કહેવતો અને રૂઢિપ્રયોગો આપણો મહામૂલો સાહિત્ય-વારસો છે. આપણામાં વહેવારિકતા વિકસે એ માટે વડીલો આવી જ્ઞાનની વાતો ગમ્મત સાથે સ-રસ શૈલીમાં સંભળાવતાં. આ વારતા મેં પણ સાંભળી છે. એમાં વડીલ ગાડાના ભંડાકીયા(ગાડાના કઠેડાના નીચેના ભાગ અને ધરીના ઉપરના ભાગમાં આવેલ બોક્ષ)માં સંતાઈને ગયેલા. કન્યા-પક્ષવાળાએ સો કાતળીવાળા વાંસની માંગણી કરેલ અને એવો વાંસ આપવામાં અસમર્થતા દેખાડી જવાનોએ ઉદાસ થઈને પોતાને ગામ જવા ગાડા જોતરીને નીકળી પડે છે. એ સમયે કંઈક અજુગતું થયાની શંકાએ વડીલ ભંડાકીયામાથી સાદ પાડીને જુવાનોને ગાડા (પાછા) વાળવા/રોકવા કહે છે અને સમસ્યા પુછે છે. જવાનો વાંસની માંગણીવાળી વાત કરે છે. વડીલ કન્યાપક્ષના આગેવાનોને તળાવની પાળે કોદાળી સાથે લઈને આવવાનું કહે છે. અને પાળ ખોદીને ડાભડો- એ નામનું ઘાસ જેમાં નાની નાની કાતળીઓ હોય છે-એ ઘાસ આપે છે. એનાથી કન્યાપક્ષવાળા સંતુષ્ટ થઈને કન્યાને વરરાજા સાથે વિદાય કરે છે.
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍ખૂબ સુંદર
ધન્યવાદ 🙏
સરશ અને સાચી વાત છે
ધન્યવાદ ❤
@@karmamotivation6153ૌઔ😊😊.
😅
🚩🌹🌷🥀🌻 જયમાતાજી 🌻🥀🌷🌹🚩
👍👌👌
ખુબ સુંદર વાત ❤
ધન્યવાદ ♥️
Saras
🙏🏻
ગામડું યાદ આવી ગયું હો ભાઈ...
🙏🏻❤
ખુબ સરસ વાત છે ગંઢીયા ગાડા વારે એ કહેવત કાયમ રહી ગયી છે 😮
\
very nice.
🙏
Good
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏❤
Very good 😊
Thank You
Nice 🎉🎉
ધન્યવાદ
ખૂબ સરસ વાત કરી છે ભાઇ
રાઈટ
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏❤
❤❤❤❤
🙏🏽🙏🏽🙏🏽
🙏🏽🙏🏽🙏🏽
એકદમ રાઈટ વાત છે
Really, this is a most important & ever useful, great motivational best informative video for each & every, new youngster generation people.
Thank You So Much ❤️
❤❤❤❤❤
કૂવો કંઈ ખાલી થાય નહિ અને ઘી થી કંઈ ભરાય નહિ
👍🙏🏻
❤❤❤❤
Vah bhai
Kabir Kalidas Jivan Das Janm mrutyu tarikh Gaon Pradesh ke sath Kahani biography bataave
❤❤❤❤❤❤❤
જયશ્રીદ્વારકાધીશ 🙏🕉️🙏
જય શ્રી દ્વારકાધીશ 🙏
अत्यारना जवानिया पचास वर्ष पछी शु गाडा वाणशे ते अत्यारथी जोवानी वात छे, त्यारे ए वखतना जुवानिया कहेशे के नही ? के " घरडा गाडा वाणे "
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏❤
ખુબજ સરસ. વાત. કરી
ધન્યવાદ
😊😊
😊
🙏🏻
ક્ષત્રિય હતા
Marwadi Marathi alag alag dress ke 10 photo batao Kahani ke sath
Hinglaj Mata Karni Mata Mandir Kahani ke sath bataave geet ke sath
❤❤❤❤❤❤Ok thanks for your time to get to you and
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏❤
વડીલોના ઉપાયો ખૂબજ જરૂર પડે એવું માર્ગદર્શન તમને ક્યાંય ન મળે
ઘરડા નહીં ગળઢા ગાડા વાળે
ભાઈ તમારી વાત સાચી છે.પણ જવાબ ખોટો છે ચારણીથી કુવાનુ પાણી ખાલી કરો આપો પછી કુવો ભરીને રૂપિયા આપીએ
Shree Krishna shtsang mandal na Jay shree Krishna 🙏🙏🙏❤
@@ShreeKrishnasatsangmandalકે કે નેભસ્ટષ્ક ને કે નથી શો ને કે
3:33
Tumhari baat bilkul Sanchi
કહેવતો અને રૂઢિપ્રયોગો આપણો મહામૂલો સાહિત્ય-વારસો છે.
આપણામાં વહેવારિકતા વિકસે એ માટે
વડીલો આવી જ્ઞાનની વાતો ગમ્મત સાથે સ-રસ શૈલીમાં સંભળાવતાં.
આ વારતા મેં પણ સાંભળી છે.
એમાં વડીલ ગાડાના ભંડાકીયા(ગાડાના કઠેડાના નીચેના ભાગ અને ધરીના ઉપરના ભાગમાં આવેલ બોક્ષ)માં સંતાઈને ગયેલા.
કન્યા-પક્ષવાળાએ સો કાતળીવાળા વાંસની માંગણી કરેલ અને એવો વાંસ આપવામાં અસમર્થતા દેખાડી જવાનોએ ઉદાસ થઈને પોતાને ગામ જવા ગાડા જોતરીને નીકળી પડે છે. એ સમયે કંઈક અજુગતું થયાની શંકાએ વડીલ ભંડાકીયામાથી સાદ પાડીને જુવાનોને ગાડા (પાછા) વાળવા/રોકવા કહે છે અને સમસ્યા પુછે છે. જવાનો વાંસની માંગણીવાળી વાત કરે છે. વડીલ કન્યાપક્ષના આગેવાનોને તળાવની પાળે કોદાળી સાથે લઈને આવવાનું કહે છે. અને પાળ ખોદીને ડાભડો- એ નામનું ઘાસ જેમાં નાની નાની કાતળીઓ હોય છે-એ ઘાસ આપે છે. એનાથી કન્યાપક્ષવાળા સંતુષ્ટ થઈને કન્યાને વરરાજા સાથે વિદાય કરે છે.
❤😂❤@@ShreeKrishnasatsangmandal
કહેવત કઈ એમનેમ ના કહેવાય ભાઈ
🙏🏻
ખૂબસરસનાનાલોકોઘરડાજોડશિખામણલેજોતમાઋમનમાનીકરશોતોદુખીથાશો
🙏🏻
❤
❤❤❤❤
Good
Thanks