Tamara process barobar che, par Mara badha LT consumer number ma application already exist batave che, ane application status check page ma blank aave che, have su karvu bhai ?
Me Name change karavyu chhe aa j process thi but aama Name change thava ma 6 Months lage chhe me help center ma pan puchhyu to amno pan aj javab chhe 6 Months athva 3 bill ma name change thai ne aavse .
તમારા બિલમાં જેનું નામ હાલ ચાલી રહ્યું છે એ જૂના કસ્ટમર પાસેથી એક સમમતિ પત્રક તૈયાર કરવાનું હોય છે ...જેમાં લખવામાં આવ્યું હશે કે...આ નામ બદલી કરવા માટે એમને કોઈ વાંધો નથી. જેમાં નીચે એમની સહી લેવાની હોય છે. આ પત્રક વકીલ પાસે થી ૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર તૈયાર કરી અપલોડ કરવાનું રહેશે.
You can find the serial number in step number 3 by downloading the A1 form, or it will be shown in the Check Application Status section. The SR number will be available 2-3 hours after submitting the form.
Please Upload your : Concent of Old Consumer
Aa કેવી રીતે કરવાનું
channge name મા estimate approved એવું btve che eno मतलब su ?
ownership na concent na formet share karo
Tamara process barobar che, par Mara badha LT consumer number ma application already exist batave che, ane application status check page ma blank aave che, have su karvu bhai ?
Me Name change karavyu chhe aa j process thi but aama Name change thava ma 6 Months lage chhe me help center ma pan puchhyu to amno pan aj javab chhe 6 Months athva 3 bill ma name change thai ne aavse .
Kevi retre karvu???
Are Bhai Index Copy Juni Hati And Call Aavyo ke New Upload karo have Karu chhu to pachha aetla j Paisa mange chhe
Kaik Upai ko
દસ્તાવેજ અપલોડ કરો..અથવા આકારણી કે..વેરા પાવતી અપલોડ કરો
@@GeBWala kai thi Karvanu Bhai
Mari pase name change ni gazette copy che su chalese??
ના
index copy means
દસ્તાવેજની નકલ
Otp nakhne ke baad user select karne ke baad submit nahi ho raha
दूसरे वेब ब्राउज़र में कोशिश करें, शायद काम कर जाए। या फिर सर्वर की समस्या हो सकती है। बाद में दोबारा कोशिश करें.
Sir SR.NO kya che , I'm not able to find this in form
SR Number ફ્રોમ પૈસા ભરી ને સબમિટ થયા પછી ૨,૩ કલાક પછી પડે છે.
Concent of old consumer.. This error come so plzz help
તમારા બિલમાં જેનું નામ હાલ ચાલી રહ્યું છે એ જૂના કસ્ટમર પાસેથી એક સમમતિ પત્રક તૈયાર કરવાનું હોય છે ...જેમાં લખવામાં આવ્યું હશે કે...આ નામ બદલી કરવા માટે એમને કોઈ વાંધો નથી. જેમાં નીચે એમની સહી લેવાની હોય છે. આ પત્રક વકીલ પાસે થી ૩૦૦ ના સ્ટેમ્પ પેપર પર તૈયાર કરી અપલોડ કરવાનું રહેશે.
Sar
SD OLD HONER UPLOAD KE CHE TE SU CHE
સિક્યોરિટી ડિપોઝિટ ની રસીદ ઉપલોડ કરવી
.
who will give sr no ?
You can find the serial number in step number 3 by downloading the A1 form, or it will be shown in the Check Application Status section. The SR number will be available 2-3 hours after submitting the form.
LTE Loade extinction online
૩:૪૦ જે તમને હોમ પેજ બતાવવામાં આવ્યું છે જ્યાં તમે LT load Extension નું ઓપ્શન જોઈ શકો છો...આ વિકલ્પ પસંદ કરી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું...