ભક્તિનું પેપર | Bhakti nu paper | સંપૂણ ગીત નીચે લખેલ છે.

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • || ભક્તિનું પેપર. ||
    અઘરામાં અઘરું લગે ભક્તિ નું પેપર,
    ભલ ભલા મેલી ભાગે રે ...ભક્તિનું પેપર.
    હોલો આવી ખોલે બેઠો, બાજ તો ખાવા ને લાગો,
    શીબી રાજા તોલે ચડ્યા રે ...ભક્તિનું પેપર.
    અગ્નિગોળા ગડગડે રે, તેલ કડાયા કડકડે રે,
    સુધવના તો તેલ માં પડ્યા રે ... ભક્તિનું પેપર.
    નરશીમેહતા ને જેલ માં પુરા, ઉપરથી તો તાળા મારા,
    વાલે મારે હાર પહેરાવ્યા રે ... ભકતુનું પેપર.
    રાણાજી એ ઝેર મોકલા, મીરાંબાઈ એ ઝેર પીધા,
    વાલે મારે અમૃત કર્યા રે ... ભક્તિ નું પેપર.
    પાંચ પાંડવ જીઠે રમ્યા, દ્રૌપદી ને દાવ માં મેળયા,
    વાલે મારે ચીર પૂર્યા રે ... ભક્તિનું પેપર.
    શકુબાઈ ને જાત્રાએ જવું, સાસુમા એ ઓરડામાં પૂર્યા,
    વાલે મારે પાણી ભર્યા રે ... ભક્તિનું પેપર.
    દુર્યોધન ના મેવા ત્યાજા, ત્યાંથી વાલો ચાલી નિષર્યા,
    વિદુર ઘરે ભાજી જમ્યા રે ... ભક્તિનું પેપર.
    ધ્રુવજી તો વેન માં ચાલ્યા, ઊંધે માથે તપ કર્યા,
    ધરણી ધરે દર્શન દીધા રે ... ભક્તિનું પેપર

КОМЕНТАРІ • 52

  • @preet2352
    @preet2352 3 роки тому +5

    વાહ મીના બા વાહ તમે કીર્તન ભક્તિ કરી ભક્તિનું પેપર આપી દીધું.... ભગવાને કીર્તન ભક્તિ મોટી કીધી છે હો.... ખૂબ સરસ ભજન છે.... જય શ્રી કૃષ્ણ..🙏🙏🙏

  • @vasingdangar7488
    @vasingdangar7488 3 роки тому +1

    Vah ben mast bhajan chhe 👌👌👌👍👍👍

  • @kakupatel8747
    @kakupatel8747 3 роки тому +1

    Super

  • @chamundamandalhimmatnagar1016
    @chamundamandalhimmatnagar1016 3 роки тому +1

    ભક્તિ નું પેપર ભજન બહુ સરસ ગાયુ છે

  • @vinabenpatel2053
    @vinabenpatel2053 Рік тому

    વાહ વાહ ભજન ખુબ જ સરસ

  • @hasumatibengohil5982
    @hasumatibengohil5982 2 роки тому

    બોવાજ મસ્ત છે તમારા ભજનો

  • @રાધેરાધે-જ7ષ
    @રાધેરાધે-જ7ષ 3 роки тому +5

    👌🙌👌

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 роки тому +2

    જય શ્રી કૃષ્ણ

  • @dineshbhaiparmar6829
    @dineshbhaiparmar6829 2 роки тому

    સરસ ભજન લખીનેમોકલીઆપીયુ

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 3 роки тому +1

    Jay sawaminara
    Vah ben

  • @akashsoni6236
    @akashsoni6236 3 роки тому +2

    Mast bhajan che

  • @nayanchalasiya5833
    @nayanchalasiya5833 3 роки тому +3

    વાહ મીનાબેન વાહ. ખૂબ જ સુંદર ગીત છે.👌

  • @varshashah4304
    @varshashah4304 3 роки тому

    Khubhj Sara's bhajan che tamaru minaben jordarrad gavdaviu pen Sara's

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 3 роки тому +2

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે મીનાબહેન ના ભજન ખૂબજ સરસ સાંભળવાની મજા આવી ગઈ 🙏 જય શ્રી કૃષ્ણ શરણં મંમં 🙏👍👌

