Kaushik Bharwad | Mane Parani Ne Lai Ja Tara Malak Ma | Tejal Thakor | Gujarati New Love Song 2024
Вставка
- Опубліковано 10 лют 2025
- Jhankar Music Gujarati Presenting Latest Love Video Song titled મને પરણી ને લઈ જા તારા મલક માં - Mane Parani Ne Lai Ja Tara Malak Ma, Sung by Kaushik Bharwad, Tejal Thakor, Penned by Jashwant Gangani & Music Composed by Vishal Vagheshwari, Starring : Anil Meer, Kinjal Patel, & Directed by Pranav Jethva JP
Join this channel to get access to perks:
/ @jhankarmusicgujarati
"મને પરણી ને લઈ જા તારા મલક માં" જે જશવંત ગાંગાણી ની કલમે લખાયેલ અને લોક લાડીલા કૌશિક ભરવાડ, અને તેજલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધીમા ગવાયેલ આ સોંગ તમને તમારા સાચા પ્રેમ ના સંબંધોને યાદ કરાવશે. સાચો પ્રેમ હંમેશા દિલમાં રહે છે...
𝐋𝐢𝐧𝐤 𝐓𝐨 𝐀𝐜𝐜𝐞𝐬𝐬 𝐚𝐥𝐥 𝐒𝐭𝐨𝐫𝐞𝐬 : orcd.co/manepa...
𝐅𝐨𝐫 𝐑𝐞𝐞𝐥𝐬: 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐋𝐢𝐧𝐤𝐬: / 1106041164859650
𝐋𝐢𝐬𝐭𝐞𝐧 𝐚𝐧𝐝 𝐃𝐨𝐰𝐧𝐥𝐨𝐚𝐝 𝐒𝐨𝐧𝐠 𝐨𝐧 : 🎶
♪ 𝐈 𝐓𝐮𝐧𝐞𝐬: tinyurl.com/3m...
♪ 𝐉𝐢𝐨 𝐒𝐚𝐚𝐯𝐧: tinyurl.com/2h...
♪ 𝐒𝐩𝐨𝐭𝐢𝐟𝐲: tinyurl.com/24...
♪ 𝐆𝐚𝐚𝐧𝐚: tinyurl.com/39...
♪ 𝐀𝐦𝐚𝐳𝐨𝐧 𝐌𝐮𝐬𝐢𝐜: tinyurl.com/y3...
♪ 𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: tinyurl.com/ms...
♪ 𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 𝐑𝐞𝐞𝐥𝐬: / 1106041164859650
♪ 𝐀𝐩𝐩𝐥𝐞 𝐌𝐮𝐬𝐢𝐜: tinyurl.com/3m...
🎧 𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Song : Mane Parani Ne Lai Ja Tara Malak Ma
♪ Singer : Kaushik Bharwad, Tejal Thakor
♪ Lyrics : Jashwant Gangani
♪ Music : Vishal Vagheshwari
♪ Studio : D.M Recording Studio - Vastal
🎬 𝐅𝐮𝐥𝐥 𝐕𝐢𝐝𝐞𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 :
♪ Producer : Maarss Movies and Music (Jhankar Music)
♪ Project Lead By : Jagdish Goyani
♪ Manage By G9 Entertainment
♪ Star Cast : Anil Meer, Kinjal Patel
♪ Director : Pranav Jethva JP
♪ DOP : Chirag Kachariya
♪ Editor : Ashish, Sandip
♪ Choreographer : Pankaj Parmar
♪ Make Up- Hair : Anjali Desai
♪ Genre : Gujarati Love Song
♪ Music Label : Jhankar Music
-----------------------------
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati
F: કે તારા વિના ગમતુ નથી
M: હો કેમ રે તને હો ગમતુ નથી...
F: હે મારા આંગણીયે લઈ આવો રૂડી જાન રે...(૨)
ઓ રામલા મને પરણી ને લઈ જા તારા મલક માં
M: હે કે લઈ ને આવુ જાડેરી તારી જાન રે...(૨)
હો પાતળી તને પરણી ને લઈ જાશુ મારા મલક માં...(૨)
F: કે તારા વિના ગમતુ નથી
M: હે કેમ રે તને હો ગમતુ નથી...
F: અંતર ના ટોડલીયે મનડુ સુનુ રેતુ
નિંદ ના આવે રાતડી માં છાનુ છાનુ રોતુ
M: હે રંગારો થઈ રંગ પુરવા તારા સમણે આવુ
પ્રેમ તણી ચોપતું માડી મન ને મોજ કરાવુ
F: ગમતી મહેદી રે મેલાવો મારા હાથ રે...(૨)
હો વાલમા મને પરણી ને લઈ જા તારા મલક માં
M: તને પરણી ને લઈ જાશુ મારા મલક માં
F: કે તારા વિના ગમતુ નથી
M: હે કેમ રે તને હો ગમતુ નથી...
