કિસાન. ક્રેડિટ કાર્ડ યોજના ની માહિતી

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 218

  • @bajarangak-5657
    @bajarangak-5657 5 років тому +9

    ગુજરાત ની અંદર હાલ કિશાન ક્રેડિટ કાર્ડ નું કામ કાજ તમારા નજીક ના પશુ દવાખાના ને સોંપવામાં આવી છે તો તમારા નજીક ના સરકારી પશુ દવાખાના નો સંપર્ક કરો.તમારે ફક્ત ડોક્યુમેન્ટ જમાં કરાવવાના થશે. બાકી નું કામકાજ પશુ પાલન ખાતું કરશે ગુજરાત રાજ્ય.
    પ્રધાન મંત્રી સાહેબ નો ખુબ ખુબ આભાર કે ખેડૂતો નું પણ વિચારી.દરેક ખેડૂત અને પશુ પાલક ને વિનતી કે યોજના નો લાભ લે
    .
    હુ પણ એક પશુ ડોકટર શું અમારે પણ હાલ આ કામગીરી ચાલુ સે
    .surat ICDP

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      આભાર સાહેબ માહિતી આપતા રહેજો

    • @dabhiyuvaraj7465
      @dabhiyuvaraj7465 4 роки тому

      ફોન.નબંર.કિસન.કેડ

  • @mahadevbhaivaran7447
    @mahadevbhaivaran7447 2 роки тому +1

    સંયુક્ત ખાતેદારો ને પ્રધાનમંત્રી સન્માન નિધિ સહાય મળે છે તો એ ખેડુતો ને મળવાપાત્ર થશે કે કેમ તેની માહિતી આપશો 🙏🙏💐💐

  • @arjundarji2429
    @arjundarji2429 4 роки тому

    દરજી અરજણભાઇ ગંગદાસ કિશન ક્રેડિટ કાર્ડ

  • @selarkaharesh7185
    @selarkaharesh7185 Рік тому +1

    સરસ મજાની માહિતી આપી

  • @--mr--dilip--bhabhor--2799
    @--mr--dilip--bhabhor--2799 2 роки тому +1

    Kcc

  • @RajeshPatel-zj7wu
    @RajeshPatel-zj7wu 7 місяців тому +1

    Rajesh,

  • @dilipvasava7974
    @dilipvasava7974 5 років тому +4

    આ લોન આપે તો પણ આમાં કંઈ રીતે પૈસા પાછા ભરવાના રહેશે મહિના માં પૈસા કેટલા ભરવાના કે પછી વર્ષ માં પૈસા કેટલા ભરવાના રહેશે તે જણાવો

  • @maheshsureshbhaimaheshsure9142
    @maheshsureshbhaimaheshsure9142 4 роки тому

    सरकार. थी. Kcc. काड. आपको. निर्णय. छेपण. बेक. वाडा. काफी. नही. आपका. तो. शु. करवु

  • @nayakashwin8579
    @nayakashwin8579 5 років тому +5

    કેવી રીતે કિશન ક્રેડીટ કાર્ડ લેવું તેની માહિતી આપજો

  • @dabhiyuvaraj7465
    @dabhiyuvaraj7465 4 роки тому +1

    બનાસકાંઠા. ફોન.નબર.કલેકટર

  • @મુકેશભાઈનેતાસોલંકી

    કિસાન ક્રેડીટ કાર્ડ

  • @vriyamahesh4785
    @vriyamahesh4785 4 роки тому

    ક્રેડિટ કાર્ડ મેળવવા માટે શું કરવું પડે એ ક્યા પુરાવા સાથે ઉપલબ્ધ થાય છે

  • @thakardarshan173
    @thakardarshan173 4 роки тому

    વનીકરણ વિભાગ દ્વારા આગામી દિવસોમાં

  • @chandubhaiahir9957
    @chandubhaiahir9957 3 роки тому

    કીસાનકેડીટકાડનુફોમભરવુ

  • @jaygamer290
    @jaygamer290 5 років тому +1

    બેંક વાળા કહે છે કોઈ પરીપત્ર નથીં આવ્યા ચાર ટકા વ્યાજ લાગે ખેડુતો બધા પુરાવા માગે છે સરકાર ઉલ્લુ બનાવી રહી છે એક કર્મ ચારી હેરાન કરે છે ખેડુતો લુંટાઈ રહ્યા સરકાર 712ઉતારા 8 અઉતારા માગે છે બેંક વાળા એમાં દશ નામ હોય સંયુક્ત ખાતુ હોય તો તેમાં બીજા ભાઈ બહેન ની સહી ના કરે તો મેળવી શકે બેંક વાળા કહે છે સહી જોઈએ

