ગામ ત્રંબોડા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર ત્રમ્બોડા માં અત્યારે અમારે વરસાદ ચાલુ છે માંડવીના સમય પૂરો થઈ ગયો હવે અમારે માંડવી અત્યારે રાખવી કે હું બાળી નાખી ને સુઈ જા બેસવાનો સમય તો પૂરો થઈ ગયો
જમીન માં પાણી સોધ માટે. અમારે કેનો સંપર્ક કરવો. તમારાં. વીડીયા જોયા. અમારી. જમીન માં ખારું પાણી છે પાણી. જોવા. માટે. એક દમ. સાચું. રીઝલ્ટ. કેનુ છે તે માટે અમને તેની માહિતી આપો
🙏🏽🙏🏽 saras mahiti muliya saheb 🙏🏽🙏🏽
Jay murlidhar મૂળિયાં સાહેબ
સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ
Narendra Saraiya ખૂબ ખૂબ સરસ સાહેબ
સારું લાગ્યું ધન્યવાદ કિસાન સફર ચેનલ ને
વાહ અશોકભાઈ વાહ
જય માતાજી સર
ખૂબ સરસ માહિતી આપી 🙏🙏🙏🙏👌👌🙏🙏❤❤❤
નમસ્કાર. મૂળીયા.સાહેબ
ખૂબ ખૂબ આભાર
જય.માતાજી.ભાય
Good mahiti
ખુબ સરસ માહીતી આપી 🙏
ખૂબ સરસ માહિતી આપી સાહેબ..
જય માતાજી
🙏🏻❤️🙏🏻 ખુબ જ સરસ 🙏🏻❤️🙏🏻
ખુબજ સરસ
ખુબ સરસ માહિતી આપી
Very good
સરસ માહિતી આપી.
સુપર
સરસ
ગામ ત્રંબોડા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર ત્રમ્બોડા માં અત્યારે અમારે વરસાદ ચાલુ છે માંડવીના સમય પૂરો થઈ ગયો હવે અમારે માંડવી અત્યારે રાખવી કે હું બાળી નાખી ને સુઈ જા બેસવાનો સમય તો પૂરો થઈ ગયો
મુળીયા સાહેબ નાળિયેરી ના બગીચા માં ક્યાં ક્યાં શાકભાજી વવાય તેની માહિતી આપજો
Very nice👍 video
સર પોરબંદર બાજુના ઉટડા ગામમા આવો ને
Good
Marchi ni fher ropni diwali aas pass kari sakai suka marcha karva mate🙏
🙏🙏
👌👌👍
ડુંગળીનુ બિયારણથી વાવેતર કરવુ કે ગાઠયાથી
ભીડૅૉ મૅ વાવી દીધૌ
લસણ અત્યારે વાવી શકાય લીલું વેચવા માટે
સાહેબ કોઈ દિવસ મોડાસા સાઈડ આવો
સાહેબ તમારો નંબર મળશે ?
ચોરીનું વેલાવગ્રનું બીજનું નામ આ પજો
મીહીતીસરમાસરશખુબખૂબઆભર
Gir ma avo sir
ચોક્ક્સ
Surat, Tapi jilla na khedut ni mulakat pan lo
જમીન માં પાણી સોધ માટે. અમારે
કેનો સંપર્ક કરવો. તમારાં. વીડીયા જોયા. અમારી. જમીન માં ખારું પાણી છે પાણી. જોવા. માટે. એક દમ. સાચું. રીઝલ્ટ. કેનુ છે તે માટે અમને તેની માહિતી આપો
ભાવ નથી મળતા
Methi mat video moklo and dhano moklo
તમારે માર્કેટ કયા બનુ છે
Vichiya