  • @મમતાકસવાળા
    @મમતાકસવાળા 3 роки тому +3

    👌👌👌🙌👌

  • @parthmaniyar8694
    @parthmaniyar8694 3 роки тому

    Vahhh vahhh khub j Sara's bhajan gayu, bav j mast bhajan gav cho... 🙏🙏👌👌👏👏🌺🌺💐💐✨

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug 3 роки тому +3

    Wah,Khub saras gayu baheno,,Jay Swami Narayan

    • @meenabanabhajan7486
      @meenabanabhajan7486  3 роки тому

      ધન્યવાદ, જય સ્વામિનારાયણ🙏

  • @vaikunt-2sakhimandal833
    @vaikunt-2sakhimandal833 3 роки тому +1

    સરસ ભંજન ગાયું ્

  • @varshapatel56
    @varshapatel56 3 роки тому +1

    Very nice bhajan

  • @alpa6672
    @alpa6672 3 роки тому

    ખુબ સરસ બધા વાહ ભાઈ વાહ ખૂબ ખૂબ અભિનંદન

  • @bhartisharma9393
    @bhartisharma9393 3 роки тому +1

    Super 👍🏿

  • @alluarjun8706
    @alluarjun8706 3 роки тому +4

    તમારા બધા જ ભજન પહેલી વાર સાંભળ્યા. મસ્ત ગાવ છો. જય માતાજી

  • @neelapandya6315
    @neelapandya6315 3 роки тому +1

    🙏🙏🌹🌹👌👌

  • @BhavnaDavrA
    @BhavnaDavrA 5 місяців тому +1

    લા

  • @menaxibenpatel2737
    @menaxibenpatel2737 3 роки тому +2

    તમારા બધાં ભજન બહુ સરસ છે સાંભળી ને મનનો મોરલો નાચી ઉઠે ❤️થી કહું છું હું પણ ભજન ની શોખીન છું માટે તમને કહું છું કે તમે તમારા ભજન નીચે લખી ને મોકલો તો મારા જેવી કેટલીય બેનો ખૂશ થશે. ધન્યવાદ.તમારો કોન્ટેક્ટ નંબર આપવા મહેરબાની કરશો. એજ મીનાક્ષી બેનના જય શ્રી કૃષ્ણ.🙏🙏🙏

    • @Hereforcrafts
      @Hereforcrafts 3 роки тому +2

      Thank you મીનાક્ષી બેન. સાથ સહકાર બદલ આભાર. અમે already ભજન description માં લખવા પર કામ કરી રહ્યા છીએ. ટુંક સમય માં અપડેટ કરીશું 🙏🏻😇

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 3 роки тому

    રાધે રાધે ભકતિસતસગ મંડળના ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏

  • @pareshlsabalpara1621
    @pareshlsabalpara1621 3 роки тому +1

    Tamara badha geet lakhai ne muko ne sarsh 6e

  • @meenapatel2123
    @meenapatel2123 3 роки тому +1

    મિના બેન સરસ ભજન સંભળાવ્યુ..,લખાણ બદલ આભાર,,

  • @shilpamaniya7735
    @shilpamaniya7735 3 роки тому

    Mina masi Sara's gavcho

  • @anjanapatel8099
    @anjanapatel8099 3 роки тому +1

    Tmara bhajan sharsh che 👍

  • @shreyarabari484
    @shreyarabari484 3 роки тому +4

    I gave many papers in school and college and even after seeing the devotional paper, I saw it for the first time. There is a very beautiful bhajan.

    • @meenabanabhajan7486
      @meenabanabhajan7486  3 роки тому

      Thank you so much for your review and support. Keep support 🤗

  • @sardabenmakwana8961
    @sardabenmakwana8961 3 роки тому +2

    Please lakhi ne mokalo

  • @anjanapatel8099
    @anjanapatel8099 3 роки тому +1

    Aa bhajn lkhi ne moklo

  • @anjanapatel8099
    @anjanapatel8099 3 роки тому +2

    Lkhine bhajan muko 🙏

    • @Hereforcrafts
      @Hereforcrafts 3 роки тому +1

      ટુંક સમયમાં description માં લખી ને મુકીશું. સાથ સહકાર આપતા રહેજો 🙏🏻😇

  • @sardabenmakwana8961
    @sardabenmakwana8961 3 роки тому +1

    Please lakhi ne mujhko

  • @ભાવનાસુતરિયા

    બેન આ ગીત લખી ને મુકો ને પ્લીઝ

    • @Hereforcrafts
      @Hereforcrafts 3 роки тому +2

      ભાવનાબેન તમારો ઘણો ઘણો આભાર. હંમેશા અમારી ચેનલ ને સપોર્ટ કરવા બદલ. 🙏🏻 ટુંક સમય માં અપડેટ કરીશું ને કોશિશ કરીશું કે જ્યારે ભજન કીર્તન અપલોડ કરી ત્યારે જ લખી ને મૂકી શકીએ 🙏🏻

    • @ramilashah2751
      @ramilashah2751 3 роки тому

      Very nice bhajan

  • @akashsoni6236
    @akashsoni6236 3 роки тому +2

    Avu bhajan to paheli var sambhalyu ho