આજની કૃષિ માહીતી-ડુંગળી નું વાવેતર કરવા માટે અગત્યની માહીતી-dungadi ni kheti-onion cultivation

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2021
  • કૃષિ નીષ્ણાંત - સુભાષભાઈ ચોથાણી
    Channel Directed By :Deep Makadia(Director)
    Akshay Seed Tech Company
    18,Jitendra Complex,
    Kalwa Chowk,
    Junagadh(Gujarat).
    Ph. - 0285-2622908
  • Наука та технологія

КОМЕНТАРІ • 75

  • @dipenvadaliya2342
    @dipenvadaliya2342 3 роки тому

    આભાર ધન્યવાદ માહિતી માટે

  • @karshanbhaikarena8482
    @karshanbhaikarena8482 3 роки тому +3

    Veere nice

  • @chauhanhardip4977
    @chauhanhardip4977 3 роки тому +1

    આભાર ....સર

  • @mukuvlogs5857
    @mukuvlogs5857 3 роки тому +2

    Good job

  • @atubhaimakwana550
    @atubhaimakwana550 3 роки тому +2

    👍

  • @nasitvithal2917
    @nasitvithal2917 3 роки тому +2

    thank you sir

  • @ganpatlalpatelagar9787
    @ganpatlalpatelagar9787 3 роки тому

    Thanks sir Ji

  • @pintukotadiya6987
    @pintukotadiya6987 3 роки тому

    Good Video sir

  • @vinodbhainakarani5018
    @vinodbhainakarani5018 3 роки тому +1

    Good

  • @bhaktimantra103
    @bhaktimantra103 3 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @muktarsamnani6763
    @muktarsamnani6763 3 роки тому

    Nice

  • @savaliyamehul6233
    @savaliyamehul6233 3 роки тому +5

    સાહેબ તમે તમારા ખેતર મા કયારેય વાયવુ છે તમે વિધે ૨કીલો કીધું છે

  • @blackgaming6402
    @blackgaming6402 3 роки тому

    હા મોજ હા 😀

  • @thanthchetan7089
    @thanthchetan7089 3 роки тому +4

    રોપ ઉસેર માટે ની ચસોટ
    પરીણામ આવે તેવી આપજો sir

  • @rhrahim2934
    @rhrahim2934 3 роки тому +1

    👍👍👍❤️🌺💐🥀🌷🌹

  • @bharatbhailathidadiya7943
    @bharatbhailathidadiya7943 3 роки тому +10

    સાહેબ વાવેતર માં વિધે 800ગ્રામ થી 1 કિલો જ જોઈએ 2 કિલો માં ડુંગળી નહીં કળી થઈ જાય....

    • @AllInone-bz4pu
      @AllInone-bz4pu Рік тому

      Sasi vat se

    • @chavdajeki8829
      @chavdajeki8829 Рік тому

      ૧કિલો અને ૧૦ગ્રામ હોય એટલે કાય નો ઘટે

  • @brahmastrajaddibutti9897
    @brahmastrajaddibutti9897 Рік тому

    ઓર્ગેનિક અમે જાતે તૈયાર કરી છે ઓર્ગેનિક નો ઉપયોગ 1 વર્ષ થી હુ મહારાષ્ટ્ર માં કરાવી રહયો છું હુ ગુજરાત ના ખેડૂત ભાઇ ઓ માટે લાભ મળે તેવી ઇચ્છા સે

  • @kamleshkumbhani7728
    @kamleshkumbhani7728 3 роки тому +1

    Rop usher no vidiyo bnavo

  • @rameshbalar1303
    @rameshbalar1303 3 роки тому +1

    કડકખેતરમાડુઘળીકરવિસેકેમથાસ

  • @virbhadrasinhjgohil5346
    @virbhadrasinhjgohil5346 10 днів тому

    સર ડુંગલી ઉનાલા માં કયારે વવાય

  • @RajeshParmar-jc3kk
    @RajeshParmar-jc3kk 3 роки тому +1

    T9 ready

  • @pateltushar4970
    @pateltushar4970 3 роки тому

    Sir magfadi ma Uttar Gujarat ma bud necrosis virus ayo che to ena mate upay batavo

  • @bhavinvadaliya1911
    @bhavinvadaliya1911 3 роки тому +2

    1 વિઘે 1 કિલો જોયે

  • @bhupatbhaihipabhaibaraiyab5643
    @bhupatbhaihipabhaibaraiyab5643 3 роки тому +3

    વાત ખોટી છે 1 વિઘે ૧ કિલો જોવે બાસાલિન પણ સાલે 60ml

  • @parthrajsinhparmar9
    @parthrajsinhparmar9 3 роки тому +1

    Nindaman nasak dava nakhi didhi hoy to have su karvu
    To hve bij ugadva su karvu teni mahiti aapo

  • @prataplakhani7456
    @prataplakhani7456 Рік тому

    ગયા વર્ષે સુ મળ્યુંતું

  • @sukhabhaijograna9122
    @sukhabhaijograna9122 3 роки тому +1

    વીધે 1 કિલો થી સવા કિલો બી જોઈ

  • @sureshpaghadal5802
    @sureshpaghadal5802 3 роки тому

    Pandimithelin chhatvi to km thay???

