anilpandya6272 3 роки тому +41

    ભાજપ વીકાશ ની વાત કરે છે
    રોજગાર ની વાત કરો
    મોઘવારી ની વાત કરો
    તમે એક વર્ષ થી કોરાના છે તમે શું આયોજન કર્યું લોકો દશ લાખ માં લુટ

  • @hardikpatel6767
    @hardikpatel6767 3 роки тому +1

    આને કોણે મેયર બનાવી.. આના પરથી એક વાત ચોક્કસ પણે કહી શકાય કે બધા જ નિયમો public માટે જ છે નેતા ઓ માટે નહી.

  • @rakeshjayani245
    @rakeshjayani245 3 роки тому +1

    😆😆😆😆😆😆😆 Ronakbhai Patel... Amne badhu samjay gyu... Mayer madam ne tamara saval thi thodik nahi BP vadhi jaay atli problem thai rahi hoy aevu lagi rahyu chhe

  • @Jaysainat
    @Jaysainat 3 роки тому +12

    જનતા ને અપીલ કરવા કરતા.... પેલા BJP na કાર્ય કરતા તેમ જ આગેવાનો ને અપીલ કરો પ્લીઝ.... સામાન્ય લોકો ને હેરાન ન કરો પ્લીઝ

  • @rkdube8844
    @rkdube8844 3 роки тому +1

    Lokdawn BJP mate nathi

  • @crazyfact9416
    @crazyfact9416 3 роки тому +10

    100 તોપો ની સલામી તમને

  • @rightviewpublicity2079
    @rightviewpublicity2079 3 роки тому +1

    આમને મેયર કોણે બનાવ્યા???
    સવાલ શું પૂછાય છે અને જવાબ શું આપે છે....

  • @mahendrapatel7373
    @mahendrapatel7373 3 роки тому +6

    ઓ ગાંડી જે પ્રશ્ન પૂછે તેનો જવાબ આપો

  • @ashoksonagraashoksonagra7591
    @ashoksonagraashoksonagra7591 3 роки тому +1

    Pabli sity joychhe medm ne, hemali potano bachav karva adedhar feki rahi chhe, Gujarat ni janta ne heran Kari chhe teno badlo 2022 ma yogiy rite Gujarat ni janta Aap se

  • @hirabhaisolanki7823
    @hirabhaisolanki7823 3 роки тому +8

    ચૂટણી વખતે કોરોના રજા ઉપર હતો

  • @chiragshimpi2186
    @chiragshimpi2186 3 роки тому +1

    પત્રકાર ભાઈ ને મેયર મેડમે જવાબ નઈ આપ્યો કે ચૂંટણી સમયે એ પોતે કેટલા લોકો સાથે ગાડી માં હતા મેડમે તો પૂછ્યું.તેને કરતા કંઇક અલગ જ બોલ્યા વાહ ભાઈ વાહ.... આ છે સરકાર
    જાગી અન્ધભકતો જાગો....

  • @shahidsaiyad130
    @shahidsaiyad130 3 роки тому +8

    Bhakto joi lo aa madum ne c...

  • @amitpatel-bt5zb
    @amitpatel-bt5zb 3 роки тому +1

    મેયર ને ન્યૂઝ મા ભરતી કરી લો ભાઈ બોલવામા નંબર વન છે
    સવાલ કઇ ને જવાબ કઇ

  • @rajuvamrotiya6756
    @rajuvamrotiya6756 3 роки тому +6

    I'm samthing aane keway harakh pdudi 😂😂😂😂😂😂

  • @ffkiller9454
    @ffkiller9454 3 роки тому +1

    आपो मत आपो पछी लोको साभळवानु नही

  • @nareshparmar4438
    @nareshparmar4438 3 роки тому +5

    Meyar Ben મીડીયા જે પુછેછે તેનો જવાબ આપો ને

  • @sanjupatel36
    @sanjupatel36 3 роки тому +1

    Lakhi ne lavya etle etluj bole ne

  • @niravprajapati3774
    @niravprajapati3774 3 роки тому +8

    Wah👍

  • @pateljiken
    @pateljiken 3 роки тому +1

    Waah Waah

  • @Mrsevak100
    @Mrsevak100 3 роки тому +5

    aa che surat na mayor..😂😂😂

  • @darshanlkakadiya8225
    @darshanlkakadiya8225 3 роки тому +1

    ane kadho meyar ni curaci mathui

  • @Jaysainat
    @Jaysainat 3 роки тому +5

    Meyar medam par Qeaution no answer j Nathi... 😂😂

  • @sstube942
    @sstube942 3 роки тому +1

    Aa madam ni surname ekdum suit kare che "boghawala" 😂😂

  • @deepakgoswami2305db
    @deepakgoswami2305db 3 роки тому +10

    Dukh Thay Che Ava Neta O Ne Dekhine

    • @rajeshbuchiya3728
      @rajeshbuchiya3728 3 роки тому

      Ema dukh lagadvni jarur su chhe Tamara jeva loko chuntani lade to aava bakvas neta Ghare besi Jaay samjya su ladso chuntni tame ?

