1 વિધામાંથી 3 લાખની આવક ll દુનિયાના અનેક દેશમાં નિકાસ ll મરચાની ખેતી કરતા કરોડપતિ નંબર -૧ ખેડૂત..

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 87

  • @chandubhaisagpariya6106
    @chandubhaisagpariya6106 8 місяців тому +7

    મરચા અમારૈ ગૌડલમા બહુ થાયછૈ વીઘૈ બૈ 2લાખનૌ થાયછૈ (ખૈતીમાં કૈટલાય નુકસાની પણ કરૈ છૈ ખૈતી માં જૌ આટલૌ થાયતૌ તમારૈ ખૈતરૈ જાવા માટૈ સારા રસ્તા પણનથી આટલા જૌ પૈસા મળતા હૌયતૌ વાડીયૈ વાડીયૈ હૈલી પૈડ હૌઈ ભાઈ) નમસ્તે

  • @kamleshmathukia
    @kamleshmathukia 10 місяців тому +1

    Excellent work done by Positive Vaat Team.

  • @હિતેશપટેલ-છ9ર
    @હિતેશપટેલ-છ9ર 5 місяців тому +5

    ભઈ આ બધી જાત વાઇ ચૂક્યો છુ તમારા વિડીઓ મા જે મરચા ના છોડ છે તેના કરતા મારા છોડ ત્રણ ઘણાં મોટા અને ઉત્પાદન પણ વધુ હતુ તોય દેવુ થઈ ગયુ

    • @vinuvaja4920
      @vinuvaja4920 Місяць тому

      હું તો વાવવાનો વીચાર કરૂ છું

  • @ગૌતમઑગેનીકફામૅ
    @ગૌતમઑગેનીકફામૅ 10 місяців тому +1

    ખુબ જ સરસ માહિતી આપી તે બદલ ખુબ ખુબ અભિનંદન
    તમારૂં નામ સરનામું આપો ગુજરાતી માં

  • @chadpatel7557
    @chadpatel7557 4 місяці тому +1

    આ ભાઈ બિયારણ ની જાહેરાત વાર છે

  • @rameshkaravadara2642
    @rameshkaravadara2642 8 місяців тому

    ખુબ ખુબ અભિનંદન ખેતી તો ખેતી છે ભાઈ

  • @Krushividhya
    @Krushividhya 10 місяців тому +2

    Khub saras Dharmeah bhai

  • @atulimakvana1092
    @atulimakvana1092 9 місяців тому

    ખેતીનો વિકાસ થશે તો દેશનો ઓટોમેટિક વિકાસ થશે. તે સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર છે.

  • @atulimakvana1092
    @atulimakvana1092 9 місяців тому

    Good work.

  • @loriyadhirajbhai9929
    @loriyadhirajbhai9929 10 місяців тому +3

    ભાઈ ચોમાસામાં માવઠું નો થાય

  • @ashokbhaikapdiya762
    @ashokbhaikapdiya762 10 місяців тому +10

    બધામરસામામડીપડસેતોડુગળીવાળીથસે

  • @gajananstudiodevgana
    @gajananstudiodevgana 20 днів тому

    ચોમાસામાં માવઠું નો થાય દાદા

  • @rameshgodara2583
    @rameshgodara2583 10 місяців тому +1

    धन्यवाद 🌹🙏🇮🇳🇮🇳🙏🌹 चौधरी तेजा राम राणाराम गोदारा बाड़मेर राजस्थान से

  • @madhupethani5741
    @madhupethani5741 7 місяців тому +2

    ભાઈ ખેતી ના ખર્ચા ગણો તો ખબર પડે 100 મા થી 10 ને થાય બાકી ખાવાના થાય

  • @rushibamnoliya7218
    @rushibamnoliya7218 9 місяців тому

    Yard ma jai ne juvo atyre su bhave marcha jay che

  • @arvindkarwat3714
    @arvindkarwat3714 9 місяців тому

    Thank you dear.

  • @vtvpcr6363
    @vtvpcr6363 10 місяців тому +1

    CHOKI SORATH MA PAN MARCHANI KHETI THAY CHE ANE LOKO LAKHONI KAMANI KARE CHE

  • @ddjadeja8086
    @ddjadeja8086 10 місяців тому +1

    Aava j kheduto ni aanva betha chhe

  • @ashishshukla4232
    @ashishshukla4232 10 місяців тому +3

    Bhai Haras masa na thay e mate kyu marchu vaprvu joiye 😅

  • @ashishbhut4383
    @ashishbhut4383 9 місяців тому

    કાશ્મીરી મરચા નો બીયારણ કય કપનીનો વાવો છો

  • @dips927
    @dips927 10 місяців тому +2

    Emana number to apo bhai Khali Kai dyocho k discription ma number apela che pan che to nai

  • @MaganbhaiSodvadiya
    @MaganbhaiSodvadiya 10 місяців тому

    8:59

  • @VikrambhaiDodiya-t5v
    @VikrambhaiDodiya-t5v 10 місяців тому

    આટલી સહુકારી બતાવસો નેખેડુત ભાય તોપછી ભાવનનય મલે

  • @Gopifar_mingvlog
    @Gopifar_mingvlog 10 місяців тому

    જય કિસાન

  • @n.npatel4950
    @n.npatel4950 3 місяці тому

    હવે બમણી આવક કરી દીધી ને ભાઈ

  • @bhaktibhaidhulabhai5322
    @bhaktibhaidhulabhai5322 10 місяців тому +1

    આ કયા વિસ્તારમાં થી વિડિઓ બન્યો છે તે જણાવો.

