ખુબ સરસ વાત કરી નેહલબેન તમને દિલથી ધન્યવાદ ખરેખર આ રીતે જો પુરુષ ને સ્ત્રી સાથ આપે તો કોઈના કદી છૂટાછેડા ના થાય 👌🙏🚩 જય માતાજી નેહલબેન... હું મારી પત્નીને ખૂબ સમજયો પણ તે મને અને આખરે મારા છૂટાછેડા થયા.
Thank you nehalben. તમે સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોની વાત કરી તે ખૂબ જ સુંદર અને દિલમાં ઉતરી ગઈ. ખુશી ને જે સંસ્થામાં મૂકી તે સંસ્થાને જોવા, જાણવા અને સમજવાનો મોકો મળેલો, તે લોકોને મળીને આંસુ પણ નીકળી ગયેલા. રમણભાઈ ને ખૂબ ખૂબ વંદન...
नेहलबेनने आशीर्वाद! नानी उमर मा संसारिकतानो बहोणो अनुभव समाजनी सामे प्रस्तुत करी. आज नी युवा पेढीने संसारिक उपदेश आपयो. खुब खुब अभीनंदन. . ऐक नम्र निवेदन, आ सामाजिक उपदेश, आज नी कोलेज मा जती अने मोटी मोटी डिग्री लयीने, बे पैसा कमाती थयेली आज नी नव युवा पेढीने कोलेज मा जयी ने करो. ( लग्न पहेला) तै दश टका पण नव युवा पेढीमा सुधारो आवे तो, घणा घरडा घर बंधाता ओछा थाशे. ऐवु अमारु मानवु छे. खुजब स्पष्टता थी पुरुष ने अने सञीने छणांवत करी समजाव्या छे. परन्तु, आवी समजण आपवा माटे, आज नी युवा पेढी नी जोईन्ट मीटिंग करीने समजण आपवा नी जरुर छे. (Youngsters, college girls, boys, age abt 16 to 25 . Yes. ) आजकाल, छाशवारे थतां, ( ञण महिनामा , छ महिनामा थता छुटाछेडाना किस्सा) अटके.! आवु वरतन भणेली पण गणेली नही, तेवी डीग्री होलडर कन्या तरफ आवु अणछाजतु वरतन थी घणा , मा-बाप तेमज छोकराओ लग्न करता अचके छे. कयांक आवी तुमाखेदार कन्या कयाक घरमा लयी आवी, तो जीवन अमारु तो ठीक पण अमारा मा-बापनु जीवन पण धुण धाणी थयी जाय. आज मा-बाप तेमना दीकराने परणावता डरे छे.! कारण, कानुन छोकरीओनी तरफेणमा छे! वगर वांके मा-बाप दंगाई छे. वहु, आण मुकता जरा पण अचकाती नथी. बीजु पुरुष करता वधु कमाय छे, तेनु तेमने अभिमान छे. तारु मारु सैयारु, मारु मारा बापनु. अने, आमा अरधो वांक तेमनी माताओ अने देखा देती करता बहेन पणी नो, परण्याके तरत घरनी सत्ता भोगववनी लालसा. ! आशा छै आप टुकमा बधु समजी गया हशो. वधुमा आपनु सरनामु मणी जाय तो आथी वधु , 54 वषॅना गृहस्त जीवन ना अनुभव, आपने विगतवार लखी मोकली शकुं. ! प्रभुदास भाई (74 yrs) . आभार! Pl send me your address, so the I can write a letter in details to you. And after reading you can advice more on this topic. It is important . And ofcource it will be more effective. Hearing your expert speach. I hve more to discuss. And say. Personally I cannot contact you. Only wat by writing letter to you. If you oblige me by giving your address. Thanks. मां भगवती, चारण कन्या ना आशीर्वाद लेवाय.आशीर्वाद आपनार आपणे कोण? क्षमा चाहु छु. !