    • @parbatbodana1477
      @parbatbodana1477 5 років тому

      Benk pase aavikoj mahiti avel nahi. Jedhi vn dphol na banavo

  • @kambadvishnu5278
    @kambadvishnu5278 4 роки тому

    ભાઈ આ કિશાન ક્રેડીટ કાર્ડ કોણ આપશે ...કોઈ જવાબ આપતુ નથી....

  • @arjundarji2429
    @arjundarji2429 4 роки тому

    કિશન કેડીટ કાર્ડ અમારે બનાવવો છે મેરબાની કરીને જોડાવું છે

  • @rashikbhaigaburathod8836
    @rashikbhaigaburathod8836 4 роки тому

    હા સાહેબ કઈ રીતે કેડીટ કાર્ડ લેવું કઈ રીતે ફોર્મ ભરવું એની માહિતી જરા આપજો ને આભાર તમારો સાહેબ

  • @kevindobariya354
    @kevindobariya354 4 роки тому

    જય સરદાર

  • @hariramchauhan6567
    @hariramchauhan6567 5 років тому

    'પાક ધિરાણ જ અેજ કિસાન ક્રેડિટ કાર્ડ

  • @chaudharyvivek1449
    @chaudharyvivek1449 5 років тому +1

    Nice video

  • @parmarnatwarbhai1214
    @parmarnatwarbhai1214 3 роки тому

    💐jai.

  • @rajeshmodi6688
    @rajeshmodi6688 4 роки тому

    Abhar

  • @thakorkamlesh7883
    @thakorkamlesh7883 5 років тому +1

    Kamlesh thakor

  • @dipakkhair6705
    @dipakkhair6705 4 роки тому +1

    એક ખાતા નંબરમાં 3 નામ હોય તો 3 ને કિસાન કાર્ડ નો લાભ મળશે કે એકને.

  • @sorathiya.narendrabhaidevj5474
    @sorathiya.narendrabhaidevj5474 5 років тому +3

    From moklsho

  • @parmarnatwarbhai1214
    @parmarnatwarbhai1214 3 роки тому

    હુ.
    નઁન

  • @mukeshumrigar7890
    @mukeshumrigar7890 5 років тому +1

    બેન્ક માં હફતો ના રીતે પૈસા ભરવા ના હોય કે દર મહિને કે વર્ષે

  • @nishrtasurmhlnishrtasurmhl9688
    @nishrtasurmhlnishrtasurmhl9688 4 роки тому

    સુરમલભાઈ

  • @sanjaybhaibamaniya3923
    @sanjaybhaibamaniya3923 5 років тому +1

    Bamaniya Sanjay bhai Jagdish Bhai Lon Levi Che sar

  • @chandreshchhotala1455
    @chandreshchhotala1455 4 роки тому

    નવુ કિસાન ક્રેડિટ કાડૅ કઢાવવા માટે ની માહિતી આપો.
    અત્યારે આ નવુ કાડૅ નીકળે કે નય? એ માહીતી આપો

  • @salimumar5688
    @salimumar5688 5 років тому +3

    1.60હજાર ની લોન તો સરકાર આપશે પણ તેમા વ્યાજદર શુ રહેશે ને તે લોન રીન્યુ કેટલા સમયે (નવાજુના) કેટલા સમયે કરવાના ને રીન્યુ મર્યાદિત સમય માં ન કરી શકાય તો
    વ્યાજ દર કેટલુ લાગે છે

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому +1

      4 ટકા વ્યાજદર

    • @Cartoon-d6s
      @Cartoon-d6s 5 років тому +2

      1.60 લાખ લોન લેવી હોય તો કેટલા ટકા વ્યાજ લેશે

    • @pateljagdish3764
      @pateljagdish3764 5 років тому +1

      ૪ ટકા વાર્ષિક વ્યાજ છે.

