Rajkot Kansara Bajar
Вставка
- Опубліковано 8 лют 2025
- aa video Rajkot Ni Kansara bajar ni Raj Steel no chhe jya badhij material na badhaj vasan male chhe video ma badha vasan vise badhij mahiti aapel chhe bhav sathe
Address : " Raj Steel " Kansara Bajar , rajkot.
contact number: 9904021120
#kansaraBajar
#kansaraMarketRajkot
#kansaraBajarRajkot
#rajkot
#rajkotcity
#locholailyo
Vaaah mast
Thanks
Good one
Thanks
@@yogeshkachadm😢
❤@@LochoLaiLyo
Khub saras, thank you for taking time to show Rajkot kansara Market
વાહ ખુંબજ સરસ રાજકોટ આવશું ત્યારે તમારી દુંકાને આવીશ 🙏🏼👏
सरस
Wow..... helpful video.👏👏👌👌👌
Badhu saras hatu
ખૂબ સરસ વાસણ ભંડાર બતાવ્યો...👍
Thank you so much
Assetb
Hello from Australia, hu basically rajkot ni j chu ...n hu next time india avis tyare raj bhai ni shop parthi lot of shopping karis because mane indian vasno j use karva game che n cooking n kitchen e maro sokh che emne je first tri ply batavi te hu last year india avi tyare j me lidhi hati yes te sari ave chr healthy alternative che..n daily use ma khub sari che thanks very much for sharing
Thank you so much
Myself Darshan sheth
Owner’s Son
Welcome anytime mam 🙏☺️
@@DarshanSheth-hi8wo sure will coming next year n will visit
Bow mondhu 😮
પ્રકાશભાઈતમે ઘણી જાણકારી આપોછો પણ પ્રકાશભાઈ માવા ફાકી ઓછા કે બંધ કરો ને તો તમને સાંભળવા માં મજા આવે
😂😂😂😂
રાઇજ-કોટિયા ક્યાંથી બન કરી હકે#
😅😅
😂😂😂
Wow saras... frying mate saru 6 1st walu batavyu e
ખૂબ ખૂબ અભિનંદન
ખુબ સરસવાસણનૂ બતાવયુ
Thank you so much 😊🙏
Good 👍
Jordar video Tamara nava. Video jovani khubaj Sara's hay chhe thanks very much
Thank you so much Sarvaiya Bhai 😊🙏
ખુબ ખુબ અભિનંદન પાઠવું છું... આપના સહકાર થી બજારની ઉપયોગી ચીજવસ્તુઓ ખરીદવા માટે જાણકારી મળી શકે છે... જય જીનેન્દ્ર 🎉
Thank you so much 🙏
Very nice
Very nice.
Mast
Your video is so informative.
Can you explain more about that kadai wich is triathlon make . We would like to know as if we use it for frying - does oil sticko surface ?
Is it easy to get rid off it ?
Is it any special way to clean it ?
After long time we wa t to reorganise our kitchen
❤❤❤ सारा वासणनी खरीद कर वी छे
વાહ પ્રકાશભાઈ ફરી એકવાર ખૂબ સુંદર વીડિયો ખૂબ મઝા આવી. આવો વીડિયો યુ ટ્યુબ પર પહેલી વાર જોયો. અત્યારના લેટેસ્ટ ટ્રેન્ડનાં વાસણો જોયા. તમારા વીડિયો નાં વિષય ખરેખર સાવ અલગ અને ઉપયોગી હોય છે. ખુબજ સરસ વીડિયો. આપને ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી.
Thank you so much
❤❤ गांधी नगर केपिटल सिटी थी स्टोर खुब सरस छे अमदावाद मा ब्रांच छे होय तो जणावशो राजकोट थी बर्तन
मोकली आपशो ❤❤❤❤❤
Saras
Thanks
Aa shop joy ne avu lage k mumbai chhodi ne vasan leva to RAJKOT J JAVU
🙏👌👌👌 very nice
સરસ
Thanks
ભાવ ખૂબ tolo છો ભાઈ, અમે મુલાકાત લીધી હતી
Super
Thank you🙏
Are bhu lj upyogi avo saras video lai aavya aabhar
Thank you so much 😊🙏
Very good
Very nice 👌
પ્રકાશભાઈ મોરબી જાઓ મોબાઇલ ના સ્ટેન્ડ બને એની ફેકટરી બતાવો
મારા ઘર માં બધા વાસણ આ દુકાન નાજ છે
Experience share karso please 🙏
3 dabba wala kooker che ?
Nice
Love to buy wooden masala box and want in different style and desine
U can get it visit our shop
Good
Fine
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🏼
Thank you so much nitin bhai 🙏😊
Vstu sari hoi che aame tya thi le 6
ઘડિયાળ વાળો વિડીઓ બહુજ ગમીયો ... મહેસાણા થી જય અંબે...
કાસાનો ડીનરસેટ મળે છે.
