☘️🌺 Gorbai Aarti With Lyrics 🌺☘️ ગોરબાઇ ની આરતી 🙏

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • Vocals by Nirupa Harish
    / nirupaharish
    Lyrics
    Aaravti bai Paravti bai, sat no divdo sat ni vaat
    આરવતી બાઇ પારવતી બાઇ, સતનો દીવડો સતની વાટ
    Gaai re gaai gori gaai,
    ગાય રે ગાય ગોરી ગાય
    Nat no doongar chadva jaai
    નત નો ડુંગર ચડવા જાય
    Chadte chadte ogat padyu to
    ચડતે ચડતે ઓગટ પડ્યું તો
    Gaai nu shingdu heere jadyu, motide jadyu
    ગાયનું શીંગડું હીરે જડ્યું , મોતીડે જડ્યું
    Tili karu tabak, bhai lave jhabak
    ટીલી કરું ટબક, ભાઇ લાવે ઝબક
    Bhai lave topra, khai bhabhi na chokra
    ભાઇ લાવે ટોપરાં, ખાઇ ભાભીના છોકરાં
    Bhabhudi che bholi, khase aamba toli
    ભાભુડી છે ભોળી, ખાશે આંબા ટોળી
    Tol vade jati, khata khora khati jogine jamadti
    ટોળ વાળે જાતી, ખાટા ખોરાં ખાતી જોગીને જમાડતી
    Peli ne Aarti, karu re hu Haathe, daas tamari aay
    પેલીને આરતી, કરુ રે હું હાથે, દાસ તમારી આઈ
    Tu badi aay aay, ben ni baatal baal kunvara
    તું બડી આઈ આઈ, બેનની બાતલ બાળ કુવારા
    Rannade tu badi aay aay
    રન્નાદે તું બડી આઈ આઈ
    - Biji ne Aarti...
    - બીજી ને આરતી...
    - Triji ne Aarti...
    - ત્રીજી ને આરતી...
    - Chothi ne Aarti...
    - ચોથી ને આરતી...
    - Panchmi ne Aarti...
    - પાંચમી ને આરતી...
    - Chaathi ne Aarti...
    - છઠ્ઠી ને આરતી...
    - Satmi ne Aarti...
    - સાતમી ને આરતી...
    - Aathmi ne Aarti...
    - આઠમી ને આરતી...
    - Navmi ne Aarti...
    - નવમી ને આરતી...
    - Dashmi ne Aarti...
    - દશમી ને આરતી...
    Egde Ek Gor Pooju
    એગડે એક ગોર પૂજુ
    Bagde Be Gor Pooju
    બગડે બે ગોર પૂજુ
    Tagde Tran Gor Pooju
    તગડે ત્રણ ગોર પૂજુ
    Chogde Chaar Gor Pooju
    ચોગડે ચાર ગોર પૂજુ
    Panchde Paanch Gor Pooju
    પાચડે પાંચ ગોર પૂજુ
    Chagde Chaa Gor Pooju
    છગડે છ ગોર પૂજુ
    Saatde Saat Gor Pooju
    સાતડે સાત ગોર પૂજુ
    Aathde Aath Gor Pooju
    આઠડે આઠ ગોર પૂજુ
    Navde Nav Gor Pooju
    નવડે નવ ગોર પૂજુ
    Dasde Dash Gor Pooju
    દસડે દશ ગોર પૂજુ
    Agyaras na upvas kidha
    અગિયારસના અપવાસ કીધા
    Baras na paarnaa kidha
    બારસના પારણા કીઘા
    Teras na dhan re dhan, dhola dhan
    તેરસના ઘન રે ઘન, ઘોળા ઘન
    Chaash valola kidha dhan
    છાશ વલોળા કીઘા ઘન
    Gaay na gowaal, gaay na gowaal
    ગાયના ગોવાળ, ગાયના ગોવાળ
    Taru dhan sambhaal
    તારું ઘન સંભાળ
    Sonanu sanklu ne revanu pankhdu
    સોનાનું સાંકળું ને રેવાનુ પાંખડું
    Gorbai nu aanu
    ગોરબાઈ નું આણું
    Gorbai vhela vhela aavjo
    ગોરબાઈ વહેલા વહેલા આવજો

КОМЕНТАРІ •