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      @@pateljagdish3764 yes

  • @dineshbhaibaria715
    @dineshbhaibaria715 5 років тому +4

    4taka viyaj Kay rite che soye ke hajare

  • @gujratikheti2506
    @gujratikheti2506 5 років тому +1

    Bhai pela puri yojna vise jani liyo pase video banav va vinti aa khali jaherat purti j yoj na 6e bhai aa yojna ma pela thi je khedu te pak dhiran lay lidhu hoy tene aa yojna no labh ni male hu aapne vinti karu ke aap pela koy benk adhikari ni mulakat kari ne video banavo jethi kheduto ne khota heran na thay

  • @thakurbhiahkhabha4138
    @thakurbhiahkhabha4138 5 років тому +2

    પહેલા લોન લીધેલી હોય તો આ લાભ મળી શકે

  • @goyalbhavesh512
    @goyalbhavesh512 4 роки тому +1

    Ha

  • @rakeshkatararakeshkatara1622
    @rakeshkatararakeshkatara1622 5 років тому +2

    સપ સીડી કેટલી આપશે પૈસા પરત કેટલાદેવાના રહેશે

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      4 ટકા સાદું વ્યાજ લાગે

  • @sanjayjoshi2259
    @sanjayjoshi2259 10 місяців тому

    Bank of India Valvada. Ta. Valod Di. Surat Gujrat jamin nabadhakagz apya bank ke mara nam nu A T M card ane chek book aapi pan loan apta nathi

  • @sureshakhaiyhaniakhaiyhani9989
    @sureshakhaiyhaniakhaiyhani9989 5 років тому +1

    Saras mahiti aapi aabhar

  • @રતનરબારી-ભ9લ
    @રતનરબારી-ભ9લ 5 років тому +1

    ok

  • @ajaysinhgohil5699
    @ajaysinhgohil5699 5 років тому +1

    Super brother mahiti samjavvani rit bahu sari 6e thank you

  • @arjundarji2429
    @arjundarji2429 4 роки тому

    કિશન કેડીટ કાર્ડ બનાવવા તુજે હજી જવાબ આવ્યો નથી

  • @jadejakanaksinh3698
    @jadejakanaksinh3698 5 років тому +1

    એક ખાતામાં ઘરના તમામ સભ્યો ના નામ હોય તો દરેક સભ્યો ને kcc કાર્ડ આપશે કે પછી ખાતા દીઠ એક કાર્ડ મળે

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      લગભગ ખાતા દીઠ

  • @pankajmradadiya4080
    @pankajmradadiya4080 4 роки тому

    Thnks for the information.
    Maru PM kisan nidhi yojna MA name add che.ane Ame Sayuct khata MA chia.
    Sayuct (combine) Khatu hoy to Kai rite KCC kadhavi saku???
    Sayuct jamin khata ma total 14members che.

  • @shankarrajput9763
    @shankarrajput9763 Рік тому

    Best

  • @anwarsama9488
    @anwarsama9488 4 роки тому

    Sir Atyare aa yojna chalu 6e ke su

  • @virbhadrasinhzala6633
    @virbhadrasinhzala6633 5 років тому

    Khub Khub abhinandan dhanyavad mahiti aapva badal

  • @pethabhaipatel6313
    @pethabhaipatel6313 5 років тому +1

    ખાતેદાર ને મલશે કે બધા ને

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      પી એમ કિસાન માં નામ હોવું જોઈએ

  • @ranavayaram3034
    @ranavayaram3034 5 років тому +1

    Hu benk ma puchva gayo hato to sahebe mne kidhu ke aapde je lone lidhi ej mle aama vishes (extra) na male jemne nathi lidhi lone emna mate aa yojna se evu kidhu mne hve aama su samjvu aamare

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      ના મિત્ર કિસાન ક્રેડીટ કાર્ડ યોજના અલગ છે એમને કહો કે લેખિત માં આપો કે આવું અલગ છે