    • @positivevaat
      @positivevaat  10 місяців тому +1

      બરવાળા બાવીસી ગામ... તાલુકો કુકાવાવ... જીલ્લો અમરેલી

  • @AartiPatel-x1y
    @AartiPatel-x1y 10 місяців тому +3

    Gamnu name chu che

  • @champaben6834
    @champaben6834 9 місяців тому

    Number nthi aama

  • @kevalpatel5842
    @kevalpatel5842 10 місяців тому +18

    અલા હાથે કરીને સુકામને હાથેકરી ને સુકામને પગ ઉપર કવાડી મારો છો

    • @sanjaylakhani3361
      @sanjaylakhani3361 10 місяців тому

      સાચી વાત છે આપડા જ ખેડૂત હાથે કરી ને સરકાર ને બતાવે કે ખેતી માં બોવ રૂપિયા મળે પણ હકીકત માં 5% ખેડૂત ને જ સારુ હોય છે 95% ખેડૂત લોન ભરવા ના ગોતતા હોય છે

    • @Prabhuda370
      @Prabhuda370 9 місяців тому +3

      મહેનત કરી ને કમાઈ છે કુવાડો નથી મારતા તમે પણ મહેનત કરી કમાવો.

    • @ashokhakabhai9140
      @ashokhakabhai9140 9 місяців тому

      કોઈ પણ પાક હોય પણ ખેતી પોતે કરો અને પેકેજીંગ પોતે કરો તો આટલો વધારો વધે જ...બાકી તમે યાર્ડ માં દલાલો પાસે વેચો તો ત્યાં તમારા માલ નો ભાવ મળે ..તમારી મહેનત નો નહિ

    • @shreeraj8407
      @shreeraj8407 6 місяців тому

      Tame pan mahenat Karo bhai
      Nagative na bano

  • @bhartimahesh8435
    @bhartimahesh8435 8 місяців тому

    Marchani,bij,,kasmiri,kayamalshe,mahitimokldho

  • @brijeshvaghani6396
    @brijeshvaghani6396 9 місяців тому

    Dharmeshbhai no mobile no malse

  • @Athakor-k6j
    @Athakor-k6j 10 місяців тому

    Karodo😮😮😮😮😮😮😮

  • @chandujidabhi1472
    @chandujidabhi1472 10 місяців тому

    nana kheduto ni vat karo karodo ni vato na karsho

  • @KanubhaiThakor-w9j
    @KanubhaiThakor-w9j 6 місяців тому

    નંબર આપો.મોટાભાઈ

  • @Varshaben8183
    @Varshaben8183 10 місяців тому

    ધર્મશભાઈ નો મો. નંબર જોઈએ છે

  • @rameshpanchal4972
    @rameshpanchal4972 9 місяців тому

    Phone no moklo

  • @jaydeeprajput2633
    @jaydeeprajput2633 10 місяців тому

    Aana par income tax nakho

  • @nikunjparmar9985
    @nikunjparmar9985 9 місяців тому

    Fon no muko

  • @Hemendra-hv8sd
    @Hemendra-hv8sd 10 місяців тому

    ધર્મેશ ભાઈ નો મોબાઈલ નંબર મોકલો પ્લીઝ

  • @dilipkumartandel4213
    @dilipkumartandel4213 9 місяців тому

    Mob no

  • @girishpatel6973
    @girishpatel6973 4 місяці тому

    ધર્મેશભાઈ નો મોબાઈલ નંબર આપો 👏

  • @ashvindabhi8693
    @ashvindabhi8693 10 місяців тому +1

    Dharmesh bhai na mobile number moklo

  • @arvindkarwat3714
    @arvindkarwat3714 10 місяців тому

    Please share mobile number of Mr.Dharmeshbhai Mathukiya so we can buy chillis powder.

  • @devjipatel8059
    @devjipatel8059 9 місяців тому

    Mobile number apo

  • @vakhtabhairajput6641
    @vakhtabhairajput6641 10 місяців тому

    ધર્મેશભાઈ નો મોબાઇલ નંબર મૂકો

  • @RameshPatel-mc2qq
    @RameshPatel-mc2qq 10 місяців тому

    ધર્મેશ ભાઈ નો મોબાઇલ નંબર મોકલો