# SURAT ના ડભોલી ખાતે માલધારી સમાજ ધ્વારા ધરણ...

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • સુરત ના ડભોલી ખાતે માલધારી સમાજ ધ્વારા ધરણ
    ગુજરાત હાઈકોર્ટ ના આદેશ ના પગલે મનપા દ્વારા રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે માલધારીઓનો મનપા તંત્ર સામે રોષ ફાટી નિકળ્યો છે. માલધારી આંદોલન વધુને વધુ ઉગ્ર થતુ જાય છે ત્યારે આજરોજ વડવાળા મંદિર દુધરેજ થી કણીરામ બાપુ ડભોલી ખાતે માલધારી સમાજ જે ધરણા કરી રહ્યા છે ત્યાં આવી અને માલધારી સમાજ ધ્વારા કરવામાં આવેલ ધરણા વધુ માં વધુ માલધારી સમાજ જોડાય તેઓ આગ્રહ કરવામાં આવ્યો હતો માલધારી સમાજ નુ કહેવુ છે કે મનપા રખડતા ઢોર જરૂર પકડે એમાં અમને વાંધો નથી પરંતુ મનપા બર્બરતા પૂર્વક તબેલાઓમાથી બાંધેલા ઢોર પકડી તબેલાઓ પર બુલ ડોઝર ફેરવી રહ્યું છે તેની સામે સુરત ડભોલી ખાતે માલધારીઓના ધરણા.કરી સરકાર સામે વિરોધ દર્શાવવા મા આવી રહ્યો છે માલધારી નુ કહેવુ છે કે અમારી ગૌચર ની જમીન ખાલી કરાવી આપે સરકાર અમે ખુશી થી ત્યાં જતા રહેશુ પણ રખડતા ઢોર નાં બહાને માલધારી ની કમર તોડવાની કોશિશ સરકાર ન કરે વારમ વાર અમારી બેન દિકરી ઉપર હત્યાચાર અમે શહન નહિ કરીએ અને જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આખા ગુજરાતમાં આંદોલન શરૂ કરીસુ
    તે નિમિત્તે આજરોજ કાપોદ્રા કામરેજ અને સુરતના અલગ અલગ વિસ્તારમાંથી માલધારીઓ ડભોલી ખાતે એકત્રિત થયા હતા
    રિપોર્ટર ઉદય મેર સુરત

КОМЕНТАРІ • 1