    • @ranavayaram3034
      @ranavayaram3034 5 років тому

      @@GURUMASTERJi okk aabhar

  • @શૈલેષભાઈરાવતચંદુભાઇ

    મારે જરુર છે

  • @jiturana6080
    @jiturana6080 5 років тому +1

    ધન્યવાદ સર

  • @nileshdamor446
    @nileshdamor446 5 років тому

    Ok

  • @mehulparmar90
    @mehulparmar90 5 років тому +1

    23 e to raja 6

  • @vijaybarad613
    @vijaybarad613 5 років тому +5

    નવુ કિસાન ક્રેડીટ કાર્ડ બનાવવા માટે શું કરવું ?

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      ફોર્મ ભરી ને બેંકમાં આપ્પી મિત્ર

  • @jaykuberdada0606
    @jaykuberdada0606 5 років тому +1

    Sarash yojna chhe

  • @જયમહાકાલીકુપા

    કઈ બેંક કરે ડિટ હોવુ જોઈએ

  • @hareshsakariya6956
    @hareshsakariya6956 5 років тому +1

    ફોર્મ કઈ રીતે ભરવુ તેનો વિડિઓ બનાવો સર.

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      મિત્ર બનાવેલો છે

  • @ompravin
    @ompravin 5 років тому +1

    saheb amne pm kishan no 2000 no hapto haji 1 pan malyo nathi su karvu janavsho please

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      તમારી નોંધણી થઈ ગઈ છે કે નહીં તે
      PM KISAN વેબસાઈટ ઉપર જોઈ લો
      નહિતર પછી ફોર્મ ભરી દો
      તમારા જિલ્લાના ખેતીવાડી અધિકારી નો સંપર્ક કરો

    • @ompravin
      @ompravin 5 років тому

      @@GURUMASTERJi ok sir thank u

  • @nayakashwin8579
    @nayakashwin8579 5 років тому

    Ha bharvanu chhe

  • @kihlapathu6579
    @kihlapathu6579 4 роки тому

    કીવીરેતી મળશે

  • @ravirojmala
    @ravirojmala 5 років тому

    Sir hu atyare all ready banne pak mate dhiran lav chu to kcc mate apply thai sake & atyare jetlu dhiran lav chu tetij amount ni loan made ke ochi

  • @karshanchaudhai6677
    @karshanchaudhai6677 5 років тому +1

    Kcc kevi rite malvvu

  • @SSShekh
    @SSShekh 5 років тому +1

    Maru name salimbhai samasubhai shekh Gujarat banaskantha deesa junadeesa benkname Dena ab Baroda,me benkmathi Pak dhiran lidhi chhe, p,m,kisan saman nidhna paisa Aaj benkmathi Aave chhe,me k,c,c, mate benkma vat Kari ,benk k ,c,c, mate Aanakani kare chhe,hu loanni rakam samaysar bharu chhu,have benk par mare su karyvahi karvi,

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      કલેકટરશ્રી ને અરજી અથવા બેન્ક માં લેખિત રજુઆત કરો કે કેમ આપતા નથી અને ક્યાં કારણોસર નથી આપવાના

  • @shivrajsinhgohil8853
    @shivrajsinhgohil8853 5 років тому +1

    kisan credit card nu foum kyathi malse? Aa babat je te Bank tatha mantri ne sarkar shree taraf thi koypan jat ni jankarvama avel nthi to Aa video khotache? jarur javab Aapva vinanti. jay javan jaykisan

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      મિત્ર વિડીયી ખોટો નથી બનાવ્યો
      કદાચ તેમને હજુ પરિપત્ર મળ્યો નહી હીય
      હાલ તમામ કલેકટરશ્રી માં મીટીંગો ચાલુ સે

    • @jaybhanderi2149
      @jaybhanderi2149 5 років тому

      @@GURUMASTERJi ok

  • @SolankiRamkrishna
    @SolankiRamkrishna 5 років тому

    ગુડ વર્ક સાહેબ

  • @chudasmagovind5986
    @chudasmagovind5986 5 років тому

    Best best

  • @सोमाजीठाकुर
    @सोमाजीठाकुर 5 років тому +1

    Sir Maru nam 7.12 ma nathi to lon kai rite male pasu palnma janavso

    • @skstudio-co4uo
      @skstudio-co4uo 4 роки тому

      Talati pase dakhlo lakhav bhai ke tu pasupalan ma sankdayel che

  • @pravinthakor1307-pd
    @pravinthakor1307-pd 4 роки тому +1

    Sir
    lone ritrun hapte thi ya renu thi bharase??

