હવે કમાભાઈ મળશે નરેન્દ્ર મોદીને ! | kamabhaiના ગામમાં અમે જમાવટ કરી આવ્યા | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 13 вер 2024
  • #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #kamabhai #kamo #viral #gujaratpolitics #kirtidangadhvi #dayro #famous #socialmedia #interviewwithkamo
    For Advertisement contact on - ads@jamawat.com
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/

КОМЕНТАРІ • 93

  • @nrv60
    @nrv60 2 роки тому +18

    Jamavat એ respect ગુમાવી છે હવે.....જરૂરી મુદ્દા છોડી ને અન્ય news channels વાળું ચાલુ કર્યું તમે.....

  • @hardikguru27
    @hardikguru27 2 роки тому +15

    આપડે આપડી સહજતા, આપડો સ્વભાવ ભૂલી ને એક કૃત્રિમ જીવન જીવીએ છીએ. ત્યારે જ્યારે આવી સહજ અને સ્વાભાવિક વ્યક્તિત્વ ને જોઈએ ત્યારે આપડે સ્વાભાવિક રીતે જ આકર્ષાય છીએ.

  • @mayur-us7pf
    @mayur-us7pf 2 роки тому +24

    ગુજરાતમાં આવા કેટલાય કમા છે... બધાના ઈન્ટરવ્યૂ કરો.. 🤣

  • @harshsoni3396
    @harshsoni3396 2 роки тому +13

    આ બધું જમાવટ જેવી ચેનલ પર શોભે નહીં. તમારી ટાર્ગેટ ઓડિયન્સ આ બધું પસંદ ના કરે અને મહેરબાની કરી હવે થી આવું કાંઈ કરવાની બદલે આપણાં ગંભીર મૂળભૂત પ્રશ્નો પર પત્રકારિતા કરી અમને ધન્ય કરશો જી 🙏🏻

    • @jaydangar7198
      @jaydangar7198 2 роки тому

      Aela Bhai akho di politics na hoy chil Karo moj Karo politics ne atlu serious Lai to Ava j frustrated thay

    • @vipulchaudhari2105
      @vipulchaudhari2105 2 роки тому

      Chill karva biji channel ch ne...Aa channel ame aava bakvas video jova nathi subscribe kari

    • @ravivasita1026
      @ravivasita1026 Рік тому

      Saras vdo banavyo uttam kaam

  • @pravin1492
    @pravin1492 2 роки тому +16

    કમાની વાતો અને વીડીઓ અમે ડાયરામા જોઇ લેશું , તમે કામની વાતો કરો

  • @mohitkumarpagi6708
    @mohitkumarpagi6708 2 роки тому +14

    હું એટલું જ કહીશ કે આ ભાઇ થોડાં મન બુદ્ધિ ના શિકાર છે, પણ આવાં આપડા ગૂજરાત માં જોવા જઈએ તો ગણા બધાં કમા મળી જસે, અમને કિર્તીદાન ભાઇ માન આપી ને મંચ પર બોલાવ્યા એ ખૂબ સારૂ કર્યુ , પણ મને એ નથી સમજાતું કે બધા ને ખબર છે , આમાં કંઈ નવાઈ નથી પણ કમા સાથે interview,like,photo ,aa બધું એટલાં માટે કે એ હાલ social media માં trending પર છે, એટલે આ બધા કમા ની પાછળ પડી ગયાં છે,આ ખોટું છે, હું સખત શબ્દ માં વાખોડું છું, મારો પોતાનો અભિપ્રાય છે 💯🙏🏻

    • @vishnusankhala4138
      @vishnusankhala4138 2 роки тому +4

      Ha to ema khotu su chhe motabhai , ek example set thay chhe k ava loko pan agal avi sake .👍👍

    • @sunilbaria2286
      @sunilbaria2286 2 роки тому

      એટલા માટે જ ગુજરાત અને ભારત બોવ પાછળ છે

    • @nirmalagravat1587
      @nirmalagravat1587 2 роки тому

      કમા ભાઈ ભલે ભાઈ મદબુદ્ધિ છે પણ એ જે કામ કરે એ કોઈ મને નથી લાગતું કે અત્યારે કોઈ એવું કરી શકે એ ગોવસેવા માં બધા રૂપિયા આપી દે છે એમની પાસે જે પણ રૂપિયા થાય એમાં થી એ કાય પણ નથી રાખતા