ૐ જય માતાજી નેહલબેન બહુ સરસ રીતે સંસારી જીવન કેવી જીવાય બેન ચેતના જગાવવા જેઈ છે ચેતના છે જગાડવા ની જરૂર છેઆ દુનિયા ના માણસો ને ૐ ઈશ્વર કૃપા થાઇ ને બેન તમારા જેવા સમજાવે ને જ્ઞાન આપે તો સમજ આવશે જરૂર વિશ્વાસ છે ૐ જે હો ગરવી ગુજરાત ને સવૉ ને જય માતાજી ૐ સુરત ૐ ધન્યવાદ સવૅ ને ૐ
બેન તમે બહેનોનુ ઉપરાણુ લ્યો છો પરંતુ એ જ બહેનોએ ગામડા ભાંગીને ભુક્કો બોલાવી દીધા ગામડામા મોટી થઈ હોય પરંતુ રહેવું છે શહેરમાં ખેતી વાડી ભાંગીને ભુકો બોલાવી દીધો એ પાપ કોણે કર્યુ બહેનો યે તે એના વિશે કેમ એક શબ્દ નથી ઉચારતા જ્ય યોગેશ્વર દાદા યેતો કીધું છે કે સંશકૃતી બચાવવી હોય તો ગામડામા જાવ
સ્ત્રી ખરેખર અેક શક્તિ સ્વરૂપા છે તમારો અનુવાદ સાભળા પછી હું ક્યા શબ્દો થી તમારૂ પ્રયોજન કરૂ અેવા કોઈ શબ્દો નથી 🙏ધન્યવાદ સે તમારી શ શ શક્તિ કરણ ને 🙏🙏🥀🥀🥀
Maa bhagirathi nehal ben. I heard your many speeches. Your words are so great , it’s coming from your heart. I believe that when a person does selfless work then maa adhya shaki speak through you. Really from my heart I am telling you are doing a god work. Maa bhagirathi ( River ganga) word I am using because she is flowing selflessly, same way you are flowing selflessly your duties to children of maa. . Bhagirath bring bhagirathi from lord shanker to the earth , you are caring Ganga on your head to bhavnagar , where a real work is being perform by you . This is my instinct which I express . Pranam maa bhagirathi . - From bharat naik. You are a form of godess.
સ્નેહલબેન તમે ખુબ લાગણીસભર છો એની ના નહીં પરંતુ તમે કાજલબેન હિન્દુસ્તાની કેમ તમે સમર્થન નથી કરતા એનું રક્ષણ પુરુષો કરે છે કાજલબેને કેટલી દીકરીને બચાવી મારૂ કહેવુ એમ છે કે તમે બધી બેનો અલગ અલગ શા માટે ચાલો બધા એક થઈ જાવ જ્ય યોગેશ્વર
Tame etle saras vaat kari che k tame stree ne purush ni ek ni pan buraai nhi kari ane banne ne tame saras guide karya che te badal khub khub abhinandan
આપ જે કહો તે પણ મારા ઘરે દીકરા ની વહુ છે પણ આપ કહો છો તે પ્રમાણે સ્ત્રી રહેતી નથી પોતાના પપ્પા ને ત્યાં રહી છે. તેના કરતા ઘણી બધી સ્વતંત્ર, સુખી, કામનો ઢસરડો (કામ) પણ એટલું કરવાનું થતું ન થી છતાં ....
ea ben ek devi che, i really truly respect you dear, becasue yiu know how woman feels, i wish i can some day meet you in person. you are such beautiful person in side and out.
ખુબ સરસ વાત કરી નેહલબેન તમને દિલથી ધન્યવાદ ખરેખર આ રીતે જો પુરુષ ને સ્ત્રી સાથ આપે તો કોઈના કદી છૂટાછેડા ના થાય 👌🙏🚩 જય માતાજી નેહલબેન... હું મારી પત્નીને ખૂબ સમજયો પણ તે મને અને આખરે મારા છૂટાછેડા થયા.
Thank you nehalben.
તમે સ્ત્રી અને પુરુષ વચ્ચેના સંબંધોની વાત કરી તે ખૂબ જ સુંદર અને દિલમાં ઉતરી ગઈ.
