ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે || ગીતા નો સાર ||

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે || ગીતા નો સાર || #bhajan #kirtan #satsang #trending #gita
    ગીતા ગોવિંદ સમજાવે અર્જુન સાંભળો રે આખું જીવન છે દુઃખનું મંડાણ ગીતા ગોવિંદ સમજાવે.
    તારા ધર્મ ને કર્મ મને દઈ દેજે રે ચિંતા છોડી બની જા હળવો ફૂલ ગીતા ગોવિંદ સમજાવે.
    કાયમ કજિયા ચાલે છે કામ ક્રોધના રે એમાં લડાવે મમતાને મોહ ગીતા ગોવિંદ સમજાવે.
    તારું સગુ કુટુંબ તારું સાસરુ રે તારા વાલા ને વેરી નો બનાવ ગીતા ગોવિંદ સમજાવે....
    કુરુક્ષેત્રમાં જ્ઞાન પ્રભુએ આપીયા રે
    રમતા આવડે તો રમો રૂડી રાત
    અહીંયા નથી મરતું ને કોઈ જીવતું રે સૌના ખોળિયા બની જાય છે કાળ ગીતા ગોવિંદ સમજાવે....
    દુષ્ટ પાપી દુર્યોધન બોલીયો રે
    એમાં શકુનીની સમજણ હોય ગીતા ગોવિંદ સમજાવે.....
    આત્મા અવિચળ અમર એનું રૂપ છે રે અજ્ઞાન સ્વરૂપ એનો છે અવાજ ગીતા ગોવિંદ સમજાવે. . .
    મારા શરણે આવીને મોજ માણી લેજો રે ગીતા સાંભળીને લઈ લ્યો વૈરાગ ગીતા ગોવિંદ સમજાવે...
    અહીંયા સુખ દુઃખ જોવા ઘણા દોહ્યલા રે પછી હાથમાંથી પડી જાય હથિયાર ગીતા ગોવિંદ સમજાવે.
    એવી જેલ તોડીને તજ્યા તાતને રે ક્રિષ્ન બન્યા છે દ્વારકાધીશ ગીતા ગોવિંદ સમજાવે...
    સંકટ સમયની ઘડી પ્રભુ બનીયા રે એમાં મળ્યા છે ત્રણ ભુવનના નાથ ગીતા ગોવિંદ સમજાવે....
    ગોકુળ મથુરા વૃંદાવનમાં બિરાજતો રે સાતમે પાતાળ વાલો ધુબકો મારતો રે કાળીનાગ નાથી આવ્યા છે ઘેર ગીતા ગોવિંદ સમજાવે....
    એવા કર જોડીને અર્જુન બોલીયા રે મહેતા નરસિંહના સ્વામી શામળા રે વહાલો સમજાવે ગીતાજીના સાર ગીતા ગોવિંદ સમજાવે....
    Welcome To My Channel
    સાચું સોનું મારો શામળો રે મારા ગુરુ તો મહાન છે || ભજન લખેલું છે || #bhajan #kirtan #satsang #viral #trending
    @jaysurapurakirtan
    #jay_surapura_kirtan #gujarati_bhajan #bhakti_ahir #dhun #mandal #folk #haribhajan #hari #mahadevbhajan #shravanmas #bhajan #geetarabari #gujarati_bhajan #desi_bhajan #juna_bhajan #shrikrishnabhajan #ahirani #gujaratibhajan #maharas #mahadev#AatoSvarthnoSansar #swarthnoSansar #AamaKonKonuChe #SvarthnoSansarKiranprajapatidhun #NewSong #Bapasitaram #ramdevpir #Ranujanaraja #bhajan #mandal #gujratI #desi #song #hari #jaishriram #jaishrikrishna #ram
    UA-cam channel link
    / @jaysurapurakirtan
    ‪@Vasantben.Nimavat‬
    ‪@HansWahiniOfficial‬
    ‪@KiranPrajapatiOfficial‬

КОМЕНТАРІ •