    • @nirmalagravat1587
      @nirmalagravat1587 2 роки тому

      કમા ભાઈ ખૂબ સરસ કામ કરો છો અને ખૂબ આગળ વધો એવી માં મોગલ ને પ્રાથના

  • @devasabhad1037
    @devasabhad1037 2 роки тому +2

    સારા નાં સૌ સગા પણ એક ભગવાન નાં માણસ ની નોધ લીધી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન દેવાશી બહેન

  • @nayanthakor7323
    @nayanthakor7323 2 роки тому +3

    દેવાંશીબેન, ચર્ચા કરવા માટે ખૂબ મુદ્દાઓ છે, અમને તમારી પાસેથી આ આશા ન હતી.

  • @aakashrathod5047
    @aakashrathod5047 2 роки тому +17

    Tame pan kama bhai na pachad padi j gya

  • @sanjaydamor4714
    @sanjaydamor4714 2 роки тому +11

    ભલે ભાઈ ગાંડા છે.પણ કોઈને નડ્યા નથી,

    • @satya90g
      @satya90g 2 роки тому +2

      jagat ma sant sivai aapne badha ganda j chiye ne.. paisa ane maan pamva apne faafa mariye e pan gandpan ma j aave..

    • @Catforever89
      @Catforever89 2 роки тому

      ભાઈ કયા એંગલ થી એને ગાંડા કહો છો ? શું એ માણસ કોઈને રસ્તામાં આવતા જતા લોકો પર હાથ ઉપાડે છે ? શું એ એનાં ઘરવાળાઓ જોડે મારપીટ કરે છે શું એ જાહેર માં કોઈ આડી અવળી હરકત કરે ? એવું તો શું કરે છે કે તમે એને ગાંડો કહી રહ્યા છો...

    • @nasirnad5277
      @nasirnad5277 2 роки тому +2

      હા કમા ભાઇ તો બોવઝ સારા છે ભોળા છે આપડે જેમ મરજી પડે એમ દોરી ને લેય જયે તો પણ આપડી સામે જોઇ ને હસી નાખે અને આપને પણ હસાવી નાખે એવો ચહેરો છે. મારા કમા ભાઇ ના હવે જરૂર થી આશીર્વાદ લેવા પડશે
      વિકૃત વિચલિત માનસીક = મરજીના માલિક

    • @sanjaydamor4714
      @sanjaydamor4714 2 роки тому +1

      લોકો ની એવી comment કરે છે ,કે આ ગાંડા ને સુ ફેમસ કરો છો.નિંદનીય કહેવાય

    • @vat0009
      @vat0009 2 роки тому

      Aamne Down syndrome che

  • @ManishaBarotOfficial
    @ManishaBarotOfficial 2 роки тому +1

    કમાભાઈનીમોજ. વાહ.

  • @cvpgurjar8563
    @cvpgurjar8563 2 роки тому +4

    ઘેટાં જેવું આદર્યું છે આ પત્રકારોએ.

    • @mehulvyas9205
      @mehulvyas9205 Рік тому +1

      😂😂😂 હાચી વાત સે.

  • @sandeepsinhsolanki
    @sandeepsinhsolanki 2 роки тому +6

    જય માતા જી 🙏

  • @n.5748
    @n.5748 2 роки тому +1

    જમાવટ જેવા પ્રોગ્રામ માં આ ચેનલ વાળા ને મુદ્દા ખૂટી ગયાં લાગે છે !! !

  • @Pranav_Yog_center
    @Pranav_Yog_center 2 роки тому +5

    कर्मण्ये वाधिकारस्ते मा फलेषु ।

  • @ravalmukesh2022
    @ravalmukesh2022 2 роки тому +2

    વા કમા ભાઈ વા તમારી મોજ

  • @smitgoti7396
    @smitgoti7396 2 роки тому +15

    Jamawat mate thodi respect hati pn aa kama na video thi tame pn gadariya pravah ma joday gaya…

  • @hareshyagnik5369
    @hareshyagnik5369 2 роки тому +2

    આ નવો ટ્રેન્ડ આવ્યો છે..એમાં જમાવટ ખેંચાય એ આશ્ચર્યજનક લાગ્યું... હવે કલાકારો બધે નવા કમાભાઈ ઉભા કરે છે...ખરું છે યાર..આ ...તો....

