કડા સધી માનુ મંદિર ના દર્શન 🙏llપુનમ ના દિવસે દુર દુર થીમાના દર્શન કરવા આવે ll ભક્તો ની ભીડ જોવા મડે

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • કડા સધીમાનુ મંદિરના દર્શન 🙏 ll kada dham tample
    જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મિત્રો
    અમારા વીડિયોના માધ્યમથી અમે દર્શન કરવા ગયા હતા તેઓનો વિડિયો છે કડા ધામનો કડા ધામ આવેલું છે એક દગાવાડીયા અને કડાની વચમાં આ મંદિર આવેલું છે
    આ મંદિરની અંદર પૂનમ અને મંગળવાર અને રવિવારના દિવસે મેળો ભરાવે છે
    અહીંયા ઘણા ભાવિક ભક્તો અને શ્રદ્ધાળુ લોકોએ ઉભરાતા હોય છે અહીંયા એ પુરાણી કરાયણ છે જે સુકાની લીલી થઈ છે આ વિડીયો પૂરો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે
    જે મંદિરે તે ઝાડના નીચે બનાવેલું છે અને બાજુમાં સરસ મજાનો બગીચો છે અને સામે જોશો તો સરસ મજાની ચગડો અને બાળકોને રમવા લાયક સ્થળ છે અને બાળ સરસ મજાનો મેળો પણ ભરાય છે
    તો આ જગ્યા ની મુલાકાત જરૂરથી લેજો
    આ વીડિયોની માધ્યમથી અમે તમને દર્શન કરાવવા માટે છે કોઈને ઠેસ પહોંચાડવા માટે નથી એટલે બધા મિત્રોને વિનંતી છે કે આ વિડીયો આખો જો જો પૂરો જોજો અને સપોર્ટ કરજો અને ગમે તો તમારા મિત્રો સાથે શેર પણ કરજો 🙏
    #music
    #ગુજરાતી_કોમેડી
    #કડાસધીમા
    #youtuber
    #new

КОМЕНТАРІ • 36