આજે કોઈ આવે ને કાલે કોઈ જાય એને સંસારનું ચક્ર કહેવાય 🙏 ||👇 લખેલું છે || Aje koi Ave ne Kale koi jay

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • આજે કોઈ આવે ને કાલે કોઈ જાય એને સંસારનું ચક્ર કહેવાય 🙏 ||👇 લખેલું છે || Aje koi Ave ne Kale koi jay
    હે આજે કોઈ આવે ને કાલે કોઈ જાય
    ________🙏🌷🙏________
    હે આજે કોઈ આવે ને કાલે કોઈ જાય
    એને સંસારનું ચક્ર કહેવાય
    કોઈ જીવે સુખમાં તો કોઈ દુઃખી થાય
    એને સંસારનું ચક્ર કહેવાય
    ઉગેલા સૂરજને હાથમાંવું પડતું
    ખીલેલા ફુલ ને કરમાવું પડતું
    જીવનમાં રણ બેઉ અદલ બદલ થાય
    એને સંસારનું ચક્ર કહેવાય...
    આજે કોઈ આવે ને કાલે કોઈએ જાય
    એને સંસારનું ચક્ર કહેવાય..
    હે કોઈને ત્યાં પૂનમ તો કોઈને અમાસ છે
    કોઈ હશે હરખે તો કોઈ ઉદાસ સે
    હે ચડતી પડતી ના એવા ચમકારા થાય
    એને સંસારનું ચક્ર કહેવાય..
    આજે કોઈ આવે ને કાલે કોઈ જાય
    એને સંસારનું ચક્ર કહેવાય
    હું મારું કરવામાં માર ખવાય છે
    તું તારું કહેતા રે તરી રે જવાય
    માયાની જાળે બધા જીવો જકડાઈ
    એને સંસારનું ચક્ર કહેવાય....
    આજે કોઈ આવે ને કાલે કોઈ જાય
    એને સંસારનું ચક્ર કહેવાય..
    હે જગત બધુ તો ઈશ્વર આધીન છે
    ઈશ્વરની ઈચ્છા પાસે સૌ કોઈ આધિન છે
    હે રામ ની રમત ના સમજી સમજાઈ
    એને સંસારનું ચક્ર કહેવાય...
    હે આજે કોઈ આવે ને કાલે કોઈ જાય
    એને સંસારનો ચક્ર કહેવાય...
    એને સંસારનો ચક્ર કહેવાય....
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
    નમસ્તે મિત્રો ! prakriya voice ચેનલ માં આપનું સ્વાગત છે ગુજરાત જામનગર થી આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #prakriyavoice
    #આજેકોઈઆવેનેકાલેકોઈજાય
    #શ્રાદ્ધપક્ષનાભજન
    #પિતૃનાભજન
    #ગણપતિનાભજન
    #કૃષ્ણભજન
    #હનુમાનભજન
    #શિવભજન
    #રામભજન
    #દ્વારકાધીશભજન
    #રસીલાબેનઠુંમરનાભજન
    #ભાવિકાગોંડલીયાનાભજન
    #ભક્તિઆહીરનાભજન
    #હેમંતચૌહાણનાભજન
    #ભક્તિગીત
    #સત્સંગ
    #ભજનસંતવાણી
    #ભજન
    #gujaratibhajan
    #bhaktigeet
    #bhajan-kirtan-satsang
    #kirtan
    #Vilasvekariya
    #bhavnabhajan
    #bhaktiaahir
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન_નિમાવત
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use

КОМЕНТАРІ • 3

  • @rasilasangani7573
    @rasilasangani7573 2 дні тому +1

    જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏👌👍🙏

  • @J.S.T.G.OFFICIAL
    @J.S.T.G.OFFICIAL 2 дні тому +1

    Jay shri Radhe Krishna 🙏🏻🙏🏻

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 3 дні тому +1

    ખુબ સરસ ગાયો બેન ખૂબ આગળ વધો