ખુશી ને જે સંસ્થામાં મૂકી તે સંસ્થાને જોવા, જાણવા અને સમજવાનો મોકો મળેલો, તે લોકોને મળીને આંસુ પણ નીકળી ગયેલા.
રમણભાઈ ને ખૂબ ખૂબ વંદન...
Mehal ben nu adres apsho
Aa sansthanu address aapso
સ્ત્રી અને પુરૂષ બને ની ખૂબ સરસ વાત કરી,
ખરેખર આ સંવાદ સાંભળ્યા પછી મને ઘણી વાતો જાણવા મળી
ખૂબ ખૂબ આભાર 🙏 નેહલબેન
Bahen khub saras jaativadiyo par pan aap spicy aapo samajik kalyan master khub jaruri che jay bharat🙏🙏🙏🙏🙏
આપણા ગુજરાતમાં આજે આ સમાજ માં સુશીલ અને સંસ્કારી સ્ત્રી એવા નેહલ બહેનને સાંભળીને મને ખુબ આનંદ થયો. ધન્યવાદ એમના માતા-પિતા અને તેમનાં પરિવારજનો. નમસ્કાર 🙏
I too wish the same for our honourable sister
नेहलबेनने आशीर्वाद!
नानी उमर मा संसारिकतानो बहोणो अनुभव समाजनी सामे प्रस्तुत करी. आज नी युवा पेढीने संसारिक उपदेश आपयो. खुब खुब अभीनंदन. .
ऐक नम्र निवेदन, आ सामाजिक उपदेश, आज नी कोलेज मा जती अने मोटी मोटी डिग्री लयीने, बे पैसा कमाती थयेली आज नी नव युवा पेढीने कोलेज मा जयी ने करो. ( लग्न पहेला) तै दश टका पण नव युवा पेढीमा सुधारो आवे तो, घणा घरडा घर बंधाता ओछा थाशे. ऐवु अमारु मानवु छे.
खुजब स्पष्टता थी पुरुष ने अने सञीने छणांवत करी समजाव्या छे.
परन्तु, आवी समजण आपवा माटे, आज नी युवा पेढी नी जोईन्ट मीटिंग करीने समजण आपवा नी जरुर छे. (Youngsters, college girls, boys, age abt 16 to 25 . Yes. )
आजकाल, छाशवारे थतां, ( ञण महिनामा , छ महिनामा थता छुटाछेडाना किस्सा) अटके.! आवु वरतन भणेली पण गणेली नही, तेवी डीग्री होलडर कन्या तरफ आवु अणछाजतु वरतन थी घणा , मा-बाप तेमज छोकराओ लग्न करता अचके छे. कयांक आवी तुमाखेदार कन्या कयाक घरमा लयी आवी, तो जीवन अमारु तो ठीक पण अमारा मा-बापनु जीवन पण धुण धाणी थयी जाय. आज मा-बाप तेमना दीकराने परणावता डरे छे.! कारण, कानुन छोकरीओनी तरफेणमा छे! वगर वांके मा-बाप दंगाई छे. वहु, आण मुकता जरा पण अचकाती नथी.
बीजु पुरुष करता वधु कमाय छे, तेनु तेमने अभिमान छे. तारु मारु सैयारु, मारु मारा बापनु.
अने, आमा अरधो वांक तेमनी माताओ अने देखा देती करता बहेन पणी नो, परण्याके तरत घरनी सत्ता भोगववनी लालसा. !
आशा छै आप टुकमा बधु समजी गया हशो.
वधुमा आपनु सरनामु मणी जाय तो आथी वधु , 54 वषॅना गृहस्त जीवन ना अनुभव, आपने विगतवार लखी मोकली शकुं. !
प्रभुदास भाई (74 yrs) .
आभार!
Pl send me your address, so the I can write a letter in details to you. And after reading you can advice more on this topic. It is important . And ofcource it will be more effective. Hearing your expert speach.
