(1)ચૈન પડતું નથી મને ઘર બહાર મા..... (2)શ્રી ગુરુ દેવ માગુ શરણ તમારુ (3)વ્હાલા સદ્ ગુરુજી ને પ્રથમ પ્રણામ (4) મારી પૂર્વે જન્મ પ્રિત... (5)પ્રથમ પુજા ગુરુ દેવ ને પાય જેથી..ચૈવુદ લોકો પૂજાય (6) હુ તો ગુરુ ના ચરણે બેઠો હતો મારા દલડાની વાતો કરતો હતો (7) અમારી સંગાથે રહેજો જીવનની છેલ્લી ઘડી સુધી (8) પધાર્યા પ્રેમે સદ્ ગુરુ રાય કે આજે આનંદ અપરમ પાર (9) ગુરુ પુજન નો મહિમા મોટો (10) ગુરુજી ગુરુજી કહેતો હુ તો આવ્યો તારા દ્વારા રે (11) મારા સદ્ ગુરુ સરકાર મે તો ઝાલ્યો મે તો તારો હાથ....મારી લાજ જો જે ના જાય ............ભાઈ આ ભજન હોય મુકો
Bahut khub sundar,,,
જય ગુરુ દેવ......
Masallah Bahoot khub Bhai kayno program ch
KHARVAN gam, MAHUVA. PARBHUSA SARKAR
Malek bava sahab no kalam hou to moklo ana aap no mobile Number moklo
🙏🙏🌹
(1)ચૈન પડતું નથી મને ઘર બહાર મા.....
(2)શ્રી ગુરુ દેવ માગુ શરણ તમારુ
(3)વ્હાલા સદ્ ગુરુજી ને પ્રથમ પ્રણામ
(4) મારી પૂર્વે જન્મ પ્રિત...
(5)પ્રથમ પુજા ગુરુ દેવ ને પાય જેથી..ચૈવુદ લોકો પૂજાય
(6) હુ તો ગુરુ ના ચરણે બેઠો હતો મારા દલડાની વાતો કરતો હતો
(7) અમારી સંગાથે રહેજો જીવનની છેલ્લી ઘડી સુધી
(8) પધાર્યા પ્રેમે સદ્ ગુરુ રાય કે આજે આનંદ અપરમ પાર
(9) ગુરુ પુજન નો મહિમા મોટો
(10) ગુરુજી ગુરુજી કહેતો હુ તો આવ્યો તારા દ્વારા રે
(11) મારા સદ્ ગુરુ સરકાર મે તો ઝાલ્યો મે તો તારો હાથ....મારી લાજ જો જે ના જાય
............ભાઈ આ ભજન હોય મુકો
આપેલી યાદી પ્રમાણે ભજનો ક્રમ સઃ મુકતા રેહસું
જય ગુરુદેવ 🌹
જય ગુરુદેવ......