  • @govindchhetariya7587
    @govindchhetariya7587 3 роки тому

    સાહેબ મેં સુપર સોના બિયારણ નું વાવેતર કરેલુ છે પણ એનો ઉગાવો પાંચ ટકા નો નથીમેં ચોથાણી સાહેબને જે બાસકામાં લોટ નંબર હોય એ પણ એને whatsapp થી મોકલેલા છે પણ કાંઈ પણ ચોથાણી સાહેબે જવાબ આપેલ નથી

  • @himatchakani1821
    @himatchakani1821 3 роки тому +1

    ખોટી માહિતી છે વિઘે એક કિલો બી જોઇએ

  • @kamleshkumbhani7728
    @kamleshkumbhani7728 3 роки тому

    25 divahs no rop thy gyo have su kray vrsadma

  • @jayrajdodiya2347
    @jayrajdodiya2347 3 роки тому +1

    એરંડા ની માહિતી આપો એરંડા ની માહિતી

  • @farukmiyakhokhar6252
    @farukmiyakhokhar6252 Рік тому

    Siyadama kayo samayche narshrino

  • @chavdarameshchavdaramesh2570
    @chavdarameshchavdaramesh2570 3 роки тому

    Rop fer badal kariyo ubhi thay gayi se have semuri ugi se vathare toh dava satay toh kayi

  • @kantilaljoshi3071
    @kantilaljoshi3071 3 роки тому

    રોપ કર્યા સિંધિયા ડુંગળી નું બિયારણ સીધું જ વવાય? ઉત્પાદન માં કંઈ ફરક પડે?

  • @babubhipatel8692
    @babubhipatel8692 2 роки тому

    Akdno boro pani ma aapi sakay

  • @yuvrajsinhchauhan210
    @yuvrajsinhchauhan210 2 роки тому

    Tamaro bijo video mukiyo se

  • @bhavikpatel8751
    @bhavikpatel8751 Рік тому

    Are bhai veghe 2 kilo na hoi bhai

  • @ramajiranaji5094
    @ramajiranaji5094 3 роки тому

    ગાંઠીયા કયારે વાવવા એટલેકે શાકભાજી માટે લીલી કયારે કયા સમયે વાવવી

  • @progressivefarmer4159
    @progressivefarmer4159 3 роки тому

    मुगंफली में मोथा और बोखना खरपतवार नियंत्रण के लिए कोई दवाई है क्या

  • @lalsinhvaghela9582
    @lalsinhvaghela9582 Рік тому

    ડુંગરી કેટલી જાત હોય છે.. કઈ જાતની ડુંગરી મીઠી હોય છે.

  • @batiyamansuk3609
    @batiyamansuk3609 3 роки тому

    Khoti mahiti se 1 vighe 1 kilo jove se

  • @bharatthavani3888
    @bharatthavani3888 3 роки тому +2

    સાહેબ તમે સારી માહિતી આપો છુ

  • @user-ck8hn4kz6j
    @user-ck8hn4kz6j 3 роки тому

    શીંગ પિળી પડેશે

  • @yogeshgumasana8943
    @yogeshgumasana8943 3 роки тому

    સોમાસુ ડુંગળી ક્યારે બીજ ની વાવણી કરાય

  • @sanjaytadhani1987
    @sanjaytadhani1987 3 роки тому +1

    Kapas matea bektarrya malijay sir

  • @dhavalpurohit6368
    @dhavalpurohit6368 3 роки тому +1

    સુભાષ ભાઈ શિયાળા માં ડુંગળી વાવવાનો વિચાર છે તો માર્કેટ કેવું રહેશે?

  • @hareshsakariya6956
    @hareshsakariya6956 3 роки тому +8

    સાહેબ વીઘે 2 કિલો બીજ તો વધી જાય
    1 કિલો અથવા સવા કિલો જ જોય

    • @malekindian4222
      @malekindian4222 3 роки тому

      Saheb...bearan.wechwa.j.wedeobanaweche...nawa.kheduto ..2.kelo.wawene........sawakelo...na.badle..2kelo.....wa.sayb...wa.

    • @user-vd9ok7zd9i
      @user-vd9ok7zd9i 2 роки тому

      gathiya vighe કેટલા જોવે

    • @hareshsakariya6956
      @hareshsakariya6956 2 роки тому

      @@user-vd9ok7zd9i ગાંઠિયા વીઘે 25 થી 30 કાંદાની સાઈઝ મોટી હોય તો તમે 30 મણ વાવી શકો.

  • @prataplakhani7456
    @prataplakhani7456 Рік тому

    મફત ગાય તી

  • @official5640
    @official5640 2 роки тому +1

    ઘનયવાદ

  • @odedaranathabhai5091
    @odedaranathabhai5091 2 роки тому

    કેશોદ મા ક્યા મળશે ઘઉંના નંબર આપો

  • @lilabokhariya1286
    @lilabokhariya1286 3 роки тому +1

    સાહેબ.તમારા.મો.નબર.આપસો