1839 | તારા પ્યારની જરૂરત તો પ્રભુ, પડશે અને રહેવાની છે

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • A deep and unwavering need for divine love, emphasizing that while there are many needs in life, the need for God's love is paramount and irreplaceable. It conveys that God's love brings fulfillment and meaning to life, transforming emptiness into completeness. The speaker acknowledges that they can cope without other things, but cannot live without this love, which is essential for achieving their goals and turning the impossible into possible.
    Such a meaning is being conveyed through this video.
    Lyrics:
    તારા પ્યારની જરૂરત તો પ્રભુ, પડશે અને રહેવાની છે
    ભલે હશે બીજી તો જરૂરતો અમારી ઘણી, પણ પહેલી આ જરૂરતો રહેવાની છે
    ડગલે ને પગલે હરકદમ પર પ્રભુ, તારા પ્યારની જરૂરત તો રહેવાની છે
    છે જરૂર એની ઘણી રે પ્રભુ, ના કાંઈ એ માપી મપાય છે
    છે સંગ તારો પ્યાર તો છે બધું, નહીં તો જીવનનો અર્થ ના સમજાય છે
    તારા પ્યારથી લાગે બધું હર્યું-ભર્યું, ખાલીપાને એ તો મિટાવે છે
    તારો પ્યાર છે તો છે જીવન, નહીં તો જીવવું બી અશક્ય છે
    પામવી છે જ્યાં મને મારી મંઝિલ, મંઝિલ પામવા કાજે પ્રભુ, તારા પ્યાર …
    અશક્યતાને શક્યતામાં બદલવા કાજે પ્રભુ, તારા પ્યારની જરૂરત તો રહેવાની છે
    ચાલશે બીજા બધા વિના, તારા પ્યાર વિના ના મને ચાલવાનું છે
    Stay connected with Sant Sri Alpa Ma and My Divine Love on social media:
    • Facebook: / santsrialpamaa
    • Instagram: / my.divine.love
    • Telegram: t.me/mydivinelove
    • More bhajans on our website: www.mydivinelo...
    Download the My Divine Love App
    • Android: play.google.co...
    • iOS: apps.apple.com...
    Thank you for watching!

КОМЕНТАРІ •