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  4 роки тому

      એક સાથે ભરી શકો

  • @arjundarji2429
    @arjundarji2429 4 роки тому

    આ નમૂના મારે લેવી છે

  • @dasharathdamor2977
    @dasharathdamor2977 5 років тому +1

    Dasharath t

  • @dangarajit9261
    @dangarajit9261 5 років тому +1

    Ketli tarikh sudhi chalu rese

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      22 તારીખ સુધી ઝૂબેશ ચાલુ સે

  • @education.sarthi
    @education.sarthi 5 років тому +1

    ખુબ સરસ

  • @montumati7546
    @montumati7546 5 років тому +1

    સાહેબ મારી જમીન મા 5 નામ છે બઘા નુ pm Kishan yojna ma 2000 Rs પઙે છે તો
    શું હું એ બઘા જ નુ કિશાન ક્રેડિટ કાર્ડ કઢાવી શકુ

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      મને માહિતી મળી તે પ્રમાણે કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવી શકાય
      પાંચ નામ ને સરખા ભાગે પૈસા મળશે

    • @abidghoghari2021
      @abidghoghari2021 5 років тому

      હુ.બેકે તપાસ કરવા ગયો તેયારે મને બેંકે એવો જવાબ આપીયો કે આ લોન જેને કેશીશીનથી લીધી તેના માટે છે

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      @@abidghoghari2021 ના એવું નથી મિત્ર

    • @dhirensolanki1276
      @dhirensolanki1276 5 років тому

      Sar mara jamin ma badha bhai bano na name cha to su badh nu card nikdi saka

    • @dhirensolanki1276
      @dhirensolanki1276 5 років тому

      Ma pm Kisan no labh lidho nathi to a madisaka

  • @patelganpatbhai8974
    @patelganpatbhai8974 5 років тому +1

    Mare joiyese

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      ફોર્મ ડાઉનલોડ કરી નજીક ની બૅન્ક મા આપી દો
      અને તમારા ગામના તલાટી ગ્રામસેવક પાસે વધુ માહિતી મળશે

    • @education.sarthi
      @education.sarthi 5 років тому +1

      @@GURUMASTERJi i-khedut portal par thi download kri skay

  • @MukeshPatel-pn8ut
    @MukeshPatel-pn8ut 5 років тому

    I like et

  • @અમિરહાજિકવિનોડે

    કિસાનકરિદેટકારદમારિપાસેનથિનોડેકવિમામદહાજિઈબરાહિમમનેમડવૂજોઈયેઆભાર

  • @joshijagdishbhai1438
    @joshijagdishbhai1438 5 років тому +1

    Ye sab juthahe bank vala bpoltehe ki pari. Patr nhi

  • @Cartoon-d6s
    @Cartoon-d6s 5 років тому +1

    1.60 લાખ લોન લેવી હોય તો કેટલા ટકા વ્યાજ શે

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      4 ટકા સાડા વ્યાજ

  • @gohil143gohil8
    @gohil143gohil8 5 років тому +1

    માહિતી આપવા બદલ આભાર

  • @chauhankripalsinh4267
    @chauhankripalsinh4267 5 років тому

    Aa kevi rite bharvanu and kiya

  • @jadejakanaksinh3698
    @jadejakanaksinh3698 5 років тому +1

    મારા એક ભાઈને સંયુક્ત ખાતામા તેમનું નામ છે અને તે gsrtc માં નોકરી કરે છે તો તેમનું pmksny માં તેમનું ફોર્મ ભરી શકાય ખરા???