I hve more to discuss. And say. Personally I cannot contact you. Only wat by writing letter to you. If you oblige me by giving your address. Thanks.
मां भगवती, चारण कन्या ना आशीर्वाद लेवाय.आशीर्वाद आपनार आपणे कोण? क्षमा चाहु छु. !
मा चरण कन्या ना आशीर्वाद लेवाय, आशीर्वाद आपनार , आपणे कोण ? क्षमा चाहु छु. !
ૐ જય માતાજી નેહલબેન બહુ સરસ રીતે સંસારી જીવન કેવી જીવાય બેન ચેતના જગાવવા જેઈ છે ચેતના છે જગાડવા ની જરૂર છેઆ દુનિયા ના માણસો ને ૐ ઈશ્વર કૃપા થાઇ ને બેન તમારા જેવા સમજાવે ને જ્ઞાન આપે તો સમજ આવશે જરૂર વિશ્વાસ છે ૐ જે હો ગરવી ગુજરાત ને સવૉ ને જય માતાજી ૐ સુરત ૐ ધન્યવાદ સવૅ ને ૐ
Nehal ben
. ખૂબ જ સરસ અનુભવ સાભળવા મળ્યો મને 60વષૅ
ધન્ય વાદ
Abhutpurva 👏👏🙌🙌 ek ek shabd sarthak chhe💕💕
🙏ધન્ય આઈ માને 🙏આઈ અવતાર ધારણ કરી સમસ્ત જગત ને તંદુરસ્ત વિચારધારા આપી જગત કલ્યાણ કરી અવતાર ઉજળો કરે 🙏 જય માતાજી, જય આઈ મા
રણજીત ભાઈ
આ ને કેમ માતાજી કહેવું ભાઈ
આપણે ધરોહર નહીં બચાવીએ તો
આવનારી પેઢી માતાજી ની વ્યાખ્યા જ નહીં સમજે
ખૂબજ સરસ નેહલ બેન ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🙏🙏🙏🙏🙏🙏🙏
Great lady,Jay jag jannani, Best very best
બેન તમે બહેનોનુ ઉપરાણુ લ્યો છો પરંતુ એ જ બહેનોએ ગામડા ભાંગીને ભુક્કો બોલાવી દીધા ગામડામા મોટી થઈ હોય પરંતુ રહેવું છે શહેરમાં ખેતી વાડી ભાંગીને ભુકો બોલાવી દીધો એ પાપ કોણે કર્યુ બહેનો યે તે એના વિશે કેમ એક શબ્દ નથી ઉચારતા જ્ય યોગેશ્વર દાદા યેતો કીધું છે કે સંશકૃતી બચાવવી હોય તો ગામડામા જાવ
સ્ત્રી ખરેખર અેક શક્તિ સ્વરૂપા છે
તમારો અનુવાદ સાભળા પછી હું
ક્યા શબ્દો થી તમારૂ પ્રયોજન કરૂ
અેવા કોઈ શબ્દો નથી 🙏ધન્યવાદ સે તમારી શ શ શક્તિ કરણ ને 🙏🙏🥀🥀🥀
Superb.. amazing.. no words to say.. love you mam.. u r like mother.. 👍
Marvelous
ખૂબ સુંદર સ્પીચ આપી બહેન બધી જ વાત જીવન માં ઉતાર વા જેવી છે ધન્યવાદ બહેન.
વાહ બ્હેના દરેક દિકરી આવા વિચારો વારા બનૅ જય ગુરુદત્ત 🇦🇷 જય અલખધણી 🇦🇷✌️ જય ગુરૂદેવ ✌️🇦🇷🏄🇦🇷👨👩👧👦🇦🇷
नमस्ते नमस्ते नमस्ते
0000
નેહાબેન તમે તો. તમે જ છો આભાર
ખૂબ સરસ મજાની વાત કરી નેહલ બેન, આભાર
Speechless speech superb👍👍
Nehalben, khoobj namrata and Vivek.
