સાતમ આઠમમાં ભારે જુગાર//FULL COMEDY😂 VIDEO//

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • 🙏🏻જય શ્રી ગણેશાય નમ:🙏🏻
    🙏 જય શ્રી ખોડીયાર માતા🙏. જય ચામુંડા માતા 🙏
    _____________. ___________
    ટાઈટલ :સાતમ આઠમમાં ભારે જુગાર !! ફૂલ કોમેડી વિડિયો##
    ડાયરેકટર : 💝 દિલ જલે ગ્રુપ વાળા યુટ્યુબ ચેનલ 💓❤️#funnyvideo #comedyvideo ##gujaraticomadyvideo ‪@DILJALEGROUP‬
    Aeditig : mangaji ઠાકોર
    કેમેરા મેન: અશોકજી ઠાકોર
    💞💝❤️ આર્ટ્સ ના નામ 💕💓
    એડીટીગ: મંગાજી‌ ઠાકોર.
    એકટીગ: દિલ જલે ગ્રુપ વાળા
    મંગાજી ઠાકોર (પોલિશ).
    અશોકજી ઠાકોર (કેમેરા મેન).
    વિપુલ ઠાકોર (છગનો).
    કિરણ ઠાકોર (પેઠો).
    દિનેશ ઠાકોર (લખો).
    મેહુલ ઠાકોર (ભૂરી.).
    સૈલો ઠાકોર (બોબો)
    વિજય ઠાકોર (મગનો).
    💝💓 અમારા💓 વિડિયો ફક્ત મનોરંજન માટે બનાવેલ છે.આ💞 વીડિયો ને કોઈ વાસ્તવિક સબંધ નથી
    *****અમારા વિડિયો કોઈ જાતિ કે ધર્મ ને વિરોધ કરતા નથી
    🙏 જય માતાજી મિત્રો અમારી દિલ જલે ગ્રુપ યુટ્યુબ ને લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને હા મિત્રો જોવા નું તો ખાસ ના ભૂલતા જો મિત્રો તમારો સપોર્ટ હસે તો જ અમે આગળ જસુ મિત્રો અને હા મિત્રો અમારા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ની નીચે લિંક આપીલી તેને ખોલો અને જોવો
    💕❤️ • ll હાઈ ફાઈ નિશાળીયા ll... .💝 દિલ જલે ગ્રુપ વાળા યુટ્યુબ ચેનલ💞🥰💓
    જય માતાજી મિત્રો અત્યારે મોઘવારી બહુ વધતી જાઈ છે તે માટે બાળકો ને ભણાવો અને સારું શિક્ષણ આપો જેથી કરી ને તે સરકારી નોકરી ના મળે તો કઈ નઈ પણ તે પ્રાઇવેટ કંપનીમાં તે જોબ કરતા થાય અત્યારે 100 કે 200 રૂપિયે કઈ ઘર નું ગુજરાન નઈ ચાલે મિત્રો એટલા માટે ભણાવો મિત્રો
    અને હા વધુ પડતું આ દ્રશ્ય ગરીબ લોકો માજ જોવા મળશે એમનું પણ એક કારણ છે કે એવો બાળકો ને ખેતી કામ માં લગાવી દેશે છે પણ સરકાર એમાં કોઈ આગળ આવવા દેતી નથી
    💝💞 અને હા મિત્રો અમારા થી કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરજો મિત્રો 🙏
    💕 દિલ જલે ગ્રુપ વાળા યુટ્યુબ ચેનલ તરફથી રિકવેસ્ટ મિત્રો 💝🙏સપોર્ટ કરો મિત્રો🙏

КОМЕНТАРІ • 26