અને મારે cce ગ્રુપ B માં વારો આવી ગયો છે, તો cce છોડી sbi clerk ni જી જાનથી તૈયારી કરવી હિતાવહ કેવાય કે નહિ, કઈ સુજતું નથી , સાહેબ full depression thay છે, સલાહ આપવા વિનંતી, sir ji🙏🙏🙏 આ બાબતે સલાહ આપવા વિનંતી, Cce exam late jase to, એમ થાય છે કે sbi clerk માં પૂરી તાકાત થી તૈયારી કરુ કે cce નું કરાય ??? એટલે સલાહ આપવા વિનંતી સાહેબ, સુ કરવું એ. બાબતે , આખો દિવસ આજ depression રવ છું, કઈ વંચાતું નથી , એટલે સાહેબ ના મત મુજબ સલાહ આપવા આપના ચરણો મા વિનંતી સાહેબ 🙏🙏🙏
ગ્રુપ B માટે કોર્ટ કેસ થયેલ છે તો મેરીટ રિવાઇઝ થશે કારણકે next હિયરિંવ 25/02/2025 ના રોજ છે ત્યાર બાદ પરીક્ષા લેવાય તેવી શક્યતા છે કારણકે કોર્ટ દ્વારા નોટિસ આપેલ છે......
@@vishant_13 એ પહેલા gsssb અને TCS એ કોર્ટમાં જવાબ રજુ કરવો પડશે. ત્યાર બાદ આગળ ની પ્રકિયા ચાલુ થશે એટલે જ તો gsssb દ્વારા ગ્રુપ B ની તારીખ આપવામાં આવી નથી જાન્યુઆરી 2025 ના પ્રથમ સપ્તાહ માં હિયરિંગ થશે.... 🙏🙏
Always helpful tq sirji ❤🙏
Welcome
Thank you sir 🔥😊
Welcome 😊
Sir police bharti mate no video Lavo ne aek........
Ha sure
અને મારે cce ગ્રુપ B માં વારો આવી ગયો છે, તો cce છોડી sbi clerk ni જી જાનથી તૈયારી કરવી હિતાવહ કેવાય કે નહિ, કઈ સુજતું નથી , સાહેબ full depression thay છે, સલાહ આપવા વિનંતી, sir ji🙏🙏🙏
આ બાબતે સલાહ આપવા વિનંતી, Cce exam late jase to, એમ થાય છે કે sbi clerk માં પૂરી તાકાત થી તૈયારી કરુ કે cce નું કરાય ??? એટલે સલાહ આપવા વિનંતી સાહેબ, સુ કરવું એ. બાબતે , આખો દિવસ આજ depression રવ છું, કઈ વંચાતું નથી , એટલે સાહેબ ના મત મુજબ સલાહ આપવા આપના ચરણો મા વિનંતી સાહેબ 🙏🙏🙏
CCE B KARO
@palakacademy તમારો ખૂબ ખૂબ... આભાર સાહેબ જી 🙏🙏🙏
Pls sir lrd (constable) mate revision time table lavo jem aama che em hoy to bav madad rup sabir thase mara mate
Sure
Cce group b na mains na revision mate koi book che?
Mock che
@palakacademy okk sir
Sir january ma exam aavi ske group b ni ??
Feb
HC DYSO ni book kyare aavshe ?
var lagse
૮૦૦૦૦ subscriber mate advance ma congratulations 🎉
Thank you so much 👍
Sir Sti ma 100 marks thay 6 general Male mains ni taiyari karay?
Karay
Sir hc dyso mate haji ek video lavo ne
Ha
Sir cce group B january ma aavse ke ny ?
No idea
Sir constable mate Lavo video
Ha
યુટયુબ માં નવા છો સર તમે
ટાયર ટ્યુબ માં રયો બધા ચેનેલ સરું કરી ને બીજા ધંધા કોણ કરશે 😂
Sure deaar🙏
Sir Ava Loko ne khula padjo
100%
સર HC DYSO અને બેલીફ માટે પણ આવું કાંઈક લાવો...
Ha
Sir STI Ma 110 Thay che.... Mains ma vaaro aave ke no આવે sir...
Beliff mate Pan aavu planning laavjo sir.....
Ha avse
CCE pre ne mains on 1 year valo
Validity vadhari apse
sir course puro thay chhe january ma
Yes
સાહેબ કોન્સ્ટેબલ માટે આવું time table લાવો રિવિજન મા કંટાળો આવે છે 🙏
ના આવવો જોઈએ મિત્ર
Sir kyare avi ske group b ???
Feb
Sir what is the tentative date of exam?
(Group B mains)
Next month avi sake
ગ્રુપ B માટે કોર્ટ કેસ થયેલ છે તો મેરીટ રિવાઇઝ થશે કારણકે next હિયરિંવ 25/02/2025 ના રોજ છે ત્યાર બાદ પરીક્ષા લેવાય તેવી શક્યતા છે કારણકે કોર્ટ દ્વારા નોટિસ આપેલ છે......
Ha bhai
Merit revised thay to minimum ketla marks sudhi atke?
@@hetalgohel769 કુલ 3 પ્રશ્ન ની પીટીશન છે પણ ભૂલ 19 પ્રશ્ન માં છે જો બધાજ સુધારે તો મેરીટ 65 માર્ક આસપાસ રહેશે,. 👍🙏
Bhai exam ma high court e Stay nathi aapi yo
Exam January ma most probably levai jase
@@vishant_13 એ પહેલા gsssb અને TCS એ કોર્ટમાં જવાબ રજુ કરવો પડશે. ત્યાર બાદ આગળ ની પ્રકિયા ચાલુ થશે એટલે જ તો gsssb દ્વારા ગ્રુપ B ની તારીખ આપવામાં આવી નથી જાન્યુઆરી 2025 ના પ્રથમ સપ્તાહ માં હિયરિંગ થશે.... 🙏🙏