Wah wah. Khoobj naman✌️🙏
Maa bhagirathi nehal ben. I heard your many speeches. Your words are so great , it’s coming from your heart. I believe that when a person does selfless work then maa adhya shaki speak through you. Really from my heart I am telling you are doing a god work. Maa bhagirathi ( River ganga) word I am using because she is flowing selflessly, same way you are flowing selflessly your duties to children of maa. . Bhagirath bring bhagirathi from lord shanker to the earth , you are caring Ganga on your head to bhavnagar , where a real work is being perform by you . This is my instinct which I express . Pranam maa bhagirathi . - From bharat naik. You are a form of godess.
Very well said saheb
વાહ બેન વાહ ધન્ય છે તમને અને તમારા વિચાર ને
સ્નેહલબેન તમે ખુબ લાગણીસભર છો એની ના નહીં પરંતુ તમે કાજલબેન હિન્દુસ્તાની કેમ તમે સમર્થન નથી કરતા એનું રક્ષણ પુરુષો કરે છે કાજલબેને કેટલી દીકરીને બચાવી મારૂ કહેવુ એમ છે કે તમે બધી બેનો અલગ અલગ શા માટે ચાલો બધા એક થઈ જાવ જ્ય યોગેશ્વર
Wow superb very nice 👌👍 bahuj sanskari ane Vinay Vivek thi bharpur. Nahel bahen 💞💞💞💞🙏🙏🙏🌹🌹🌹👍👌
નેહલ બેન ખુબ સુંદર વાત ખુબ મજા આવી થેંક્સ
Vah nehal ben 👌🏼👌🏼👌🏼
Uma boa noite para todos!
નેહલબેન ને સહૃદયી નમસ્કાર કરું છું🌹🙏 🙏🙏🌹
Thanks so r u teacher already
વાહ નેહલ બહેન ખૂબ જ સુંદર👌👌👌
Hello how are you now
Nehalben ne abhinandan,vaat khub gami
જબરદસ્ત તમારી એક એક વાત એક શબ્દ સમજવાં જેવા આપને ધન્યવાદ છે ..જય જય ગરવી ગુજરાત
Jaymataji
ધન્યવાદ અમદાવાદ થી ભાવના એન વાધેલા તથા નટવર વાધેલા
Tame etle saras vaat kari che k tame stree ne purush ni ek ni pan buraai nhi kari ane banne ne tame saras guide karya che te badal khub khub abhinandan
બહુ સરસ વિચાર છે તમારા જો તમારા જેવી દરેક વાતો પત્ની માનતી હોય તો કદી કોઈના ઘરમાં છુટાછેડા ના થાય 👌🙏 ખુબ ખુબ ધન્યવાદ હિરલબેન તમને 👍
ખૂબ જ સરસ મોટા બહેન નેહલ
નેહલ ગઢવી એટલે આઇ અવતાર ગણાય કેમકે ચારણ આઇ છે. તેમની વાત કરવાના શબ્દો મળતા નથી. ધન્ય હો .. ધન્ય હો. આઇ નેહલ ગઢવી
ચારણ ની દિકરી સાચી આનેજ કેવાય જોવો મર્યાદા મા છે
Speech less you are ornament of sanskar and sahitya. If I use A to Z all ward for you it's less you are great........great..........great
Beautiful speech 🙏
Thanks madam bhu saru lagyu tamaru speech sambhline
Are madam jordar..... Speech 🦁🦁
નેહલબેન કોટી કોટી વંદન
Wah wah very nice love you 🤝👌
Very nice information thanks kumarpal karelia Baroda Gujarat
સારું કર્મ એજ શક્તિ કે જેનો અંત નથી.જય યોગેશ્વર.
ભગવાનને કહેવામાં આવેતે ભગવાન કરે છે પરંતુ આપણે કરવા જેવાં કામ ભગવાનને કહેવાના નથી અને પોતે કરવાનાં છે.જય યોગેશ્વર.
જીવન પવિત્ર બનતું જાય તેને મહેનત કહેવાય એટલે કે ભક્તિ(પોઝીટીવ).જય યોગેશ્વર.