  • @user-su2cu5fp1y
    @user-su2cu5fp1y Рік тому +1

    આવા તો કેટલાય હશે, પણ આમાં કાઈક ગોટાળો જરૂર છે

  • @yogeshsolankiofficial
    @yogeshsolankiofficial Рік тому

    👌👌👌👌👌👍સરસ

  • @devanggadhavi8182
    @devanggadhavi8182 2 роки тому +1

    Vah Sudra Bhai 👌👌👌

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 2 роки тому +1

    good work👍👍

  • @GujratMediaStar
    @GujratMediaStar 2 роки тому

    Good information 👍

  • @tarunsinhrathod410
    @tarunsinhrathod410 2 роки тому +1

    🙏❤️🕉️🚩❤️

  • @sushilamardania9339
    @sushilamardania9339 2 роки тому

    Very nice kama bhai

  • @himanshurathod3514
    @himanshurathod3514 2 роки тому +5

    Khoti hype apavama bija ni jem jamavat pan joadai gayu. India ma koi pan celebrity bani shake che.mass hysteria Thi piday che media.

  • @mervishal4901
    @mervishal4901 2 роки тому +1

    જમાવટ ને સાદી ન્યૂઝ ચેનલ જેવું જ બનાવશો તો શું ફાયદો????

  • @ramidhruvit9879
    @ramidhruvit9879 2 роки тому

    👍👍

  • @niks8879
    @niks8879 2 роки тому +1

    Kamo kamo se bhai

  • @riteshkumarkapdiya2167
    @riteshkumarkapdiya2167 2 роки тому

    Vah kama bhai vah

  • @ravalalpesh5198
    @ravalalpesh5198 2 роки тому +2

    Maragama 5 kama hai interview lijo

  • @kaushik.1994
    @kaushik.1994 2 роки тому +2

    કામ ની વાત કરો

  • @dipeshparmar6261
    @dipeshparmar6261 2 роки тому

    Kamabhai ne kaho k Aam Aadmi party ma jodai jay😎❤️

  • @vashantchaudhary3399
    @vashantchaudhary3399 2 роки тому +1

    tikit aapo kamabhai ne mla banavo

  • @satvikyaxfarm2813
    @satvikyaxfarm2813 Рік тому

    Dekha dekhi ni had vtavi didhi chhe ketle ubhu rese kon jane

  • @sureshchauhan-vg5ln
    @sureshchauhan-vg5ln 2 роки тому +1

    Kamabhai ni mozz pan Loko ne gamtu nathi pan kama khub aagar vadho

  • @technicalknowledge9924
    @technicalknowledge9924 2 роки тому +3

    Jamavat pn gadriya pravah ma jodanu😂

  • @RKpiprotar
    @RKpiprotar 2 роки тому +1

    I think you(jamawat) Miss the way.

  • @jaydipsolanki4783
    @jaydipsolanki4783 2 роки тому

    Devanshi ben tame pan bija media vala o ni jem faltu bin jaruri interviews karya vagar...Chella ketla time thi bin sachivalay ma approximately 2000 candidates common che ene lai ne students dhwara tamne muddo janta same lavava vat thai ri che ena par dhyan aapo ne.....aava bin jaruri interviews kari ne koi ne labh nathi....to students aatla time thi tamme request kari ne thakya che chata tame aa vat ne ignore kari rahya cho, aavi apeksha amne tamara taraf thi nahoti.... Tamara pase gani umeed che badha ne so plz....jaruri vastu o taraf dhyan doro...