F: હે પાપણની પડથારે આંખો તારી વાટ જોતી
કયારે આવે કામગારો ઝંખે મન નુ પંખી
M: હે લાખ સવા નુ લઈ આવુ પટોળુ પચરંગી
અલબેલી ઓઢાડુ તુજને હૈયાના હરખે થી
F: મારે જીવવુ મરવુ વાલા તારી સંગ રે...(૨)
હો રામલા મને પરણી ને લઈ જા તારા મલક માં
M: તને પરણી ને લઈ જાશુ મારા મલક માં
F: કે તારા વિના ગમતુ નથી
M: કેમ રે તને હો ગમતુ નથી...
✍ ગીત લેખક : જશવંત ગાંગાણી
📝 𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English
F: Ke Tara Vina Gamtu Nathi
M: Ho Kem Re Tane Ho Gamtu Nathi
F: He Mara Aanganiye Lai Aavo Rudi Jan Re...(2)
Ao Ramla Mane Parani Ne Lai Ja Tara Malak Ma
M: He Ke Lai Ne Aavu Jader Tari Jan Re...(2)
Ho Patali Tane Parani Ne Lai Jashu Mara Malak Ma... (2)
F: Ke Tara Vina Gamtu Nathi
M: He Kem Re Tane Ho Gamtu Nathi
F: Antar Na Todliye Mandu Sunsu Retu
Nind Na Aave Ratadi Ma Chhanu Chhanu Rotu
M: He Rangaro Thai Rag Purava Tara Samane Aavu
Prem Tani Chopatu Madi Man Ne Moj Karavu
F: Gamati Mehdi Re Melavo Mara Hath Re...(2)
Ho Valama Mane Parani Ne Lai Ja Tara Malak Ma
M: Tane Parani Ne Lai Jashu Mara Malak Ma
F: Ke Tara Vina Gamtu Nathi
M: He Kem Re Tane Ho Gamtu Nathi
F: He Papanna Padthare Aankho Tari Vat Joti
Kayare Aave Kamangaro Zankhe Man Nu Pankhi
M: He Lakh Sava Nu Laine Aavu Patolu Pachrangi
Albeli Aodhadu Tujne Haina Harkhe Thi
F: Mare Jivavu Maravu Vala Tari Sath Re...(2)
Ho Ramala Mane Parani Ne Lai Ja Tara Malak Ma
M: Tane Parani Ne Lai Jashu Mara Malak Ma
F: Ke Tara Vina Gamtu Nathi
M: Kem Re Tane Ho Gamtu Nathi
---------------------------
@𝐄𝐱𝐜𝐥𝐮𝐬𝐢𝐯𝐞𝐥𝐲 𝐨𝐧 𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥▶️
/ @jhankarmusicgujarati
#kaushikbharwad
#tejalthakor
#jhankarmusic
𝐄𝐧𝐣𝐨𝐲 & 𝐒𝐭𝐚𝐲 𝐂𝐨𝐧𝐧𝐞𝐜𝐭𝐞𝐝 𝐖𝐢𝐭𝐡 𝐮𝐬!
👉𝐘𝐨𝐮𝐓𝐮𝐛𝐞 : / @jhankarmusicgujarati
👉𝐅𝐚𝐜𝐞𝐛𝐨𝐨𝐤 : / jhankarmusicgujarati. .
👉𝐓𝐰𝐢𝐭𝐭𝐞𝐫 : / music_jhankar. .
👉𝐈𝐧𝐬𝐭𝐚𝐠𝐫𝐚𝐦 : / jhankarmusicgujarati. .
Thanks for your Love and Support !
કોને કોને આ સોંગ પસંદ આવિયો ❤❤❤❤❤❤
❤❤❤❤
Super song ❤
મનેગમયૂ
Vahh ram ratan ni yad avii gaiii❤❤❤🔥🔥🔥🔥
વાહ જોરદાર જૂનવાણી મજબૂત સૉગ નીયાદ અપાવી 🎉🎉🎉🎉🎉
*જોરદાર સોંગ છે*
*કૌશિક ભાઈ ભરવાડ*
*મારો ઠાકર તમને હમેંશા આગળ વધારે મારા ભાઈ ❤❤*
*ફુલ સપોર્ટ ભાઈ*
કયા રાગનું આ ગીત છે મૈયરમાં મરડો લાગતો😂😂 હા પાતલડી આવો મારા 2:33
વાહ ભાઈ વાહ
હા અનીલ મીર ❤❤
લાઈક કરો અને શેર કરો ❤❤
કોને કોને ગમ્યો આ સોન્ગ લાઇક કરો...❤❤😊😊
Super Duper hitting song ❤
હવે જુના ગીતો પાછા આવ્યા ✍🏻👍🏻
Boom boom 💥💥💥 હા તેજલ ઠાકોર ની મોજ
વાહ જોરદાર જૂનવાણી મજબૂત સોંગ ની યાદ અપાવી બેન શ્રી તેજલ અને કૌશિક ભાઈ વાહ આવા સોંગ જૂનવાણી લાવતા રહેજો
Super dupar છે ગીત પણ ખાલી રામલા ની જગ્યાએ મણિયારા લઈ જા તારા મલક માં એવું gaayu હોત superbb લાગત... By the way stay musical 🎶