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      હા તમારું ખોલવી શકાય
      પણ તેમનું નહિ કલાસ 3 ની નોકરી એટલે

    • @jadejakanaksinh3698
      @jadejakanaksinh3698 5 років тому +1

      આભાર

    • @pateljagdish3764
      @pateljagdish3764 5 років тому

      ૪ થા વર્ગ નાં કર્મચારી હશે તો ભરી શકાશે

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      @@pateljagdish3764 હા પીએમ કિસાન માં ભરી શકાય

  • @mehulparmar90
    @mehulparmar90 5 років тому

    Last date kai

  • @dipaktandel2287
    @dipaktandel2287 4 роки тому

    Kuch nahi milta. Aap log yeh bakvas vidieo bandh Karo.

  • @arjanahir5705
    @arjanahir5705 5 років тому +1

    Mare pakdhiran Dena Bank ma se ne pm Kisan saman nidhi na 2000 rupiya sbi benk ma ave se to fom kayi jagyae bharvu

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      ગમે તે બેક માં ભરી શકો અથવા તે જ બેન્ક માં

    • @gujratikheti2506
      @gujratikheti2506 5 років тому

      Bhai tam ne aa yojna no labh ni male tamne benk vara kese tame aa yojna no labh pele thi j lay lidho ganay

    • @arjanahir5705
      @arjanahir5705 4 роки тому

      @@gujratikheti2506 tare ghare thi nathi leto ho sarkar yojna jakhmarva kadhe se

  • @hiteshbaraiya2830
    @hiteshbaraiya2830 5 років тому +1

    Dhiran khatu chhe Tema kissan kard kadhaviyu chhe Tema 30 vigha jamin chhe Tema 10 lakh no bojo kraviyo chhe 3 lacknu. Dhiran lidhuchhe to Tema hve kc.c. ni loan mle mle to ketli mle

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      મળે મિત્ર ચોક્કસ
      1.60 લાખ સુધી

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      મળે મિત્ર ચોક્કસ

    • @hiteshbaraiya2830
      @hiteshbaraiya2830 5 років тому

      @@GURUMASTERJi tnx bro

  • @kantibhaipatel4879
    @kantibhaipatel4879 5 років тому

    Yes

  • @mansukhbhaimokasana8718
    @mansukhbhaimokasana8718 5 років тому +1

    ખોટી ના છે

  • @hiteshbaraiya2830
    @hiteshbaraiya2830 5 років тому +1

    Pakdhiran lidhu hoyto mle

  • @naihasmukh757
    @naihasmukh757 5 років тому +1

    Mare kcc karavanu che pan maru bank acunt axis bank ma che tyaj kisan nidhi 2000 ave che

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      તે બેન્ક પણ ચાલે

  • @chudasmagovind5986
    @chudasmagovind5986 5 років тому

    Thanks

  • @krunal8566
    @krunal8566 4 роки тому

    Tx

  • @rameshrajput1427
    @rameshrajput1427 5 років тому +1

    પાક ધરણ છે

  • @skstudio-co4uo
    @skstudio-co4uo 4 роки тому +1

    Koi bojo hase to

  • @osaghed8325
    @osaghed8325 5 років тому

    Next video banavo

  • @MayurbhaiChotiya
    @MayurbhaiChotiya 5 років тому

    ખુબ જ સરસ માહિતિ આપી છે
    thank you sir

  • @jayminparmar436
    @jayminparmar436 5 років тому +1

    Sc jati ma aviye se to su amara mate kcc na bane

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      બધા માટે બને મિત્ર
      આમાં એવું કંઈ છે જ નહીં

  • @hemantsinh5301
    @hemantsinh5301 5 років тому +1

    4% વ્યાજ આપણે ભરવાનુ?

    • @GURUMASTERJi
      @GURUMASTERJi  5 років тому

      હા પછી કદાચ સરકાર નિયમો બદલે

  • @kuroshi2928
    @kuroshi2928 5 років тому

    Like us on the

  • @mayurshinzala5929
    @mayurshinzala5929 5 років тому

    સરસ માહીતિ આપી છે

  • @karshanchaudhai6677
    @karshanchaudhai6677 5 років тому +1

    Good work brother