અતિ સુંદર ખુબ સરસ પ્રણામ
અલ્લાહ કોને કહેવાય તે મહેનતથી ખ્યાલ આવે.પોઝીટીવ ચાલવું એને મહેનત કહેવાય એટલે કે ભક્તિ.જય યોગેશ્વર.
Really Dil ne Sparshi jay.tevi Vato.🙏💐
નેહલબેન તમારું વચનામૃત સાંભળી ને મને ખૂબ જ ગમયુ તમારો ખૂબ ખૂબ આભાર અતિ સુંદર સમજાવો છો ભગવાન તમારી બધી ઇચ્છા પુરી કરે એ જ પ્રભુ પાસે પ્રાર્થના.
ધન્ય છે બેન તમારા વિચાર ને
ખુબસરસ
Jay mataji jay mogal
વિડિઓ બહુ મોડો સાભળ્યો પણ અદ્ભૂત સ્પીચ અને પ્રેરકવાતો નો લહાવો મળ્યો.
ધન્યવાદ.બહેનજી નેહલ ગઢવી
નેહલ બેન ખૂબ શરશ વાત લાખ લાખ વંદન
Good 👌tame Bovj mast ni vat kari mane Bovj gami👌
Vah nehalben bav sundar kahyu 6e. I like you .
નેહલબેન ને કોટી કોટી વંદન
great nehal ben
जय गुरु महाराज
બહેન, તમારા નામ માં એક શબ્દ ઘટે છે.મારી દ્રષ્ટિ એ સ (અર્ધો) નેહલ બેન
(સ્નેહલ )છો .મારા ભાવ થી
આભારબેન
ખુબ સુંદર અને સરસ વાત
અતી સુદર નેહલ બેન
Jay ho Nehaldevi-USA
આપ જે કહો તે પણ મારા ઘરે દીકરા ની વહુ છે પણ આપ કહો છો તે પ્રમાણે સ્ત્રી રહેતી નથી પોતાના પપ્પા ને ત્યાં રહી છે. તેના કરતા ઘણી બધી સ્વતંત્ર, સુખી, કામનો ઢસરડો (કામ) પણ એટલું કરવાનું થતું ન થી છતાં ....
👌👌👌😊😊😊💐💐🙏🙏🙏🙏
આટલી વાત સાંભળી ને તો કંઈ બોલી જ નથી શકતી બેન બા બસ આટલું જ કરીશ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No words.
Superr👍👍👍👏
Hari Om.
Jordar
Reality of life.todays need
Vahh
Super Ben
આપ એક દેવી નો આવતાર છો વંદન આપને 🙏🙏
👌👍👍👌👌
Wah khub saras speech keep it up
Good mja aavi
EXCELLENT 😢🙏🏻
🙏જય માતાજી બહેન 🙏
ea ben ek devi che, i really truly respect you dear, becasue yiu know how woman feels, i wish i can some day meet you in person. you are such beautiful person in side and out.
Thanks baby so u r very smart and beautiful really so r u teacher already
@@thakorpatel8918 who d F are you? and watch your mouth,
👌👌👌
V nice
Jay khodiyar
Sairam supper and no.words to express God bless you.
સરલ ભાષામાં અઘરી વાત
કોટડા જ કાર,જે માતાજી,,,,રાજીવ દીક્ષિત,, વંદે માતરમ્,,,,
Awesome
Keep up ur abhigam ne take it forward - the message u hv been spreading is possibly hard to get cultivated
Amy good luck u n all the best
Up
🙏🙏🙏🙏⛳⛳naes
Nice
Very very fine pranam aap ko
लंदन हे आई मा
Bolte
ધન્ય હો આવી માતા ને !!!
👍👍👍👍🙏🙏🙏🙏🙏
Very Nice Physiolosy
Jay ho shakti maa
Very nice speech didi
Super b
Amazing mam
superb lecture!
773
Khub sars bhen
👌 very nice
Hello how are you now
વાહ સરસ