Kaushik bharwad and tejal ben thakor super singing wonderful 😅😂😮❤❤
Jordar che bhai
જસવંત ગાંગાણી ના ગીતો હોય અને
કૌશિક ભરવાડ હોય એટલે મોજે મોજ હોય
Rajdep barot vanita barot nu copay Super song
સરસ ગીત છે ❤❤❤
🥰🤗❤️અરે વાહ સુપર સ્ટાર સોંગ હો ખરેખર આવા સોંગ મજા કંઇ અલગ છે હો..❤❤🥰🥰
Wahhh...!! Pankajbhai Rajput 🙏🏻
તેજલ બેન ઠાકોર હોય તે સોંગ હિટ જ હોય છે
Jay shree Krishna radhe radhe radhe Krishna Jay mataji super bahut Sundar song very very so nice wah bana ji beautiful ❤❤😂
સુપર હિટ સોંગ તેજલ બેન ઠાકોર સમાજ નું ગૌરવ
Khubsurat mara bhai Kaushik Bhai Bharwad Dwarkadhish tumne har pal Khush rakhe tumne Hardik shubhkamnaen
Aa Geet geeta rabari gatu hatu to song hit hatu
વાહ ભાઈ વાહ
સુપરહિટ કૌશીક ભાઈ
અનીલ મીર ❤❤
ખૂબ સરસ તેજલ બેન thakor મારા thakor સમાજ નું ગૌરવ ખૂબ agar વધો બેન
હા મારુ ગુજરાત ના ગૌરવ કૌસિક ભરવાડ હા મૌઝ તેજલ બેંન હા.........
હા મોજ હા
Ha Moj na Ha
Naciesong ❤❤
ૐનમઃશિવાય🌞🌞ૐનમઃશિવાય🌞🌞 ૐનમઃશિવાય 🌞🌞 ૐનમઃશિવાય 🌞🌞 ૐનમઃશિવાય 🌞🌞
જોરદાર સુપર હિટ સોંગ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Ha moj
Hii Good Suaper Hiat Gujarati song Kaushik Bharwad 👌👌👌
Kon kon insta ma joi ne aayu che
Super che
Jordaar🎉❤
મારી પાસ એક ગુજરાતી ગીત ની Script છે.
ચેનલ ઉપર અપલોડ કરવા માટે મારે સુ કરવુ પડસે ?❤ Reply me
Language samajh mein nahin aaya lekin gana bahut achcha Laga
વા સુ વાત છે. તેજલબેન, કૌશિકભાઈ આવો જ ગીતો જોઈએ.. ગુજરાત સાન છે. જુના ગીતો
Nev sog
એકદમસારૂગીતછેકોસીકભાય
Gj 02nu Ratan tejalben thakor
બેસ્ટ સોંગ
Jay mataji all frend ❤❤❤
વા..સરસ..ભાઈ.ગીત.બનાયું.છે❤❤❤❤❤❤
Super duper hit song 👏👏
Super
Butifuul 👌 song 🎉❤
Hi
Hero Na chale
👌❤❤
Who's after Anil Meer?❤
Good
👌👌👌
❤❤❤❤🎉🎉🎉🎉🎉
તેજલબેન 100%સરસ ગીત
Hamoj ha🎉😢🎉❤❤❤
❤❤❤❤❤❤❤❤❤😂mjj
❤❤❤❤
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤️❤️❤️❤️❤️❤️r
🎉
10.k
Songs bau saras che sringar pan Sara che heroine pan sari pan hero saro nathi hero heroine nu matching nahi aavtu 😅😅😅😢
😂😂
To tu jato reh
Not ❤need ❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎👎
Bhai Tamaro Contact Number Ke Gmail Kayo chhe ? Mare Song Ni Baatbat Ma Jarur Chhe tamari !
Jordaar song wold bhai
બધા મિત્રોને ગુડ મોર્નિંગ આજનો દિવસ તમારો સારો જાય ❤❤❤❤❤❤❤
Ha moj ha
બહુ સરસ તેજલ બેન ❤❤❤
ગજબ 😮❤
શ્રી જશવંત ગાંગાણી ફિલ્મ નું સુપરહિટ સોંગ છે અતિ સુંદર હો❤❤❤
સરસ
હા મોજ હા
માય ફેવરીટ
સરસ ગીત સે❤❤❤❤❤
🎉🎉🎉❤❤❤❤
Super no1 bhai sog you 🎉🎉🎉
👍
Akdam mast
Supar ❤❤❤❤
સુપર સોન્ગ
સુપરહિટ❤😊
Super singer 👌 🥰 hits song 🥰 🙋
❤
❤❤❤❤❤
Nice video
❤❤
❤🎉❤🎉❤🎉❤🎉❤
Dhamakedar song jordar
બહુ સરસ સુપર 😮😮
Super duper song 💗💗💗💗💗🎉🎉🎉❤❤
Nice ❤❤❤❤❤❤
Nice song 🎵 👌 👍 👏
❤❤❤❤❤
Super song
Super song
Jordar lyrics & ગાયકી
🎉🎉❤❤