Hari Tu Gadu Maru Kya Lai Jay | Hari Bharwad | Superhit Bhajan | હરિ તુ ગાડુ મારુ ક્યાં લઇ જાય
Вставка
- Опубліковано 1 гру 2024
- Hari Tu Gadu Maru Kya Lai Jay | Hari Bharwad | Superhit Bhajan | હરિ તુ ગાડુ મારુ ક્યાં લઇ જાય
Song : Hari Tu Gadu Maru Kya Lai Jay
Singer : Hari Bharwad
Music : Appu
Label : Ekta Sound
Digital Partner : RDC Media Pvt. Ltd.
SUBSCRIBE US for MORE UPDATES
www.youtube.com...
ઓ જી રે ….ઓ …. જી રે ….ઓ …..જી રે
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
એ…ધરમ-કરમના જોડ્યા બળદીયા
ધીરજની લગામ તાણું કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
હે…મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
પાપણ પટારે સપના સંઘર્યા
મનની સાંકળ વાસી રે ઉપર મનની સાંકળ વાસી
ઓ…પાપણ પટારે સપના સંઘર્યા
મનની સાંકળ વાસી રે ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા
ડગર ડગરીયા આવે નગરીયા ના આવે મારુ કાશી રે
હો…ના આવે મારુ કાશી
હે…ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનુ
હો…ક્યાંથી આવું ક્યાં જવાનું ક્યાં મારે રહેવાનુ
અગમ નીગમ નો ખેલ અગોચર મનમાં મુંઝાવાનું
એ…હરતું ફરતું શરીર તો છે
પિંજરે એક પુરાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે હો કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું રે કાંઇ ન જાણું
કાંઇ ન જાણું રે હો કાંઇ ન જાણું.
Thank you ❤
❤
😢
❤❤❤
❤❤❤
હૂં ,૧૦ વર્ષ નો હતો.ત્યારે હરી ભરવાડ ના ભજન સાંભળતો.. અમારી રાધનપુર ચોકડી પાસે હોટલ હતી હરી ભરવાડ ના ગીત વગાડતા હતા ❤❤
Hachu bhai me pan tyaj sambhalela she
Hi tya cha piva rokato
All time my favourite 😍 jai dwarkadhish 🙏🏻 hare Krishna 😍🙏🏻
કોણ કોણ ઈન્સ્ટાગ્રામ માં થી રીલ જોઈને આવ્યા છો ...😊
Hu
Hu
Hu
Hu
હું પણ ઈન્સ્ટાગ્રામ સાંભળીને આયો
જય श्रीं कृष्णा ❤
Jai shree krishna 🌸
I am Muslim but I am also listening ❤😊
Hum sub Bhai Bhai hai...sub khuda ke bande hai
Aapke baap dada hindu hi the 😮
❤👍
ધરમ કરમ ના જોડ્યા બળદિયા 🙏💖
कोन कोन इंस्टा पर सुनकर यहा दैखने आया ❤️
હું
Yes
Hu p@@Dayu.99
2024 में कोन कोन सुन रहा है 😅❤😊
Hari Ohm
Jay shree krishna ❤️❤️
Jay shree ram ❤❤
Vah ❤ tamaro avaj ❤
જય હો
Jai Jai Shree Ram Jai Gaumata
Q
😊😊
Radhe Radhe
શુપર ભજન ❤
Vah mojj super Bhajan mota ❤
સુપર
હા હો ભાઈ
Ista ma jene sabhlyu hoy te like karta jav
Insta ma sanbhari ne j ahi puru jova aavyo chhu
ભાઈ ભઈ❤
જય શ્રી રામ
🎉🎉🎉🎉🎉🎉❤
🎉🎉🎉🎉🎉🎉
જય હો વાલા
nice bhajan
Hu aayo su Bhai 🙋
Kya bat....
Hare krishna
Jay guru Maharaj
Khup Chan
Krishna ❤❤
હુ ઈસટામા સાંભળીને
Hu bhi bhai 😂😊
Hu pn😅😅
Sem 😌😌😌
U😂uooo9oo@@alphagaming8610
Hu ભી ભાઈ
Supar
Va va bhai
જય સિયારામ
હરી તુ ગાડું મારું ક્યાં લઇ જાય કાંઇ ન જાણું
ધરમ-કરમના જોડ્યા બળદીયા ધીરજની લગામ તાણું
સુખ ને દુ:ખના પૈડા ઉપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સુરજ કદી અંધારુ થાય
મારી મુજને ખબર નથી કંઇ ક્યાં મારું ઠેકાણુ, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…
પાપણ પટારે સપના સંઘર્યા, ઉપર મનની સાંકળ વાસી
ડગર ડગરીયા આવે નગરીયા, નાય આવે મારુ કાશી
ક્યારે વેરણ રાત વિતે ને ક્યારે વાયે વાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…
ક્યાંથી આવું, ક્યાં જવાનું, ક્યાં મારે રહેવાનુ
અગમ-નીગમ નો ખેલ અગોચર, મનમાં મુંઝાવાનું
હરતું ફરતું શરીરતો છે પિંજર એક પુરાણું, કાંઇ ન જાણું
હરી તુ ગાડું મારું…
Hii friends
Ha Mojjjjj ha ❤
Masterpiece ❤🔥
💕💕💕💕💕
this is master piece
Bhai bhai
Reels vale million’s me like or yaha itna achha telent sirf 3.4k like 😢, it’s really awesome lyrics
Jordar
Who came here after listen this song in Instagram reels😅😅
Great Lyrics n super voice with feeling 👌🏻👌🏻👌🏻
Ha
Me be Instagram dek kar ayee
Jay Thakar ❤
બધા કલાકાર કરતા આ હરી ના ગીત ગમયા
Are bhai Instagram ma to hamne trading thyu aa to pela thi sambhliye chie
Jordar💖✨🎧🔥
👌 Wah wah 👏
Yas
Super
ભાઈ ભાઈ
હરિ તું...ગાડું મારું ક્યાં લઇ જાય ક્યાંય ના જાણું....🫤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Har Har mahadev ❤❤❤❤😊😊
Yes
Saras❤
Wah.. 🙏
😍😍😍😍
રામ
Hu
October 2024
જય હો 🚩🚩🙏🙏
Very nice👍
❤️🛐
🙏🚩🙏
❤😍😍🤗
Me ❤
Thanks
2:58 ❤
Atli badhi add yarr
😢😢😢
Aapna gujrat na Kam nasib ke Hari bharvad jeva gayak aapdi pase have nathi😮
જીવે છે બ હરિભરવાડ ભાઇ
હું 💯 ઈસટામા સાંભળીને
Insta notu e samay no sambhlu chu😂
Apun ❤😂😂
Hu pan😂😂😂
M
ઝ ફબ
Op
Hu
😂😂
આમ
UA-cam hello friend support me
Nice bhajan ❤🙏🙏
Jay Shree Krishna 🎉❤
Jay Shree Ram 👑 🏹
Jay Hari bharwad,🚩🚩👑
He hari mara dwarikadhish 🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩
Hare Krishan ❤
Supar
જય શ્રી કૃષ્ણ
❤❤❤❤
Radhe krishan
Hu
जय श्री स्वामी नारायण ❤👑
Jay shree krishna
Mast
Superb ❤
Nice Bhajan ❤❤
જય શ્રી રામ
Jay shree Krishna ❤❤❤
❤❤❤