Thai Rahyo Chhe Jay Jaykar Re Swami Madvathi | થઈ રહ્યો છે જય જયકર રે સ્વામી મળવાથી |

Поділитися
Вставка
  • Опубліковано 21 кві 2024
  • @jayswaminarayanmeshwa
    Presenting : Thai Rahyo Chhe Jay Jaykar Re Swami Madvathi | Dinesh Vaghasiya | Jay Swaminarayan Kirtan |
    #swaminarayan #ghanshyam #swaminarayankirtan #kirtan
    Song Name : Thai Rahyo Chhe Jay Jaykar Re Swami Madvathi
    Singer : Dinesh Vaghasiya
    Music : Jayesh Sadhu
    Lyrics : Akhandananda Swami
    Genre : Swaminarayan Kirtan
    Deity : Swaminarayan Bhagwan
    Temple : Chhapaiya
    Festival : Poonam ,Samaiyo
    Label : Ganesh Digital
    થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી (2)
    કોઈ બીજાનો ન રહ્યો ભાર રે સ્વામી મળવાથી (2)
    થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી
    એક સ્વામિનારાયણ ગાવું રે, સ્વામી મળવાથી (2)
    તે વિના બીજું નવ ચાહું રે, સ્વામી મળવાથી (2)
    થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી
    થઈ ગઈ આ જગમાં જીત રે, સ્વામી મળવાથી (2)
    મારે ખામી ન રહી કોઈ રીત રે, સ્વામી મળવાથી (2)
    થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી
    મારે ઉમંગ અંગ ન માય રે, સ્વામી મળવાથી (2)
    નિત્ય અખંડાનંદ ગુણ ગાય રે, સ્વામી મળવાથી (2)
    થઈ રહ્યો છે જય જયકાર રે સ્વામી મળવાથી (2)

КОМЕНТАРІ • 2

  • @manishsakhreliya4361
    @manishsakhreliya4361 Місяць тому

    ❤❤❤❤❤❤❤you you 🎉namaste 👌 🙏

  • @MansukhUmretiya
    @MansukhUmretiya Місяць тому

    જયશ્રીહરિૐકાઁરજીસહજાનંદજીજયશવામીનારાયણમુનીજીભગવંતજૈયહૌ❤