મરશિયા | રાજિયા | ૦૭ | લોકગીત | લોકસાહિત્ય | ગુજરાતી લોકસાહિત્ય

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 20

  • @NiteshBarot-uh7gh
    @NiteshBarot-uh7gh Рік тому +2

    આવા બીજા મરશિયા મુકજો

    • @Dr.RajendrasinhGohil
      @Dr.RajendrasinhGohil  Рік тому

      મારા પિતાજી અવસાન વખતે ગવાયેલા આ મરશિયા છે. બીજે ક્યાંયના તો મારી પાસે નથી. હજી એક વિડીઓ છે જે આજે મૂકીશ.

  • @KiritParmar-y3c
    @KiritParmar-y3c Рік тому +1

    Bija marashiya mukajo

    • @Dr.RajendrasinhGohil
      @Dr.RajendrasinhGohil  Рік тому

      મારા પિતાજીના અવસાન વખતે ગવાયેલા આ મરશિયા છે.🙏

    • @KiritParmar-y3c
      @KiritParmar-y3c Рік тому

      Ohh swory Bhai prabhu aemana aatma ne Shanti aape God bless you bro

  • @karansinghchauhan9414
    @karansinghchauhan9414 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @nayanapatel3632
    @nayanapatel3632 8 місяців тому

    Lakhit aapo

    • @Dr.RajendrasinhGohil
      @Dr.RajendrasinhGohil  8 місяців тому +1

      મારા પિતાજી એમનું જીવન એવું 'સાચુકલું' જીવ્યા કે એમના આજે 'મરશિયાં' ગવાયા.(વિડીઓ: ૦૫)
      આ મરશિયું શેરીમાંથી આંગણા સુધી આવે ત્યારે ગવાય છે. દૂરથી દેખાતો રંગમહેલ એટલે કે જ્યાં રહેતા તે ઘરને યાદ કરી ગવાય છે.)
      હાયે રે બાપુ... હાયે.. હાયે...
      વહુઆરુના હેઠે રંગમહેલ રે....
      હાયે રે બાપુ હાયે... હાયે...
      વાહ રે વિધાતા તારા લેખ રે...
      હાયે બાપુ હાયે...હાયે...
      પરણેતરનો છૂટ્યો સાથ રે..
      હાયે બાપુ હાયે હાયે....
      દીકરીઓના છૂટ્યા બાપુ હાથ રે...
      હાયે રે બાપુ હાયે હાયે....
      ( ભાવાર્થ: મારા પિતાજીના સ્વર્ગવાસને ચાર દિવસે દીકરીઓ કાંણ-વિધિ માટે આવ્યા ત્યારે આ મરશિયું ગવાયું. જેમાં વિધાતાના લેખ કેવા અકાળે છિનવીને લઈ જાય છે એનું ભાવસભર ચિત્રણ છે. પરણેતરનો સાથ છૂટે છે.. દીકરીઓનો સાથ છૂટે છે.... છેવટે બધા સંબંધો છૂટે છે....પોતાની પત્ની- જીવનસાથીને રંગમહેલમાં એકલા છોડીને નીકળી ગયેલા પ્રિયતમ પછી જે ઘરમાં શૂન્યાવકાશ છવાઈ જાય છે તેનું દર્દભર્યું ચિત્રણ આ મરશિયામાં છે. ...)

  • @NiteshBarot-uh7gh
    @NiteshBarot-uh7gh Рік тому +2

    કયા ગામ નુ શે

  • @sagunabenkubavat9028
    @sagunabenkubavat9028 7 місяців тому

    A kya gam nu she

  • @sagunabenkubavat9028
    @sagunabenkubavat9028 7 місяців тому +1

    A marasiya lakhi ne aapo

  • @shanajithakor3700
    @shanajithakor3700 9 місяців тому

    કયા ગામનનુ.છે.

  • @Ramodedra8768
    @Ramodedra8768 Рік тому +1

    🙏🙏🙏