  • @kaliyanbhaiparmar8074
    @kaliyanbhaiparmar8074 2 роки тому

    Samena vaykti ni kakhsha Jota selibriti
    Plan fevrit jeva. Sandi
    Prsnotari. Ma na vapro

  • @bhayabhai3952
    @bhayabhai3952 2 роки тому +1

    Jamavt aana mate salu krel se

  • @karansinhzala7414
    @karansinhzala7414 2 роки тому +1

    ek media k channel vada koi ne tya jay etla pa6ad pa6ad bija badha jay .....gheta ni mafak .....koi divas berojgar k khedut na gare jaav aavi rite k koi berojgar ae sa mate suicide kari ena family per aavelu dukh jovo .....koi divas emne pan puch jo.....su atyre hali nikdya cho..... gujarat ma hju bhu j badhi problem che... government same ae bahar pado.....

  • @rajeshdarji4195
    @rajeshdarji4195 2 роки тому +1

    Devanshi ben tme pan view mate aava વિડિઓ બનાવો saru nathi lagatu

  • @rathavanayanabenchhatrasin5214
    @rathavanayanabenchhatrasin5214 2 роки тому

    Aa kama bhai kon 6e ??

  • @bhagyeshgohil4352
    @bhagyeshgohil4352 2 роки тому

    કમાભાઈ તરસા થઈ ગયા 😁😁😁😁

  • @ashoksonara7720
    @ashoksonara7720 2 роки тому

    Next pm

  • @user-yw7vg7dd8w
    @user-yw7vg7dd8w 2 роки тому

    કમાએ કાઠું કાઢ્યું હો ભાઈ

  • @f.h6137
    @f.h6137 2 роки тому

    પેલો મદારી કમાં ને ધુણાવે છે એ ઉપર સવાલ પૂછો

  • @malekmustakim6589
    @malekmustakim6589 2 роки тому

    Gujrat ma kama jeva 1000 che

  • @SunitaSharma-sc4ft
    @SunitaSharma-sc4ft 2 роки тому

    Time West

  • @hansrajvasava8046
    @hansrajvasava8046 2 роки тому +1

    Kem pan .....shu chhe aana ma e to kho 😡😡😡

  • @Long_runner
    @Long_runner 2 роки тому

    TRP 😂

  • @vedanand1968
    @vedanand1968 2 роки тому

    Kama ni nyi kaam ni vaat karo

  • @rasik3062
    @rasik3062 2 роки тому

    કમૉ ગોડૉ

  • @Truthsoul2152
    @Truthsoul2152 2 роки тому +5

    Tame aatla educated loko pan aa ganda ne publicity aapo chho

    • @satya90g
      @satya90g 2 роки тому +1

      jagat ma sant sivai aapne bandha ganda ma j aaviye.. koi ne paisa nu gandpan, koi ne maan pamvanu gandpan, koi ne motaai batavvanu gandpan, koi ne bhapko dekhadvanu gandpan.. maate aapne badha ganda j chiye..

    • @examkeywithnaresh2397
      @examkeywithnaresh2397 2 роки тому +1

      Bhai you need like publicity not him .Bhai gando kem ke che. Shame you.

    • @bhavdeepbhuva708
      @bhavdeepbhuva708 2 роки тому +4

      To shu khali neta ne publicity aapvi ?
      Ane aane publicity male tema tane shu problem 6e ?
      Km Tare pn joiye 6e ?

    • @Catforever89
      @Catforever89 2 роки тому +1

      ભાઈ શું એ કોઈને રસ્તામાં આવતા જતા લોકો પર હાથ ઉપાડે છે ? શું એ એનાં ઘરવાળાઓ જોડે મારપીટ કરે છે શું એ જાહેર માં કોઈ આડી અવળી હરકત કરે ? એવું તો શું કરે છે કે તમે એને ગાંડો કહી રહ્યા છો...ખાલી એ માણસ સરખું કે સ્પષ્ટ બોલી નથી શકતો એટલે એ માણસ તમારા માટે ગાંડો થઈ ગયો . વાહ શું સોચ અને મેન્ટાલિટી છે તમારી..ધન્ય છે તમને અને તમારી જનેતા ને જેણે તમારા જેવા કેહવાતા ડાહ્યા માણસો ને પેદા કર્યા છે ..🙏🙏🙏

    • @vishnusankhala4138
      @vishnusankhala4138 2 роки тому +3

      Educated hovano ek gun e pan chhe k badhane saman najare jove, tamara mate emni kai value nathi em? Dimagi ghoda na dodavo👍