કલેકટર કેમ કહ્યુ કે આ બધું ખોટું થાય છે મેં કોઈ નાં ? l Namaste Gir l Veraval l Monsoon l Havaman

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Tital : કલેકટર કેમ કહ્યુ કે આ બધું ખોટું થાય છે મેં કોઈ નાં ? l Namaste Gir l Veraval l Monsoon l Havaman
    / @namastegirnews
    કલેકટરે બોલ્યા સરપંચ મોટા કે કલેકટર ? l Gujarati News l Gir l Diu news l Kodinar l Veraval l
    gujaratinews #congress #livenews
    #namastegirnews
    #veravalnews
    #girsomnathnews
    #monsoon2024

КОМЕНТАРІ • 56

  • @b.mgadhvi-yg2rb
    @b.mgadhvi-yg2rb Місяць тому +2

    આવા સાહેબ ને ધન્યવાદ છે

  • @devendrasinhajitsinhjadeja3478
    @devendrasinhajitsinhjadeja3478 2 місяці тому +3

    ખુબ ખુબ અભિનંદન કલેકટર સાહેબ અમને તમારા પર ગર્વ છે

  • @bakulpatel6892
    @bakulpatel6892 2 місяці тому +9

    જિલ્લા કલેક્ટર ને ખુબ ખુબ અભિનંદન...... ઘણા વર્ષો પછી લોકો ના દર્દ ને સમજવા વાળા કલેક્ટર સોમનાથ ને માળીયા છે સોમનાથ દાદા તેને વધુ કામ કરવાની શક્તિ આપે

  • @sj9879
    @sj9879 2 місяці тому +7

    વાહ કલેકટર જાડેજા સાહેબ કલેકટર હોય તો આવા વાહ સાહેબ 👏🏻👏🏻

  • @यदुवंशीजाडेजाराजपूत

    વાહ સાહેબ 👏🏻👏🏻👏🏻👏🏻

  • @ashvinnakum7183
    @ashvinnakum7183 2 місяці тому +7

    જે હોય તે ઘણા તો ac ઓફિસે બેઠા બેઠા આદેશ જ કરે છે,અને પ્લેન માં પણ ઉડે છે એવા સમાચાર છે.
    ધન્યવાદ કલેક્ટર સાહેબ ગીર સોમનાથ

  • @sj9879
    @sj9879 2 місяці тому +6

    ગીર સોમનાથ ને પેલી વાર આવા સારા કલેકટર મળિયા છે 👏🏻👏🏻👏🏻

  • @tejassinhchauhan3722
    @tejassinhchauhan3722 2 місяці тому +6

    પબ્લિક નાં વચ્ચે જઈ ને લોકો નાં પ્રશ્નો ને વચા આપવી . ખૂબ સરસ કામગીરી બાપુ (કલેકટર સાહેબ)🎉🎉

  • @damodrananubhai9657
    @damodrananubhai9657 2 місяці тому +4

    દિલીપભાઈ ખુબ સરસ

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 2 місяці тому +8

    આવા કલેક્ટર સાહેબ ભાગ્યેજ મળે, ધન્યવાદ,

  • @nileshchavda4549
    @nileshchavda4549 2 місяці тому +3

    સોમનાથ ના સામાન્ય માણસો માટે ખૂબ ખુશીની બાબત છે.

  • @siddhrajsinhrathod9147
    @siddhrajsinhrathod9147 2 місяці тому +1

    Wah कलेक्टर साहेब वाह खूब खूब આભાર, સાચા लोक सेवक, બાહોશ अधिकारी....