  • @ajajbukhari8607
    @ajajbukhari8607 3 роки тому +1

    Super sir ji tamne salaam che

  • @javedshekh9331
    @javedshekh9331 3 роки тому +4

    Dil se salam Karu chhu

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 3 роки тому +1

    Logo ne presaan karwanu kaam b.j.p. nu che.aa surti ketla bewakuf che b.j.p.ne jitavine pote aafat notre che. Bewakuf logo ne dhnyaawad.

  • @sikandarhingorja9431
    @sikandarhingorja9431 3 роки тому +6

    😂😂😂😂
    Moj padi gayi
    Q- tame rath ma ketla hata?
    A- hath senitizer karvu

  • @anilnadya888
    @anilnadya888 3 роки тому +1

    A female ne meyar banwani hesiyat nthi

  • @mukeshvalvi2246
    @mukeshvalvi2246 3 роки тому +8

    સાહેબ આ નેતાઓ અને અધિકારી બધા ની ભૂલો નથી દેખાતી,પોતે પણ કાયદા નું પાલન કરવું જોઈએ પછી જનતાને કાયદાનું પાલન કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ચૂંટણી પતે એટલે કોરોના ચાલુ....

  • @satishbharwad4719
    @satishbharwad4719 3 роки тому +1

    મેડમને જે સવાલ પુછેછે તેનો જવાબ નથી આપ તા કેમ

  • @mukeshlalwani3311
    @mukeshlalwani3311 3 роки тому +3

    Aava ancher national channel ma hova joyeie salute se anchor ne

  • @dishantpatel8943
    @dishantpatel8943 3 роки тому +1

    Aa loko chor 6.........

  • @mukeshkumarpatel7021
    @mukeshkumarpatel7021 3 роки тому +4

    કોર્ટે આવા નેતા ઓ ને સજા થવી જોઇએ

  • @RajputMilan-un6jy
    @RajputMilan-un6jy 3 роки тому +1

    અંધેરી નગરી ને ગંડુ રાજા અરે સોરી સોરી આતો ગંડુ રાણી છે🤣🤣🤣🤣

  • @ajabgajabvaato
    @ajabgajabvaato 3 роки тому +7

    એન્કર ને મુછ લગાવવા માં આવે તો CM જેવા દેખાય 😀

  • @MB-nz9pr
    @MB-nz9pr 3 роки тому

    Haji aapo Kamal ne votes..... third class..... attitude.....

  • @akashpatel3603
    @akashpatel3603 3 роки тому +4

    Good sir. Keep it up 👍🙏

  • @mrugeshdesai2914
    @mrugeshdesai2914 3 роки тому

    LoHavemhara nibanigaya
    JuthaLokoce...PatelBhai...TamneBoLvadece

  • @tarikhehindmukammalhistory352
    @tarikhehindmukammalhistory352 3 роки тому +1

    Meyar ketla bewakuf che have hindu com ne khabar padi gayi hase.

  • @khushalporiya7610
    @khushalporiya7610 3 роки тому +1

    Ane meyar na pad mathi kadho

  • @a.k.parmara.k.parmar5643
    @a.k.parmara.k.parmar5643 3 роки тому +1

    Avu kre te bhadha marva joia bhagavane avi ja prathna

  • @AshokKumar-ud4se
    @AshokKumar-ud4se 3 роки тому +1

    Ben..gandi lage che

  • @rkdube8844
    @rkdube8844 3 роки тому +1

    Jo Ave su kam mate pehru

  • @BhaumikPatel091time
    @BhaumikPatel091time 3 роки тому +1

    Abp asmita 💪🙏✅

  • @KhanjanShukla
    @KhanjanShukla 3 роки тому +2

    Awesome !!! Maja aavi gai ❤️

  • @truthpathlessland6216
    @truthpathlessland6216 3 роки тому +1

    Kaythi Avi atle ae Kai puchvani rit ch

  • @truthpathlessland6216
    @truthpathlessland6216 3 роки тому +1

    Su puche me javab su ape ch sav halkai Kare ch

  • @sanjupatel36
    @sanjupatel36 3 роки тому +1

    Je puche eno javab aapo ne