વાહ... કલા તો આપની અદ્ભૂત જ છે.પરંતુ રમજાન મહિનામાં આખો દિવસ પાણી પણ પીવાનું હોતું નથી.તો આવા સમયે પણ આપે આટલું બોલીને આવડું ઇન્ટરવ્યૂ આપ્યું.ઇન્ટરવ્યૂને અંતે આપે કહ્યું, મારે રોજા ચાલે છે.તો આપ એક ખૂબ સરળ અને મહેનતુ વ્યક્તિ છો.તેમાંય કચ્છ,નીરોણાનાં આપ વતની છો.કચ્છના લોકો ખૂબ માયાળુ હોય છે.હું પણ ૭ વર્ષ કચ્છમાં રહેલો છું.ખરેખર એપિસોડ જોવાની ખૂબ મજા આવી..

ખુબ સરસ reporting...
Feeling proud as my native is place kutch.
All kutchi.. 👍
બેન આ સમયમાં કોઈ કલાની વેલ્યુ કરી શકતું નથી પણ તમારા જેવા પત્રકારો ના લીધે જો કલાની વેલ્યુ થાય તો એ વ્યક્તિને
કચ્છ માં રોજગાર, આવક અને ધંધો ઘણો સારા પ્રમાણ માં છે
સજ્જન અને અદ્ભુત વ્યક્તિત્વ ❤
ફકત નવમુ ધોરણ ભણેલા છે.
પરંતુ કલા વીષે ની સમજણ અને માહીતી દાદ માંગી લે તેવી છે.
ખુબ સરસ 👌👍
દેવાનશી બેન આમારા ગામ ની મુલાકાત લેવા બદલ આભાર
ખુબ જ સરસ ❤, જય કરછ
Superb video
Thank U so much brother I really enjoyed bahuj Sara's che god bless u n U get so much success
Hats off to your skill
Dhanyavad Sara's fien
ખુબ સરસ
👌👌👌👌👌👌👌👌👌
Thank you for jamawat
Exellence....proud thay chhe k ame gujarati chhiye
Superb..
Jay dwarkas school of music 🎶🎼
Jay Dwarkadhish
Ha maru gam nirona ha❤
Saras
Thank you
Bhai ,you should move to big city like Ahmadabad and open shop
નિરોણા ગામ ની રોગન આર્ટ પણ બહુ પ્રખ્યાત છે..
Thank you
હું પાટણ જિલ્લામાં છૉ મારે બેલ મગાવા છે ક્યાં મળશે
Skill makes man workaholics
જય મુરલીધર બેન
જય સ્વામિનારાયણ 🎉
14:44
Are Vaah....🍒🍓🥝🍅🥥🌽🥕
અસજે કચ્છ જી અદભુત જ કળા અયે
જય સોનલ માં તમને બેન ❤કાયમ
Batik craft no vedio banavo....calme
Katch e kala nu pratik 6e
Kala ane karigar bey ne jivado 🙏🏿
Nana mansthi kantalta nathi D....ben
દેવાંશી બેન જોશી તમારા નંબર મોકલજો
Madam u have to provide,his mobile no so We can order online,if he is selling online
devanshiben pls .aamnu address mokljo
Bus 🚌 Stop nirona taluko nakhatrana kutch bhuj
Bahen app nu kariya khub sarahniya che.
Temno Contact No or Address mukava vinanti .
Can i get phone number plsz or els store name
Thank you ❤