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 2 місяці тому +19

    ગીર સોમનાથ જિલ્લાને સૌથી સારાં કલેકટર સાહેબ મળ્યા છે નાયક ફિલ્મ ની જેમ કામગીરી હાથ ધરી છે

    • @askahir4331
      @askahir4331 2 місяці тому +2

      Haa avo Rajkot jovo teni property pashi khabar

    • @dipakbambhaniya1051
      @dipakbambhaniya1051 2 місяці тому +1

      Ek number na bhrsatasari se garibo na makano pade ne amiro ni tya thi paisa vasul kare

    • @sj9879
      @sj9879 2 місяці тому

      ​@@askahir4331તને કોને કીધું બાહુ સરા કલેકટર છે રાજકોટ જામનગર ભાવનગર કેટલા જિલ્લા ma સારિ કામગીરી કરી ને આવીયા છે હાલ ગીર સોમનાથ બહું સારા કલેકટર મળિયા છે

    • @यदुवंशीजाडेजाराजपूत
      @यदुवंशीजाडेजाराजपूत 2 місяці тому +1

      ​@@askahir4331Tane su khbr che? Bol

    • @यदुवंशीजाडेजाराजपूत
      @यदुवंशीजाडेजाराजपूत 2 місяці тому +1

      ​@@dipakbambhaniya1051 acha aevu tu kon IB officer che tane badhi khbr hoi khabar na hoi bolay nay amir pela padiya che pachi garib na khoti cmt kr ma khnr na hoi to bahu sara collector maliya che gir somnath ne

  • @karimmalek-ds7gi
    @karimmalek-ds7gi 2 місяці тому +1

    Thanks coloctor shaheb

  • @MunirKapa
    @MunirKapa 2 місяці тому +3

    કલૈકટર.ધનયવાદછૈ

  • @sakinnaqvi6367
    @sakinnaqvi6367 2 місяці тому +2

    Wah great work sir

  • @kiritbhaishukla1776
    @kiritbhaishukla1776 2 місяці тому +3

    अखंड भारत के सुप्रिमो रचयिता सरदार वल्लभ भाई पटेल ने कहा कि हथियार में ताक़त नहीं है लेकिन लेकिन हथियार किसके हाथों में हैं उसीका ही महत्व है,यह साकारित कर दिया परम आदरणीय श्री दिग्विजय सिंह जाडेजाजी गिर-सोमनाथ कलेक्टर वर मेन आर्मी चीफ जनरल, सरकार और उनके स्टाफ मित्रों को,,लाख लाख सलाम,,

  • @K.Dbarad
    @K.Dbarad 2 місяці тому +1

    👌👌

  • @jayendrasinhjhala8420
    @jayendrasinhjhala8420 2 місяці тому +3

    આમ ને અધિકારી કે વાય અમુકતો સામંતો છે

  • @JagmalBamaniya-f7s
    @JagmalBamaniya-f7s 2 місяці тому +1

    Sir good job

  • @chauahanjaved419
    @chauahanjaved419 2 місяці тому +1

    Good news good

  • @vadherdevayt4554
    @vadherdevayt4554 2 місяці тому +16

    કલેકટર સાહેબ ખુદ લોકો સાથે ગારા કીચડ માં પગે ચાલીને લોકો નાં પ્રષ્ન સાંભળી રહ્યા છે

    • @askahir4331
      @askahir4331 2 місяці тому +1

      Bachva mate

    • @sherasiyaarshad7559
      @sherasiyaarshad7559 2 місяці тому +1

      આવું નાં હોય સાચા જ હોય

    • @sj9879
      @sj9879 2 місяці тому

      ​@@askahir4331 એમને શુ જરૂર છે બચવાં ની એમના એટલા સારા કામ જ બોલે che પેલી વાર આવા સારા કલેકટર જોયા છે તને ખબર na હોઈ કમમેંટ નો કરાય કાય છાનું માનું જોયા કરાય

    • @sagarkumar7307
      @sagarkumar7307 2 місяці тому

      Political man..

  • @faruksorathia848
    @faruksorathia848 2 місяці тому +2

    Dilip bhai mori ne salute...

  • @rafikjikani8405
    @rafikjikani8405 2 місяці тому +1

    Good dilip bhai

  • @RameshgiriGoswami-bd8yr
    @RameshgiriGoswami-bd8yr 2 місяці тому +2

    Collector. Saheb ne dhany vad 1:20

  • @JagmalBamaniya-f7s
    @JagmalBamaniya-f7s 2 місяці тому +1

    Sir aava kaam karto saru lage 🎉🎉

  • @UdayArya-fq8cu
    @UdayArya-fq8cu 2 місяці тому +2

    🎉🎉❤❤

  • @vinodpalival9766
    @vinodpalival9766 2 місяці тому +1

    ખુબ સરસ સર

  • @zalavanraj1458
    @zalavanraj1458 2 місяці тому +2

    Gir somnath ne પેલી var khbr pdi k અધિકારી kam pn kri ske

  • @rafikrafik3247
    @rafikrafik3247 2 місяці тому +2

    દિલીપ ભાઈ તમારો આભાર તમે અમારા વિસ્તાર માં આવી ને હકીકત બતાવી ખૂબ ખૂબ આભાર બીજી સમસ્યા સાહિગ્રા ફાટક નુ રસ્તા નો પ્રોબ્લેમ છે રસ્તો બન હોવાના કારણે ભાલકા ફાટક ફરી બંદર માં થય ને પાટણ દરવાજા બાજુ નિક્રાઈ 50ના પેટ્રોલ માં આખો દિવસ કાઢવાનો હોય એમાં એટલું ફરી ને જાવા માં બોવાજ તકલીફ થાય થાય તો કવરેજ કરી જાજો મહેરબાની દિલીપ ભાઈ

  • @partapsinhbhadliya3360
    @partapsinhbhadliya3360 2 місяці тому +1

    દિલીપ ભાઈ વરસાદ નાં સમાચાર આપો

  • @faizankureshi224
    @faizankureshi224 2 місяці тому +1

    🎉🎉🎉🎉🎉❤❤❤

  • @amrutlalparmar2126
    @amrutlalparmar2126 2 місяці тому +2

    કેટલાય દબાણ છે બધા દબાણ હટાવો

  • @yunusbhaisanvat260
    @yunusbhaisanvat260 2 місяці тому +3

    Garasiya se medan ma ave bija bahar na nikle

    • @Gkn23
      @Gkn23 2 місяці тому

      હવે આમાં તો જ્ઞાતિવાદ રેવા દે

    • @sj9879
      @sj9879 2 місяці тому +1

      @@Gkn23 જ્ઞાતિ વાદ નથી પણ હું પટેલ છું પણ આ દરબારો અધિકારીઓ બહું બહાદુર હોઈ છે માનવું જ પડે આ સાહેબ અમારા મોરબી મા હતા જ બહું સારા કામ કરિયાં છે ગરાસિયા પણુ છે સાહેબ નિંડર છે સાહેબ

  • @devendrasinhajitsinhjadeja3478
    @devendrasinhajitsinhjadeja3478 2 місяці тому +2

    પબ્લિક વચ્ચે આવી રીતે ચાલતા કલેકટર સાહેબ મે તો પહેલી વાર જોયા છે તમે જોયા હોય તો નામ જણાવશો આપણને ગર્વ થાશે

    • @NagoriJuber
      @NagoriJuber 11 днів тому

      Digvijay singh jadeja naam. Che

  • @askahir4331
    @askahir4331 2 місяці тому

    Sir keakt to sachu bolo

  • @jadav0057
    @jadav0057 2 місяці тому +1

    આ પત્રકાર મિત્ર કોડીનાર માં કેમ નથી દેખાતા

  • @ZubedaAgariya
    @ZubedaAgariya 2 місяці тому +1

    V.good..but..aava..officers..0.01%..ja..che..ho..

  • @imranSabdiya-l2o
    @imranSabdiya-l2o 2 місяці тому +1

    🎉🎉❤

  • @yunusbhaisanvat260
    @yunusbhaisanvat260 2 місяці тому +2

    Garasiya se medan ma ave bija bahar na nikle