Saras ,price kesho
વાસર તમારો વિડીયો જોવાની મજા આવી પ્યોર ગુજરાતી કાઠીયાવાડી ભાષા કિચન ને લગતા બધા જ વાસણ સાધનો આ વિડીયો બધા બહુ ઓછા તમે સરસ વિડીયો બનાવ્યો હવે રાજકોટમાં કોઈ સારા જેન્સ અને લેડીઝ ના ટેલરના વિડિયો બનાવજો એટલે કોઈને કંઈ કપડા સીવડાવવા જવું હોય તો સહેલું પડે જય સરાના મેલડી માતા
ખુબ જ સરસ વાસણ ભંડાર
Love from junagadh
Thank you so much
👍
ट्राय प्लायर त्री लेयर तांसरू
ખુબ સારી માહિતી આપી સર તમે 👍🏻...
Thank you so much
Garam rakhava mate braset malshe
Masaliyu n madrasi valu bahu saras chhe badhu
👌👌👌
Bhai jewellery box locker mate aave 6e te aap rakho 60?
Contact number par call kro mahiti aapse
Saro prayas
સરસ... માહિતી અમે અહીં ચોક્કસ થી વાસણ ખરીદવા જઈશુ.
Chokkas thi aavo madam
Casted iron pen chhe?
ઓનલાઇન સુવિધા ચાલુ છે
Laxmi 4Burger Gas price
કહારા નહી ભાઈ કંસારા બજાર બોલો
શોપ કયા વારે બંધ રહે છે .
Hanicom vasan rakho cho?
Ghav ni steel ni kothi ni 100 kg ni su prices che
Contact number par call kro mahiti aapse
Dukanwalo no awaj nathi aavto baraber
Electric market maa survey karoo
Nice... Masala dabba no Bhav... Mumbai delivery Karo cho???
Contact number par call kro mahiti aapse.
રાજકોટ ની કંસારા બજારમાં પહોંચી જાઓ. ઘણી બધી વાસણ ની હોલસેલ અને રીટેલ દુકાનો છે. અને આખા ઈન્ડિયા માં પણ પાર્સલ Delivery કરી આપે છે.
જય શ્રી કૃષ્ણ ચોરસ મસાલીયા નો શું ભાવ છે ભાઈ.
Contact number par call kro mahiti aapse
હોલોમીન મટીરીયલ મા કુકર મળે,
Raj Steel dilip Bhai paresh bhai ame tiya thiy lai 6i
Rajkot ni kansara bajaar trambana Kaine lodhana vasan aape ee Rajkot ni kansara bajaar
Masaliya ni price su chhe ?
Hillary sell ma vepari bhav ma levu hoi to koi vyavastha che!!?
Garam Rahi sake Teva tifin mate devay Teva dabba hoy to batavo
પીતલ નો શુ ભાવ છે
Tamri dukan ma tin na AEK sarcha daba Nani saez ma cha
Masaliya su price n ahemdabad ma kevi rite
Rajkot ma Audioton na DJ spikar hoy to video banavjo mota bhai નમ્ર વિનંતી
Video bani gyo chhe bhai thoda divas ma aavi jase😊👍🏻
👍👍👍
Rayt
Aa latest technology nathi... varso thi aave chhe tri-ply utensils...
Rajkot maa tractor ni Panjabi sapri no shop kai baju se bhai
કયા છે વયુ પરચડોકટ અમને તો ના દેખાયુ
FOOT MASSAGER JOI A CHHE, MALSE, PRICE
🎉
ભાઈ,
દુકાનદાર ને વધારે બોલવા દો…
તમે જે બોલો છો તે બધા જાણે છે.
વધુ items બતાવી શકે અને માહિતી આપે.
ખરાબ ન લગાડતા પણ તમે બકવાસ વધારે કરો છો.
વિચારી જો જો… તમારા સારા માટે લખી રહ્યો છું.
👍🏼
Square steel masala box malse price ?
Contact number par call kro mahiti aapse
👌
🤚👌👌👌👌👌👌
18 inch round steel basin needed
Rajkot ma PVC pipe ni fektri no video bnavo
Rajkot MA second hand Electronics Showroom batao
એ ચોરસ ડબ્બો કેટલાનો છે
Kasa na rakho cho
Anaij barva ni peti Baroda ma moklo cho
Dabba dabliyun 😃
Tanba na glass ni su price che?
Start ni price
Contact number par call kro mahiti aapse
Pav bhaji tava
અમે અહિયા વિડિયો જોઈ ને ખરીદી કરવા ગયેલ,
આ દુકાન વારા ભાઇ ભાવ નક્કી કરેલ ઑડર લઈ અને જ્યારે અમે વસ્તુ લેવા ગયા તેઓ એ ભાવ વધારી દિધેલ
આવા વિડિયો ના બનાવવા વિનંતિ છે
Bhai ev no thyu hoi kai pan mistake tha ti hase tamari
Mistek thay j nai kem ke mare pan shop j che to mistek no koi saval j nathi aavto
Order kya thi karwo??
Contact number par call kro mahiti aapse
@@LochoLaiLyo ok
Tobaco Gutaka health mate. ……nukashan karata chhe
Bank Masi Piaggio second second
Voice nu kaik karo bov j dhimo ave che
Ok
વાસણ ની દુકાન ના બોર્ડ નું તો શુટિંગ કરવું જોઈએ,જેથી કઈ દુકાન છે,ખબર પડે..
Raj steel
સામે વાળા ને માઇક 🎤🎤🎤 આપો 🙏🙏🙏