ભાઈ આ વિડીયો તમે મારી ચેનલ માંથી ઉપાડ્યો છે વિડીયો નું અંદર નું બેગ્રાઉન્ડ અને thumbnail આ બધી વસ્તુમાં તમને કોપીરાઇટ મળવાની શક્યતા છે જો તમે વિડિયો રીમૂવ કરી નાખો તો કોઈ પ્રોબ્લેમ નહી આવે નકર પછી તમે મને કહેતા નહીં
આપણે યૂટ્યુબ માં મહેનત કરીએ છીએ શું કામે કે આપને બે પાંચ પૈસા મળે પણ એનો મતલબ એ તો નથી કે પછી ડાયરેક્ટ આપણે બીજાના આખે આખા વિડીયો ઉપાડી અને ટપકા મંડે કારણ કે હું UA-cam thumbnail video background બનાવવાના હું પણ બીજાને પૈસા આપું છું.
સરસ
Saras
Jay seya ram
Super
ભાઈ આ વિડીયો તમે મારી ચેનલ માંથી ઉપાડ્યો છે
વિડીયો નું અંદર નું બેગ્રાઉન્ડ અને thumbnail આ બધી વસ્તુમાં તમને કોપીરાઇટ મળવાની શક્યતા છે
જો તમે વિડિયો રીમૂવ કરી નાખો તો કોઈ પ્રોબ્લેમ નહી આવે
નકર પછી તમે મને કહેતા નહીં
તમારો નંબર મોકલો
નંબર નું ભાઈ કાંઈ કામ નથી તમને કીધું છે એ તમારે કરવાનું છે જો તમારી ઈચ્છા હોય તો
આપણે યૂટ્યુબ માં મહેનત કરીએ છીએ
શું કામે કે આપને બે પાંચ પૈસા મળે
પણ એનો મતલબ એ તો નથી
કે પછી ડાયરેક્ટ આપણે બીજાના આખે આખા વિડીયો ઉપાડી અને ટપકા મંડે
કારણ કે હું UA-cam thumbnail video background બનાવવાના હું પણ બીજાને પૈસા આપું છું.
KANDOLIYA STUDIO MATHI SU BHAI TAMARU INSTA ID AAPO KE CONTECT KARO
ઇંસ્ટાગ્રામ નથી વાપરતો
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Suy jane thoku😂😂
😂
કોક.ની.ઉતારવા.માં.નબર.વન
.9 b.d . m
d Deep 0v